crime

પ્રેમિકાએ કહ્યું હવે પછી મળવા આવીશ તો જીવતો નહી જવા દઉ, અને સાચે જ પતિ સાથે મળી પ્રેમીનું કાસળ કાઢ્યું

પત્નીના પ્રેમીનું કાસળ કાઢવા માટે પતિ રાજુ ગોહિલે (Raju Gohil) પત્નીના લગ્ન પૂર્વેના અંગત ફોટા પરત કરવા માટે પ્રેમી સંજય પરમારને પતિ રાજુએ અનગઢ બોલાવ્યો હતો.

Jun 4, 2021, 07:00 PM IST

પ્રેમ સંબંધોને કારણે પારિવારિક સંબંધોમાં તિરાડ પડી, ભાણિયાએ કરી મામાની હત્યા

દાહોદમાં સંબંધોની હત્યા થયાનો કિસ્સો સામે આવ્યો છે. ભાણાએ ઘાતકી રીતે મામાની હત્યા કરી છે. પ્રેમ સંબંધોને કારણે પારિવારિક સંબંધોમાં તિરાડ પડી હતી. દાહોદમાં ભાણા અર્જુને મામા શ્યામ પારગીની હત્યા કરી છે. 

Jun 4, 2021, 03:22 PM IST

ગુજરાતના તત્કાલીન ચીફ જસ્ટિસ પર ચંપલ ફેંકનાર આરોપીને 9 વર્ષ બાદ સજા ફટકારાઈ

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પર ચંપલ ફેંકવાની ઘટનામાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ચુકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન ન્યાયધીશ અને ઓડિશા

Jun 4, 2021, 10:59 AM IST

સુરતના વેપારીઓનું ટેન્શન વધ્યું, ચોર એવી વસ્તુ ચોરવા લાગ્યા કે બચાવવી મુશ્કેલ

સુરતની સુરત હવે બદલાઈ રહી છે. સુરતમાં રોજ વધી રહેલા ગુનાના આંકડાથી સુરતમાં ગુંડારાજ આવી રહ્યું છે તેવુ કહી શકાય. સુરતમાં હવે એવી વસ્તુઓની ચોરી થઈ રહી છે કે લોકો પણ વિચારમાં મૂકી જાય. સુરતમાં છેલ્લાં કેટલાક દિવસોથી કેરીની ચોરી થઈ રહી છે. જેનાથી વેપારીઓ ચિંતામાં મૂકાયા છે કે, આખરે ચોરોથી કેરીને કેવી રીતે બચાવવી. 

Jun 3, 2021, 03:47 PM IST

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની ધોળે દહાડે હત્યા, ચૂંટણીનું મનદુખ બન્યું મોતનું કારણ

ચૂંટણી મનદુઃખ ને કારણે હત્યા થઈ હોવાનો હાલ પ્રાથમિક અંદાજ લગાવાય રહ્યો છે. ઘટનાને લઈને એસ.પી., એલસીબી, એસઓજી સહીતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. 

Jun 3, 2021, 01:54 PM IST

Fake Doctor: ગુજરાતમાં ફાટ્યો નકલી તબીબોનો રાફડો, દ્વારકામાંથી ઝડપાયો વધુ એક નકલી તબીબ

ગુજરાતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે. રોજે રોજ વિવિધ જિલ્લાઓમાંથી નકલી તબીબો ઝડપાય છે. દ્વારકામાંથી પણ એક નકલી તબીબ ઝડપાયો છે.

Jun 3, 2021, 09:23 AM IST

પોલીસ જ સુરક્ષિત નથી તો સુરક્ષા કોની કરશે, ACP ના ઘરે ચોરી થતાં સુરક્ષા પર ઉઠ્યા સવાલો

અમદાવાદ (Ahmedabad) માં એચ ડિવિઝનમાં ACP તરીકે ફરજ બજાવતા પ્રકાશ પ્રજાપતિના ઘરે રૂપિયા 13.90 લાખની મત્તાની ચોરી થતા પોલીસ દોડતી થઈ ગઇ છે. વસ્ત્રાપુર (Vastrapur) વિસ્તારમાં આવેલ સરકારી વસાહતમાં આ ચોરીનો બનાવ બન્યો છે.

Jun 2, 2021, 07:43 PM IST

પંચમહાલના ભોળા દર્દીઓને લૂંટતા બોગસ તબીબોનો રાફડો ફાટ્યો, 5 દિવસમાં 6 પકડાયા

  • કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યુ

Jun 2, 2021, 10:09 AM IST

કોરોનાકાળમાં નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો, આખા ગુજરાતમાંથી 53 ઝોલાછાપ તબીબ પકડાયા

  • ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટરને શોધી કાઢવા આદેશ કર્યો હતો, તા. 1 એપ્રિલથી આ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી
  • બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાંખીને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટરો પ્રેક્ટિસ કરતા ઝડપાયા

Jun 1, 2021, 09:50 AM IST

કોલેજનું પગથિયુ પણ ન ચઢેલો ગિરીશ પટેલ હાલોલમાં આખેઆખું ક્લિનીક ચલાવતો હતો

  • હાલોલના શિવરાજપુરમાંથી ગિરીશ પટેલ નામનો બોગસ તબીબ ઝડપાયો
  • ત્રણ દિવસ અગાઉ પણ કાલોલના એરાલથી પણ બે બોગસ તબીબો ઝડપાયા હતા

