covid 19

Corona Update: 24 કલાકમાં કોરોનાના નવા 80 હજારથી વધુ કેસ, આટલા લોકોએ જીવ ગુમાવ્યા

કોરોના (Coronavirus) ની બીજી લહેર હવે કાબૂમાં જોવા મળી રહી છે. આજે તો મોતના આંકડામાં પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 80 હજાર કેસ નોંધાયા છે.

Jun 13, 2021, 09:40 AM IST

'બધું બરબાદ થઈ ગયું છે' COVID-19 માં માતા-પિતા ગુમાવનાર કોમેડિયન ભુવન બામની ભાવુક પોસ્ટ

ભુવન બામની આ પોસ્ટ પર તમામ સેલેબ્સ અને તેમના મિત્રો કોમેન્ટ કરી સાંત્વના આપી રહ્યા છે. 

Jun 12, 2021, 09:55 PM IST

કોરોનાના નવા કેસ 70 દિવસમાં સૌથી ઓછા, પરંતુ મોતના આંકડાએ ફરી વધારી ચિંતા

દેશમાં લગભગ 1,21,311 લોકો ડિસ્ચાર્જ થયા એટલે કે કોરોનાને હરાવીને ઘરે પહોંચ્યા. સ્વાસ્થ્ય વિભાગ (Health Ministry) ના આંકડા અનુસાર ગત 24 કલાકમાં દેશમાં કોરોનાના સંક્રમણના લીધે લગભગ 4 હજાર દર્દીઓના મોત થયા છે.

Jun 12, 2021, 11:59 AM IST

કોરોનાની બીજી લહેરમાં 719 ડોક્ટરોએ ગુમાવ્યો જીવ, બિહારમાં સૌથી વધુ મોત

ઇન્ડીયન મેડિકલ એસોસિએશન (Indian Medical Association) એ જાણકારી આપતાં જણાવ્યું કે કોરોના વાયરસ (Coronavirus) ની બીજી વેવ (Second Wave) માં 719 ડોક્ટર્સના મોત થયા છે. બિહાર (Bihar) માં સૌથી વધુ ડોક્ટર્સના જીવ ગયા છે. 

Jun 12, 2021, 11:21 AM IST

Covid-19 Updates: 24 કલાકમાં કોરોનાથી 3400થી વધુ લોકોના જીવ ગયા, સંક્રમણના આટલા નવા કેસ

ભારતમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ મોતના આંકડામાં હજુ પણ ઉતાર ચડાવ ચાલુ છે.

Jun 11, 2021, 09:41 AM IST

Covid 19 Guidelines: 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર, જાણો વિગત

આ ગાઇડલાઇન પ્રમાણે બાળકોને રેમડેસિવિર આપવાની ના પાડવામાં આવી છે. સાથે જણાવવામાં આવ્યું છે કે 5 વર્ષ કે તેનાથી નાની ઉંમરના બાળકોને ફેસ માસ્ક લગાવવાની જરૂર નથી. 
 

Jun 10, 2021, 03:19 PM IST

પુત્રવધુએ નિભાવ્યો 'પુત્ર ધર્મ'...કોરોના સંક્રમિત સસરાનો જીવ બચાવવા પીઠ પર લાદી હોસ્પિટલ દોડી

અસમના નગાંવની નિહારિકા દાસે એક એવી મિસાલ રજૂ કરી કે તેના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે.

Jun 10, 2021, 01:25 PM IST

Covid-19 Updates: દેશમાં 24 કલાકમાં કોરોનાથી રેકોર્ડબ્રેક 6000થી વધુ લોકોના મોત, જાણો લેટેસ્ટ અપડેટ

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી થનારા મોતની સંખ્યાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

Jun 10, 2021, 10:07 AM IST

Vaccination Certificate: તમારા કોરોના રસીના સર્ટિફિકેટમાં ભૂલ જાય છે? ફટાફટ આ રીતે જાતે જ કરી શકશો સુધારો 

કોરોના રસી લગાવવા માટે કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન દરમિયાન કોઈએ ભૂલથી પોતાનું નામ, જન્મતિથિ કે જાતિ ખોટી લખી નાખી હોય અને વેક્સીન સર્ટિફિકેટમાં પણ તે ખોટું દર્શાવતું હોય તો હવે તેમાં કોવિન પોર્ટલ (cowin.gov.in) પર જઈને સુધારો કરી શકાય છે.

Jun 9, 2021, 02:46 PM IST

Corona Updates: ફરીથી વધ્યા કોરોનાના નવા કેસ, છેલ્લા 24 કલાકમાં સંક્રમણથી 2219 લોકોના ગયા જીવ

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) નો કહેર ઓછો થઈ રહ્યો છે. જો કે આ દરમિયાન નવા કેસ અને મૃત્યુના આંકડામાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે.

