crime

સ્માર્ટ ચોર: એવી વસ્તુની ચોરી કરી કે બારે માસ ચાલે, ભાવ વધતો જ રહે અને પોલીસ પણ ન પકડે

અત્યાર સુધી તસ્કરોને સોનાચાંદીના કિંમતી દાગીના સહિતની વસ્તુઓની ચોરી કરતા જોયા. પણ પાટણમાં તો તસ્કરોએ ગોડાઉનમાં હાથફેરો કરી જીરુ, સરસવ અને રાજગરાની બોરીની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ. ગોડાઉન માલિકની ફરિયાદના આધારે પોલીસે આ વિચિત્ર ચોરી કરતાં તસ્કરોને પકડવા એડીચોટીનું જોર લગાવ્યું અને ગણતરીના દિવસોમાં આ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

May 15, 2021, 09:53 PM IST

ક્રાઈમ પેટ્રોલ જેવો કિસ્સો, અમીરગઢના જંગલમાંથી યુવક-યુવતીના કંકાલ મળ્યા, પાસે પડ્યું હતું એક પર્સ

 • ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલા અમીરગઢના સોનવાડી ગામના જંગલમાં યુવક યુવતીના કંકાલ મળી આવ્યા
 • બંને કંકાલ 20 દિવસ પહેલા ઘરેથી ભાગી ગયેલા પ્રેમીપંખીડાઓના હોવાનુ પોલીસ તપાસમાં ખૂલ્યુ 

May 15, 2021, 09:34 AM IST

PANCHMAHAL: લ્યો હવે તો સરકારી રેપિડ ટેસ્ટ કીટને પણ સગેવગે કરવાનું કૌભાંડ!

એક તરફ કોરોનાના કારણે ઘણાં એવા લોકો છે 24 કલાક સેવામાં રચ્યાં પચ્યાં રહે છે જ્યારે બીજી તરફ એવા પણ લોકો છે જે કોરોના દર્દીઓ અને તેના પરિવારજનોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું ચૂકતાં નથી. નકલી રેમડેસિવિર અને ઈન્જેક્શનની કાળા બજારીના કિસ્સા તો અનેક સાંભળ્યા પણ અહીં તો સરકારી રેપિડ ટેસ્ટ કિસ્ટને સગેવગે કરી ખાનગી ટેસ્ટ કરી રૂપિયા પડાવવાનું કૌભાંડ ઝડપાયું છે. 

May 14, 2021, 11:28 PM IST

પ્રેમ સંબંધમાં એવું તો શું આડે આવ્યું કે ઘોઘંબાના જંગલમાંથી એક બાદ એક 3 લાશ મળી

 • ઘોઘંબામાં લગ્નમાં ગયેલી પિતરાઈ બહેનો ગઈકાલે રાત્રે ગુમ થઈ હતી, બીજા દિવસે સવારે ઝાડ પર લટકી મળી બંનેની લાશ 
 • આજે કાલોલના એરાલ ગામના રાજેન્દ્ર બારીયા નામના યુવકનો સાડી વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો

May 5, 2021, 01:08 PM IST

ગર્લફ્રેન્ડને અમદાવાદમાં ફેરવી, જલસા કરાવ્યા... પછી બોયફ્રેન્ડનો એવો ભાંડો ફૂટ્યો કે...

 • કોઇ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ચોરી કરે તો કોઇ નશો કરવા માટે ચોરી કરે. પણ અમદાવાદમાં તો એક એવો યુવાન પકડાયો છે જે ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરતાં ચોરીના રવાડે ચઢી ગયો

May 5, 2021, 07:48 AM IST

ઘોઘંબા : લગ્નમાં ગયેલી પિતરાઈ બહેનો રાત્રે ગુમ, સવારે ઝાડ પર લટકી મળી બંનેની લાશ

પંચમહાલના ઘોઘમ્બાના લાલપુરી ગામના જંગલમાંથી બે યુવતીઓના ઝાડ ઉપર લટકતા મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રાજગઢ પોલીસ પહોંચી ઘટના સ્થળે હતી. જોકે, મૃતક બંને યુવતીઓ કાલોલના એરાલ પંથકની હોવાનું જણાઈ આવ્યું હતું. સાથે જ બંને યુવતીઓ પિતરાઈ બહેનો નીકળી હતી. ત્યારે યુવતીઓએ આત્મહત્યા કરી કે કોઈએ હત્યા કરી લટકાવી દીધી એ અંગેનું રહસ્ય સર્જાયું છે. 

