covid 19 0

દેશમાં રસીની અછત થશે દૂર, સીરમને મળી રશિયાની Sputnik V વેક્સિન બનાવવાની મંજૂરી

આ સમયે ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારતમાં રશિયાની સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. હવે સીરમને પણ વેક્સિન ઉત્પાદનની મંજૂરી મળતા દેશમાં રસીની ચાલી રહેલી અછત દૂર થઈ શકે છે. 

Jun 4, 2021, 09:44 PM IST

ભારતમાં ફાઇઝર વેક્સિન આવતા પહેલા મળ્યા મોટા સમાચાર, દેશમાં મળેલા ડેલ્ટા વેરિએન્ટ પર છે ઓછી અસરકારક

ભારતમાં જલદી કોરોનાની વધુ એક વેક્સિન ફાઇઝર આવી શકે છે. પરંતુ દેશમાં આ રસીની એન્ટ્રી થાય તે પહેલા લાન્સેટના નવા રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે. 

Jun 4, 2021, 08:07 PM IST

GUJARAT CORONA UPDATE: ગુજરાતે ફરી એકવાર કોરોનાને આપી માત, નવા કેસમાં સતત ઘટાડા સાથે રિકવરી રેટમાં વધારો

રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 1 હજારની આસપાસ પહોંચી ગઈ છે

Jun 4, 2021, 07:43 PM IST

Corona: દેશમાં નવા કેસમાં 68 ટકાનો ઘટાડો, વેક્સિનની બાબતમાં અમેરિકાથી આગળ નિકળ્યું ભારતઃ સ્વાસ્થ્ય મંત્રાલય

દેશમાં ઝડપથી કરવામાં આવી રહ્યાં છે કોરોના ટેસ્ટિંગ સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર દેશમાં અત્યાર સુધી સક્રિય કેસની સંખ્યા 16,35,993 છે. દેશભરમાં કોરોના સંક્રમિતોની ઓળખ કરવા માટે ઝડપથી ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

Jun 4, 2021, 05:50 PM IST

બાળકો માટે આવી કોરોના વેક્સિન, UKએ ફાઇઝર-બાયોએનટેકની રસીને આપી મંજૂરી

બ્રિટનમાં હવે બાળકોને કોરોના વેક્સિન મળવાની છે. દવા નિયામકે શુક્રવારે 12-15 વર્ષના બાળકો માટે ફાઇઝરની વેક્સિનને મંજૂરી આપી દીધી છે. 

Jun 4, 2021, 04:43 PM IST

રાહતના સમાચાર: સોમવારથી ખાનગી અને સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે કામ કરશે

સોમવાર 7 મી જૂન થી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.

Jun 4, 2021, 12:33 PM IST

Corona News: બીજી લહેરની જેમ ખતરનાક હોઈ શકે છે ત્રીજી લહેરઃ SBI રિપોર્ટ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર બીજી લહેરની જેમ ખતરનાક હોઈ શકે છે. એસબીઆઈના રિપોર્ટમાં ત્રીજી લહેર 98 દિવસ ચાલવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

Jun 2, 2021, 11:25 PM IST

રસી નથી તો કેમ જોર-શોરથી ખોલી રહ્યાં છો વેક્સિનેશન સેન્ટર, દિલ્હી સરકારને હાઈકોર્ટની ફટકાર

જસ્ટિસ રેખા પલ્લીએ દિલ્હી સરકારને નોટિસ જારી કરી તેમને તે સ્પષ્ટ કરવાનું કહ્યું છે કે શું તે કોવૈક્સીનનો પ્રથમ ડોઝ લઈ ચુકેલા લાભાર્થીઓને 6 સપ્તાહના સમયમર્યાદા પૂરા થતાં પહેલા બીજો ડોઝ ઉપલબ્ધ કરાવી શકે છે. 

Jun 2, 2021, 04:30 PM IST

Corona Vaccine: ભારતને હવે મળશે Pfizerના 5 કરોડથી વધુ ડોઝ, વેક્સિનની અછત થશે દૂર

Pfizer Vaccine: તેના પર ભારત સરકાર તરફથી વાતચીત ચાલી રહી છે અને આશા છે કે આ મહિને વાતચીત પૂરી થઈ જશે. ફાઇઝર બાયોએનટેક કોવિડ-19  વેક્સિન એક એમ આરએનએ વેક્સિન છે.

Jun 2, 2021, 03:47 PM IST

ગુજરાતની આ યુનિવર્સિટીએ કરી જાહેરાત: ડિપ્લોમા અને ડિગ્રીના અભ્યાસક્રમો રહેશે સંપૂર્ણ FREE SCHOLARSHIP

જે એકમાત્ર કમાવનાર કુટુંબીજન ના મૃત્યુ પછી તેઓના બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે તે હેતુસર અમે ડિપ્લોમા અને ડિગ્રીના અભ્યાસક્રમોમાં તેઓ માટે 100 ટકા FREE SCHOLARSHIP (મફત શિષ્યવૃત્તિ) મળી રહે તે અંગે નિર્ણય લીધો છે. 

