close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

cricket

WION Global Summit : અત્યારે સુરક્ષા દળોની પડખે ઊભા રહેવાનો સમય, ક્રિકેટ પછી - વીવીએસ લક્ષ્મણ

વીવીએસ લક્ષ્મણે જણાવ્યું કે, દેશે તાજેતરમાં જ એક મોટો આતંકવાદી હુમલો જોયો છે, દરેક ભારતીય ગુસ્સામાં છે. આવી સ્થિતિમાં ક્રિકેટ અંતિમ બાબત છે, જેના અંગે લોકો વિચારી રહ્યા છે 

Feb 20, 2019, 09:20 PM IST

ભારતમાં એક ભૂલ પણ પડશે ભારે, ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચ

24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી આ સિરીઝને વિશ્વકપની તૈયારી સાથે જોડીને જોવામાં આવી રહી છે. 

Feb 18, 2019, 03:54 PM IST

IND VS AUS સિરીઝ પહેલા નવી હેર સ્ટાઇલથી સોશિયલ મીડિયા પર છવાયો ધોની

IND VS AUS સિરીઝ પહેલા એમએસ ધોનીએ પોતાના લુકમાં ફેરફાર કર્યો છે. નવા હેરકટમાં તેના વાળ સાઇડથી શોર્ટ ટ્રિમ છે અને સામેની તરફ થોડા સ્પાઇક્સ છે. 

 

Feb 18, 2019, 03:01 PM IST

જો માની લેવાય મોઇન અલીનું સૂચન તો ક્રિકેટની દુનિયામાં આવી જાય મોટું પરિવર્તન 

મોઇન અલીની ગણતરી ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર તરીકે થાય છે

Feb 16, 2019, 02:17 PM IST

ઓસ્ટ્રેલિયા સામેની વન ડે ટીમ જાહેરઃ કાર્તિક પડતો મુકાયો, પંતને બોલાવાયો

ઓસ્ટ્રેલિયાને તેની જ ધરતી પર ટેસ્ટ અને વન ડે શ્રેણીમાં વર્ષો બાદ ધૂળ ચાટતી કરી દેનારી ટીમ ઈન્ડિયા હવે ભારતમાં ઓસ્ટ્રેલિયા સામે ફરીથી ટક્કર લેવાની છે, જેના માટે બીસીસીઆઈ દ્વારા ટીમ ઈન્ડિયાની જાહેરાત કરાઈ છે, ઓસ્ટ્રેલિયા સામે 5 વન ડેની શ્રેણી ભારત રમશે

Feb 15, 2019, 06:36 PM IST

આ ભારતીય ક્રિકેટરે મોડલ સાથે કર્યા લગ્ન, મેળામાં થયો હતો પ્રેમ, શાનદાર છે LOVE STORY

ભારતીય ક્રિકેટ ટીમ માટે ત્રણ વનડે રમી ચુકેલા હિમાચલના ઓલરાઉન્ડર ઋૃષિ ધવને મોડલ દીપાલી ચૌહાણ સાથે લગ્ન કરી લીધા છે. 

Feb 12, 2019, 01:23 PM IST

T-20: કુલદીપ યાદવની રેન્કિંગમાં છલાંગ, રાશિદ ખાન બાદ બીજો સૌથી બેસ્ટ બોલર

24 વર્ષના રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ એક સ્થાનના ફાયદાની સાથે આઈસીસી રેન્કિંગમાં બીજા સ્થાન પર આવી ગયો છે. 

Feb 11, 2019, 01:27 PM IST

INDvsNZ: હેમિલ્ટનમાં ભારત 4 રને હાર્યું, ન્યૂઝીલેન્ડે 2-1થી સિરીઝ કરી કબજે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેમિલ્ટનમાં રમાયેલી શ્રેણીની અંતિમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 4 રને પરાજય આપીને ત્રણ મેચોની સિરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. 

Feb 10, 2019, 12:06 PM IST

બ્રેન્ડન મેક્કુલમે બિગ બેશ લીગમાંથી લીધી નિવૃતી, હવે કરશે આ કામ

બ્રેન્ડન મેક્કલુમે બિગ બેશ લીગમાંથી નિવૃતીની જાહેરાત કરી અને કહ્યું કે, તે હવે કોચિંગ કરિયર પર ધ્યાન આપશે. 

Feb 5, 2019, 12:56 PM IST

વાપસી મેચમાં રાહુલ 13 રને આઉટ, ભારત એ 60 રનથી જીત્યું

પ્રતિબંધ બાદ પરત ફરેલા લોકેશ રાહુલે માત્ર 13 રન બનાવ્યા હતા પરંતુ ભારતીય એ ટીમે ઈંગ્લેન્ડ લાયન્સને 60 રનથી હરાવીને સિરીઝમાં 3-0ની લીડ મેળવી લીધી છે. 

