crime branch

ગુજરાતભરમાં આ રીતે આપતા ચોરીને અંજામ, ક્રાઇમ બ્રાંચે કરી બેની ધરપકડ

આરોપીઓ ATM મશીન તોડી ચોરી કરતા સાથે સાથે આરોપીઓએ ઘરફોડ ચોરી અને વાહન ચોરીને પણ ગુજરાતભરમાં અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

Dec 21, 2018, 06:38 PM IST

ઘરમાં કામવાળી હોય તો તમે પણ રહેજો સાવધાન, જો જો તમારી સાથે આવું ન થાય

સુરત શહેરના વેસુ વિસ્તારના પામ એવન્યુ એપાર્ટમેન્ટમાંથી ગઈ તા. 22 નવેમ્બરના રોજ કામવાળીના સ્વાંગમાં ટીનાએ રૂ. 3.80 લાખનાં ઘરેણાં ચોરી ગઈ હતી

Dec 14, 2018, 08:38 PM IST

260 કરોડના કૌભાંડી વિનય શાહની પત્નીનું CID સમક્ષ સરેન્ડર, થઇ શકે છે અનેક ખુલાસા

વિનય શાહની પત્ની ભાર્ગવી સામેથી હાજર થતા CID ક્રાઈમે તેની ધરપકડ કરી હતી. આ ઉપરાંત વિનય શાહ અને તેની પત્નીની 2 ફોર વ્હીલર અને 2 ટૂ વ્હીલર પણ જપ્ત કરવામાં આવ્યા છે.

Dec 6, 2018, 11:58 PM IST

આને કહેવાય હાઇપ્રોફાઇલ ચોર, આ માસ્ટર માઇન્ડ હરિયાણાથી ફ્લાઇટમાં ચોરી કરવા આવતો ગુજરાત

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ ઘરફોડ ચોરી કરતા આરોપીઓની મોટેરા આશ્રમ પાસેથી ઝડપી લીધા છે.

Dec 1, 2018, 04:58 PM IST

કરોડોનું કૌભાંડ કરનાર વિનય શાહની મિલકતો ટાંચમાં લેવા યાદી તૈયાર કરાઇ

વિનય શાહ અને ભાર્ગવી શાહના ઘરેથી મળી આવેલા બેંક પાસબુકોના આધારે નાણાકીય વ્યવહારોની જાણકારી મેળવવા માટે બેંકોના સ્ટેટમેન્ટ પણ મંગાવ્યા છે

Nov 28, 2018, 10:30 PM IST

ગુજરાતમાં કરોડોનું કૌભાંડ કરનાર વિનય શાહ પકડાઇ તો ગયો, હવે આગળ શું?

વિનય શાહને ગુજરાત લાવવા માટે અડચણરૂપ બનતી ભારત અને નેપાળ વચ્ચે થયેલી પ્રત્યાર્પણ સંધિ, શું કેન્દ્ર સરકાર તેને પરત લાવી શકશે.

Nov 28, 2018, 05:23 PM IST

વડોદરામાંથી બહાર આવ્યું બીટકોઇન કૌભાંડ, 9 વેપારીઓના 270 કરોડ ફસાયા હોવાની ફરિયાદ

વડોદરા શહેરાના 9 જેટલા વેપારીઓના 297 કરોડ રૂપિયા ફસાયા છે. આ સમગ્ર મામલે વેરિએબલ ટેક કંપનીના ડિરેક્ટર અને એજન્ટ સામે વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવામાં આવી છે. 
 

Oct 22, 2018, 02:51 PM IST

વેપારીઓ સાથે ઓનલાઇન છેતરપિંડી કરતી મેવાતી ગેંગનો પર્દાફાશ, બે આરોપીઓની ધરપકડ

ગુજરાત રાજ્યના વેપારીઓને ઓનલાઇન ઈન્ડિયા માર્ટ તથા યલો પેજ નામની વેબસાઇટ પર દિલ્હી તથા ગુંડગાવ ખાલે માલની ખરીદી કરવાના બહાને બોલવવામાં આવતા હતા.

