crime

GSPC ની તૈયારી કરતો યુવક બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતિઓને કરતો હતો બ્લેકમેલ

ન્યૂડ વિડિયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral) કરી દેવાની ધમકી આપી રૂપિયા ૫૦ હજાર ની માંગણી કરી હતી. 

Jun 25, 2021, 04:04 PM IST

Bhavnagar ના ઠગબાજોએ અપનાવ્યો એવો કિમિયો કે ભલભલા શિકાર બની બેઠા

ડોક્યુમેન્ટ પેપર (Document Paper) પર સહી કરાવવાના બહાને લોન પેપર પર સહી કરાવી લેતા હતા.

Jun 25, 2021, 03:28 PM IST

આડા સંબંધના વહેમમાં પ્રેમીએ લિવ ઈનમાં રહેતી પ્રેમિકાની ગળું દબાવી હત્યા કરી

  • શિલાને અન્ય કોઈક સાથે પ્રેમ સંબંધ હોવાની તેને શંકા હતી. સતત શંકાને કારણે અર્જુન અને શિલા વચ્ચે વચ્ચે વારંવાર ઝઘડાઓ પણ થતા હતા

Jun 25, 2021, 11:21 AM IST

ભાવનગર : જાહેરનામાનો ભંગ કરી સ્ટ્રીટ લાઈટ નીચે જુગાર રમતા 5 શકુની પકડાયા

મહુવા કંપોઝના ખાડા પાસે જુગાર રમતા પાંચ 5 શકુનીઓને રોકડ રૂ.૧૪,૧૫૦ ના મુદ્દામાલ સાથે ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યા છે. 

Jun 23, 2021, 07:41 AM IST

VADODARA: ગેરકાયદે ઈન્ટરનેશનલ કોલ રૂટિંગનો પર્દાફાશ, મહારાષ્ટ્રથી ચાલતું જાસૂસી નેટવર્ક

ગેરકાયદે VoIP એક્સચેન્જથી ચાલતા ઈન્ટરનેશનલ  કોલ રૂટિંગનો ગુજરાત એટીએસ અને વડોદરા એસઓજીએ  સંયુક્ત ઓપરેશન હાથ ધરી પર્દાફાશ કર્યો છે. સમગ્ર નેટવર્ક  મહારાષ્ટ્રથી ચાલતુ હોવાનું સામે આવતાં પોલીસ દોડતી થઈ છે. હવે મહારાષ્ટ્રમાં પણ તપાસ માટેનો ધમધમાટ શરૂ થયો છે. 

Jun 20, 2021, 05:19 PM IST

પોતાનુ પાપ છુપાવવા જનેતાએ જ દીકરીને મારીને કચરાપેટીમાં ફેંકી, આખી રાત બાથરૂમમાં મૂકી હતી લાશ

  • ચાર મહિનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ વિસ્તારના તમામ ઘર, દવાખાના, હોસ્પિટલમાં તપાસ કરી હતી. ગર્ભવતી મહિલાઓના રેકોર્ડ તપાસ્યા
  • બાળકીની હત્યા કરાયેલી લાશને પ્લાસ્ટિકમાં પેક કરી બાથરૂમમાં મૂકી દીધી હતી. સવારે પતિ આવે તે પહેલાં ડોર ટુ ડોર કલેક્શનની ગાડીમાં ફેંકી દીધી

Jun 20, 2021, 02:46 PM IST

ગુજરાતમાં એકલા રહેતા વૃદ્ધો નથી સલામત, અમરેલીમાં દંપતીની ઘાતકી રીતે હત્યા કરાઈ

અમરેલી જિલ્લાના લીલીયાના બવાડા ગામે વૃદ્ધ દંપતીની કરપીણ રીતે હત્યા કરાઈ છે. તીક્ષ્ણ હથિયારના ઘા મારીને વૃદ્ધ દંપતીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. એક દિવસ વિતવા છતાં વૃદ્ધ દંપતી ઘરની બહાર ન આવતા સ્થાનિકોને વૃદ્ધ દંપતીની હત્યાની થઇ હોવાની જાણ થઈ હતી. અમરેલી જિલ્લાની પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. 

Jun 19, 2021, 04:05 PM IST

ભાગ્યા કે ભગાડ્યા? સુરતમાં ચાલુ બસમાંથી કૂદકો મારીને પોલીસની નજર સામે ભાગ્યા 2 આરોપી

  • સમગ્ર ઘટનામા 5 પોલીસ કર્મચારીઓને નિષ્કાળજી માટે સસ્પેન્ડ કરાયા
  • આ ઘટના તમામ પોલીસ કર્મચારીઓની કામગીરી પર મોટા સવાલો ઉભા કરે છે
  • આખરે આરોપી ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા

Jun 19, 2021, 08:05 AM IST

બાળ મજૂરી નાબુદ કરવા જામનગરમાં હાથ ધરાયું લોક જાગૃતિ અભિયાન

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાળ મજૂરી નાબુદી માટે જાગૃતિ લાવવા  વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે. વાલીઓને બાળ મજૂરીની આર્થિક, સામાજિક અને માનસિક અસરો વિશે માહિતીગાર કરી શિક્ષણના મહત્વ વિશે જામનગર જિલ્લામાં અભિયાન શરૂ કરીને દરેકને સમજાવવામાં આવી રહ્યાં છે.