Jun 1, 2021, 07:55 AM IST

Sushil Kumar ની જેમ આ Olympic Champions પણ બની ગયા ગુનેગાર! જાણો કારણો

TOP 5 OLYMPIANS WHO FACED WRATH OF LAW: ઘણા પ્રયાસો બાદ દિલ્લી પોલીસે ભારતીય રેસલર સુશીલ કુમારને સાગર રાણાના હત્યા કેસમાં ધરપકડ કરી. પરંતુ, સુશીલ કુમાર એક માત્ર ઓલ્મિપિક ચેમ્પીયન નથી જે ગુનેગાર બન્યા. અન્ય પણ ઘણા ઓલ્મિપિક મેડાલિસ્ટ છે. જે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

May 31, 2021, 09:28 AM IST

ઈન્સ્યોરન્સ કંપની પાસેથી રૂપિયા મેળવવા દરજી બન્યો કોરોના દર્દી, જાણો કેવી રીતે ફુટ્યો ભાંડો

  • મેડિક્લેઈમ પાસ કરાવવા માટે દરજીએ નકલી ડોક્યુમેન્ટ બનાવી ઇન્સ્યોરન્સ કંપનીમાં મોકલ્યા
  • સમગ્ર વાતથી અજાણ તબીબનું નામ આવતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી 

May 30, 2021, 03:24 PM IST

બે બંગાળીઓનું કારસ્તાન, ગુજરાતના ગામડામાં બોગસ તબીબ બની કરી રહ્યા હતા સારવાર

  • એસઓજીએ કાલોલના એરાલથી બે બોગસ પરપ્રાંતિય તબીબોની ધરપકડ કરી
  • બંને સામે મેડિકલ પ્રેક્ટિસ એકટની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધવામાં આવી

May 30, 2021, 10:32 AM IST

ગાંધીનગરમાં કોલ સેન્ટર પકડાયું, ફ્લેટમાં બેસીને 2 વિદેશી યુવકો અમેરિકનોને ટાર્ગેટ બનાવતા

  • પોલીસને જોઈને બે યુવાનોએ 13માં માળેથી બારીમાંથી લેપટોપ તેમજ મોબાઇલ ફોન નીચે ફેંકી દીધા
  • બંને યુવકો અમેરિકનોને  લાલચ આપી રૂપિયા પડાવતા અને તેને બિટકોઈનમા ટ્રાન્સફર કરતા

May 29, 2021, 08:17 AM IST

ગેરેજવાળો 9 વર્ષની બાળકી સાથે ગંદુ કામ કરવા જતો હતો, પણ...

  • બાળકી રડતા રડતા ઘરે પહોંચી હતી. તેની માતાએ આ વિશે પૂછતા ગેરેજ માલિક મોતી કનોજીયાએ કરેલી હરકતની વાત કરી
  • પોલીસને જાણ કરાતા સ્થાનિકોએ ગેરેજ ચલાવતા મોતી કનોજીયાને પોલીસ હવાલે કર્યો

May 28, 2021, 10:41 AM IST

અજાણ્યા પુરુષની હત્યાનો ભેદ ઉકેલાયો, 3 લાખની સોપારી આપી પુત્રના જીવનમાં વખ ઘોળનારની કરાવી હત્યા

તાપી પોલીસે ફરી એકવાર હત્યાના ભેદને જલદી ઉકેલી કાઢ્યો છે. 11 એપ્રિલે વ્યારાના ખાનપુર ગામ પાસેની નહેરમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે આ મૃતદેહની ઓળખની દિશામાં તપાસ કરી તો ચોંકાવનારી હકીકત સામે આવી છે

May 26, 2021, 11:19 PM IST

વૃદ્ધો-મહિલાઓને નિશાન બનાવી અછોડા તોડતી અને વાપી પોલીસને પડકાર ફેંકતી ગેંગ અંતે પકડાઈ

  • આ ગેંગ કયા વાહનનો ઉપયોગ કરે છે, સાથે જ કેવા મોડેસ ઓપરેન્ડીથી મહિલાઓને શિકાર બનાવે છે, ચોરી બાદ કયા વિસ્તારમાં ફરાર થઈ જાય છે, આ તમામ હકીકતો જાણવા એસઓજીની ટીમે વાપી શહેરના અસંખ્ય સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા

May 21, 2021, 01:16 PM IST

સરાજાહેર બિલ્ડરની થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ, માત્ર 80 હજારમાં લીધી હતી સોપારી

તાપી (Tapi) ના વ્યારામાં થયેલી બિલ્ડર યુવાનની હત્યા (Murder) નો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. પોલીસે (Police) આ પ્રકરણમાં ચાર હત્યારાને દબોચી લીધા છે. પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પક્કડથી દૂર છે. હત્યારા સોપારી કિલર નીકળ્યા છે. 

May 21, 2021, 12:18 AM IST

પતિએ 35 વર્ષના લગ્નજીવનનો આણ્યો અંત, વતન જવાની ના પાડતી પત્નીને મારી નાંખી

  • 35 વર્ષના લગ્નગાળામાં નિઃસંતાન દાંપત્ય જીવનમાં સતત થતા ઝઘડાથી લઈને પતિએ પત્નીની ઘાતકી રીતે હત્યા કરી 
  • બેકારીને લઈ પતિએ વતન જવાની જીદ પકડી હતી અને પત્નીએ સુરતમાં રહેવાની જીદ પકડતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો

May 20, 2021, 04:52 PM IST

બેંકની બેદરકારી સામે ગુસ્સો ઠાલવવાનો યુવકને ભારે પડ્યો, કાયદાના કુંડાળામાં ફસાઇ ગયો

આરોપી ફૈઝલ શેખ દ્વારા બેંકના ટોલ ફ્રી નંબર અને અધિકારીઓનો અવારનવાર સંપર્ક કરવામાં આવ્યો. પરંતુ પરિણામે કોઈ મદદ ન મળી અને ફૈઝલ ઉશ્કેરાઈ ગયો.

May 17, 2021, 04:37 PM IST