Jan 27, 2019, 07:41 PM IST

IND vs NZ : વિરાટ કોહલી ન્યુઝિલેન્ડ સામેની છેલ્લી 2 વન ડે અને ટી20 શ્રેણી નહીં રમે

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે જણાવ્યું છે કે, વિરાટ કોહલી પર ક્રિકેટના વધી રહેલા દબાણને જોતાં તેને થોડો સમય આરામ આપવાનો નિર્ણય લીધો છે, કેમ કે આ વર્ષે ભરચક ક્રિકેટ કાર્યક્રમ છે, વિરાટના સ્થાને રોહિત શર્મા સંભાળશે અંતિમ બે વનડે અને ટી20 શ્રેણીની કમાન 

Jan 23, 2019, 10:42 PM IST

IND vs NZ : નેપિયરમાં વિચિત્ર કારણે રોકાઈ રમત, અમ્પાયરોને પણ યાદ નથી કે આવું અગાઉ ક્યારે થયું હતું

ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની પ્રથમ વન ડેમાં એક એવી ઘટના બની જે ક્રિકેટના ઈતિહાસમાં અગાઉ ક્યારેય બની હોય એવું કોઈને પણ યાદ નથી 

Jan 23, 2019, 07:05 PM IST

ICC Awards : કોહલી બન્યો દુનિયાનો 'સૌથી વિરાટ ખેલાડી' અને કેપ્ટન

આઈસીસી એવોર્ડ્સના ત્રણેય પ્રમુખ એવોર્ડ્સ જીતનારો વિરાટ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ખેલાડી બન્યો છે, તેને વન ડે અને ટેસ્ટ બંને ટીમનો કેપ્ટન પણ પસંદ કરવામાં આવ્યો છે, મહિલા ક્રિકેટરોમાં ભારતની સ્મૃતિ મંધાનાએ બાજી મારી

Jan 22, 2019, 05:55 PM IST

એક ભૂલને કારણે ઓસ્ટ્રેલિયા મેચ અને શ્રેણી બંને હાર્યું, જૂઓ વીડિયો

ઓસ્ટ્રેલિયાની ટીમે ધોનીનો એક કેચ તો ઝડપી લીધો પણ તેમના દ્વારા કોઈ અપીલ ન કરવાને કારણે તેને આઉટ જાહેર કરાવી શક્યા નહીં, આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાએ ધોનીને બે જીવતદાન આપ્યા હતા, જેના કારણે તેમને વન ડે શ્રેણી અને મેચ બંનેમાંથી હાથ દોવા પડ્યા છે

Jan 18, 2019, 08:07 PM IST

પોતાના જ વતનમાં હાર્દિકનો થયો વિરોધ, મહિલાઓએ બાળ્યુ પૂતળું

 ક્રિકેટર હાર્દિક પંડ્યા મહિલાઓ મામલે વિવાદિત ટિપ્પણી કરીને મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. હાર્દિક પંડ્યાની મહિલા વિરુદ્ધ ટિપ્પણી મામલે તેના વતન વડોદરામાં મહિલાઓએ તેનું પૂતળુ બાળ્યુ હતું. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મહિલા સુરક્ષા સમિતિ દ્વારા  ક્રિકેટર હાર્દિક પંડ્યાનું પૂતળુ બાળવામાં આવ્યું હતું. મહિલાઓ હાર્દિક વિરોધી સૂત્રોચ્ચાર કરીને તેને મહિલાની માફી માંગવાની માંગ કરી હતી. 

Jan 17, 2019, 02:50 PM IST

IND vs AUS: ખાતુ ખોલાવ્યાની સાથે ધોનીએ મેળવી આ ખાસ સિદ્ધિ

મહેન્દ્ર સિંહ ધોનીએ ભારત માટે રમતા વનડે ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પૂરા કર્યા છે. 

Jan 12, 2019, 02:05 PM IST

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ તપાસ સુધી સસ્પેન્ડ, પહેલી વન ડેમાંથી આઉટ

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ સામે મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરવાના મામલે બીસીસીઆઇ આકરા પાણીએ છે. જ્યાં સુધી આ બંને વિરૂધ્ધની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે શનિવારે રમાનાર પહેલી વન ડેમાંથી બંનેને આઉટ કરાયા છે.

Jan 11, 2019, 06:38 PM IST

બે દેશો તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર 10 ખેલાડીઓ

વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું એ એક ગૌરવની વાત હોય છે. ખેલાડી પોતાના પ્રદર્શન દ્વારા દેશનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. પરંતુ ઘણા એવા ક્રિકેટરો પણ છે, જેઓ બે દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યા છે. 

Jan 10, 2019, 07:10 AM IST

VIDEO: 1 બોલ પર જીત માટે 6 રનની જરૂર હતી, SIX ફટકાર્યા વિના જીતી મેચ

ક્રિકેટમાં કંઈપણ થઈ શકે છે, તેથી તેને અનિશ્ચિતતાઓની રમત કહેવામાં આવે છે. એક ટીમને છેલ્લા બોલ પર જીત માટે છ રનની જરૂર હતી અને ટીમે એક બોક બાકી રહેતા મેચ જીતી લીધી હતી. 
 

Jan 9, 2019, 02:15 PM IST