close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

cricket

ટીમ ઇન્ડીયાના આ યુવા ખેલાડીના મમ્મી-પપ્પાનો થયો અકસ્માત

અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ અને હવે આઇપીએલમાં પોતાની રમતથી લોકોનું ધ્યાન ખેંચનાર ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ઇગ્લેંડ પ્રવાસ માટે ભારતીય વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પરિવારના લોકો આ વાતથી ખુશ હતા ત્યારે એક ખરાબ સમાચાર આવ્યા છે. શાર્દુલ ઠાકુરના માતા-પિતાને એક રોડ અકસ્માતમાં ઇજા પહોંચી છે. 

May 9, 2018, 10:07 AM IST

VIDEO: ગંભીરે શહીદનાં બાળકો માટે નિભાવી ડ્યુટી, લોકોએ સેલ્યુટ કરી

ગૌતમ ગંભીરે દિલ્હીમાં દેશનાં માટે જનારા સેનાનાં શહીદોનાં પરિવાર અને તેનાં બાળકો સાથે એક કાર્યક્રમ દરમિયાન મુલાકાત લીધી હતી

Apr 27, 2018, 08:58 PM IST

VIDEO: ગંભીરે શહીદનાં બાળકો માટે નિભાવી ડ્યુટી, લોકોએ સેલ્યુટ કરી

ગૌતમ ગંભીરે દિલ્હીમાં દેશનાં માટે જનારા સેનાનાં શહીદોનાં પરિવાર અને તેનાં બાળકો સાથે એક કાર્યક્રમ દરમિયાન મુલાકાત લીધી હતી

Apr 27, 2018, 08:58 PM IST

ક્રિકેટ વર્લ્ડ કપ 2019નો કાર્યક્રમ જાહેર, ભારતની મેચો અને અન્ય વિગતો માટે કરો ક્લિક

આગામી વર્ષ એટલે કે 2019માં ઈંગ્લેન્ડમાં થનારા વર્લ્ડકપના કાર્યક્રમની જાહેરાત કરી દેવાઈ છે.

Apr 27, 2018, 04:40 PM IST

શું પ્રેગનેન્ટ છે સાનિયા મિર્ઝા? સોશિયલ મીડિયા પર સાનિયા-શોએબે શેર કરી આ તસ્વીર

હાલમાં સાનિયા મિર્ઝાએ કહ્યું હતું કે તેના પતિ શોએબ મલિકને છોકરી જોઈએ અને બાળકની સરનેમ મિર્ઝા મલિક જ હશે. 

Apr 23, 2018, 06:40 PM IST

ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા થશે નવા કોચ, વનડે કેપ્ટનની જાહેરાતઃ CA

મેલબોર્નઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ની શુક્રવારે યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના નવા કોચને લઈને કોઈ પરિણામ ન આવ્યું. પરંતુ સીએનું કહેવું છે કે ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા નવા કોચ અને ઓસ્ટ્રેલિયાના વનડે કેપ્ટનની જાહેરાત કરી દેવામાં આવશે. 

Apr 20, 2018, 07:50 PM IST

B'day Special : 1347 વિકેટ ઝડપનાર આ એકમાત્ર બોલર મુથૈયા મુરલીધરન

વાત ટેસ્ટ ક્રિકેટની હોય કે વનડે ક્રિકેટ બંન્નેમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ આ સર્વશ્રેષ્ઠ સ્પિનરના નામે છે. 

 

Apr 17, 2018, 03:33 PM IST

મેચ પહેલાં વિરાટને ચીયર કરવા બેંગ્લુરુ પહોંચી અનુષ્કા, VIDEO થયો વાઇરલ

વિરાટ કોહલીની ટીમ પોતાની પહેલી મેચમાં હારનું મોં જોઈ ચૂકી છે

Apr 13, 2018, 11:40 AM IST

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ચેન્નઈની મેચ રાજકોટમાં રમાડવા તૈયાર, ફ્રેન્ચાઇઝીને લખ્યો પત્ર

મહત્વનું છે કે કાવેરી જળ વહેંચણીને લઈને ચાલી રહેલા વિવાદને કારણે ચેન્નઈમાંથી બાકીને મેચ ખસેડવાનો નિર્ણય લેવાયો છે. 

