covid 19

Corona Update: દેશમાં કોરોનાના નવા 37 હજારથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 724 લોકોના મોત

. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 37 હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે જ્યારે 724 લોકોના મોત થયા છે. તેની સામે 39 હજારથી વધુ દર્દીઓ રિકવર પણ થયા છે. 

Jul 12, 2021, 10:09 AM IST

Corona ના આ કેસે દુનિયાની ચિંતા વધારી, વાયરસ સામેની જંગમાં મુશ્કેલી વધવાની આશંકા

બેલ્જિયમથી એક ખરાબ સમાચાર આવ્યા છે. ત્યારબાદ હવે કોરોનાનો માર ઝેલી રહેલી દુનિયા માટે ચિંતામાં મોટો વધારો થઈ ગયો છે.

Jul 12, 2021, 09:48 AM IST

IND vs SL : ભારત-શ્રીલંકા સિરીઝના કાર્યક્રમમમાં ફેરફાર, 18 જુલાઈએ રમાશે પ્રથમ વનડે, જય શાહે કરી જાહેરાત

India vs Sri Lanka: સમાચાર એજન્સી એએનઆઈએ જય શાહના હવાલાથી ટ્વીટ કર્યુ, શ્રીલંકા કેમ્પમાં કોરોના કેસ સામે આવ્યા બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે સિરીઝની શરૂઆત 18 જુલાઈથી થશે. 
 

Jul 10, 2021, 03:11 PM IST

Graded Response Action Plan: પીળો કલર થયો તો જિમ-થિયેટર બંધ, રેડ થશે તો ફૂલ લોકડાઉન, જાણો શું છે આ એક્શન પ્લાન 

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે  કોરોના માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન(Graded Response Action Plan) તૈયાર કર્યો છે.

Jul 10, 2021, 01:55 PM IST

Corona Update: સંક્રમણના કેસમાં સામાન્ય ઘટાડો પણ કોરોનાથી મૃત્યુમાં વધારો, આ બે રાજ્યોએ વધારી ચિંતા

દેશમાં કોરોના (Coronavirus) ના નવા કેસમાં ભલે ઘટાડો થઈ રહ્યો હોય પરંતુ દૈનિક મૃત્યુઆંક વધી રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.

Jul 10, 2021, 09:53 AM IST

Mussoorie જવાનું પ્લાનિંગ હોય તો ખાસ વાંચો સમાચાર, કોરોનાના કારણે લેવાયો મોટો નિર્ણય

ઉત્તર ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશનો પર હાલ કોવિડ નિયમોમાં છૂટછાટ મળતા લોકો ઉમટી પડ્યા છે જેના કારણે કોરોનાની સ્થિતિ વકરવાનો ભય પેદા થયો છે. મોટી સંખ્યામાં લોકો હિલ સ્ટેશનો પર મજા માણતા જોવા મળી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડી રહ્યા છે. 

Jul 10, 2021, 07:02 AM IST

Coronavirus: PM Modi એ દેશમાં Oxygen ની ઉપલબ્ધતાની સમીક્ષા કરી, આપ્યા આ નિર્દેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કેબિનેટ વિસ્તરણ બાદ ફરીથી એક્શન મોડમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે દેશમાં સારવાર માટે ઓક્સિજનની ઉપલબ્ધતાની સમીક્ષા કરી.

Jul 9, 2021, 02:35 PM IST

WHO એ Covaxin ના Phase 3 ટ્રાયલના પરિણામોના કર્યા વખાણ, Approval મળવાની આશા વધી

ભારતીય કંપની ભારત બાયોટેક દ્વારા વિક્સિત કરાયેલી કોવિડ રસી કોવેક્સી (Covaxin) નના ત્રીજા તબક્કાની ટ્રાયલના પરિણામોને લઈને સારા સમાચાર આવ્યા છે.

Jul 9, 2021, 01:02 PM IST

Video: Mansukh Mandaviya વિશે Narendra Modi એ 9 વર્ષ પહેલા કરેલી 'ભવિષ્યવાણી' સાચી પડી, જાણો શું કહ્યું હતું?

તે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને તેમણે કહ્યું હતું કે આજની તારીખ, 9.35 ના સમયે હું બોલી રહ્યો છું, કોઈને ડાયરીમાં નોંધવું હોય તો નોંધી રાખજો.

Jul 9, 2021, 11:25 AM IST

Pfizer-BioNTech ની રસીનો ત્રીજો ડોઝ જરૂરી!, કંપનીએ માંગી મંજૂરી

ફાઈઝર-બાયોએનટેકની કોરોના રસી 'કોમિરનેટી' કોરોના વાયરસ બીમારી સામે વધુ પ્રભાવી રીતે કામ કરે તે માટે ત્રીજા ડોઝની જરૂર ઊભી થઈ શકે છે. વાત જાણે એમ છે કે આ ત્રીજા કોવિડ રસીના શોટથી કોરોનાના સૌ પ્રથમ દક્ષિણ આફ્રીકામાં મળી આવેલા બીટા વેરિઅન્ટ વિરુદ્ધ વધુ સારી સુરક્ષા મળે તેવી આશા છે. આ ઉપરાંત તે ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિઅન્ટ ઉપર પણ અસરકારક છે. 

