close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

cricket

VIDEO: શાહરૂખ ખાને KKRના ફેન્સને આપ્યો નારો, 'સાથ દો, સાથ લો'

આઈપીએલની આગામી સિઝન માટે શાહરૂખ ખાનની ટીમ કોલકત્તા નાઇટરાઇડર્સ તૈયારીઓ કરી રહી છે. 
 

Mar 18, 2019, 03:10 PM IST

વિશ્વકપ દૂર, અત્યારે આ જીતનો આનંદ લેવાનો સમયઃ ખ્વાજા

ખ્વાજાએ 5 મેચોમાં  50, 38, 104, 91 અને 100રનની ઈનિંગ રમી હતી. ખ્વાજાને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે કહ્યું, આ જીત ખુબ મોટી છે. 
 

Mar 14, 2019, 02:49 PM IST

આઈપીએલમાં પોતાના વર્કલોડનું મેનેજમેન્ટ કરવું ખેલાડીઓની જવાબદારી છેઃ કોહલી

વિરાટ કોહલીએ કહ્યું કે, વિશ્વકપ 4 વર્ષમાં એકવાર આવે છે અને આઈપીએલ દર વર્ષે આવે છે. પરંતુ તેનો મતલબ તે નથી કે ખેલાડી ટૂર્નામેન્ટમાં રમવાને લઈને પ્રતિબદ્ધ નથી અને તેવામાં તેણે નિર્ણય કરવો પડશે. 

Mar 14, 2019, 01:31 PM IST

ડીડીસીએએ કોહલીને સન્માનિત કરવાનો સમારોહ કર્યો રદ્દ

ડીડીસીએનો આ નિર્ણય બીસીસીઆઈના તે નિર્ણય બાદ આવ્યો જેમાં આઈપીએલનો ઉદ્ઘાટન સમારોહ રદ્દ કરીને તેનું બજેટ શહીદોના પરિવારના કલ્યાણ માટે દાનમાં આપવામાંનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Mar 11, 2019, 10:13 PM IST

SA vs SL: શ્રીલંકા વિરુદ્ધ અંતિમ બે વનડે માટે આફ્રિકાની ટીમ જાહેર, અમલાની વાપસી

દક્ષિણ આફ્રિકાના મુખ્ય પસંદગીકાર લિન્ડા જોન્ડીએ કહ્યું, અનુભવ વિશ્વકપ જેવી મોટી ટૂર્નામેન્ટ માટે મહત્વપૂર્ણ હોય છે.

Mar 11, 2019, 08:10 PM IST

NZ vs BDESH: માર્ટિન ક્રોનો રેકોર્ડ તોડ્યા બાદ રોસ ટેલરે માગી માફી

રોસ ટેલરે માર્ટિન ક્રોની ભવિષ્યવાણીને સાચી સાબિત કરવાની ઈચ્છા પૂરી કરી, જેમણે કહ્યું હતું કે ટેલર એક દિવસ તેમની સદીની સંખ્યાને પાછળ છોડી દેશે. 

Mar 11, 2019, 05:16 PM IST

આગામી IPL પાકિસ્તાનમાં રમાશે, આ શું કહી ગયો ઉમર અકમલ

પીએસએલમાં ક્વેટા ગ્લૈડિએટર તરફથી રમતા 28 વર્ષના ઉમર અકમલથી મોટી ભૂલ થઈ ગઈ છે. 

Mar 10, 2019, 03:12 PM IST

VIDEO: ધોનીની કમાલ, હોમગ્રાઉન્ડ પર રિપીટ કરી પોતાની જૂની કરતબ

આ મેચમાં ધોનીએ એક એવી જૂની કરતબ ફરીથી દેખાડી હતી, જે તેણે આ જ મેદાન પર રમાયેલી છેલ્લી મેચમાં પણ કરી હતી, આમ કરીને તેણે ઓસ્ટ્રેલિયાના મેક્સવેલને રન આઉટ કર્યો હતો 

Mar 8, 2019, 10:04 PM IST

VIDEO: સેનાના સન્માનમાં આર્મી કેપ પહેરીને મેદાનમાં ઉતરી ટીમ ઈન્ડિયા

લેન્ટનન્ટ કર્નલ મેહન્દ્ર સિંહ ધોની અને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સશસ્ત્ર દળોના સન્માનમાં આ પહેલ કરી હતી, ધોનીએ દરેક ખેલાડીને કેપ આપી હતી, ભારતીય કોમેન્ટ્રેટરોએ પણ આર્મી કેપ પહેરીને કોમેન્ટ્રી કરી હતી 

Mar 8, 2019, 09:10 PM IST

INDvsAUS: ઓસ્ટ્રેલિયાનો 32 રને વિજય, ભારત 281માં ઓલઆઉટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની સિરીઝની ત્રીજી વનડે રાંચીમાં રમાઈ રહી છે. ટોસ હારીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 313 રન બનાવ્યા છે અને ભારતને જીતવા માટે 314 રનનો લક્ષ્ય આપ્યો છે. ભારતીય ટીમ 281 રનમાં ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાનો 32 રને વિજય થયો હતો. 
 

