corona positive case

Talk With Doctor's On Corona Virus On Zee 24 Kalak PT22M9S

કેવી રીતે બચી શકાય કોરોનાથી? આવો જાણીએ શું કહેવું છે ડોક્ટર્સનું

કોરોના વાયરસના ગુજરાતમાં વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ 3, વડોદરામાં 2, સુરતમાં 1, રાજકોટમાં 1 નોંધાયા છે. રાજ્યમાં કુલ 7 કેસ પોઝિટિવ સામે આવ્યા છે. ત્યારે કોરોના વાયરસથી કેવી રીતે બચી શકાય. આ અંગે જાણીએ શું કહેવું છે ડોક્ટર્સનું....

Mar 20, 2020, 07:30 PM IST
Two More Corona Cases Positive In Gujarat PT26M48S

રાજ્યમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ, કુલ 7 કેસ નોંધાયા

કોરોના વાયરસના ગુજરાતમાં વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ 3, વડોદરામાં 2, સુરતમાં 1, રાજકોટમાં 1 નોંધાયા છે. રાજ્યમાં કુલ 7 કેસ પોઝિટિવ સામે આવ્યા છે.

Mar 20, 2020, 07:00 PM IST