Oct 4, 2018, 05:50 PM IST

અમદાવાદ: ત્રણેય આરોપીના બ્રેઇન-નાર્કો ટેસ્ટનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ

યુવતી અગાઉ ક્રાઇમબ્રાંચ અને જેસીપી ભટ્ટ પર પણ છાંટા ઉડાડી ચુકી છે ત્યારે આવેલો અહેવાલ આંખ ઉઘાડનારો

Jul 20, 2018, 08:51 PM IST

દિલ્હીમાં 11 લોકોના મોત પાછળ ઉજ્જૈનનાં તાંત્રિકનો શ્રાપ ! નવો થિયરી સામે આવી

દિલ્હીનાં બુરાડીમાં 11 લોકોનાં રહસ્યમય મોતના ડોઢ વર્ષ પહેલા તેમણે ઉજ્જૈનમાં એક તાંત્રિક પાસે વિધિ કરાવી હતી

Jul 5, 2018, 06:15 PM IST

નાના પુત્રનો ગુલામ હતો બુરાડીનો ભાટિયા પરિવાર, શું એના ઇશારે 11 લોકોએ મોત વ્હાલું કર્યું?

દિલ્હીના બુરાડીમાં 11 લોકોના સામુહિક મોત કેસમાં રજીસ્ટરમાં લખાયું છે કે, સમગ્ર પરિવારમાં લલિતના કહેવાથી જ બધુ થતું હતું, એ જેવું કહેતો એવું પરિવાર કરતો હતો. 

Jul 3, 2018, 10:59 AM IST

નોકરીની લાલચ આપીને ઠગાઇ કરતા નેટવર્કનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કર્યો પર્દાફાશ

જો આપ બેરોજગાર છો અને અને આપને નોકરીની જરૂરીયાત છે તો, આપ નોકરીની લાલચમાં છેતરાઇ ન જતા. 

Jun 10, 2018, 07:21 PM IST

અમદાવાદ: પોલીસ અને લૂંટારા વચ્ચે ફાયરિંગ, ફિલ્મ 'શૂટઆઉટ એટ લોખંડવાલા' જેવાં દ્વશ્યો સર્જાયા

ઉદય રંજન/ અમદાવાદઃ અમદાવાદ શહેરના છેડે આવેલા કઠવાડા નજીક નિલકંઠ રેસિડેન્સીમાં રાજસ્થાનની કુખ્યાત ગેંગ સંતાઇ હોવાની બાતમી મળતાં ક્રાઈમ બ્રાંન્ચની બે ટીમો તેમની અટકાયત કરવા પહોંચી હતી. જો કે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ત્યારે પોલીસે વિચાર્યું પણ નહી હોય એવી સ્થિતિ સર્જાઇ.

Jun 8, 2018, 10:54 AM IST

આરોપીએ પોલીસ અધિકારી પર ચડાવી કાર: સર્જાયા ફિલ્મી દ્રશ્યો

બાતમીનાં આધારે આરોપીને ઝડપવા પોલીસે ગોઠવી વોચ: જો કે આરોપીએ સીધી પોલીસ પર જ ગાડી ચડાવી

May 18, 2018, 11:54 PM IST

નોએડા ક્રાઇમ બ્રાંચનાં અધિકારીઓનું રેટ લિસ્ટ વાઇરલ: યૂનિટ વિખેરાઇ

ક્રાઇમ બ્રાંચનાં સ્ટાફમાં હપ્તાની વહેંચણી મુદ્દે આંતરિક કલહ થયા બાદ સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો

May 18, 2018, 08:40 PM IST

રાજકોટની દેનાબેંકમાં 6 કરોડનું કૌભાંડ આચનાર પિતા-પુત્રની ધરપકડ

એક સમય હતો જ્યારે પિતા તેના પુત્રોની સારી નરસાની શીખ આપતા હતા. પરંતુ હવે એ સમય આવ્યો છે જ્યારે ખુદ પિતા જ પુત્ર સાથે મળી કૌભાંડ આચરવા માંડ્યા છે. જી, હા કદાચ આ વાત આપના માન્યામાં નઈ આવે પરંતુ આ વાત સાચી પડી છે. રાજકોટમા પિતા પુત્રએ મળી દેના બેંક સાથે રૂ. 6કરોડનું કૌભાંડ આચર્યુ છે. 

Mar 11, 2018, 07:59 PM IST

VIDEO: જે કે ભટ્ટ દિલ્હીના બોસના ઈશારે કાયદો હાથમાં લઈ રહ્યાં છે - તોગડિયા

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ ડૉ પ્રવીણ તોગડિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

Jan 18, 2018, 08:09 AM IST

દેવામાં ડુબેલા દિપે ખંડણીનાં ઇરાદે મિત્રનાં પુત્રનું જ અપહરણ કર્યું

રૂદ્ર ચોકસીએ બુમાબુમ કરવા લાગતા ગભરાયેલા આરોપીઓએ તેની હત્યા કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું

Dec 29, 2017, 11:49 PM IST