Mar 8, 2019, 01:06 PM IST

રાંચી વનડેઃ ધોનીના ઘરમાં શ્રેણી વિજય માટે ઉતરશે ભારત, ભૂવીની વાપસી થશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે રાંચીમાં ત્રીજી વન ડે મેચ રમાવાની છે, ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું આ ઘરેલુ મેદાન છે 
 

Mar 7, 2019, 08:52 PM IST

INDwENGw: ટી20માં ભારતનો સતત ચોથો પરાજય, ઈંગ્લેન્ડે 41 રને હરાવ્યું

ભારતીય મહિલા ટીમનું ટી20માં સતત ખરાબ પ્રદર્શન ચાલી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ સામે સતત ત્રણ મેચ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડ સામે પણ ભારતનો પરાજય થયો છે. 
 

Mar 4, 2019, 02:19 PM IST

ICCએ ઠુકરાવી પાક સાથે સંબંધ પૂરો કરવાની માગ, કહ્યું- આ અમારૂ કામ નથી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે આતંકવાદ ઉત્પન્ન કરનારા દેશો સાથે સંબંધ તોડવાના બીસીસીઆઈના આગ્રહને ઠુકરાવતા કહ્યું કે, આ પ્રકારના મામલામાં આઈસીસીની કોઈ ભૂમિકા નથી. 
 

Mar 3, 2019, 01:48 PM IST

8 માર્ચે યોજાનાર ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે મેચ માટે લેવાયો મોટો નિર્ણય 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે  5 મેચોની સિરીઝ 2 માર્ચથી શરૂ થઈ રહી છે

Feb 28, 2019, 05:19 PM IST

પ્લેઓફ દરમિયાન યોજાઇ શકે છે મહિલા આઈપીએલ પ્રદર્શની મેચઃ BCCI અધિકારી

આઈપીએલના પ્લેઓફ દરમિયાન મહિલા ટી20 પ્રદર્શની મેચનું આયોજન કરાવી શકાય છે. 

Feb 25, 2019, 06:30 PM IST

આફ્રિકાની વનડે ટીમમાંથી બહાર થયો હાશિમ અમલા, ફાસ્ટ બોલર એનગિડીની વાપસી

આફ્રિકાએ ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજેને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. તે દક્ષિણ આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરશે. 

Feb 25, 2019, 01:49 PM IST

ટી20 બાદ હવે 100 બોલની અનોખી ટૂર્નામેન્ટની જાહેરાત, જાણો શું હશે નિયમ

ઈસીબીએ આ ટૂર્નામેન્ટ આગામી વર્ષે એપ્રિલ મહિનામાં યોજવાનો પ્રસ્તાવ રાખ્યો છે. 
 

Feb 23, 2019, 11:33 AM IST

IPL પહેલા આ યુવાન બેટ્સમેને 38 બોલમાં ફટકારી સદી, તોડ્યો પંતનો રેકોર્ડ

મુંબઈ તરફથી રમતાં શ્રેયસ અય્યરે 55 બોલમાં વિક્રમી 147 રનની ઈનિંગ્સ રમી, અય્યરે 55 બોલમાં 7 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા હતા 

Feb 21, 2019, 10:40 PM IST

ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે હાર્દિક પંડ્યા બહાર, આ ખેલાડીને મળશે તક

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી20 અને વન-ડે શ્રેણી રમાવાની છે, પ્રથમ મેચ 24 ફેબ્રુઆરીએ રમાશે, આ અગાઉ ભારત ઓસ્ટ્રેલિયાની ધરતી પર તેને વન ડે અને ટેસ્ટ શ્રેણીમાં તાજેતરમાં જ હરાવીને આવ્યું છે 

Feb 21, 2019, 04:48 PM IST

વર્લ્ડકપ 2019 માંથી પાકિસ્તાનને દૂર કરવા BCCI મેદાનમાં, ICC ને કરશે રજૂઆત

પુલવામા હુમલા બાદ ભારતે તમામ ક્ષેત્રે પાકિસ્તાન સામે રણશીંગૂ ફૂક્યું છે. જેમાં ક્રિકેટના મેદાનમાં પણ પાકિસ્તાનનો બોયકોટ કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ માટે મેદાનમાં આવ્યું છે અને પાકિસ્તાનને વિશ્વ કપ 2019 માંથી દૂર કરવા માટે આઇસીસીને રજૂઆત કરવાનો તખ્તો તૈયાર કરાયો છે.

Feb 21, 2019, 12:17 PM IST