corona vaccination

Coronavirus: ભારત અને ભારતીયો હિંમત હારશે નહીં, આપણે લડીશું અને જીતીશું- PM મોદી

કોરોના મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોરોના વાયરસ સામે ભારત અને ભારતના લોકો હિંમત હારશે નહીં. તેમણે કહ્યું કે આપણે લડીશું અને આ મહામારી સામે જીતીશું. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી જે કષ્ટ દેશવાસીઓએ સહન કર્યું છે તે હું પણ એટલું જ મહેસૂસ કરી રહ્યો છું. 

May 14, 2021, 02:06 PM IST

Corona Vaccination: હવે કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે રહેશે 12-16 સપ્તાહનું અંતર, કેન્દ્રએ સ્વીકારી ભલામણ

ભારતમાં હાલ બે વેક્સિન કોવૈક્સીન અને કોવિશીલ્ડની મદદથી રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ સરકારે રશિયાની વેક્સિન સ્પૂતનિક-વી રસીને પણ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે.

May 13, 2021, 05:38 PM IST

મહારાષ્ટ્રમાં 18-44 ઉંમર વર્ગ માટે વેક્સિનેશન પર લાગી બ્રેક, છેલ્લા 24 કલાકમાં 46781 નવા કેસ

મહારાષ્ટ્રમાં જારી લૉકડાઉનને 31 મે સુધી વધારવાની શક્યતા સામે આવી છે. પ્રદેશના સ્વાસ્થ્ય વિભાગ અને મંત્રીઓ તરફથી લૉકડાઉન 15 દિવસ વધારવાનો પ્રસ્તાવ સીએમ કાર્યાલય મોકલવામાં આવ્યો છે. 

May 12, 2021, 10:03 PM IST

રસીની અછત વચ્ચે વેક્સિનેશનની રણનીતિમાં ફેરફાર, સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને આપી સૂચના

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કહ્યુ- વેક્સિનનો બીજો ડોઝ લગાવનારાને રાજ્ય સરકારો પ્રાથમિકતાના આધાર પર આ કામ નક્કી કરે. 

May 11, 2021, 04:32 PM IST

Corona Vaccination: દેશમાં અત્યાર સુધી 17 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા, છેલ્લા 24 કલાકમાં 20 લાખ લોકોને લાગી રસી

છેલ્લા 24 કલાકમાં લગભગ 20 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણ અભિયાનના 113માં દિવસે એટલે કે 8 મેએ 20,23,532 ડોઝ આપવામાં આવ્યા. 8,37,695 લોકોને પ્રથમ ડોઝ અને 11,85,837 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 

May 9, 2021, 06:31 PM IST

લંડન પહોંચી સીરમના CEO પૂનાવાલાનો મોટો આરોપ, ભારતમાં શક્તિશાળી લોકો કરી રહ્યા છે પરેશાન, પરત જવાની ઈચ્છા નથી

અદાર પૂનાવાલાએ 'ધ ટાઈમ્સ'ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે, ભારતના પાવરફુલ લોકો આક્રમક રૂપથી કોલ કરી કોવિશીલ્ડ વેક્સિનની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે કોવિશીલ્ડ પ્રથમ વેક્સિન છે, જેને ડીસીજીઆઈએ કોરોનાના ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. 

May 1, 2021, 10:04 PM IST

Corona vaccination: રાજ્યના યુવાનોમાં ઉત્સાહ, પ્રથમ દિવસે 55 હજારથી વધુ ડોઝ અપાયા

18 થી 44 વય જૂથના નાગરિકોના કોરોના રસીકરણ અભિયાન ના પ્રથમ દિવસે જ ગુજરાત 92 ટકા  કામગીરી સાથે દેશ ભરના રાજ્યોમાં પ્રથમ ક્રમે. 60 હજાર લોકોના આયોજન સામે 55235 રસીકરણ ડોઝ  અપાયા.
 

May 1, 2021, 09:38 PM IST

Corona Vaccine: એક નાની અમથી સોય અને કોરોના 'ગાયબ'! શું આ સિરીંઝ વિશે તમે જાણો છો જેનાથી રસી મૂકવામાં આવે છે

 

દિલ્લીમાં આવેલી આ કંપની 2020માં કોરોનાની શરૂઆતના સમયે દર વર્ષે લગભગ 50 કરોડ સિરીંઝ બનાવતી હતી. હાલ કંપનીને પોતાનો ટાર્ગેટ વધારીને 80 કરોડ કરી દેવામાં આવ્યો છે. જેને સપ્ટેમ્બર 2021 સુધી સવા અરબની આસપાસ લઈ જવાનો છે.

Apr 20, 2021, 09:07 AM IST

આજથી અમેરિકામાં બધા વયસ્ક નાગરિકોનું રસીકરણ કરવામાં આવશે, બાઇડેને કરી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન (Joe Biden) એ કોવિડ વેક્સિનેશન પર ઉંમરના આધારે લાગેલા પ્રતિબંધોને સમાપ્ત કરી દીધા છે. તેમણે જાહેરાત કરી કે હવે અમેરિકાના બધા વયસ્ક નાગરિકો કોરોના વેક્સિન લગાવી શકે છે.
 

