crime branch

આતંકી યુસુફ શેખની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, જેહાદથી મોકલાયેલા લાખોના ટેરર ફંડથી હથિયાર ખરીદ્યા હતા

આઈએસઆઈ (ISI) પ્રેરિત જેહાદી ષડયંત્રમાં સામેલ આતંકી (Terrorist) યુસુફ અબ્દુલ વહાબ શેખ (Abdul Wahab Sheikh) ગઈકાલે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી પકડાયો હતો. ત્યારે તેની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. યુસુફ શેખે 2003માં જેદાહ (Jihad) થી 3 લાખ રૂપિયા ટેરર ફંડ (Terror Fund) અમદાવાદ મોકલ્યું હતું. આ ફંડનો ઉપયોગ હથિયાર ખરીદવામાં કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક ચોંકાવનારો ખુલાસો એ થયો કે, આતંકી યુસુફ વોન્ટેડ (wanted) હોવા છતાં 2016માં ભારતીય પાસપોર્ટ રિન્યુ થયો હતો. 

Sep 24, 2019, 04:04 PM IST
Tamil Nadu Gang Caught By Surat Crime Branch PT1M47S

તમિલનાડુની ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી

તમિલનાડુની ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે.

Sep 24, 2019, 11:40 AM IST
Crime Branch Of Saurashtra's Arrested Famous History Sheeter PT1M20S

સૌરાષ્ટ્રના કૃખ્યાત હિસ્ટ્રીશીટરની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

સૌરાષ્ટ્રના કૃખ્યાત હિસ્ટ્રીશીટર અને ઘરફોળીયો પ્રવિણ ઉર્ફે પલીયા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી પ્રવિણ અગાઉ મર્ડર, ફાયરિંગ, અને 35થી વધુ ગુનામાં સંડોવાયેલો છે.

Sep 24, 2019, 11:20 AM IST

ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, પકડાયો મોસ્ટ વોન્ટેડ આતંકી યુસુફ અબ્દુલ વહાબ શેખ

ગુજરાત ATS (Gujarat ATS) એ મોસ્ટ વોન્ટેડ આતંકી (Terrorist) યુસુફ અબ્દુલ વહાબ શેખની ધરપકડ કરી છે. સઉદી અરબના જેદ્દાહથી પરત આવી રહેલા યુસુફ (Abdul Wahab Sheikh) ને એરપોર્ટ (Airport) પરથી જ ઝડપી લેવાયો હતો. આતંકી યુસુફ પર આતંકીઓને ફંડિંગનો આરોપ છે. ત્યારે યુસુફ વહાબને પકડીને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. યુસુફ વહાબ 2003ના જેહાદી (Jihad) કેસમાં વોન્ટેડ હતો. તે સાઉદી અરબ (Saudi Arabia)થી પરત ફરી રહ્યો છે તેવી બાતમી મળી હતી, જેના બાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) સંયુક્ત ઓપરેશન દ્વારા તેને પકડી લીધો છે. 

Sep 23, 2019, 11:25 AM IST

અમદાવાદ: કન્ટેનરમાંથી 1000થી વધુની વિદેશી દારૂની પેટીઓ ઝડપાઇ

દારૂની હેરાફેરી રાજ્યની પોલીસ(Gujarat Police) માટે માથાનો દુખાવો સમાન બની રહી છે. ત્યારે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવતા અમદાવાદ પોલીસ દ્વારા બુટલેગરો દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સૌરાષ્ટ્રથી અમદાવાદ(Ahemdabad) આવતી એક કન્ટેનરમાંથી 1 હજાર વિદેશી દારૂની પેટીઓ ઝડપી લેતા ચકચાર મચી છે. 

Sep 21, 2019, 06:49 PM IST
 Crime branch speeding up liquor truck PT2M51S

અમદાવાદઃ ક્રાઇમ બ્રાન્ચે દારૂનો ટ્રક ઝડપ્યો, શરૂ કરી તપાસ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે દારૂનો ટ્રક ઝડપ્યો છે. તેના ડ્રાઇવરની ધરકપડ કરી છે. આ સાથે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

Sep 21, 2019, 05:40 PM IST
Fake Photo Viral Of CM Rupani s car Crime Branch Caught Accuse PT4M40S

સીએમ રૂપાણીની કારનો ફોટો વાયરલ કરનાર સુરતના એક યુવકની ધરપકડ

ટ્રાફિકના નવા કાયદાને લાગુ કર્યા બાદથી જ સીએમ રૂપાણીની સ્કોર્પિયો કારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સીએમ રૂપાણીની ગાડીનું પીયુસી અને ઈનશ્યોરન્સ નથી. જે દાવો ખોટો હોવાનું સામે આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે, ત્યારે અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ આદરી હતી અને ક્રાઇમ બ્રાન્ચે સુરતના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે ક્રાઇમબ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Sep 20, 2019, 03:30 PM IST