May 5, 2021, 06:42 AM IST

રામોલમાં ઝઘડાની અદાવતમાં પોલીસ બની મચાવ્યો આતંક, ધાબે સુતા યુવકનું કર્યું અપહરણ

એક યુવકના પરિવારને પોલીસ હોવાની ઓળખાણ આપી સગીરનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. આ સગીરને આંખે પટ્ટી બાંધી હાથ બાંધી દઈ અલગ અલગ જગ્યાઓ પર ફેરવ્યો હતો. 

May 3, 2021, 01:31 PM IST

ઓક્સિજન માસ્ક મોઢે ડૂમો દઈને વોર્ડબોયે મહિલા દર્દી સાથે આચર્યું દુષ્કર્મ, માનવતા શર્મસાર કરતી ઘટના

 • રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી 
 • 55 વર્ષીય મહિલા પર વોર્ડબોય કમ અટેન્ડન્સ PPE કીટ પહેરીને દુષ્કર્મ આચરવાની ઘટના પ્રકાશમાં આવી
 • ભોગ બનનાર મહિલાને કોઇ ને વાત કરીશ તો ઇન્જેક્શન આપી ખતમ કરી દેવાશે તેવી તેણે ધમકી આપી હતી

Apr 30, 2021, 08:25 AM IST

ઊંઘમાં જ પુત્રએ પિતાની કરી હત્યા, પછી ચૂપચાપ જઈને સૂઈ ગયો

 • શહેરમાં ગણતરીના દિવસોમાં ચાર હત્યાના બનાવ બન્યા છે. મેઘાણીનગરમાં બે હત્યા અને વટવામાં એક હત્યા તથા દાણીલીમડામાં બળાત્કાર ગુજારી હત્યા કરાઈ

Apr 27, 2021, 03:01 PM IST

"તું બહુ હોટ લાગે છે" કહીને કરી છેડતી, અને પછી બહાદુર યુવતિએ કર્યું આવું કારનામું

રોંગ સાઈડ રસ્તા ઉપર એક કાળા કલરની ગાડીમાં ડ્રાઈવર સીટ ઉપર બેઠેલો છોકરો આવ્યો હતો અને ગાડીનો કાચ ઉતારી આ યુવતીને "તું બહુ હોટ લાગે છે" તેમ કહી હાથથી ઈશારો કર્યો હતો. ત્યાર બાદ તેણે "બહુ મસ્ત લાગો છો" તેમ કહ્યું  હતું. 

Apr 26, 2021, 03:46 PM IST

'SORRY...મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે, પેપર પર લખી ચોરે વેક્સીન પરત કરી'

પોલીસકર્મીઓએ થેલો ખોલ્યો તો તેમાં કોવિશીલ્ડની 182 વાઇલ અને કોવેક્સીનની 440 ડોઝ હતી. સાથે હાથ વડે કોપી પેજ પર લખેલી એક નોટ પણ મળી. જેમાં લખ્યું હતું કે 'સોરી મને ખબર ન હતી કે આ કોરોના વેક્સીન છે.'

Apr 22, 2021, 10:00 PM IST

WORLDS MOST WANTED CRIMINALS: આ છે એવા ગુનેગારો જેમને શોધી રહી છે દુનિયાભરની પોલીસ

યશ કંસારા, અમદાવાદઃ આજે અમે તમને જણાવીશું દુનિયાના ખૂંખાર ગુનેગારો વિશે જેમના કારસ્તાનના કારણે તેઓ દુનિયામાં મોસ્ટ વોન્ટેડ છે. તમામનું જીવન ગુનાહિત પ્રવૃત્તિઓમાં જ પસાર થયું છે. ત્યારે જાણો મોસ્ટ વોન્ટેડ ગુનેગારો વિશે.

Apr 14, 2021, 07:45 AM IST

મોતનો મલાજો ન જાળવનાર આરોપીની પોલીસે કરી ધરપકડ, કરતો હતો આ કામ

શાહીબાગ પોલીસે (Shahibag Police) કસ્ટડીમાં લીધેલા આરોપીનું નામ સાહિલ ઉર્ફે ભુરિયો મકવાણા છે. આરોપી સિવિલ 1200 બેડમા વોર્ડ બોય તરીકે મૃતદેહ પ્લાસ્ટિકમાં બંધ કરવાનું કામ કરે છે.

Apr 13, 2021, 03:16 PM IST

રૂપાળી છોકરીને જોઈને લાળ પાડતા, આંખ મારતા, હવામાં ચુંબન ફેંકતા લોકો સાવધાન...જશો જેલમાં!

