covid 19 0

GUJARAT CORONA UPDATE: છેલ્લા 24 કલાકમાં નવા 90 કેસ, 2.84 લાખ લોકોનું કરાયું રસીકરણ

ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. હવે તો ગુજરાતમાં ગણત્રીના કેસ જ પોઝિટિવ આવી રહ્યા છે. તો બીજી તરફ રસીકરણના મુદ્દે પણ ગુજરાત ખુબ જ આગળ છે. આજના દિવસમાં 2,84,125 લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું

Jun 30, 2021, 07:53 PM IST

Corona: આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 31 જુલાઈ સુધી પ્રતિબંધ, DGCAનો નિર્ણય

DGCA દ્વારા જારી સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે- આંતરરાષ્ટ્રીય ઉડાનો પર પ્રતિબંધ વધારવાના નિર્ણયનો પ્રભાવ કાર્ગો વિમાનો પર પડશે નહીં. 
 

Jun 30, 2021, 04:07 PM IST

Corona: ગૃહ મંત્રાલયે રાજ્યોને પત્ર લખ્યો, કોરોના વિરુદ્ધ આપ્યા 5 મંત્ર, પ્રતિબંધોમાં સાવચેતીપૂર્વક રાહત આપવાનું પણ કહ્યું

ગૃહ મંત્રાલય તરફથી રાજ્યો અને બધા કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19 મેનેજમેન્ટ માટે પરીક્ષણ, દેખરેખ, ઉપચાર, રસીકરણ અને યોગ્ય સારવારની પાંચ સૂત્રીય રણનીતિ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહ્યું છે. 

Jun 29, 2021, 10:21 PM IST

કોરોનાની મહામારીની સ્થિતિ વચ્ચે ઘર ખરીદવા જઈ રહ્યાં છો, તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન

કોરોનાની મહામારીમાં ધંધા-રોજગારને મોટી નુકસાની થઈ છે. જોકે, એક વાત એ પણ એટલી જ સાચી છેકે, આવી સ્થિતિની વચ્ચે પણ રિયલ એસ્ટેટનો બિઝનેસ વધ્યો છે. સંખ્યાબંધ લોકો નવા ઘર ખરીદી રહ્યાં છે. જો તમે પણ તમારા સપનાનું ઘર ખરીદવા માંગતા હોવ તો એ પહેલાં આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો.

Jun 29, 2021, 03:59 PM IST

Corona Vaccine: ગર્ભવતી મહિલાઓ હવે જરાય ખચકાટ વગર મૂકાવે રસી, સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગર્ભવતી મહિલાઓના રસીકરણ (Corona vaccination For Pregnant Women)  માટે દિશા નિર્દેશ બહાર પાડ્યા છે.

Jun 29, 2021, 09:10 AM IST

Black Fungus: દેશમાં મ્યુકોરમાઇકોસિસના અત્યાર સુધી 40,845 કેસ, બીમારીથી 3129 લોકોના મૃત્યુઃ હર્ષવર્ધન

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે બ્લેક ફંગસથી સંક્રમિત થનારામાં 85.5 ટકા એટલે કે 34940 લોકોને કોરોના થયો હતો, 64.11 ટકા એટલે કે 28187 ડાયાબિટીસથી પીડિત હતા.
 

Jun 28, 2021, 09:50 PM IST

Corona: મુંબઈમાં 50 ટકાથી વધુ બાળકોમાં કોરોનાની એન્ટીબોડી હાજર, સીરો સર્વેમાં સામે આવી માહિતી

મુંબઇમાં, એકથી 18 વર્ષની વય જૂથના 51.18 ટકા બાળકોમાં કોરોના સામે લડવાની એન્ટિબોડીઝ હાજર છે.
 

Jun 28, 2021, 08:16 PM IST

Mission 2022 માટે ભાજપે શરૂ કરી તૈયારીઓ, PM નરેન્દ્ર મોદીના ભરોસે જીતનો ભાજપને વિશ્વાસ

ભાજપ વોટબેન્કની નહીં પણ રાષ્ટ્ર હિતની વાત કરે છે અને પીએમ મોદીના નેતૃત્વમાં લોકોને ભરોસો છે. આ જ ભરોસો વર્ષ 2022માં પણ ભાજપને લાભ કરાવશે.

Jun 28, 2021, 08:14 PM IST

GUJARAT CORONA UPDATE: લાંબાગાળા બાદ ડબલ ડિજિટમાં નોંધાયા કોરોનાના કેસ, રિકવરી રેટ 98.36

રાજ્યમાં કોરોનાના નવા 96 કેસ સામે આવ્યા છે. 315 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,09,821 દર્દીઓએ ગુજરાતમાં કોરોનાને મ્હાત આપી છે. 

Jun 28, 2021, 07:44 PM IST

ડેલ્ટા વેરિએન્ટે વધારી WHO ની ચિંતા, અત્યાર સુધી 85 દેશોમાં નોંધાયા છે કેસ

સંગઠન પ્રમાણે અત્યાર સુધી દુનિયાભરમાં 2 અબજ 61 કરોડથી વધુ લોકોને કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. સંગઠન તરફથી ડેલ્ટા વેરિએન્ટને સૌથી ઝડપી ફેલાતો જણાવવામાં આવ્યો છે.

