close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

cricket

લંડન: ભાગેડુ વિજય માલ્યા ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યો, કહ્યું-મેચ જોવા આવ્યો છું

લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વર્લ્ડ કપ 2019ની આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચને જોવા માટે ભારતીય બેંકોના કરોડો રૂપિયા ચાઉ કરીને ભાગી ગયેલો ભાગેડુ ઊદ્યોગપતિ વિજય માલ્યા પણ પહોંચ્યો છે.

Jun 9, 2019, 04:25 PM IST
Vadodara Cricket Yagn PT3M54S

ઓસ્ટ્રેલિયા સામેની મેચ ભારત જીતે તે માટે યોજાયો યજ્ઞ

આવતીકાલે વિશ્વકપમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ, ઓસ્ટ્રેલિયા સામેની મેચ ભારત જીતે તે માટે યોજાયો યજ્ઞ, વડોદારામાં સમાંના અંબામાં મંદિરે યોજાયો ગાયત્રી યજ્ઞ, ક્રિકેટ પ્રેમીઓએ યજ્ઞમાં ઉમટી પડ્યા

Jun 8, 2019, 04:40 PM IST

ધોનીના ગ્લવ્સ પરનો 'લોગો' પેરા સ્પેશિયલ ફોર્સિસનો નથી, વિવાદમાં સેના નહીં કરે હસ્તક્ષેપ

ICC અને BCCI વચ્ચે ભારતીય ક્રિકેટ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીના હેન્ડ ગ્લવ્સને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સેનાનું વલણ એકદમ સ્પષ્ટ છે. ધોનીના હેન્ડ ગ્લવ્સ પર પેરાશૂટ રેજીમેન્ટના જે લોકોને લગાવવામાં આવ્યો છે, તે અંગે સેનાનું કહેવું છે કે તે પેરાશૂટ રેજીમેન્ટનો છે જ નહીં. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે આ મામલે કોઈ હસ્તક્ષેપ કરવા માંગતા નથી. કારણ કે આ બેજ ભારતીય સેનાની પેરાશૂટ રેજીમેન્ટનો છે જ નહીં. ભલે આ લોકો તેના જેવો લાગતો હોય. 

Jun 7, 2019, 09:25 PM IST
Rivaba Jadeja On World cup PT3M14S

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ વર્લ્ડકપ માટે શું કહ્યું

ICC વર્લ્ડકપની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાએ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી સાથે જ ફરી એકવાર ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથે જ વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં ગુજરાતીઓનો ડંકો વાગશે અને રવીન્દ્ર જાડેજાનુ પરફોર્મન્સ સારૂ રહેશે તેમ કહ્યું

May 31, 2019, 04:10 PM IST

World Cup 2019: બેન સ્ટોક્સ બન્યો હીરો, પકડ્યો 'અશક્ય' કેચ, જુઓ VIDEO

world cup 2019: ક્રિકેટ ઇતિહાસમાં અદભૂત કહી શકાય એવી એક ઘટના વિશ્વ કપ 2019 ની પ્રથમ મેચમાં જ જોવા મળી, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ મેચમાં બેન સ્ટોક્સ કરામત કરી ગયો, બેન સ્ટોક્સે જે કેચ પકડ્યો એ કેચ કરવો અન્ય કોઇ ખેલાડી માટે આસાન નથી. આ એક એવો કેચ હતો કે બેન સ્ટોક્સને પણ વિશ્વાસ નહીં હોય કે કેચ હાથમાં કેવી રીતે થઇ ગયો

May 31, 2019, 12:26 PM IST

ICC Cricket World Cup 2019: લંડન મોલમાં ધમાકેદાર Opening Ceremony

 12માં ICC ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચ ગુરૂવારે રમવામાં આવશે. જો કે તે અગાઉ ટૂર્નામેન્ટની ધમાકેદાર ઓપનિંગ સેરેમની ચાલુ તઇ. આ સેરેમનીનું આયોજન લંડનનાં બકિંઘમ પેલેસની નજીક આવેલ લંડન મોલમાં થયું. આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં ઇંગ્લેન્ડના શાહી પરિવારનો પણ જોડાયો હતો. સમારંભ પહેલા મહારાણી એલિઝાબેથે તમામ ટીમના કેપ્ટન સાથે મુલાકાત કરી. આ સેરેમનીમાં આશરે 4000 ફેન્ચ આવ્યા હતા. જેને બેલેટ પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. સમારંભનું સંચાલન ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિંટોફે કર્યું હતું. 

May 29, 2019, 11:23 PM IST

World Cup 2019: ગંભીરે જણાવ્યું 14 જુલાઈએ કઈ બે ટીમો રમશે ફાઇનલ મેચ

ચોંકાવનારી વાત તે છે કે ગંભીરે જે ટીમને ફાઇનલ સુધી પહોંચાડી છે, તે ભારત નથી. 30 મેએ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વિશ્વકપનો પ્રારંભ થવાનો છે. 

May 19, 2019, 05:30 PM IST

World Cup 2019: છઠ્ઠું વિશ્વ કપ ટાઇટલ જીતવાના ઈરાદાથી ઉતરશે ઓસ્ટ્રેલિયન ટીમ

વિશ્વ કપની સફળતાનો પર્યાય ઓસ્ટ્રેલિયાએ બોલ ટેમ્પરિંગ પ્રકરણ બાદ પોતાની ક્રિકેટ સંસ્કૃતિમાં ઘણો ફેરફાર કર્યો છે અને હવે ટીમ રમતના આ મહાસાગરમાં છઠ્ઠી ટ્રોફી પોતાના નામે કરવાના ઈરાદા સાથે ઉતરશે.

