Cockroach Janta Party: દેશના સીજેઆઈની કોકરોચ પર એક ટિપ્પણી અને રાતોરાત સોશિયલ મીડિયા પર અસ્તિત્વમાં આવી ગઈ કોકરોચ જનતા પાર્ટી. જેને ઈન્ટરનેટની દુનિયામાં ખુબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ પાર્ટીના 22 મિલિયનથી વધુ ફોલોઅર્સ ટૂંકા ગાળામાં થયા છે. હવે દેશના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ને આ મુદ્દે પત્રકારોને એક મોટી શીખામણ આપી છે.
Swearing in Ceremony of Vice President: ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણને શપથ લઈ લીધા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત કાર્યક્રમમાં દ્રૌપદી મુર્મૂએ રાધાકૃષ્ણનને શપથ ગ્રહણ કરાવ્યા હતા.
Jagdeep Dhankhar : NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. તેઓ જગદીપ ધનખડનું સ્થાન લેશે. રાધાકૃષ્ણનની જીત બાદ ધનખડે પોતાનું મૌન તોડ્યું છે. તેમણે 50 દિવસ પછી પ્રતિક્રિયા આપી છે, ત્યારે આ લેખમાં જાણીશું કે તેમણે શું કહ્યું.
CP Radhakrishnan Net Worth: મહારાષ્ટ્રના રાજ્યપાલ અને NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને ઇન્ડિયા એલાયન્સના બી સુદર્શન રેડ્ડીને હરાવીને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતી લીધી છે.
Vice President Election Result: ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને બીજુ જનતા દળ (BJD) ઉપરાંત, શિરોમણી અકાલી દળે ચૂંટણીમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો હતો. માહિતી છે કે અકાલી દળ (વારિસ પંજાબ દે) ના સાંસદો સરબજીત સિંહ ખાલસા અને અમૃતપાલ સિંહે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
NDA VP Candidate: સત્યપાલ મલિકે પીએમ મોદી પર સીધા નિશાન સાધવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત, ખેડૂતોના આંદોલન અને પછી કોર્ટ અંગે જગદીપ ધનખડ દ્વારા લેવામાં આવેલા વલણથી સરકાર અસ્વસ્થતા અનુભવવા લાગી હતી. તેને ઉપરાષ્ટ્રપતિ પદની ગરિમાની વિરુદ્ધ પણ માનવામાં આવતું હતું. આવી સ્થિતિમાં, ભાજપે ખૂબ જ લો પ્રોફાઇલ રહેતા સીપી રાધાકૃષ્ણને ઉમેદવાર બનાવ્યા છે.
Vice Presidential Election: દેશમાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાવાની છે. એનડીએ અને ઈન્ડિયા બ્લોક વચ્ચે આ જંગ થવાનો છે. એનડીએએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે અને સમર્થન માટે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સાથે વાતચીત પણ કરી છે. તો વિપક્ષ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે આજે બેઠક કરી શકે છે.
NDA Vice Presidential candidate : NDAએ પોતાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ આ જાહેરાત કરતા કહ્યું કે સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે. હાલમાં સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ છે.
Maharashtra News: મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને મરાઠી ભાષા વિવાદ પર કહ્યું કે આપણે શક્ય તેટલી વધુ ભાષાઓ શીખવી જોઈએ, આપણી માતૃભાષા પર ગર્વ કરવો જોઈએ, પરંતુ બીજા કોઈની માતૃભાષાને નફરત ન કરવી જોઈએ.