close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

cricket

વિરાટ કોહલીએ વિદેશી ધરતી પર સૌથી વધુ રન બનાવવાનો 'ધ વોલ' રેકોર્ડ તોડ્યો

વિરાટ કોહલીનું 2018નું વર્ષ બેટિંગની દૃષ્ટિએ અત્યંત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું રહ્યું છે, આ વર્ષે તેણે અનેક નવા-નવા રેકોર્ડ બનાવ્યા છે, તેમાં હવે વર્ષાંતે રમાઈ રહેલી ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે પોતાના નામે વધુ એક રેકોર્ડ કર્યો છે 

Dec 27, 2018, 04:25 PM IST

IND vs AUS: આઈસીસીએ પર્થ ટેસ્ટ પિચને આપી 'એવરેજ' રેટિંગ

ઓસ્ટ્રેલિયાએ પર્થ ટેસ્ટમાં પ્રવાસી ટીમ ભારતને 146 રને હરાવીને ચાર મેચોની સિરીઝ 1-1થી બરોબર કરી લીધી હતી. 
 

Dec 21, 2018, 08:36 PM IST

IPLની કુલ કિંમતનો આંકડો જાણીને નાખી દેશો મોઢામાં આંગળા, ટી-શર્ટ વેચીને પણ ટીમો કરે છે કમાણી

માત્ર 12 વર્ષમાં IPLની કિંમત શૂન્યથી સીધી જ 44 હજાર કરોડ કરતાં પણ વધુ થઈ ગઈ છે, ગત વર્ષની સરખામણીએ IPLની બ્રાન્ડ વેલ્યુમાં આવ્યો છે જબરદસ્ત ઉછાળો 

Dec 18, 2018, 07:35 PM IST

NZ vs SL: પ્રથમ ટેસ્ટઃ ટોમ લૈથમની રેકોર્ડ બેવડી સદી, લંકા પર ઈનિંગથી પરાજયનું સંકટ

બીજા દિવસના સ્કોર 311/2થી આગળ રતમા ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ 578 રને સમાપ્ત થઈ હતી. 
 

Dec 17, 2018, 02:14 PM IST

...અને 23મા બોલે યુવક હારી ગયો ‘જિંદગીની મેચ’

 સુરતના  અમરોલીમાં એક દુખદ ઘટના બની હતી. કોસાડના ક્રિકેટ ગ્રાઉન્ડ પર બેટિંગ કરતા સમયે અચાનક ચક્કર આવી જતા એક આશાસ્પદ એન્જિનિયર તથા ક્રિકેટરનું મોત નિપજ્યું હતું. જેને કારણે તેના પરિવારમાં દુખનું મોજુ છવાઈ ગયું છે. 

Dec 17, 2018, 09:47 AM IST

હરમનના સમર્થન બાદ પોવારે કોચ પદ માટે ફરી કરી અરજી

હરમનપ્રીત અને સ્મૃતિએ પહેલા જ કહ્યું કે, તે ઈચ્છે છે કે પોવાર કોચ પદે યથાવત રહે, જ્યારે મિતાલી તેની વાપસીની વિરુદ્ધમાં છે. 

Dec 12, 2018, 02:01 PM IST

VIDEO: બે વિશ્વકપની ફાઇનલના હીરો રહેલા ગૌતમ ગંભીરે તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

ભારતે ગૌતમ ગંભીરના કરિયર દરમિયાન બે વિશ્વકપ (ટી20 વિશ્વકપ 2007, વનડે વિશ્વકપ 2011) જીત્યા છે. 
 

Dec 4, 2018, 09:06 PM IST

IND vs AUS : બીજી ટી20 વરસાદમાં ધોવાઈ, ભારતની સતત 8મી ટી20 શ્રેણી જીતવાની આશા પણ સમાપ્ત

મેલબોર્ન ટી20માં વરસાદને કારણે ત્રણ વખત ટીમ ઈન્ડિયા માટે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યો, આખરે મેચ જ રદ્દ કરવી પડી 

Nov 23, 2018, 09:11 PM IST

IPLમાં 71 ખેલાડીઓને ઘરે બેસવાનો આવ્યો વારો, જાણો કઈ ટીમમાંથી કોણ થયું બાહર

આઈપીએલની 8 ટીમ દ્વારા 124 ખેલાડી રિટેન કરવામાં આવ્યા છે અને 71 ખેલાડીને છૂટા કરવામાં આવ્યા છે. છૂટા થયેલા મોટાભાગના ખેલાડીને આવતા મહિને યોજાનારી હરાજીમાં સામેલ કરાશે. 