May 19, 2019, 04:15 PM IST

ICC મેચ રેફરી પેનલમાં જગ્યા બનાવનાર પ્રથમ મહિલા બની જીએસ લક્ષ્મી

આઈસીસી તરફથી જણાવવામાં આવ્યું કે લક્ષ્મી તત્કાલ પ્રભાવથી આંતરરાષ્ટ્રીય મેચોમાં રેફરીની ભૂમિકા નિભાવવાને યોગ્ય થઈ ગઈ છે.
 

May 14, 2019, 05:02 PM IST

IPL ટાઇટલઃ નીતા અંબાણીએ મધર્સ ડે ગિફ્ટ માટે પુત્ર આકાશનો માન્યો આભાર

હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મુંબઈએ ચેન્નઈને એક રનથી હરાવીને ચોથી વખત ટાઇટલ જીત્યું હતું. નીતા અંબાણી આ જીત પર ખુબ ખુશ નજર આવી. 12 મેએ મધર્સ ડે હતો. પુત્ર આકાશ પણ પોતાની માતા સાથે મેદાનમાં હાજર હતો.
 

May 13, 2019, 02:00 PM IST

આગામી વિશ્વ કપમાં એશિયાની ટીમો શાનદાર પ્રદર્શન કરશેઃ જોન્ટી રોડ્સ

સાઉથ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને વિશ્વના સૌથી શ્રેષ્ઠ ફીલ્ડર તરીકે જાણીતા જોન્ટી રોડ્સ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સુરતની મુલાકાતે આવ્યા હતા. 
 

May 8, 2019, 10:13 PM IST

રવિન્દ્ર જાડેજાના ‘હોમ ગ્રાઉન્ડ’માં મોટો જંગ, પત્ની બાદ હવે બહેન પણ કરણી સેનામાં...

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજામાં પારિવારિક વિખવાદો હવે લોકો સામે આવી રહ્યાં છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસમાં જોડાયેલા રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા હવે કરણી સેનામાં પણ જોડાયા છે. 

May 7, 2019, 02:42 PM IST

આફ્રિદીને ગંભીરનો સણસણતો જવાબ- હું ખુદ કરાવીશ તારા મગજની સારવાર

શાહિદ આફ્રિદીએ હાલમાં પોતાની આત્મકથા- ગેમ ચેન્જરમાં ગૌતમ ગંભીર વિશે નકારાત્મક વાત લખી છે. જેનો જવાબ આપતા તેણે ખુદ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટનને મનોચિકિત્સકની પાસે લઈ જવાની રજૂઆત કરી છે. 
 

May 4, 2019, 02:50 PM IST
SPL After IPL In Rajkot PT2M16S

આઈપીએલ બાદ રાજકોટમાં શરૂ થશે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ

સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, આગામી 14 મેથી રાજકોટમાં શરૂ થઈ રહી છે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ, રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં આ લીગની તમામ મેચ યોજાશે,સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગમાં વિવિધ પાંચ ટીમો સામસામે ટકરાશે

May 3, 2019, 01:45 PM IST

ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી સ્વેદશ પરત ફરશે શોએબ મલિક, PCBએ કારણ સ્પષ્ટ ન કર્યું

શોએબ મલિક પાકિસ્તાન ટીમનો સભ્ય છે, જે 30 મેથી વિશ્વ કપ પહેલા પાંચ મેચોની વનડે સિરીઝ રમવા ગઈ છે. 
 

Apr 29, 2019, 08:49 PM IST

લોકપાલને સચિન તેંડુલકરનો જવાબ- મુંબઈ ઈન્ડિયન્સ પાસે નથી લીધો કોઈ લાભ

તેંડુલકરે રવિવારે બીસીસીઆઈના લોકપાલ તથા નૈતિક અધિકારી ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) ડીકે જૈને મોકલેલી નોટિસનો લેખિતમાં જવાબ દાખલ કર્યો હતો. 
 

Apr 28, 2019, 04:27 PM IST

ICC : અમેરિકાને 15 વર્ષ બાદ મળ્યો વન ડે ટીમનો દરજ્જો, ઓમાન પણ 'એલીટ ક્લબ'માં

આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં અમેરિકાની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ત્યાર પછી તેણે સતત ત્રણ મેચ જીતી હતી અને આંતરરાષ્ટ્રી વન ડે ટીમનો દરજ્જો મેળવ્યો હતો 
 

Apr 25, 2019, 07:50 PM IST

IPL 2019: ઈજાગ્રસ્ત જોસેફના સ્થાને હેન્ડરિક્સ મુંબઈ ટીમમાં સામેલ

હેન્ડરિક્સ આ પહેલા કિંગ્સ ઈલેવન પંજાબ માટે આઈપીએલમાં રમી ચુક્યો છે. તેણે સાઉધ આફ્રિકા માટે 2 વનડે અને 10 ટી20 મેચ રમી છે. 
 

Apr 23, 2019, 06:00 PM IST

World Cup 2019 : ભારત સહિત 7 દેશે કરી ટીમની જાહેરાત, જાણો કોણ ઈન, કોણ આઉટ...

ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ આગામી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટે પોતાની ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે, જેમાંથી કેટલાક દિગ્ગજ તો વળી કેટલાક યુવાન ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. 

Apr 19, 2019, 10:29 PM IST

World Cup 2019 : દક્ષિણ આફ્રિકાની ટીમની જાહેરાત, આઉટ ઓફ ફોર્મ અમલા ઈન, ક્રિસ મોરિસ આઉટ

દેશમાં ચાલી રહેલી આઈપીએલમાં દિલ્હી તરફથી રમી રેહલો ક્રિસ મોરિસ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યો છે, તેમ છતાં તેને વર્લ્ડ કપ માટેની દેશની ટીમમાં સ્થાન મળ્યું નથી 

Apr 18, 2019, 10:23 PM IST