સીએમ રૂપાણીની કારનો ફોટો વાયરલ કરવા મામલે સુરતના એક શખ્સની ધરપકડ

ટ્રાફિકના નવા કાયદાને લાગુ કર્યા બાદથી જ સીએમ રૂપાણીની સ્કોર્પિયો કારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સીએમ રૂપાણીની ગાડીનું પીયુસી અને ઈનશ્યોરન્સ નથી

Sep 20, 2019, 02:40 PM IST

10 રૂપિયા પડી ગયાનું કહી બેંકમાં રૂપિયા ભરવા આવેલી ગાડીમાંથી 20 લાખની ચોરી

સુરત પોલીસ(Surat police)નો ખોફ જાણે કે ગુનેગારોને રહ્યો નહીં તેવો માહોલ છેલ્લા કેટલાક સમયથી બની રહ્યો છે, સતત ક્રાઈમ(Crime)ની ઘટનાઓ બની રહી છે. ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરાવી રહેલી પોલીસના નાક નીચેથી 2O લાખની ચીલઝડપ(robbery)ની ઘટના બની છે.

Sep 17, 2019, 06:03 PM IST

મિત્રો અને સબંધીઓને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપતો યુવક ઝડપાયો

જો તમારા ઘરે તમારા મિત્રો આવતા હોય તો પરિવારે ચેતવાની જરૂર છે. કારણ કે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મિત્ર અને સગા વ્હાલાના ઘરે ચોરી કરતા એક આરોપીની ધરપકડ કરી છે. આમતો મિત્ર અને સગા વહાલા દુઃખના સમયે મદદ માટે આવતા હોય છે. તેમને સુખ દુઃખના સાથી તરીકે જોતા જોઇએ છે. પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે, પોતાના મિત્ર અને સગા વહાલાને જ પોતાનો શિકાર બનાવતો હતો. 

Sep 15, 2019, 09:49 PM IST

લોભામણી સ્કીમો આપી લોકોને કરોડોનો ચૂનો લગાવનાર આશિષ નાગવંશીની અટકાયત

મોઘીદાટ ભેટ-સોંગાદો તથા લોભામણી સ્કીમો આપી હજારો લોકોને ચૂનો ચોપડનાર આસ્થા ગ્રુપ ઓફ કંપનીના ડાયરેકટર આશિષ નાગંવશીને ક્રાઇમબ્રાચે દબોચી લીધો છે. કંપનીના ડાયરેકટરો દ્વારા 167 જેટલા લોકોને લોભામણી સ્કીમો આપી રૂપિયા 11.70 કરોડનો ચુનો ચોપડયો હતો. બનાવ અંગે ક્રાઇમબ્રાંચમાં ગુનો નોંધાયો હતો.

Aug 17, 2019, 08:30 PM IST

કુખ્યાત ખંડણીખોર વસીમ બિલ્લાની સુરત પોલીસે ફિલ્મી ઢબે કરી ધરપકડ

ખંડણીખોર,મારામારી તથા રીઢા આરોપી વસીમ બિલ્લાને ક્રાઇમબ્રાંચે ઝડપી પાડયો હતો. વસીમ બિલ્લાએ એક મહિના અગાઉ સરદાર માર્કેટમા કોથમીરના વેપારીએ રુપિયા નહિ આપતા તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે બનાવમા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને માથેભારે વસીમ બિલ્લાની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

Aug 17, 2019, 08:14 PM IST

સુરત: ગેસ કટર વડે એટીએમ મશીન તોડી તસ્કરો 14 લાખની ચોરી કરી ફરાર

શહેરમા એકતરફ પોલીસ પેટ્રોલિંગ અને કોમ્બિંગ ચાલી રહ્યુ છે તેની વચ્ચે તસ્કરો પોલીસને હાથતાળી આપી લાખ્ખો રુપિયાની ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે સુરતના ઇચ્છાપોર વિસ્તારમા આવેલા કોર્પોરેશન બેંકના એટીએમને તસ્કરો દ્વારા નિશાન બનાવાયુ હતુ. તસ્કરો એટીએમને નિશાન બનાવે તે પહેલા એક દિવસ અગાઉ રેકી કરવામા આવી હતી, એટીએમમા કેમેરો કયા ફીટ કર્યો છે તેની માહિતિ મેળવવામા આવી હતી. 
 

Jul 24, 2019, 04:41 PM IST

એક્ટ્રેસ પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે સાયબર ક્રાઈમમાં કરી અરજી

ફિલ્મ એભિનેત્રી પાયલ રોહતગીએ અભિનેતા એજાજ ખાન સામે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં અરજી આપી છે. પાયલનુ કહેવુ છે કે, એજાજ ખાને એક વિડિયો સોસિયલ મિડિયામાં મુક્યો છે. જેમાં તેની સામે ખોટા આક્ષેપ કર્યા છે અને સાથો સાથ ખરાબ ટિપ્પણી કરી છે. એટલુંજ નહી એજાજ ખાને જે રીતે ટિપ્પણી કરી છે અને ધમકી આપી છે તેનાથી તેના જીવનો જોખમ છે સાથો સાથ જે પ્રકારે તેને ટિપ્પણી કરી છે તેનાથી તેના પરિવારજનોને દુખ લાગ્યું છે. 