Nov 16, 2018, 06:40 PM IST

IND vs AUS : ઓસ્ટ્રેલિયા શ્રેણી મારો અંતિમ પ્રવાસ હોઈ શકે છે- ઈશાંત શર્મા

ટીમ ઈન્ડિયામાં અત્યારે સૌથી અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્માનું માનવું છે કે, ઓસ્ટ્રેલિયાની આગામી શ્રેણી તેનો અંતિમ પ્રવાસ હોઈ શકે છે 

Nov 16, 2018, 05:38 PM IST

IND vs AUS: બોલિંગ પાસું મજબૂત, બેટિંગમાં સુધારાની જરૂર- વિરાટ કોહલી

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જતાં પહેલા આયોજિત પત્રકાર પરિષદમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ખુલ્લા દિલે કરી વાત 

Nov 15, 2018, 10:14 PM IST

VIDEO: પાકિસ્તાન કાશ્મીરને સંભાળી શકે તેમ નથીઃ શાહિદ આફ્રિદી

પૂર્વ કેપ્ટન શાહિદ અફરીદીએ કહ્યું કે, પાકિસ્તાન પોતાના ચાર રાજ્યોને સંભાળી શકતું નથી. તેથી તેણે કાશ્મીર પર પોતાની જીદ છોડી દેવી જોઈએ. 

Nov 14, 2018, 03:50 PM IST

મહિલા ટી20 વર્લ્ડ કપઃ ભારતીય મહિલા ટીમે ન્યૂઝિલેન્ડને 34 રને હરાવ્યું

મેન ઓફ ધ મેચ કેપ્ટન હરમનપ્રીત કૌર 8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 51 બોલમાં સાથે ટી20માં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની, ભારતીય મહિલા ટીમે બનાવેલો 194 રનનો સ્કોર પણ ટી20 મહિલા વર્લ્ડ કપમાં હાઈએસ્ટ સ્કોર છે 

Nov 9, 2018, 11:11 PM IST

VIDEO : આવી વિચિત્ર બોલિંગ એક્શન તમે ક્યારેય જોઈ નહીં હોય, થઈ ગઈ વાયરલ

ટીમ ઈન્ડિયાના ઓફિશિયલ ફેસબુક પેજ પર 360 ડિગ્રી ફરીને ડાબા હાથના સ્પિન બોલરનો એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે, જે હવે સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થયો છે 

Nov 8, 2018, 10:45 PM IST

VIDEO: કિવી તરફથી વનડેમાં હેટ્રિક ઝડપનાર ત્રીજો ખેલાડી બન્યો બોલ્ટ, પાક હાર્યું

ન્યૂઝીલેન્ડે આપેલા 267 રનના લક્ષ્ય સામે પાકિસ્તાન ટીમ 47.2 ઓવરમાં 219 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

Nov 8, 2018, 03:37 PM IST

IND vs WI : વિન્ડિઝ 109/8, ભારતનો 5 વિકેટે વિજય

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટી20 મેચની શ્રેણીની આજથી શરૂઆત થઈ રહી છે, અગાઉ ભારત ટેસ્ટ અને વન ડે શ્રેણી જીતી ચૂક્યું છે 

Nov 4, 2018, 07:10 PM IST

અર્જુન તેંડુલકરનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, 6 વિકેટ ઝડપી

યુવાન અર્જુન તેંડુલકરે તાજેતરમાં જ વીનુ માંકડ ટ્રોફીમાં પણ શ્રેષ્ઠ બોલિંગ કરી હતી અને મુંબઈમાં ગુજરાત પર વિજય અપાવ્યો હતો...

Nov 4, 2018, 04:03 PM IST

સળંગ ચાર બોલમાં ચાર ખેલાડીને LBW આઉટ કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો કાશ્મિરનો મુદાસિર

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ઈતિહાસની પ્રથમ ઘટના, અત્યાર સુધી ભારતના ચાર અને કુલ 45 ખેલાડી સળંગ ચાર વિકેટ લઈ ચૂક્યા છે, પરંતુ તમામ LBW હોય એવી ઘટના બની નથી,રણજીમાં 30 વર્ષ બાદ કોઈ બોલરે સળંગ ચાર બોલમાં ચાર વિકેટ લીધી, જમ્મુ-કાશ્મીરના પેસર મોહમ્મદ મુદાસિરે 90 રનમાં કુલ 5 વિકેટ ઝડપી હતી

Nov 3, 2018, 05:22 PM IST

પાકિસ્તાન ઓપનર અઝહર અલીએ વનડે ક્રિકેટમાંથી લીધી નિવૃતી, ટેસ્ટમાં રમશે

અઝહર લાંબા સમયથી ટીમમાંથી બહાર હતો. તે પાકિસ્તાનની વનડે ટીમનો નિયમિત સભ્ય નથી. તેણે અંતિમ વનડે આ વર્ષે જાન્યુઆરીમાં રમી હતી. 
 

Nov 1, 2018, 08:32 PM IST

સદી ફટકાર્યા બાદ અનુષ્કાનો ચાંદ બની પહોંચ્યો વિરાટ કોહલી

આ કપલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે ફોટો શેર કર્યા હતા. જ્યાં, વિરાટ કોહલીએ ફોટ શેર કરી અનુષ્કા માટે લખ્યું કે મારું જીવન... મારી દુનિયા.

Oct 28, 2018, 10:11 AM IST