Jun 9, 2021, 09:37 AM IST

Covid-19 Vaccine: 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર મોટા પાયે રસીની ટ્રાયલ શરૂ કરશે Pfizer, કંપનીએ જણાવ્યો એક્શન પ્લાન

અમેરિકાની ફાર્મા કંપની ફાઈઝર (Pfizer) હવે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પોતાની રસીની મોટા પાયે ટ્રાયલ કરવા જઈ રહી છે.

Jun 9, 2021, 08:03 AM IST

National Vaccination: વેક્સિનેશન પ્રોગ્રામ માટે સરકારની નવી ગાઇડલાઇન જાહેર, 21 જૂનથી થશે લાગૂ

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય  (Health Ministry) તરફથી 21 જૂનથી લાગૂ થનાર રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ (National Vaccination Program) માટે સંશોધિત દિશાનિર્દેશો જારી કરી દેવામાં આવ્યા છે. 

Jun 8, 2021, 03:38 PM IST

New Covid-19 Variant: નવા કોરોના વેરિએન્ટની એન્ટ્રી!, બ્રાઝિલ અને યુકેના રસ્તે ભારતમાં પ્રવેશી ગયો

ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર હજુ ખતમ થયો નથી અને આ બધા વચ્ચે એક નવું જોખમ તોળાઈ રહ્યું છે. પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) એ કોવિડ-19 ના એક નવા વેરિએન્ટ B.1.1.28.2 ની જાણકારી મેળવી છે. આ વેરિએન્ટ બ્રિટન અને બ્રાઝિલથી ભારત આવેલા લોકોમાં મળી આવ્યો છે. 

Jun 8, 2021, 01:49 PM IST

અહીં કોરોના રસી મૂકાવનારાને મળે છે સોનાના સિક્કા, સ્કૂટી જેવી મોંઘીદાટ ભેટ, રસીકેન્દ્રો પર ભીડ ઉમટી

તમિલનાડુમાં ચૂંટણી દરમિયાન ફ્રી ગિફ્ટની વહેંચણી પણ પ્રચાર અભિયાનોનો એક ભાગ રહી હતી. હવે વેક્સીનેશન (Vaccination) ડ્રાઈવને ઝડપી બનાવવા માટે ફ્રી ગિફ્ટનો સહારો લેવામાં આવી રહ્યો છે. 

Jun 8, 2021, 11:14 AM IST

Coronavirus: ભારતમાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

દેશમાં કોરોના (Corona Virus) ની બીજી લહેર નબળી પડી રહી છે. દિન પ્રતિદિન નવા કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં એક લાખની અંદર નવા કેસ નોંધાયા છે.

Jun 8, 2021, 09:27 AM IST

PM મોદી આજે સાંજે દેશને કરશે સંબોધન, જનતાને આપી શકે છે આ સંદેશ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે દેશને સંબોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આ અંગે જાણકારી અપાઈ છે. 

Jun 7, 2021, 01:40 PM IST

Negative RT-PCR report: હવાઈ મુસાફરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે... જાણો કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું? 

દેશમાં ધીરે ધીરે કોરોના (Corona Virus) નો પ્રકોપ ઘટી રહ્યો છે. જેને કારણે હવે કેટલીક છૂટછાટ પણ મળી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે જે મુસાફરોએ કોરોના રસીના બંને ડોઝ લીધા હશે તેમને આગામી સમયમાં ડોમેસ્ટિક હવાઈ મુસાફરીમાં ફરજિયાત RT-PCR ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ મામલે છૂટ મળી શકે છે. 

Jun 7, 2021, 12:16 PM IST

Corona Vaccine: અભ્યાસ માટે US જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, આ રસી લીધી હશે તો ફરી કરાવવું પડશે રસીકરણ

અભ્યાસ કરવા માટે અમેરિકા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. 

Jun 7, 2021, 11:35 AM IST

Research માં વૈજ્ઞાનિકોનો દાવો: કોરોનાની આ રસી બનાવે છે વધુ એન્ટીબોડી

આ અભ્યાસમાં કુલ 515 સ્વાસ્થ્ય કર્મીઓ (305 પુરુષ, 210 મહિલાઓ) ને સામેલ કરાયા હતા. જેમાંથી 456 ને કોવિશીલ્ડ અને 96 લોકોને કોવેક્સીન અપાઈ હતી.

Jun 7, 2021, 08:11 AM IST

કોરોનાકાળમાં રહસ્યમયી બીમારીથી પરેશાન છે આ દેશના લોકો, સપનામાં દેખાય છે મરેલા માણસો, જાણો કારણ

આ લોકોને સપનામાં મૃત વ્યક્તિઓ જોવા મળે છે. ત્યારબાદથી અહીં લોકોમાં ડર પેદા થઈ ગયો છે. 

Jun 7, 2021, 06:39 AM IST