covid 19

Canada માં કોરોના રસીની માર્ગદર્શિકામાં સુધારો, આ રીતે અલગ અલગ રસીના ડોઝ લઈ શકાશે

કોરોનાનો પ્રકોપ હજુ દુનિયામાં શમ્યો નથી. આવામાં છેલ્લા કેટલાક સમયથી બે અલગ અલગ કોરોના રસીને મિક્સ કરવા પર અનેક ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં જ સ્પેન અને બ્રિટનમાં આ અંગે પ્રયોગ પણ હાથ ધરાયા જેના આશાસ્પદ પરિણામો આવ્યા છે. હવે આ મુદ્દે કેનેડાથી એક સારા સમાચાર આવ્યા છે. કોરોનાની રસી અંગે કેનેડાએ પોતાની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. જે મુજબ હવે નાગરિકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ બે રસીના કોમ્બિનેશનથી ડોઝ લે.

Jun 2, 2021, 01:34 PM IST

Covid-19 Vaccine: ભારતમાં હવે વિદેશી કોરોના રસીની એન્ટ્રી સરળ બની! DCGI એ આપી આ છૂટ

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને કેટલાક ખાસ દેશોમાં મંજૂરી મેળવી ચૂકેલી રસી (Covid-19 Vaccine) ને ભારતમાં હવે બ્રિજિંગ ટ્રાયલના તબક્કામાંથી પસાર થવું નહીં પડે. 

Jun 2, 2021, 11:36 AM IST

CBSE 12th Exam 2021: પરીક્ષા આપ્યા વગર પાસ થશે ધોરણ 12ના વિદ્યાર્થી, રિઝલ્ટથી નાખુશ વિદ્યાર્થીઓ પાસે હશે આ વિકલ્પ

રિઝલ્ટ માટે શિક્ષણ મંત્રાલયે કેટલાક વિકલ્પ તૈયાર કર્યા છે.

Jun 2, 2021, 10:23 AM IST

Covid-19 Updates: વળી પાછા વધ્યા કોરોનાના નવા કેસ, મૃત્યુના આંકડામાં પણ થયો વધારો

ભારતમાં કોરોના વાયરસના નવા કેસ અને મોતના આંકડામાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. દેશમાં એકવાર ફરીથી કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. 24 કલાકમાં 1.32 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 3207 લોકોના મૃત્યુ થયા છે. આ અગાઉ મંગળવારે જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરમાંથી નવા 1.27 લાખ કેસ નોંધાયા હતા જ્યારે 2795 લોકોના મોત થયા હતા. 

Jun 2, 2021, 10:02 AM IST

BRICS Summit: સતત ષડયંત્રો રચતા ચીને અચાનક ભારતના પેટછૂટા વખાણ કર્યા

તેમણે કોરોના (Coronavirus)  મહામારીને પહોંચી વળવા માટે ભારતને સમર્થન અને સહાયતાની રજૂઆત કરી. 

Jun 2, 2021, 08:26 AM IST

Anti-Covid Drug: એન્ટી કોરોના દવા '2-DG' દરેક દર્દી માટે નથી, DRDO એ બહાર પાડી માર્ગદર્શિકા

DRDO એ મંગળવારે કોવિડ-19ના દર્દીઓ પર પોતાની દવા  ‘2-DG’ ના ઉપયોગ અંગે નિર્દેશ બહાર પાડ્યા છે.

Jun 2, 2021, 06:40 AM IST

China માં હવે નવો ખતરો: પહેલીવાર માણસમાં જોવા મળ્યો Bird Flu નો H10N3 Strain, આખી દુનિયામાં દહેશત

કોરોના (Corona)  સંકટ હજુ ટળ્યું નથી ત્યાં તો ચીનથી વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યા છે.

Jun 1, 2021, 01:39 PM IST

કોરોનાથી રિકવર થયા બાદ કેન્દ્રીય મંત્રી Ramesh Pokhriyal ને થઈ આ સમસ્યા, AIIMS માં દાખલ

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકને કોરોના વાયરસમાંથી રિકવર થયા બાદ થનારી સમસ્યાઓના કારણે દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે.

