close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

cricket

વિજય અને કરૂણથી નારાજ થયું BCCI, વધી શકે છે આ ખેલાડીઓની મુશ્કેલી

પસંદગીકર્તાઓ કરૂણ નાયરને બદલે વિજય મુરલીના નિવેદનથી વધુ દુખી છે, કેમ કે તે ઘણો જ અનુભવી ખેલાડી છે 

Oct 7, 2018, 03:33 PM IST

સૈયદ કિરમાણીની સલાહ, ટીમ ઈન્ડિયાનું વિકેટકીપિંગ નબળું, કોચની જરૂર

સૈયદ કિરમાણીએ જણાવ્યું કે, જ્યાં સુધી મારો દૃષ્ટિકોણ છે, વિકેટકિપિંગ બેકબેન્ચ પર આવી ગયું છે, વિકેટકીપિંગમાં કોઈ પણ ટેક્નીકને ફોલો કરતું નથી 

Oct 6, 2018, 04:33 PM IST

CICના નિર્ણયને પડકાર આપવા ઈચ્છે છે BCCIના પદાધિકારી, સીઓએની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

કેન્દ્રીય માહિતી કમિશનરના આદેશને બીસીસીઆઈ પડકાર આપી શકે છે. આ આદેશમાં ક્રિકેટ બોર્ડને સૂચનાના અધિકારના કાયદા હેઠળ લાવવા કહેવામાં આવ્યું છે. 

Oct 2, 2018, 03:31 PM IST

ICCએ 1100 ઈન્ટરનેશનલ મેચ બાદ સુધારી DLS સિસ્ટમ, હવે વરસાદ પડતાં મળશે મોટો ટાર્ગેટ

આઈસીસીએ 700 વનડે અને 428 ટી20 ઈન્ટરનેશનલ મેચના આંકડાનો અભ્યાસ કર્યા બાદ ડકવર્થ લુઈસ સિસ્ટમ બદલી નાખી છે, આ ફેરફાર 30 સપ્ટેમ્બરથી લાગુ થશે 

Sep 29, 2018, 06:16 PM IST

વિકેટ પાછળ ધોનીએ બનાવ્યો નવો રેકોર્ડ, 800 શિકાર કરનારો ત્રીજો વિકેટકીપર બન્યો

એશિયા કપની ફાઈનલમાં ધોનીએ બાંગ્લાદેશના ત્રણ ખેલાડીને આઉટ કર્યા હતા, જેમાં બે સ્ટમ્પિંગ અને એક રન આઉટ. ધોની સ્ટમ્પની પાછળ ચિત્તા જેવી ચપળતા માટે પ્રખ્યાત છે. આ સાથે જ ધોનીના ટેસ્ટ, વન-ડે અને ટી20માં વિકેટ પાછળ અત્યાર સુધી કુલ 800 શિકાર પૂરા થયા છે 

Sep 28, 2018, 11:47 PM IST

Asia Cup 2018: આ પ્રકારે રહ્યો ભારત-અફઘાનિસ્તાન મેચની છેલ્લી ઓવરનો રોમાંચ

એશિયા કપ-2018ની સુપર-4માં દુબઇ આંતરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટાઇ થઇ હતી. છેલ્લી ઓવરમાં ટીમ ઇન્ડિયાને જીતવા માટે 7 રનની જરૂર હતી

Sep 26, 2018, 08:16 AM IST

Spot-Fixing : ક્રિકેટમાં ફિક્સિંગનું ભૂત ફરી ધૂણ્યું, એક વર્ષમાં 5 દેશના કેપ્ટનને કરાઈ ઓફર

દુબઈઃ યુએઈમાં ચાલી રહેલા એશિયા કપની વચ્ચે સ્પોટ ફિક્સિંગનું ભૂત ફરીથી ધૂણ્યું છે. ટૂર્નામેન્ટ દરમિયાન અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શાહઝાદનો ફિક્સિંગ માટે સંપર્ક કરાયો હતો. શાહઝાદે આ અંગે ટીમ મેનેજમેન્ટને જાણ કરી હતી. ટીમ મેનેજમેન્ટે આ બાબતની સુચના આઈસીસીને આપી છે. હવે, સમગ્ર કેસની તપાસ ચાલી રહી છે. 

Sep 25, 2018, 05:00 PM IST

એશિયા કપમાં ટીમ ઈન્ડિયામાં કરાયો મોટો ફેરફાર, ત્રણ ખેલાડીને કરાયા બહાર, જાડેજાનું પુનરાગમન

બીસીસીઆઈએ જણાવ્યું કે, 'ભારતીય ટીમમાંથી હાર્દિક, અક્ષર અને શાર્દુલને સ્થાને એશિયા કપ માટે દીપક ચાહર, રવિન્દ્ર જાડેજા અને સિદ્ધાર્થ કૌલનો સમાવેશ કરાયો છે'

Sep 20, 2018, 04:03 PM IST

Asia Cup 2018 : પાકિસ્તાનઃ162 ઓલઆઉટ, ભારત164/2 (29 ઓવર), 8 વિકેટે ભારતનો વિજય

એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ છે. બંને ટીમો પહેલેથી જ સુપર 4માં પહોંચી છે. જોકે આ મેચના હારવા જીતવાથી ફાઇનલમાં જવા અંગે કોઇ ફરક નહીં પડે. 

