covid 19

Coronavirus: સવારે કે સાંજે, ક્યારે વધુ અસરકારક છે Vaccine લગાવવી? સ્ટડીમાં કરવામાં આવ્યો આ દાવો

આપણી બોડી ક્લોક આપણને જીવિત રહેવામાં મદદ કરવા માટે લાખો વર્ષોના સમયગાળામાં વિક્સિત થઈ છે. શરીરની પ્રત્યેક કોશિકામાં પ્રોટીનનો એક સંગ્રહ હોય છે જે તેમના સ્તરના આધારે સમયનો સંકેત આપે છે.

Jun 6, 2021, 04:35 PM IST

Corona Update: 2 મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા, જાણો કોરોના લેટેસ્ટ અપડેટ

દેશભરમાં હવે કોરોના (Corona) ની બીજી લહેરનો પ્રકોપ ઘટતો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા નવા કેસ નોંધાયા છે. નવા કેસ અને મૃત્યુના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

Jun 6, 2021, 09:47 AM IST

દિલ્હીમાં ખુલશે બજાર અને મોલ, 50% ક્ષમતા સાથે મેટ્રો દોડાવવાની જાહેરાત

અરવિંદ કેજરીવાલે કહ્યું કે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવી જરૂરી છે. દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર હવે 1 ટકાથી ઓછો છે. એટલે કે સ્થિતિ ખૂબ કંટ્રોલમાં છે. એટલા માટે ધીમે ધીમે ઘણું બધુ ખોલવામાં આવી રહ્યું છે. 

Jun 5, 2021, 01:02 PM IST

Corona Update: 6 એપ્રિલ બાદ આજે નોંધાયા સૌથી ઓછા કોરોનાના કેસ, 24 કલાકમાં 3380 સંક્રમિતોના મોત

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં કોરોના સંક્રમણના કેસ દરરોજ ઘટી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તર પર કોરોના સંક્રમણનો દૈનિક દર લગભગ 6 ટકા છે, જ્યારે કોરોના સંક્રમણથી સ્વસ્થ્ય થનારનો દર (Recovery Rate) પણ 93 ટકાથી ઉપર છે. 

Jun 5, 2021, 12:11 PM IST

Niti Ayog ની ચેતવણીઃ આ મહિને દેશમાં શરૂ થઈ શકે છે કોરોનાની ત્રીજી લહેર

નીતિ આયોગના સભ્ય વીકે સારસ્વતે ચેતવણી આપતા કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેર સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં શરૂ થઈ શકે છે. તેવામાં જરૂરી છે કે જલદીમાં જલદી લોકોને વેક્સિન આપવામાં આવે.
 

Jun 4, 2021, 11:24 PM IST

દેશમાં રસીની અછત થશે દૂર, સીરમને મળી રશિયાની Sputnik V વેક્સિન બનાવવાની મંજૂરી

આ સમયે ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ ભારતમાં રશિયાની સ્પુતનિક વી વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. હવે સીરમને પણ વેક્સિન ઉત્પાદનની મંજૂરી મળતા દેશમાં રસીની ચાલી રહેલી અછત દૂર થઈ શકે છે. 

Jun 4, 2021, 09:44 PM IST

Telangana: આવી સાસુ હોય તો દુશ્મનની શું જરૂર પડે?, કોરોના પીડિત સાસુ જબરદસ્તીથી વહુને ભેટી પડી

તેલંગાણાના રાજન્ના સિર્સિલ્લામાં એક અજીબોગરીબ ઘટના ઘટી. અહીં એક કોરોના સંક્રમિત સાસુ જબરદસ્તીથી પોતાની વહુને ભેટી પડી અને તેને કોરોના સંક્રમિત બનાવી દીધી.

Jun 4, 2021, 02:58 PM IST

CSIR ની બેઠકમાં પીએમ મોદીએ ચેતવ્યા, કહ્યું- ભવિષ્યમાં ક્લાઈમેટ ચેન્જ બનશે મોટો પડકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (CSIR) સોસાયટીની એક બેઠકની અધ્યક્ષતા કરી. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે વિજ્ઞાને હંમેશા સંકટનું સમાધાન શોધ્યું છે. 

Jun 4, 2021, 01:10 PM IST

Covid-19 Update: કોરોના સંક્રમણમાં થઈ રહ્યો છે ઘટાડો!, 24 કલાકમાં 1.32 લાખ નવા દર્દીઓ, જાણો લેટેસ્ટ અપડેટ

ભારતમાં હવે કોરોના વાયરસની બીજી લહેર ધીરે ધીરે કંટ્રોલમાં આવવા લાગી છે અને સંક્રમણના નવા કેસની સાથે મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે.