Jun 18, 2021, 03:33 PM IST

Farmer's Protest : ખેડૂત આંદોલનમાં સામેલ કેટલાક લોકોએ વ્યક્તિને જીવતો બાળી મૂક્યો, પછી શહીદ બતાવવાની કરી કોશિશ

ખેડૂત આંદોલન એકવાર ફરીથી સવાલોના ઘેરામાં આવી ગયું છે. ખેડૂત આંદોલનમાં સામેલ લોકોએ એક વ્યક્તિને જીવતો બાળી મૂક્યો. મૃતકની ઓળખ હરિયાણાના બહાદુરગઢના કસાર ગામમાં રહેતા મુકેશ તરીકે થઈ છે. આરોપ છે કે મુકેશે ખેડૂત આંદોલનમાં સામેલ કેટલાક લોકો સાથે આંદોલનના સ્થળે જ દારૂ પીધો હતો. ત્યારબાદ મુકેશ અને તે લોકોમાં ચકમક ઝરી અને પછી આ ઘટનાને અંજામ અપાયો. 

Jun 18, 2021, 01:19 PM IST

ગાંધીનગરના રસ્તાઓ પર યુવતીઓને જોઈ ઢીંચણ સુધીનું પેન્ટ ઉતારી દેતો યુવક પકડાયો

લોકો હવે વધુને વધુ વિકૃતિ તરફ આગળ વધી રહ્યા છે. મોબાઈલ અને સોશિયલ સાઈટ્સના આવ્યા બાદ વિકૃતિનું પ્રમાણ વધી રહ્યું છે. રોજબરોજ એવા કિસ્સા સામે આવી રહ્યાં છે, જેમાં લોકો સભ્ય સમાજમાં હદ વટાવી રહ્યાં છે. પાટનગર ગાંધીનગરમાં એક યુવક પકડાયો છે, જે એક સપ્તાહથી રોડ પર  એકલી જતી મહિલાઓ અને યુવતીઓને જોઈને પોતાનું પેન્ટ ઢીંચણ સુધી ઉતારી દેતો હતો. પોલીસે વોચ ગોઠવીને આ નરાધમને પકડી પાડ્યો છે. 

Jun 17, 2021, 07:45 AM IST

અમદાવાદ : આપ પાર્ટીની નવી ઓફિસના ઉદ્ધઘાટનમાં લોકોના ખિસ્સા કાપતા વૃદ્ધ પકડાયા  

  • ભીડનો લાભ લઈને આ વૃદ્ધ દ્વારા લોકોના પર્સ ચોર્યા હોવાનો આરોપ આ વૃદ્ધ ઉપર લગાડવામાં આવ્યો છે અને કાર્યાલય ખાતે એકત્ર થયેલા કાર્યકર્તાઓ અને સમર્થકોએ આ વૃદ્ધને ચોરી કરતા રંગે હાથ પકડીને પોલીસના હવાલે કર્યો હતો

Jun 16, 2021, 10:59 AM IST

મંદિરના પૂજારીએ ભક્તની દીકરી સાથે કરી પ્રેમલીલા, પરિવાર તાબે ન થતાં યુવતીનું અપહરણ

મેઘરજમાં સમાજ માટે શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ભગવાવેશધારી સંસારનો ત્યાગ કરેલો વ્યક્તિ જ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ફરાર થઈ ગયો. અરવલ્લીના મેઘરજમાં ભક્તિને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રાયાવાડા ગામે ભગવાનની પૂજા કરતા પૂજારીની પ્રેમલીલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. આટલું જ નહીં પણ ગામની યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કરી થઈ ગયો ફરાર. ગ્રામજનો પણ આ લંપટ સામે હવે ફિટકાર વરસાવી રહ્યાં છે. 

Jun 15, 2021, 10:04 PM IST

અવળી ગંગા! યુવતી મોજ કરવા માટે 8 વર્ષ નાના કિશોરને ભગાડી ફરાર થઇ અને પછી...

સગીરાઓને લગ્નની લાલચ આપી ભગાડી જેવાના અનેક કિસ્સા પ્રકાશમાં  આવે છે પણ અહીં તો એક યુવતી સગીરને ભગાડી ગઈ હોય તેવો કિસ્સો  પ્રકાશમાં આવ્યો છે. વાત છે આણંદના આંકલાવની. જ્યાં એક 17 વર્ષનો  સગીર 25 વર્ષની યુવતીના પ્રેમમાં પડ્યો અને પછી થયું એવુ કે કોઈએ  વિચાર્યું પણ નહોતુ.