 

Apr 11, 2018, 06:44 PM IST

ઓસ્ટ્રેલિયા માટે ફરીથી રમવા ઈચ્છે છે પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્ક

માઇકલ ક્લાર્કે ઓસ્ટ્રેલિયા માટે ફ્રીમાં રમવાનો પ્રસ્તાવ આપ્યો છે 

Apr 9, 2018, 05:46 PM IST

IPL 2018: રાહુલની રેક્રોર્ડ અર્ધસદી, પંજાબનો 6 વિકેટે વિજય

કેએલ રાહુલ અને નાયરની અર્ધસદીની મદદથી પંજાબે દિલ્હીને 6 વિકેટે પરાજય આપ્યો છે. 

Apr 8, 2018, 03:47 PM IST

શાહિદ આફ્રિદી પર 'ગબ્બર' થયો ગુસ્સે, કહ્યું, વધુ મગજ વધુ ન દોડાવ

કાશ્મીર મામલે પર ટ્વીટ કરીને ટીમ ઈન્ડિયાના નિશાના પર આવી ગયો છે શાહિદ આફ્રિદી. 

Apr 5, 2018, 03:27 PM IST

બોલ ટેમ્પરિંગઃ સ્મિથ બોલ્યો - પ્રતિબંધ વિરુદ્ધ નહીં કરુ અપીલ, મને સજા સ્વીકાર

સ્મિથે પોતાના એક ટ્વીટમાં કહ્યું, હું આ ઘટનાને ભૂલવા અને પોતાના દેશના ક્રિકેટમાં ફરીથી પ્રતિનિધિત્વ કરવા માટે ગમે તે કરીશ.

Apr 4, 2018, 04:02 PM IST

અજીત સિંહ બન્યા BCCI એન્ટી કરપ્શનના પ્રમુખ, રહી ચૂક્યા છે રાજસ્થાનના ડીજીપી

બીસીસીઆઈએ આઈપીએલના ગત સત્રની જેમ આગામી સત્રમાં પણ આઈસીસી ભ્રષ્ટાચાર વિરોધી એકમની સેવાઓ જારી રાખવાનો નિર્ણય લીધો છે. 

Apr 1, 2018, 02:43 PM IST

સ્મિથ અને વોર્નરને મળ્યો શેન વોર્નનો સાથ, કહ્યું - બોર્ડે આપી વધુ સજા

બોલ ટેમ્પરિંગ વિવાદમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રાફ્ટ પર લાગેલા પ્રતિબંધ પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્ને સવાલ ઉઠાવ્યા છે. શેન વોર્ન પ્રમાણે, આ અપરાધની તુલનામાં વધુ સજા છે. 

 

Mar 28, 2018, 08:53 PM IST

હંસીન જહાંનો આરોપ, શમીએ મળવાનો કર્યો ઇન્કાર, કોર્ટમાં જોવાની આપી ધમકી

હસીન જહાં અને મોહમ્મદ શમી પોતાના ઝગડાને કારણે છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. 

Mar 27, 2018, 08:27 PM IST

આધુનિક ક્રિકેટનો બ્રેડમેન મનાઇ છે સ્મિથ, પહેલા પણ કરી છે આવી ભૂલ

સ્ટીવ સ્મિથ પર એક મેચનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 100 ટકા મેચ ફીનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 

 

Mar 25, 2018, 09:33 PM IST

VIDEO: ઓસ્ટ્રેલિયન ખેલાડીએ મેદાન પર કર્યું ક્રિકેટને શરમમાં મુકતું કૃત્ય

પહેલાથી વિવાદોમાં અને લડાઇઓનાં કારણે ચર્ચામાં રહેલ આ સીરીઝમાં શનિવારે ફરી એકવાર વિવાદ પેદા થયો

Mar 24, 2018, 08:57 PM IST

ડીન એલ્ગરે બનાવ્યા કમાલના રેકોર્ડ, ડેબ્યૂ ટેસ્ટમાં શૂન્ય પર થયો હતો આઉટ

એલ્ગરે જ્યારે 61મો રન બનાવ્યો તો તેણે ટેસ્ટમાં 3000 રન પુરા કર્યા. આ મુકામ પર પહોંચનારો તે દક્ષિણ આફ્રિકાનો13મો બેટ્સમેન છે. 

 

Mar 23, 2018, 06:09 PM IST

વિરાટ કોહલી હવે નહીં ખરીદે 34 કરોડનો ફ્લેટ, પેન્ટહાઉસની શોધ શરૂ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ ફ્લેટને ખરીદવા માટે 2016માં ડીલ કરી હતી. પરંતુ કોઈ કારણોસર આ ડીલ રદ કરવામાં આવી છે. 

Mar 23, 2018, 03:48 PM IST