corona vaccination

જેપી નડ્ડાએ લીધી vaccine, એક દિવસમાં રેકોર્ડ 20 લાખથી વધુ લોકોને આપવામાં આવ્યા ડોઝ

કેન્દ્ર સરકારે 1 માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમર અને 45થી 59 વર્ષ વચ્ચેના ગંભીર રૂપથી બીમાર લોકો માટે રાષ્ટ્રવ્યાપી કોરોના રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. 
 

Mar 9, 2021, 07:54 PM IST

Corona Vaccine લીધા બાદ જો આ Side Effect દેખાય તો જરાય ગભરાતા નહીં...જાણો CDC ની ગાઈડલાઈન્સ

પોતાની ગુડવીલને લઈને દુનિયામાં મશહૂર અમેરિકી રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર એટલે કે સીડીસી  (Centers for Disease Control and Prevention) એ કોરોના રસી લગાવ્યા બાદ ત્રણ નવી આડઅસર સામે આવી હોવાનો દાવો કર્યો છે. સીડીસીએ હવે પોતાની જૂની સૂચિમાં આ નવા લક્ષણ સામેલ કર્યા છે. 

Mar 9, 2021, 09:26 AM IST

Coronavirus In India: ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે બોલ્યા હર્ષવર્ધન, ખાત્મા તરફ વધી રહી છે મહામારી

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, કોવિડ-19 રસીકરણ અભિયાનને રાજનીતિથી દૂર રાખવુ જોઈએ. તેમણે કહ્યુ કે, લોકોને રસી સાથે જોડાયેલા વિજ્ઞાન પર વિશ્વાસ અને તે નક્કી કરવું જોઈએ કે તેના પરિવારજનોને સમય પર રસી લાગે.
 

Mar 7, 2021, 11:13 PM IST

Gujarat Corona: કોરોના કેસ પહોંચ્યા 500 ને પાર, રિકવરી રેટમાં ઘટાડો, 1નું મોત

રાજયમાં બોટાદ અને ડાંગ એમ કુલ 2 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં કોવિડ-19 ના 575 દર્દીઓ નોંધાયા છે. અને રાજ્યભરમાંથી 459 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 97.24 ટકા જેટલો છે.

Mar 7, 2021, 07:43 PM IST

Gujarat Corona: રાજ્યમાં ફરી વધ્યા કોરોના કેસના આંકડા, રિકવરી રેટમાં નોંધાયો ઘટાડો

રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 571 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 403 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે

Mar 6, 2021, 07:41 PM IST

Gujarat સહિત આ 5 રાજ્યોમાં સતત વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 85.51% નવા કેસ નોંધાતા ચિંતા વધી

સમગ્ર દેશમાં મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ 9,855 કેસ પોઝિટીવ નોંધાયા છે. 18 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્રમાં એક દિવસમાં 10,259 નવા કેસ નોંધાયા હતા તે પછી આ સૌથી મોટો આંકડો છે. 

Mar 4, 2021, 07:39 PM IST

Corona vaccination: દેશભરમાં હવે 24 કલાક થશે કોરોના રસીકરણ, સરકારે ખતમ કરી સમયમર્યાદા

Covid Vaccination Timing Latest News: કેન્દ્ર સરકારે કોવિડ રસીકરણ અભિયાનની ગતિ વધારવા માટે સમય મર્યાદા ખતમ કરી દીધી છે. હવે લોકો પોતાની સુવિધાનુસાર 24x7 રસી લગાવી શકે છે. 

Mar 3, 2021, 03:58 PM IST

Vaccine લીધા પછી ક્યારે બને છે એન્ટીબોડી, સરવેમાં મળી પોઝિટિવ માહિતી

  • જે લોકોની અંદર વેક્સીન લગાવતા પહેલા એન્ટીબોડીઝ હતી, તેમની અંદર વેક્સીન લગાવવાના 7 દિવસ બાદ બહુ જ તેજીથી એન્ડીબોડી ડેવલપ થવા લાગી. તો જેમની અંદર વેક્સીન લગાવતા પહેલા એન્ડીબોડી ન હતી, તેમના શરીરમાં પહેલો ડોઝ લાગ્યા બાદ 14 માં દિવસની અંદર એન્ડીબોડી બનવાનું શરૂ થઈ જાય છે

Mar 3, 2021, 07:30 AM IST

Ravi Shastri ને અમદાવાદમાં લાગી Corona Vaccine, ટ્વિટર પર તસવીર શેર કરી લખ્યો ખાસ મેસેજ

58 વર્ષીય શાસ્ત્રીએ લખ્યુ, COVID-19 વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો. આ મહામારી વિરુદ્ધ ભારતને સશક્ત બનાવવા માટે મેડિકલ પ્રોફેશનલ અને વૈજ્ઞાનિકોનો આભાર. 
 

Mar 2, 2021, 03:14 PM IST

Corona Vaccination: આજે સ્વાસ્થ્ય મંત્રી સહિત આ દિગ્ગજ નેતાઓએ મૂકાવી કોરોના રસી 

દેશમાં કોરોના રસીકરણ (Corona Vaccination) ના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ ગઈ છે. આ તબક્કામાં 60 વર્ષથી ઉપરના વડીલો અને 45 વર્ષથી 59 વર્ષ સુધીના ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને રસી આપવામાં આવી રહી છે. આ તબક્કાના લોકોમાં આવનારા સરકારના મંત્રીઓ પણ રસી મૂકાવી રહ્યા છે. આ જ ક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને પણ કોરોનાની રસી મૂકાવી. 