Jun 12, 2021, 10:25 PM IST

અમરેલીનો 'બાપ' કાઠી દરબાર બોલું, 10 લાખ રૂપિયા આપવાં પડશે: પોલીસે જેલમાં ખંડણી આપી!

પેટ્રોલપંપ માલિકને ધમકી આપી એસપી નિર્લિપ્ત રાયને પણ ના ગાંઠતો  હોવાનો દાવો કરનારો ખંડણીખોર અંતે બિલાડી બની ગયો. પેટ્રોલપંપ માલિકની ફરિયાદ બાદ આ ફરાર ખંડણીખોરને પોલીસે દબોચી લીધો છે. અમરેલી પોલીસ જાપ્તામાં નીચી મૂંડી રાખીને બેઠેલો આ જ શખ્સ છે  છત્રપાલસિંહ વાળા. લાઠીરોડ પરના પેટ્રોલ પંપને આ ખંડણીખોર પોતાની  ઓળખ આપી ધમકી આપી રહ્યો છે અને 10 લાખની ખંડણી ન આપે તો ફાયરિંગ કરવાની ધમકી આપી હતી.

Jun 12, 2021, 10:04 PM IST

સુરતમાં રખડીને મોબાઈલ ચોરી કરતા બે ચોર પકડાયા

પુણા પોલીસે બાતમીના આધારે બે મોબાઈલ સ્નેચરોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓની પાસેથી 6 મોબાઈલ અને એક બાઈક મળી કુલ 91 હજારની મત્તા કબજે કરી છે.

Jun 12, 2021, 03:01 PM IST

બાળકો, મહિલાઓ, જજ અને પોલીસ સહિત 150 લોકોની હત્યા કરનારા હેવાનને કોર્ટે છોડી દીધો!!! બોલો આવું તો કંઈ હોય...

નવી દિલ્લીઃ કોઈ ગુનેગાર લોકોમાં પોતાની દહેશત ફેલાવવા કેટલો હેવાન બની શકે તેનું જીવતું જાગતુ ઉદાહરણ ઈટલીમાં જોવા મળ્યું. જ્યાં એક હેવાને 150 લોકોની કરી નિર્દયતાથી હત્યા પણ કોર્ટે વર્ષો સુધી જેલમાં પૂ્ર્યા બાદ આપી મુક્તિ, તો લોકોમાં ફાટી નીકળ્યો આક્રોશ.

Jun 10, 2021, 01:44 PM IST

લવ ટ્રાયેન્ગલ : હાલોલમાં એક યુવતીના બે યુવકો સાથેના પ્રેમ સંબંધનો આવ્યો કરુણ અંજામ

હાલોલમાં લવ ટ્રાયએન્ગલનો કિસ્સો સામે આવ્યો છે. બે મિત્રો વચ્ચે એક જ યુવતીએ પ્રેમ સંબધ રાખતા કરુણ અંજામ આવ્યો છે. એક પ્રેમીએ બીજા પ્રેમીની હત્યા કરી છે. બાઇક સાથે બાંધી પ્રેમિકાના પ્રેમીની લાશને કૂવામાં નાંખી દીધી હતી. 

Jun 10, 2021, 10:06 AM IST

સુરત : સગીર પ્રેમિકા સાથે પ્રેમીએ 60 ફૂટ ઊંચા પુલ પરથી કૂદીને આત્મહત્યા કરી, બંનેના મોત

  • બંને જણા એક્ટિવા પર પુલ સુધી આવ્યા હતા અને 60 ફૂટ ઉંચા પુલ પરથી નીચે ઝંપલાવ્યું હતું
  • પ્રેમી પંખીડાઓએ આ સ્યૂસાઈડ નોટ સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરી હતી

Jun 10, 2021, 08:35 AM IST

ગુજરાતીઓનું આરોગ્ય ભગવાન ભરોસે, રાજ્યભરમાંથી 173 નકલી ડોક્ટર ઝડપાયા

રાજ્યમાં કોરોનાકાળમાં સારવારના બહાને પ્રેક્ટિસ કરતાં 173 નકલી ડોક્ટર્સ ઝડપાયા છે. ડીજીપીના આદેશને પગલે 2 મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 173 નકલી ડોક્ટરો ઝડપાયા છે. કોરોનાને કારણે અનેક તબીબોએ પોતાની ઓપીડી બંધ કરી દેતા આવા લેભાગુ તબીબો સક્રિય થયા હતા અને દવાખાનું ખોલીને બેસ્યા હતા. 

Jun 10, 2021, 08:05 AM IST