Sep 19, 2018, 05:42 PM IST

એશિયા કપમાં મુકાબલા પહેલા જૂઓ ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યંત રોમાંચક રહેલા 5 'મહામુકાબલા'

ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી ક્રિકેટ મેચ એક 'યુદ્ધ'થી ઓછી હોતી નથી, આ 'યુદ્ધ'માં બંને પક્ષે દશભક્તી ચરમસીમાએ હોય છે 

Sep 19, 2018, 04:19 PM IST

ટેસ્ટ ક્રિકેટમાં સચિન તેંડુલકરને સ્ટંપિંગ કરનાર એકમાત્ર વિકેટકીપરે લીધી નિવૃતી

ઈંગ્લેન્ડના જેમ્સ ફોસ્ટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે. તેનું ફર્સ્ટક્લાસ કેરિયર 19 વર્ષનું રહ્યું. 

Sep 16, 2018, 09:20 PM IST

પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહે કરી સંન્યાસની ઘોષણા, ટ્વિટર પર ભાવુક પોસ્ટ સાથે કરી જાહેરાત

આરપી સિંહના આંતરરાષ્ટ્રિય ક્રિકેટ કરિયર લગભગ છ વર્ષ રહ્યું. તેણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 82 મેચ રમ્યો અને 100થી વધુ વિકેટ લીધી છે.

Sep 5, 2018, 10:22 AM IST

IND Vs ENG 4th Test : ટીમ ઈન્ડિયા 273 રન બનાવી ઓલ આઉટ, ઈંગ્લેન્ડ પર મેળવી 27 રનની લીડ

આ અગાઉ પ્રથમ બેટિંગ કરતાં ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દિવસે 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, ઈંગ્લેન્ડ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી આગળ છે 

Aug 31, 2018, 11:12 PM IST

IND Vs ENG : દરેક મેચમાં ટીમ બદલનારા વિરાટ કોહલીએ 39મી ટેસ્ટમાં ટીમમાં કોઈ ફેરફાર કર્યો નહીં

બીસીસીઆઈએ પોતાના આધિકારીક ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં આશા વ્યક્ત કરાઈ હતી કે પૃથ્વી ને તક મળી શકે છે 

Aug 30, 2018, 04:29 PM IST

ક્રિકેટના આ ફોર્મેટની વિરુદ્ધ છે વિરાટ કોહલી, કહ્યું- રમીશ નહીં

વિરાટ કોહલીએ કહ્યું, હું કોઈપણ નવા ફોર્મેટ માટે પ્રયોગનું માધ્યમ બનવા ઈચ્છતો નથી. 

Aug 29, 2018, 04:03 PM IST

ગૌતમ ગંભીરે રક્ષાબંધને રજુ કરી અનોખી મિસાલ, સંદેશમાં ફેંક્યો પડકાર

ભારતીય ટીમના પુર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે રક્ષાબંધનના કહેવારી એક નવો માનવીય અભિગમ આપતા એક અનોખી મિસાલ રજુ કરી છે

Aug 26, 2018, 08:45 PM IST

ટેસ્ટનો 'ડોન' બનવા વિરાટ કોહલીની આગેકૂચ, બ્રેડમેન અને પોન્ટિંગને પણ રાખ્યા પાછળ

વિરાટ કોહલીએ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ સ્પોટ રહેલા ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત ખેલાડી સ્ટીવ સ્મિથને પાછળ રાખી પ્રથમ નંબરે ફરી સ્થાન મેળવી લીધું છે

Aug 24, 2018, 05:03 PM IST

IND vs ENG ત્રીજી ટેસ્ટઃ ટીમ ઈન્ડિયા વિજયથી માત્ર એક વિકેટ દૂર, ઈંગ્લેન્ડ 311/9

ઈંગ્લેન્ડના જીતવા માટે 210 રન બનાવવાના છે, જ્યારે તેની એક જ વિકેટ બાકી છે, બુમરાહે લીધી સૌથી વધુ 5 વિકેટ 

Aug 22, 2018, 12:03 AM IST

IND vs ENG ત્રીજી ટેસ્ટઃ ત્રીજો દિવસ વિરાટ કોહલીને નામે રહ્યો, ઈંગ્લેન્ડને 521 રનનું લક્ષ્ય

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટની 23મી અને કારકિર્દીની 58મી સદી ફટકારી, ભારત બીજી ઈનિંગ્સ- 352/7, ઈંગ્લેન્ડ 23/0

Aug 21, 2018, 12:47 AM IST

ઈંગ્લેન્ડ વિ. ભારત ત્રીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ 161 રનમાં ઓલઆઉટ, ભારતની 292 રનની લીડ, ભારતઃ 124/2

હાર્દિક પંડ્યાએ 29 બોલમાં 28 રન આપી 5 વિકેટ ઝડપી બનાવ્યો નવો રેકોર્ડ, બીજી ઈનિંગ્સમાં ધવન 44 અને રાહુલ 36 રન બનાવી આઉટ થયા 

Aug 19, 2018, 11:56 PM IST