કોઈને જોઈને આંખ મારવી (Winking) કે હવામાં ચુંબનનો ઈશારો કરવો (Flying Kisses) એ પણ શારીરિક સતામણીની શ્રેણીમાં આવે છે.

Apr 11, 2021, 11:14 AM IST

પતિ સાથે આજીવન રહેવા મળે એ લાલચે પત્નીએ બીજી મહિલાનું બાળક ચોર્યું

અઠવાડિયા પહેલા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકની ચોરી કરનાર મહિલાની ધરપકડ કરાઈ છે. મહિલાની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, દીકરાનો જન્મ થાય તો એ પતિ સાથે રહેવા મળે એ લાલચે મહિલાએ નવજાત બાળકની ચોરી કરી હતી. 

Apr 9, 2021, 02:49 PM IST

US: પૂર્વ Football ખેલાડી ડોક્ટરના ઘરમાં ઘૂસી ગયો અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું, 5 લોકોના મોત

અમેરિકા (America) ના સાઉથ કેરોલિનામાં હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. અહીં એક પૂર્વ ફૂટબોલ ખેલાડી ફિલિપ એડમ્સે એક ડોક્ટરના ઘરમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં 5 લોકોના મોત થયા. આ ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરી મચી છે. 

Apr 9, 2021, 10:46 AM IST

You Tube પરથી શીખીને છાપતો હતો નકલી નોટો, દોઢ વર્ષમાં છાપી લાખોની નોટો, અંતે ઝડપાયો

પોલીસ તપાસમાં બન્ને શખ્સોએ પૈસાની ખેંચ દુર કરવા માટે છેલ્લા દોઢ વર્ષ થી કારખાનામાં પ્રિન્ટર મારફતે રૂપીયા 200, 500 અને 2000ની નકલી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. પોલીસે કારખાનામાંથી રૂપીયા 200, 500 અને 2000ની 27 નોટ, ઝેરોક્ષ પ્રિન્ટ મશિન તેમજ કારખાનામાંથી 37 વિદેશી દારૂની બોટલ કબજે કરી હતી.

Apr 4, 2021, 12:32 PM IST

ચોરની હરકતથી પોલીસ પણ અચંબામાં મૂકાઈ, Dangee Dums દુકાનમાં કેક ખાધી, અને હજારોની ચોકલેટ ઉપાડી લીધી

અમદાવાદમાં મોડી રાત્રે એક ચોરીનો બનાવ બન્યો હતો. જોકે, આ બનાવ પર નજર કરીએ તો આ ચોરી અત્યંત વિચિત્ર હતી. કારણ કે, ચોરે કોઈ જ્વેલરીની કે મોબાઈલની દુકાનમાં ચોરી કરવા કરતા કેકની દુકાનમાં ચોરી કરી હતી. એટલુ જ નહિ, તેણે દુકાનમાંથી 17 હજારની કેક અને મોંઘીદાટ ચોકલેટની ચોરી કરી હતી. જોકે, સીસીટીવીના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં તેને પકડી પાડ્યો હતો. 

Apr 3, 2021, 04:04 PM IST

અનેક સીરિયલમાં સાઈડ રોલ કરતો મીરાજ કાપડી સુરતનો અછોડાતોડ બની ગયો

 • બંને યુવકો સટ્ટો રમતા હતા. જેમાં હાર થતા બંને રૂપિયા હારી ગયા હતા. પરંતુ રૂપિયાની ભરપાઈ કરવા માટે તેઓ ચોરીના રવાડે ચઢ્યા
 • મીરાજ અને વૈભવ સાથે મળીને બાઈકનો લોક તોડી પાવરના છેડાઓ જોડી બાઈક ચોરી કરતા હતા અને આ ચોરી કરેલી બાઈક ઉપર અલગ અલગ વિસ્તારોમાં ફરતા

Apr 3, 2021, 03:44 PM IST

આડાસંબંધોના વહેમમાં યુવકના શરીરના 5 ટુકડા કરીને 400 ફીટ ઊંડા બોરવેલમાં નાંખી દીધા, હવે થયું કંઈક આવું...

 • 400 ફીટ ઊંડા બોરવેલમાઁથી દેવાંગના મૃતદેહને બહાર કાઢવામાં 6 દિવસનો સમય લાગ્યો હતો
 • ભુજ કોર્ટે 216 પાનાનો ચુકાદો આપ્યો હતા. આરોપી રામ ગઢવી, નારણ ગઢવી અને ખીમરાજ ગઢવીને જન્મટીપની સજા ફટકારાઈ

Apr 3, 2021, 08:45 AM IST