corona help form

BHAVNAGAR: કોરોના સહાયનું ફોર્મ ભરવાનું આવે તો સાવધાન, તમારુ ખાતુ થઇ શકે છે સાફ

વિશ્વની સૌથી મોટી મહામારી કોરોના સામે સમગ્ર વિશ્વ એકજૂથ બની લડી રહ્યું છે, ત્યારે અનેક એવા લેભાગુ તત્વો પણ છે જે એમાંથી વિકૃત આનંદ માણી રહ્યા છે, હાલ ચાલી રહેલા કોરોનાના સમય માં લોકો ને મદદ કરવાની તો વાત જ દૂર રહી પણ અમુક તત્વો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એવો જ લોકોને ગેરમાર્ગે દોરતો  એક મેસેજ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે, જો કે કલેકટર ગૌરાંગ મકવાણા ના ધ્યાને આવતા આ મેસેજ તદ્દન ખોટો હોવાનું તેમણે જણાવ્યું હતું.

Jun 3, 2021, 10:17 PM IST