covid 19

Corona Update: ત્રીજી લહેરની દહેશત વચ્ચે દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા નવા કેસ, 499 લોકોના મોત

અત્યાર સુધીમાં કુલ કોરોના સંક્રમિતોનો આંકડો 3,11,44,229 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 4,21,665 દર્દીઓ સારવાર હેઠળ છે.

Jul 19, 2021, 09:42 AM IST

Monsoon Session 2021: આજથી સંસદનું ચોમાસુ સત્ર, 17 મહત્વના બિલ રજુ થશે, વિપક્ષની સરકારને ઘેરવાની તૈયારી

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે તથા સદનની કાર્યવાહી 13 ઓગસ્ટ સુધી ચાલશે.

Jul 19, 2021, 08:59 AM IST

Covishield વેક્સિન લેનારા યાત્રી કરી શકશે ફ્રાન્સની યાત્રા, કોવૈક્સીન પર હજુ કોઈ નિર્ણય નહીં

ફ્રાન્સે માત્ર કોવિશીલ્ડ વેક્સિનના બંને ડોઝ લીધેલા યાત્રીકોને દેશમાં પ્રવેશ આપવાનો નિર્ણય લીધો છે. પરંતુ કોવૈક્સીનને લઈને હજુ વિચાર કરવામાં આવી રહ્યો છે. 

Jul 17, 2021, 11:43 PM IST

COVID-19: કોરોનાના દર્દીઓમાં વધી રહ્યાં છે ટીબીના કેસ, સરકારે આપ્યો ખાસ આદેશ

 સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જારી અખબારી યાદી પ્રમાણે કેટલાક મીડિયા રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કોરોનાના દર્દીઓમાં અચાનક ટીબીના કેસ વધી રહ્યાં છે. 

Jul 17, 2021, 08:59 PM IST

Tokyo Olympics વિલેજમાં મળ્યો COVID-19 નો પ્રથમ કેસ, આયોજકોએ કરી પુષ્ટિ

ટોક્યો આયોજન સમિતિના પ્રવક્તા માસા તકાયાએ એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું કે ''સ્ક્રીનિંગ ટેસ્ટમાં આ વ્યક્તિ કોરોના સંક્રમિત મળી આવ્યો. તેને આયોજન અને વિલેજથી દૂર કરવામાં આવ્યો છે. ત

Jul 17, 2021, 11:38 AM IST

Corona Update: કોરોનાની ત્રીજી લહેરનું તોળાઈ રહ્યું છે જોખમ, 24 કલાકમાં આટલા નવા કેસ નોંધાયા

દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે કોરોના (Coronavirus) ના નવા કેસ હજુ પણ 35 હજારથી ઉપર નોંધાઈ રહ્યા છે.

Jul 17, 2021, 09:57 AM IST

આ નદીમાં વહે છે GOLD, લોકો સવારે પહોંચી જાય છે સોનું નિકાળવા

જો તમને અચાનકથી ખબર પડે કે તમારા ઘરની આસપાસ ક્યાંક સોનું (Gold) પડ્યું છે તો તમે શું કરશો? તમે કહેશો કે તેમાં શું કરવાનું છે, તમે કામધંધો છોડીને બેગ્સ લઇને તે જગ્યાએ ભાગી જશો. બસ કંઇક એવું જ થાઇલેંડ (Thailand) ના એક વિસ્તારમાં દરરોજ થાય છે. ત્યાં લોકો દરરોજ સવારે બેગ લઇને નદીમાંથી સોનું નિકાળવા માટે જતા રહે છે અને પછી તેને વેચીને તમે ગુજરાન કરે છે.

Jul 17, 2021, 12:13 AM IST

Corona ની ત્રીજી લહેર અંગે AIIMS ના ડાયરેક્ટરે કર્યા સાવધ, કહ્યું- આ બે કારણથી ખતરો વધશે 

ભારતમાં કોવિડ-19 (Covid-19) મહામારીની ત્રીજી લહેરની આશંકા વચ્ચે એમ્સના ડાઈરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા (randeep guleria) એ લોકોને સાવધ કર્યા છે.

Jul 16, 2021, 01:28 PM IST

Coronavirus: 6 રાજ્યોના CM સાથે PM મોદીની બેઠક, કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે આપ્યો આ મંત્ર

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દેશના કોરોનાની સ્થિતિની આજે સમીક્ષા કરી. 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પીએમ મોદીની બેઠક થઈ હતી. 