Jun 28, 2021, 05:35 PM IST

VADODARA માં માસ્ક અને વેક્સિન અંગે ભ્રામક અફવા ફેલાવતી ટોળકી ઝડપાઇ, લોકોને ભડકાવતા હતા

હાલ સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે રસીકરણ મહાઅભિયાન શરૂ થઇ ચુક્યું છે. જેમાં સમગ્ર દેશના લાખો લોકો કોરોના વાયરસથી બચવા માટે રસી લઇ રહ્યા છે ત્યારે કેટલાક તત્વો એવા પણ છે જે રસીકરણ અને કોરોના અંગે ભ્રામક અફવાઓ ફેલાવી રહ્યા છે. આવા લોકોનું એક આખુ ગ્રુપ સામે આવ્યું છે. 

Jun 28, 2021, 05:22 PM IST

Real Heroes: પતિ કરે છે દેશની રક્ષા તો પત્ની કોરોના સામે લડવામાં ભજવે છે મહત્વની ભૂમિકા

કિશોરભાઈ મકવાણા ભારતીય સેનામાં ફરજ બજાવે છે હાલ જમ્મુ ખાતે સરહદ પર તેઓ દેશની રક્ષા કાજે પોતાની ફરજ નિભાવી રહ્યા છે

Jun 28, 2021, 01:44 PM IST

Corona ની Third Wave ને ખુલ્લું આમંત્રણ, લોકો બન્યા બિન્દાસ, બજારોમાં જામી ભીડ

અમદાવાદ (Ahmedabad) ના ત્રણ દરવાજા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે.

Jun 28, 2021, 12:55 PM IST

Delta Plus ના ખૌફ વચ્ચે આ રાજ્યમાં ફરી વધ્યું Lockdown, સરકારે જાહેર કર્યા નવા નિર્દેશ

કોરોના વાયરસ (Coronavirus) ના કેસ ભલે ઓછા થઇ રહ્યા હોય પરંતુ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (Corona Delta Plus Variant) એ ચિંતા વધારી છે.

Jun 27, 2021, 05:06 PM IST

Corona Vaccination: દેશમાં અત્યાર સુધી 32 કરોડથી વધુ રસીના ડોઝ અપાયા, વેક્સિનેશનના નવા ફેઝમાં આવી તેજી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી આંકડા પ્રમાણે શનિવારે સાંજે 7 કલાક સુધી 32 કરોડ 11 લાખ 43 હજાર 649 ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. 

Jun 26, 2021, 11:07 PM IST

PM મોદીએ વેક્સિનેશન અભિયાનની સમીક્ષા કરી, ડિસેમ્બર સુધી દેશવાસીઓનું રસીકરણ કરવાનું આપ્યું લક્ષ્ય

ભારતમાં કોવિડ રસીકરણનો આંકડો 31 કરોડને પાર પહોંચી ચુક્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. 
 

Jun 26, 2021, 07:01 PM IST

Vaccination: નકલી કેમ્પમાં વેક્સિન લેવાની અસર, સાંસદ મિમી ચક્રવર્તી ગંભીર રૂપથી પડ્યા બીમાર

ટીએમસી સાંસદ અને અભિનેત્રી મિમી ચક્રવર્તી ગંભીર રૂપથી બીમાર પડી ગયા છે. તેમણે લોકોને મોટિવેટ કરવા માટે હાલમાં એક નકલી વેક્સિન કેમ્પમાં કોરોના રસીનો ડોઝ લીધો હતો. 

Jun 26, 2021, 04:54 PM IST

WHO ની અપીલ, કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ખતરનાક, વેક્સિનના બન્ને ડોઝ લીધા બાદ પણ માસ્ક પહેરવું જરૂરી

વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારી મરિયાંગેલા સિમાઓએ કહ્યું કે, લોકોએ માત્ર સુરક્ષિત અનુભવ ન કરવો જોઈએ કે તેણે બન્ને ડોઝ લઈ લીધા છે. હજુ પણ તેણે વાયરસથી ખુદને બચાવવાની જરૂર છે. 

Jun 26, 2021, 04:08 PM IST

Gujarat માં Delta Plus Variant ના નોંધાયા 2 કેસ, કેંદ્રીય આરોગ્ય મંત્રાલયે કરી સત્તાવાર જાહેરાત

કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટા પ્લસનો ફફડાટ વધી રહ્યો છે. દેશના 11 રાજ્યોમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના લગભગ 48 કેસ  સામે આવી ચૂક્યા છે.

Jun 25, 2021, 05:48 PM IST

ઝડપથી ફેલાઇ રહેલા કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે વધારી ચિંતા, અત્યાર સુધી 85 દેશોમાં કેસ મળ્યા, WHOએ આપી જાણકારી

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે, કોરોનાની ચિંતા વધારનાર ચાર હાલના વેરિએન્ટ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા નામકરણવાળા આ વેરિએન્ટ વ્યાપક છે.

Jun 24, 2021, 11:36 PM IST