Jul 9, 2021, 10:16 AM IST

Corona Update: કોરોનાના નવા કેસમાં મામૂલી ઘટાડો, પણ મૃત્યુમાં ચોંકાવનારો વધારો, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોના (Corona) ની સ્થિતિ પાછી ચિંતાજનક જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43 હજારથી વધુ કેસ નોંધાયા છે.

Jul 9, 2021, 10:00 AM IST

Corona Update: સાવધાન...કોરોનાના નવા કેસ ફરી વધવા લાગ્યા, 24 કલાકમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

દેશમાં જે રીતે છૂટછાટો વધી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કોરોના (Coronavirus) ના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.

Jul 8, 2021, 09:45 AM IST

Corona Vaccine લીધા બાદ કેમ થાય છે હાથમાં અસહ્ય દુ:ખાવો? ખાસ જાણો કારણ અને રાહત મેળવવાનો ઉપાય

અમે તમને જણાવીએ કે રસીવાળી જગ્યા પર દુખાવો થવો કેટલું સામાન્ય છે અને તે કેમ થાય છે. આ ઉપરાંત આ દુખાવો કેવી રીતે મટાડી શકાય તે પણ જણાવીશું. 

Jul 8, 2021, 07:25 AM IST

Corona Update: બેદરકારી ભારે પડી રહી છે!, કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં વળી પાછો વધારો

કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં ફરીથી ચોંકાવનારો વધારો થયો છે. સતત ઘટતા જતા કેસ વચ્ચે આ વધારો ચિંતાનો વિષય છે.

Jul 7, 2021, 10:34 AM IST

Covid 19: કોરોના પ્રોટોકોલનું પાલન કર્યા વગર પર્યટન સ્થળે જઈ રહ્યાં છે લોકો, ફરી લાગૂ થઈ શકે છે પ્રતિબંધોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

કોરોનાની બીજી લહેર ધીમી પડી છે, પરંતુ હજુ લોકોએ કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવાનું છે. હિલ સ્ટેશનોની યાત્રા કરનારા લોકો બેદરકારી દાખવી રહ્યાં છે. 

Jul 6, 2021, 05:56 PM IST

Delhi સરકારની નવી યોજના, કોરોના પીડિતોના પરિવારોને મળશે આર્થિક મદદ 

મુખ્યમંત્રી કોવિડ-19 પરિવાર આર્થિક સહાયતા યોજનાની શરૂઆત આજથી દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. 

Jul 6, 2021, 02:59 PM IST

OMG! વૈજ્ઞાનિકનો અજીબોગરીબ દાવો, આલ્કોહોલ સૂંઘીને કોરોના દર્દી સાજો થઈ શકશે

કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે અનેક પ્રકારની સારવારના જાત જાતના દાવા કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો અનેક કારગર ઈલાજ પણ શોધી  રહ્યા છે. આલ્કોહોલથી બનેલા સેનેટાઈઝરથી પ્રોટેક્શન મળે છે. પરંતુ કોઈ જો એમ કહે કે આલ્કોહોલ સૂંઘવા માત્રથી કોરોના વાયરસના સંક્રમણથી રક્ષણ મળશે, કે છૂટકારો મળશે તો તમે ચોંકી જશો. અમેરિકામાં આવો જ એક પ્રયોગ હાલ થઈ રહ્યો છે. જેમાં આલ્કોહોલને સૂંઘીને કોવિડ-19થી રાહત મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. 

Jul 6, 2021, 10:16 AM IST

Corona Update: કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં હવે કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી લહેરનો પ્રકોપ શમી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 34 હજાર કેસ નોંધાયા છે.

Jul 6, 2021, 09:59 AM IST

Bone Death: કોરોનાથી રિકવરી બાદ સામે આવી નવી બીમારી, મુંબઈમાં મળ્યા 3 દર્દીઓ

કોરોનાના ઓછા થઈ રહેલા જોખમ વચ્ચે વાયરસથી સંક્રમિત દર્દીઓમાં નવા પ્રકારની બીમારીઓ જોવા મળી રહી છે. જે વધુ ચિંતા પેદા કરે છે.

Jul 5, 2021, 11:27 AM IST

Corona Update: 24 કલાકમાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા, આટલા લોકોએ ગુમાવ્યા જીવ

દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ઓછો થવા લાગ્યો છે. 24 કલાકમાં કોરોનાના 40 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે.

Jul 5, 2021, 10:04 AM IST