Jul 19, 2019, 06:19 PM IST

અમદાવાદ મહિલા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી 'બાળકોની તસ્કરી' કરતી ગેંગ, 17 બાળકોને કરાયા રેસ્ક્યુ

શહેરની મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, શહેરમાં બાળકોની તસ્કરી કરતી એક ગેંગ સક્રિય છે અને બહારથી બાળકોને લાવીને તેમની પાસે ભીખ મગાવાનો ધંધો કરે છે. આથી મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સતત 15 દિવસ સુધી વોચ ગોઠવીને તમામ માહિતી એક્ઠી કરી હતી અને પછી આ ઓપરેશન પાર પાડ્યું હતું. 

Jul 12, 2019, 09:50 PM IST
Ahmedabad: Symbol Of Communal Peace Vasant-Rajab's memorial built near Crime Branch PT2M23S

જુઓ કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડતા વસંત-રજબનું સ્મારક ક્યાં બનાવવામાં આવ્યું

અમદાવાદ: 142મી રથયાત્રા નિમિતે વસંત રજબનના પરિવારે હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક વસંત રજબ સ્મારકની મુલાકાત લીધી. વસંત રાવ અને રજબ અલીનું સ્મારક ક્રાઈમબ્રાંચ ખાતે બનાવામાં આવ્યું છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાં વસંત રજબના પરિવાર સાથે પોલીસ અધિકારીયોએ શ્રદ્ધાંજલિ આપી. વર્ષ 1946માં રથયાત્રામાં કોમી રમખાણ ફાટયા હતા ત્યારે વસંત રજબે કોમી એકતા માટે બલિદાન આપ્યું હતું તો 142મી રથયાત્રામાં કોમી એકતાના સંદેશ માટે વસંત રજબ સ્મારક પર શ્રદ્ધાંજલી આપવામાં આવી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખાતે બંનેનું સ્મારક બનાવામાં આવ્યું.પહેલી જુલાઈ 2015માં વસંત રજબ સ્મારક બનાવામાં આવ્યું હતું. 1 જુલાઈએ કોમી એકતાના મશાલચી વસંત – રજબનો શહીદી દિન છે.

Jul 1, 2019, 01:10 PM IST

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની દેશદ્રોહ કેસમાં અટકાયત કરાઈ

દેશદ્રોહના કેસમાં પાટીદાર નેતા દિનેશ બાંભણિયાની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે. દિનેશ બાંભણિયા સામે બિન જામીનલાયક વોરન્ટ ઇસ્યુ થયું હતું. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે દિનેશ બાંભણિયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયા રાષ્ટ્રદ્રોહના કેસમાં કોર્ટની સુનાવણી દરમિયાન સતત ગેરહાજર રહેતા, કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હતું. 

Jun 27, 2019, 01:42 PM IST

હથિયારોની હેરાફેરી: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રમાં લઇ જતા 18 હથિયાર ઝડપ્યા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયારનો જખીરો ઝડપી પાડ્યો છે. 18 હથિયાર સાથે ઝડપાયેલા આરોપીઓએ કબુલાત કરી છે કે, તેઓ વેચવા માટે હથિયારનો જથ્થો લાવ્યા હતા. તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો છે, કે સૌરાષ્ટ્ર ગેરકાયદેસર હથિયારનું હબ બની રહ્યું છે.

Jun 6, 2019, 08:14 PM IST
Ahmedabad: Crime Branch Nabs Weapons ahead of Rathyatra PT2M8S

અમદાવાદ: રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો હથિયારોનો જથ્થો

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે હથિયારનો જથ્થો પકડ્યો, 18 હથિયાર સાથે 38 રાઇન્ડ ઝડપયા. હથિયાર સાથે 4 આરોપીની કરી ધરપકડ. ----- 18 પૈકી હથિયાર મા 8 પિસ્ટલ અને 10 દેશી તમંચા મધ્યપ્રદેશ થી આ તમામ હથિયાર લાવ્યા નું પ્રાથમિક તપાસ મા સામે આવ્યું

Jun 6, 2019, 01:10 PM IST

અમદાવાદ: માત્ર 8 હજારની ઉઘરાણીની તકરારમાં હત્યા કરનાર આરોપીની ધરપકડ

તાજેતરમાં જ વેજલપુર વિસ્તારમાં આવેલ ફતેવાડી કેનાલ નજીકથી યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. અને વેજલપુર પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મૃતક વિકાસ પાંડેની થયેલી હત્યાનો ભેદ આખરે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે. 

Jun 3, 2019, 05:20 PM IST