Jun 1, 2021, 01:11 PM IST

Delhi: Liquor માટે હવે દુકાન સુધી લાંબા નહીં થવું પડે, દેશી-વિદેશી દારૂ ઘરે બેઠા મળી જશે 

કોરોના (Corona)  સંક્રમણ પર કાબૂ મેળવવા અને દારૂની દુકાનો પર ભીડ ઓછી કરવા માટે દિલ્હી (Delhi) સરકારે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય અને વિદેશી બ્રાન્ડના દારૂની હોમ ડિલિવરીનો રસ્તો ક્લિયર કરી નાખ્યો છે. હ

Jun 1, 2021, 11:06 AM IST

Covid-19 Updates: દેશમાં 36 દિવસ બાદ આ મામલે મળી રાહત, 24 કલાકમાં 1.27 લાખ નવા કેસ

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર હવે ધીરે ધીરે કાબૂમાં આવવા લાગી છે. નવા દર્દીઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે કોરોનાથી થતા મોત પણ હવે કંટ્રોલમાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.27 લાખ કેસ નોંધાયા છે. જ્યારે 2795 મોત થયા છે. 

Jun 1, 2021, 10:19 AM IST

બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત, ભારતીય મૂળના વૈજ્ઞાનિકે સરકારને આપી આ ચેતવણી

ભારતીય મૂળના એક જાણીતા વૈજ્ઞાનિકે એ વાતના સંકેત આપતા ચેતવણી આપી છે કે બ્રિટન કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં છે. આ સાથે જ તેમણે પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનને 21 જૂનથી લોકડાઉન હટાવવાની યોજનાને થોડા અઠવાડિયા સુધી ટાળવાની અપીલ પણ કરી છે. 

Jun 1, 2021, 08:54 AM IST

Corona ની ત્રીજી લહેર?, એક મહિનામાં એક જ જિલ્લામાંથી 8000થી વધુ બાળકો કોરોના સંક્રમિત, પ્રશાસનના હોશ ઉડ્યા

દેશ હજુ તો કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરમાંથી માંડ માંડ બહાર આવી રહ્યો હોય તેવું લાગે છે ત્યાં તો ત્રીજી લહેર (Third Wave) ના ભણકારા જોવા મળી રહ્યા છે.

May 31, 2021, 02:46 PM IST

Covid-19 Updates: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઘટી રહ્યો છે!, જાણો શું છે લેટેસ્ટ અપડેટ

ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરનો પ્રકોપ ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે. નવા કેસમાં ભારે ઘટાડો થયો છે આ સાથે મોતનો આંકડો પણ ઘટ્યો છે.

May 31, 2021, 09:45 AM IST

Covid-19 થી રિકવરી બાદ કેટલા દિવસ પછી કરાવવી જોઈએ સર્જરી? જાણો ICMR નો જવાબ

કોરોનાકાળમાં હોસ્પિટલોમાં અન્ય બીમારીઓની સારવાર કરાવી રહેલા લોકોને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તો હોસ્પિટલ કોવિડ દર્દીઓની સારવાર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે, બીજુ ત્યાં અન્ય દર્દીઓમાં પણ સંક્રમણ ફેલાવવાનું જોખમ રહે છે.

May 31, 2021, 08:56 AM IST

Corona Vaccine: અનોખી ઓફર...કોરોના રસી મૂકાવો અને જીતો કરોડો રૂપિયાનો આલીશાન ફ્લેટ

એક દેશ એવો છે જ્યાં રસીકરણ કરાવો તો 10 કરોડથી વધુ ઈનામ જીતવાની તક આપવામાં આવી રહી છે. 

May 31, 2021, 08:21 AM IST

કોરોનાના દર્દીઓ માટે ખુબ જ ખતરનાક છે Happy Hypoxia, યુવાઓમાં મોતનું સૌથી મોટું કારણ

બીજી લહેર દરમિયાન આ હેપ્પી હાઈપોક્સિયાનો સૌથી વધુ ભોગ યુવાઓ બન્યા છે, આ વાતને લઈને ડોક્ટરો પણ ચિંતિત છે. 

May 31, 2021, 06:42 AM IST
Gujarat Corona Cases Today 1871 Corona Cases In Gujarat PT2M57S