Jul 16, 2021, 01:04 PM IST

કાવડ યાત્રા પર ફરી વિચાર કરે UP સરકાર, જીવનનો અધિકાર સૌથી ઉપર: સુપ્રીમ કોર્ટ

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલુ છે છતાં યુપી સરકારે શ્રાવણમાં થનારી કાવડ યાત્રાને મંજૂરી આપેલી છે. જેના પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે.

Jul 16, 2021, 11:47 AM IST

Corona Update: ત્રીજી લહેરની ચેતવણી વચ્ચે દેશમાં કોરોનાના આજે આટલા નવા દર્દીઓ નોંધાયા

આરોગ્ય મંત્રાલયે આજે સવારે બહાર પાડેલા આંકડામાં જો કે સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે પરંતુ આમ છતાં કોરોનાને લઈને હજુ પણ સાવચેતી રાખવાની જરૂર છે.

Jul 16, 2021, 09:52 AM IST

COVID-19: રિષભ પંત બાદ વધુ એક સભ્ય કોરોના પોઝિટિવ, ખતરામાં ભારતીય ક્રિકેટ ટીમ

બીસીસીઆઈએ આ મુદ્દે હજુ કોઈ નિવેદન આપ્યું નથી પરંતુ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યુ કે, એક ખેલાડી પોઝિટિવ આવ્યો છે અને તેનામાં કોઈ લક્ષણ નથી. તે પોતાના સંબંધીની સાથે છે. તે આઈસોલેશનમાં છે અને તબીયત સારી છે.

Jul 15, 2021, 05:50 PM IST

Corona Update: બેદરકારી આપી રહી છે ત્રીજી લહેરને આમંત્રણ!, દેશમાં વધ્યા કોરોના વાયરસના કેસ

દેશમાં કોરોના (Coronavirus)  વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે.

Jul 15, 2021, 09:58 AM IST

Covid-19: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર સંકટના વાદળ છવાયા, ટીમ ઈન્ડિયાના 2 ખેલાડી કોરોના પોઝિટિવ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 4  ઓગસ્ટથી પાંચ મેચોની હાઈ પ્રોફાઈલ ટેસ્ટ સિરીઝ રમાવવાની છે. પરંતુ તે પહેલા જ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝ પર જોખમ તોળાઈ રહ્યું છે. વાત જાણે એમ છે કે ટીમ ઈન્ડિયાના બે ખેલાડી કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી એક આઈસોલેશનમાં છે જો કે asymptomatic છે. 

Jul 15, 2021, 08:49 AM IST
EDITOR'S POINT: Kangra is a mountain in Himachal Pradesh PT7M3S
EDITOR'S POINT: What is the Kappa variant of Corona virus PT3M40S

EDITOR'S POINT: કોરોના વાયરસનો કપ્પા વેરિયન્ટ શું છે?

EDITOR'S POINT: What is the Kappa variant of Corona virus

Jul 14, 2021, 10:05 PM IST
EDITOR'S POINT: Prime Minister Modi Will Give A Gift To Gujarat On 16 July PT6M52S

EDITOR'S POINT: પ્રધાનમંત્રી મોદી 16 જુલાઈએ આપશે ગુજરાતને ભેટ

EDITOR'S POINT: Prime Minister Modi Will Give A Gift To Gujarat On 16 July

Jul 14, 2021, 10:05 PM IST
EDITOR'S POINT: AAP Failed For PAAS? Dharmik Gesture! PT4M47S

EDITOR'S POINT: PAAS માટે AAP નાપાસ? ધાર્મિકનો ઈશારો!

EDITOR'S POINT: AAP Failed For PAAS? Dharmik Gesture!

Jul 14, 2021, 10:05 PM IST

Corona Update: બેદરકારીનું પરિણામ? કોરોના સંક્રમણના કેસ વધ્યા, 24 કલાકમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

દેશમાં કોરોના (Corona) ની બીજી લહેર ભલે નબળી પડી ગઈ હોય પરંતુ હજુ પણ સાવધાની વર્તવાની જરૂર છે. 

Jul 14, 2021, 10:34 AM IST

Kappa Variant: ડેલ્ટા, ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વેરિઅન્ટનું જોખમ, આ રાજ્યમાં અત્યાર સુધીમાં 11 દર્દી મળ્યા

દેશમાં કોરોના (Corona) સંક્રમણની બીજી લહેર ભલે નબળી પડી  ગઈ હોય પરંતુ કોરોનાના અલગ અલગ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે.

Jul 14, 2021, 06:54 AM IST