Mar 2, 2021, 01:57 PM IST

COVID19 vaccine: ગૃહમંત્રી અમિત શાહે મેદાંતા હોસ્પિટલમાં લીધો વેક્સિનનો પ્રથમ ડોઝ

ગૃહ મંત્રી અમિત શાહ (Amit shah) ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. 

Mar 1, 2021, 08:00 PM IST

Corona vaccination: ઉપરાષ્ટ્રપતિ, નીતીશ કુમાર, નવીન પટનાયક, શરદ પવાર સહિત અનેક નેતાઓએ લીધી વેક્સિન

સોમવારે સામાન્ય જનતા માટે કોરોના રસીકરણ (Corona vaccination) ની શરૂઆત થઈ છે. તે માટે 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારીથી ગ્રસ્ત લોકો પાત્ર હશે. રસીકરણ માટે કો-વિન 2.0 પોર્ટલ અને આરોગ્ય સેતુએપ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
 

Mar 1, 2021, 04:32 PM IST

Vadodara: કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ, લોકોએ કહ્યું- PM મોદીએ રસી લેતા લોકોમાં વિશ્વાસ વધશે

આજથી કોરોના રસીકરણ (Corona Vaccination) નો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. જે હેઠળ 60 વર્ષથી ઉપરના અને 45 થી 60 વચ્ચેના કોમોર્બિડિટી ધરાવતા દર્દીઓને રસી અપાઈ રહી છે. શહેરના 20 અર્બન હેલ્થ સેન્ટર અને 6 ખાનગી હોસ્પિટલોમાં પણ રસી અપાઈ રહી છે. 

Mar 1, 2021, 10:39 AM IST

Corona Vaccination: આજથી કોરોના વેકસીનેશનનો ત્રીજો મહત્વનો તબક્કો શરૂ, સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે અપાશે રસી

આજથી કોરોના રસીકરણ (Corona Vaccination) નો ત્રીજો મહત્વનો તબક્કો શરૂ થઈ ગયો છે. જે હેઠળ વરિષ્ઠ નાગરિકો અને કોમોર્બિડીટી ધરાવતા 45 વર્ષના નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ (First Dose) આપવામાં આવશે. 

Mar 1, 2021, 10:05 AM IST

મહિનાની શરૂઆતમાં જ મોટો આંચકો, LPG સિલિન્ડર થયો મોંઘો, આજથી નવા નિયમો લાગૂ

Changes From March 1, 2021:  આજે 1 માર્ચ છે અને નવા મહીનાની શરૂઆત સાથે જ દેશભરમાં નવા નિયમો લાગૂ થઈ જશે. આજથી કોરોનાની વેક્સિનેશનો નવો તબક્કો શરૂ થઇ ગયો છે. જે અંતર્ગત 60 વર્ષથી મોટી ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓથી પીડાતા 45 વર્ષથી મોટી ઉંમરના લોકોને આ રસી આપવામાં આવશે. આ ઉપરાંત વિજયા બેંક અને દેના બેંકના ગ્રાહકો જુના IFSC કોડથી પૈસાનું ટ્રાંજેક્શન નહીં કરી શકે. બન્ને બેંકોનું બેંક ઓફ બરોડામાં મર્જર થયા બાદ નિયમો બદલાઈ રહ્યાં છે.

Mar 1, 2021, 09:19 AM IST

Corona Vaccination Drive: 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને જો આ બીમારીઓ છે તો 1 માર્ચથી મળશે કોરોના વેક્સિન, જુઓ લિસ્ટ

કેન્દ્ર સરકારે તે બીમારીઓ/સ્વાસ્થ્ય સમસ્યાઓનું લિસ્ટ જારી કરી દીધું છે, જેનાથી પીડિત 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો 1 માર્ચથી કોરોનાની રસી લગાવી શકે છે. લિસ્ટમાં કુલ 20 બીમારીઓ/સ્વાસ્થ્ય સમસ્યાઓને રાખવામાં આવી છે. 
 

Feb 27, 2021, 10:56 PM IST

Corona: વધુ સંક્રમણવાળા જિલ્લામાં પ્રાથમિકતાથી લાગશે કોરોનાની રસી, ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર વધુ ભાર અપાશે

એક માર્ચથી 60થી વધુ અને 45થી 60 વર્ષ વચ્ચે ગંભીર બીમારી ગ્રસ્ત લોકોનું રસીકરણ શરૂ થવાનું છે. તેમણે રાજ્યોને વધુ સંક્રમણ વાળા જિલ્લામાં આ સમૂહોમાં વધુમાં વધુ લોકોને વેક્સિન લગાવવા માટે વિશેષ પ્રયાસ કરવાનું કહ્યું છે. 
 

Feb 27, 2021, 10:37 PM IST

નાયબ મુખ્યપ્રધાનની Corona Vaccine અંગે મહત્વની જાહેરાત, આટલું નહી કરો તો ચુકવવો પડશે ચાર્જ

ગુજરાત સહિત સમગ્ર દેશમાં બીજા તબક્કાના વેક્સિનેશનનો પ્રારંભ થઇ ચુક્યો છે. તેવામાં વેક્સિન કઇ રીતે મળશે અને નાગરિકો વેક્સિન કઇ રીતે લઇ શકશે તે અંગેનો રોડ મેપ નાયબ મુખ્યપ્રધાન દ્વારા દર્શાવવામાં આવ્યો હતો. વેક્સિન આપવાના ભાવની કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. 60 વર્ષથી વધારે વયના સિનિયર સિટીઝન અને 45થી 59 વર્ષના અન્ય રોગોથી પીડાતા નાગરિકોને વેક્સિન આપવામાં આવશે. એક માર્ચથી આ અભિયાનનો પ્રારંભ થઇ રહ્યો છે. 

Feb 27, 2021, 04:58 PM IST