Apr 19, 2021, 08:55 PM IST

Corona Vaccination ના મામલામાં Bhutan એ બનાવ્યો રેકોર્ડ, માત્ર 16 દિવસમાં 93% Adults ને લગાવી રસી

ભારતના પાડોશી દેશ ભૂતાને કોરોના વેક્સિનેશન મામલામાં નવો રેકોર્ડ બનાવતા માત્ર 16 દિવસમાં 93% Adults ને રસી આપી છે. ભારતમાંથી એસ્ટ્રેઝેનેકાના દોઢ લાખ ડોઝ મળ્યા બાદ ત્યાં વેક્સિનેશનની શરૂઆત થઈ હતી. 

Apr 12, 2021, 10:36 PM IST

Corona પર સોનિયા ગાંધીએ PM મોદીને લખ્યો પત્ર, વેક્સિન સપ્લાઈ સહિત કરી આ ત્રણ માંગ

કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે કોરોનાને કારણે દેશમાં બનેલી ગંભીર સ્થિતિને લઈને પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે. 

Apr 12, 2021, 08:42 PM IST

Tika Utsav: PM મોદીએ કહ્યું- કોરોના વિરુદ્ધ બીજી મોટી જંગની શરૂઆત, આ 4 વાત ખાસ રાખો યાદ 

દેશભરમાં ઝડપથી વધી રહેલા કોરોના વાયરસ (Corona Virus) ના સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ લોકોને ટીકા ઉત્સવમાં જોરશોરથી ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ મહામારીને પહોંચી વળવા માટે લોકોએ અનેક લેવલ પર કામ કરવું પડશે. 

Apr 11, 2021, 01:43 PM IST

Corona: કોરોનાની નાગચૂડમાંથી થશે છૂટકારો!, આજથી દેશમાં 'ટીકા મહોત્સવ'

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના નિર્દેશ પર દેશમાં 11 એપ્રિલથી 14 એપ્રિલ સુધી 'ટીકાઉત્સવ'નું આયોજન કરાયું છે. જેનો હેતુ વધુમાં વધુ યોગ્ય લાભાર્થીઓના રસીકરણ (Corona Vaccination) નો છે.

Apr 11, 2021, 07:52 AM IST
Remdesivir Injection will be available at Zydus Hospital PT2M41S

ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન મળશે

Remdesivir Injection will be available at Zydus Hospital

Apr 10, 2021, 10:30 PM IST

Video: રસી લીધા પછી પણ જો કોરોના થાય તો રસીનો ફાયદો શું? જવાબ ખાસ જાણો

રસીના બંને ડોઝ લીધા બાદ પણ જો કોઈને કોરોના થઈ જાય તો તમને એમ થશે કે રસી શું કામ લેવાની? જવાબ છે હા...રસી તો લેવાની. રસીથી તમને શું ફાયદો થશે તે જાણવા વાંચો અહેવાલ. 

Apr 9, 2021, 01:47 PM IST

Sex After COVID Vaccine: કોરોના વેક્સીન બાદ કેટલું સલામત છે સેક્સ કરવું? જાણો એક્સપર્ટનો અભિપ્રાય

દેશભરમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની બીજી લહેર જોવા મળી રહી છે. એવામાં લોકોના મનમાં કોવિડ વેક્સીનને (COVID Vaccine) લઇને અનેક પ્રકારના સવાલો છે

Apr 3, 2021, 03:24 PM IST

મનીષ સિસોદિયાએ લગાવી કોરોના વેક્સીન, દિલ્હીમાં Lockdown પર આપ્યું મોટું નિવેદન

આજે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા (Manish Sisodia) એ વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. મનીષ સિસોદિયાએ લોક નાયક જયપ્રકાશ નારાયણ હોસ્પિટલમાં વેક્સીન લીધી છે. 

Apr 3, 2021, 03:04 PM IST

Corona Vaccination: કોરોના રસીકરણ પર સરકારે લીધો મોટો નિર્ણય

દેશમાં કોરોનાના વધતા સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે

Apr 1, 2021, 02:24 PM IST

Corona Vaccine લીધા બાદ પણ અનેક લોકોને થાય છે કોરોના, જાણો કેમ? 

કોરોના રસી (Corona Vaccine) લીધા બાદ પણ અનેક લોકો કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. જેમાં તાજું ઉદાહરણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું છે. જેમણે કોરોના રસી લીધા બાદ કોરોના પોઝિટિવ થયા. આ સિવાય પરેશ રાવલે પણ કોરોના રસી લીધી હતી છતાં કોરોના પોઝિટિવ થયા. ત્યારે આવામાં સવાલ એ થાય કે શું કોરોના રસી નિષ્ફળ ગઈ? કોરોના રસી લીધા બાદ પણ કોરોના થવો શક્ય છે ખરા?

Apr 1, 2021, 09:50 AM IST

Corona Vaccination માં હોસ્પિટલની સેવા અને સરભરાથી પ્રભાવિત થયો છું: સ્વામી વિદિત્માનંદ સરસ્વતી

અમદાવાદ સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલમાં (Civil Hospital) કોરોના રસીકરણની કામગીરી સુપેરે ચાલી રહી છે. અહીં વિવિધ વયજૂથના નાગરિકોમાં કોરોના રસીકરણ (Corona vaccination) કરાવવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

Mar 31, 2021, 08:32 PM IST