Jun 4, 2021, 10:09 AM IST

Video: PM નો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, અચાનક એક માતાએ શાહરૂખ ખાનનું નામ લીધુ....હસી પડ્યા પ્રધાનમંત્રી મોદી

ગઈ કાલે 3 જૂનના રોજ CBSE બોર્ડના 12માં ધોરણની પરીક્ષા રદ થવાના વિષય પર શિક્ષણ મંત્રાલયના અધિકારી વર્ચ્યુઅલ માધ્યમથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા કારણ કે શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત ખરાબ હોવાના કારણે હાલ તેઓ દિલ્હી એમ્સમાં સારવાર હેઠળ છે. આથી આ બેઠકમાં તેઓ હાજર નહતા. પરંતુ આ ચર્ચા જ્યારે ચાલુ હતી ત્યારે અચાનક જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ આ વર્ચ્યુઅલ બેઠકમાં એન્ટ્રી થઈ ગઈ. 

Jun 4, 2021, 08:01 AM IST

Good News! મુંબઇની ધારાવીએ આપી કોરોનાને માત, 24 કલાકમાં માત્ર 1 નવો કેસ

'ધારાવી એપ્રિલની શરૂઆતમાં કોરોના વાયરસનું કેન્દ્ર બની હતી. 8 મી એપ્રિલે અહીં એક જ દિવસમાં 99 કેસ આવ્યા હતા. પરંતુ આજે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા ઘટીને 1 પર આવી છે

Jun 3, 2021, 08:42 PM IST

Video: કોરોનાની રસી જોઈને ભાગમભાગી કરવા લાગ્યા વૃદ્ધા, દોડીને પીપડા પાછળ સંતાઈ ગયા

કોરોનાની રસી (Corona Vaccine) ને લઈને ગ્રામીણ વિસ્તારોમાં કેવી કેવી અફવાઓ ફેલાઈ છે તેનું જીવતું જાગતું ઉદાહરણ ઉત્તર પ્રદેશના ઈટાવામાં જોવા મળ્યું.

Jun 3, 2021, 03:36 PM IST

Shocking! 8 વર્ષના માસૂમ બાળકને ડરાવી ધમકાવીને Quarantine Center નું ટોયલેટ સાફ કરાવ્યું, Video વાયરલ

મહારાષ્ટ્રના બુલઢાણાથી માણસાઈને શરમસાર કરતી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને હચમચી જવાય.

Jun 3, 2021, 11:31 AM IST

Covid-19 Updates: કોરોનાના એક્ટિવ કેસમાં નોંધપાત્ર ઘટાડો, 24 કલાકમાં 1.34 લાખ નવા કેસ, જાણો લેટેસ્ટ અપડેટ

ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેરનો પ્રકોપ હવે ઘટવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસ થોડા વધ્યા છે પરંતુ મોતનો આંકડો ઘટ્યો છે.

Jun 3, 2021, 10:04 AM IST

Corona Vaccine: પટણા AIIMS માં 3 બાળકોને અપાયો કોવેક્સીનનો પહેલો ડોઝ, જાણો કેવી છે તબિયત

ભારતમાં બાળકો પર કોરોના રસીની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 3 બાળકોને રસીનો ડોઝ અપાયો છે.

Jun 3, 2021, 09:50 AM IST

Tiger Shroff મોટી મુશ્કેલીમાં!, પોલીસે આ હરકત બદલ કેસ દાખલ કર્યો

બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ મુસીબતમાં મૂકાયો છે. તેના વિરુદ્ધ કોવિડ નિયમોના ભંગ મામલે કેસ દાખલ થયો છે. ટાઈગર પર બિનજરૂરી બહાર ઘૂમવાનો મામલો નોંધાયો છે. સમાચાર એજન્સી ભાષાના રિપોર્ટ મુજબ મુંબઈ પોલીસના એક અધિકારીએ આ જાણકારી આપી છે. 

Jun 3, 2021, 07:31 AM IST

ડિસેમ્બર સુધી દેશના તમામ લોકોનું રસીકરણ કરવાનો કેન્દ્રનો દાવો જૂઠ્ઠોઃ મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે, ડિસેમ્બર 2021 પહેલા બધા નાગરિકોને વેક્સિન લગાવવાના દાવો જૂઠ છે. 

Jun 2, 2021, 06:33 PM IST