Jun 2, 2021, 12:31 PM IST

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાના 14123 કેસ, 10 માર્ચ બાદ સૌથી ઓછા લોકો થયા સંક્રમિત

એક દિવસમાં રાજ્યમાં કોરોનાથી રિકવર થનારા દર્દીઓની સંખ્યા 35949 રહી, ત્યારબાદ રાજ્યમાં અત્યાર સુધી સાજા થનારા દર્દીઓની સંખ્યા 54,31,319 થઈ ગઈ છે. 

Jun 1, 2021, 11:35 PM IST

કોરોનાની બીજી લહેર પર ચીન બોલ્યું- અમે ભારતની સાથે, તમામ પ્રકારની સહાય કરીશું

ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યુ- મહામારીની એક નવી લહેર વચ્ચે હું એકવાર ફરી ભારત પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરૂ છું. આ મુશ્કેલ સમયમાં, ચીન સહિત બધા બ્રિક્સ દેશ ભારતની સાથે ઉભા છે.
 

Jun 1, 2021, 06:33 PM IST

Covid India Updates: જુલાઈથી દરરોજ 1 કરોડ લોકોને રસી અપાશે, ડિસેમ્બર સુધીમાં સમગ્ર વસ્તીનું થઈ જશે રસીકરણ: ICMR

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના બ્રીફિંગમાં જણાવ્યું કે, એક્ટિવ કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસમાં 1.3 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, જે પોઝિટિવ ટ્રેન્ડ છે. 

Jun 1, 2021, 05:08 PM IST

Corona: 30 રાજ્યોમાં એક સપ્તાહથી કેસમાં સતત ઘટાડો, સરકારે કહ્યું- આ પોઝિટિવ ટ્રેન્ડ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના બ્રીફિંગમાં જણાવ્યું કે, એક્ટિવ કેસમાં 50 ટકાનો ઘટાડો થયો છે. એક દિવસમાં 1.3 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં છેલ્લા એક સપ્તાહથી કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

Jun 1, 2021, 04:55 PM IST

ભારતમાં મળેલા કોરોનાના બન્ને વેરિએન્ટ હવે આ નામથી ઓળખાશે, WHOએ કરી જાહેરાત

ડબલ મ્યૂટેટ કે ડેલ્ટા વેરિએન્ટ B.1.617 ને ભારતમાં સંક્રમણની બીજી લહેર માટે જવાબદાર માનવામાં આવે છે. વાયરસનું આ સ્વરૂપ મૂળ વાયરસથી વધુ સંક્રામક જોવા મળ્યું છે.
 

May 31, 2021, 10:57 PM IST

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોરોના કેસ સામે સાજા દર્દીઓની સંખ્યા વધારો, રિકવરી રેટ 94 ટકા

રાજ્યમાં કોરોના મહામારીનો કહેર ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. ત્યારે દરરોજ કોરોના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસની સંખ્યા 2 હજારથી નીચે પહોંચી ગઈ છે

May 31, 2021, 07:36 PM IST

બે અલગ-અલગ કોરોના રસીના ડોઝ લગાવવાથી શું થશે અસર? રિસર્ચ કરાવશે સરકાર

ડો. એનકે અરોડાએ જણાવ્યુ કે, એક ડોઝ કોઈ વેક્સિન અને બીજો ડોઝ અન્ય વેક્સિનનો મિક્સ કરી તેનું પરિણામ જોવામાં આવશે. તેના પર આગામી સપ્તાહમાં સ્ટડી શરૂ કરવાની યોજના છે. 

May 31, 2021, 04:32 PM IST

લ્યો બોલો!!! ધોરણ 10ની માર્કશીટ વિના જ ધોરણ 11માં પ્રવેશની શરૂઆત, તંત્રએ નોટીસ પાઠવી માન્યો સંતોષ

(Gujarat) ની અનેક શાળાઓએ ધોરણ 10ની માર્કશીટ વગર જ ધોરણ 11માં વિદ્યાર્થી (Student) ને પ્રવેશ આપવાની શરૂઆત કરી છે. ત્યારે જે શાળાઓએ ધોરણ 11માં પ્રવેશ આપવાની કરી છે તેમને તંત્ર દ્વારા નોટીસ (Notice) પાઠવી સંતોષ માનવામાં આવ્યો છે.

May 31, 2021, 11:25 AM IST

દેશમાં અત્યાર સુધી 21 કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર દેશમાં અત્યાર સુધી 21 કરોડ 20 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. 

May 30, 2021, 08:56 PM IST

જૂનમાં વધુ ઝડપી બનશે વેક્સિનેશન અભિયાન, રસીના 12 કરોડ ડોઝ હશે ઉપલબ્ધ

મંત્રાલયે કહ્યું કે, રાજ્યોને વિનંતી કરવામાં આવી છે કે તે રસીકરણ કાર્યક્રમ સાથે જોડાયેલા સંબંધિત અધિકારીઓને રસીના ડોઝની ફાળવણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવા અને બરબાદી ઓછી કરવાનો નિર્દેશ આપે.
 

May 30, 2021, 07:40 PM IST