crime

એકના ડબલની લાલચમાં રાજકોટમાં રોકાણકારોના 50 કરોડ ધોવાયા, 1 લાખ રૂપિયે મળતું હતું આટલું વ્યાજ

મુખ્ય સુત્રધાર પ્રદિપ ડવેરા છે જે વર્ષ 2017માં વલસાડ થી રાજકોટ રહેવા માટે આવ્યો હતો અને પોતાની રીતે શેર બજારનું ટ્રેડિંગ શરૂ કર્યું હતું. રોકાણકારોનો સંપર્ક કરી સારૂ રીટર્ન આપવાની લાલચ આપતો હતો.

Apr 2, 2021, 06:06 PM IST

મા-બાપ વગરની સગીરાનો 60 હજારમાં સોદો કરાયો, પોતાના જ સબંધીઓએ વેચી દીધી

 • લાગણીસભર માનવીય સંબંધોને અભડાવતો અને સમાજને સાવધાન રહેવાનો સંદેશ આપતો ચોંકાવનારો આ કિસ્સો ચાંદોદ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો 

Apr 2, 2021, 05:06 PM IST

રાજકોટ : 8 વર્ષની બાળકીને રમાડવાને બહાને લઈ જઈને પીંખનાર નરાધમ આખરે પકડાયો 

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર હવસખોરની પોલીસે ધરપકડ કરી છે. ખુલ્લા મેદાનમાં લઇ જઇ મોંઢે ડુમો આપીને નરાધમે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.  

Apr 2, 2021, 03:43 PM IST

અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ CISF જવાનને લાફો મારીને કહ્યું, ‘હું સરકારી અધિકારીની દીકરી છું’

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે અદાણી ગ્રૂપ દ્વારા સંચાલિત છે. ત્યારે ગઈકાલે એક અજીબ ઘટના બની હતી. નીલમ દવે નામની મહિલા પેસેન્જરે સીઆઈએસએફ ઇન્સ્પેક્ટરને લાફો ઝીંકી દીધો હતો. બેગ ચેક કરવાના બાબતે પેસેન્જર નીલમ દવે ભડકી જતા તેણે આવું કૃત્ય કર્યું હતું. એરપોર્ટ નીલમ દવેએ અધિકારીની દીકરી હોવાનો રૌફ પણ સીઆઈએસએફ કર્મચારીઓ પર જમાવ્યો હતો. સીઆઈએસએફ દ્વારા અમદાવાદ એરપોર્ટ પોલીસ મથકમાં પેસેન્જર નીલમ દવે સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. 

Apr 2, 2021, 11:21 AM IST

અપહરણની ઘટનામાં ત્રિકોણીય પ્રેમ સંબંધનો ખુલાસો, પ્રેમિકાને પામવા પ્રેમીએ કર્યું આવું કારસ્તાન

ઘટના કંઈ ક એવી છે કે ચાણક્યપુરી (Chankyapuri) માં રહેતો સિવિલ એન્જીનીયરીંગના વિદ્યાર્થી રિતેશ પટેલનું 24 માર્ચના રોજ ચાર શખસોએ કારમાં અપહરણ કરીને તેને ગુપ્ત ભાગે માર મારીને નગ્ન વીડિયો ઉતારીને છોડી દીધો હતો. 

Apr 1, 2021, 06:04 PM IST

માથુ કપાયેલી લાશનું રહસ્ય આખરે સુરત પોલીસે ઉકેલ્યું, દિલ્હીથી પકડાયા બે આરોપી

 • ડીંડોલી પોલીસની સફળ કામગીરી, ત્રણ વર્ષથી ફરાર હત્યાના આરોપીઓને પકડી પાડ્યા 
 • 2018માં બે ભાઈઓએ મળીને હત્યા કરી હતી, તેના બાદ દિલ્હી ભાગી ગયા હતા 

Apr 1, 2021, 03:01 PM IST

યુવતીની વાતમાં આવેલા વૃદ્ધે હોટલના રૂમમાં કપડા ઉતાર્યા, પછી ક્યાંય મોઢું બતાવવા જેવા ન રહ્યાં

 • આશા નામની આ મહિલા નગ્ન થઈ ગઈ અને વૃદ્ધને પણ નગ્ન કરી બાહોપાશમાં જકડી લઈ પોતાના પર સૂઈ જવા કહ્યું હતું
 • શખ્સો વારંવાર વૃદ્ધને બળાત્કારના કિસ્સામાં ફસાવી દેવાની ધમકી આપતા. ધમકીઓથી કંટાળેલા વૃદ્ધએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

Mar 30, 2021, 01:56 PM IST

અજાણ્યા નંબરથી ફોન કરી લોકોને બ્લેકમેલ કરતી નવી ગેંગ સક્રિય

વોટ્સઅપ અથવા ફેસબુકના માધ્યમથી વીડિયો કોલ કરીને લોકોને બ્લેકમેલ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. 
 

Mar 28, 2021, 11:22 PM IST

Delhi: 3 દિવસ પહેલા હોસ્પિટલમાંથી ફિલ્મી ઢબે ફરાર થયેલો ગેંગસ્ટર એન્કાઉન્ટરમાં માર્યો ગયો

દેશની રાજધાની દિલ્હી (Delhi) ની જીટીબી હોસ્પિટલમાંથી 3 દિવસ પહેલા ગુરુવારે ફરાર થયેલા બદમાશ કુલદીપ ફજ્જાને પોલીસે મોડી રાતે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો. દિલ્હીમાં રોહિણીના સેક્ટર 14ના તુલસી એપાર્ટમેન્ટમાં એક ફ્લેટની અંદર બદમાશો અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું. કુલદીપ ફજ્જા રોહિણીના એક ફ્લેટમાં છૂપાયો હતો. 

Mar 28, 2021, 07:29 AM IST

9 Photos માં સ્ટેપ બાય સ્ટેપ જુઓ, કેવી રીતે અચાનક હુમલાથી 6 માસની બાળકી નીચે પટકાઈ

અમદાવાદમાં હાલ એક વીડિયો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. જેમાં બાળકીને તેડીને ઉભેલા એક યુવક પર એક શખ્સે હુમલો કરતા બાળકી નીચે પટકાઈ હતી. સોસાયટીની મેઈનટેઈન્સ જેવી સામાન્ય બાબત પર શખ્સે એ પણ ધ્યાન ન આપ્યું કે યુવકના હાથમાં નાની બાળકી છે, અને આકસ્મિક હુમલાને કારણે યુવકના હાથમાં રહેલી બાળકી નીચે પટકાઈ હતી. જોકે, સમગ્ર ઘટના સોસાયટીની સીસીટીવીમાં કેદ થઈ હતી. 

Mar 27, 2021, 10:58 AM IST

ફળિયામાં શાંતિથી બેસેલા લોકો પર એવી અણધારી આફત આવી પડી કે, ડરના માર્યે ઘરમાં ઘૂસવુ પડ્યું 

નાસી છુટેલા બે શખ્સોને સ્થાનિક સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે ઓળખી કાઢી એ-ડિવિઝન પોલીસે દબોચી લીધા હતા

Mar 25, 2021, 03:49 PM IST

‘મારા પપ્પાએ જ ભાઈને માર્યો’ છ વર્ષની બહેને ખોલ્યો હત્યારા પિતાનો રાઝ

 • 6 વર્ષની બહેને કાકા નયનસિંગને કહ્યું કે, મારા પપ્પાએ જ મારા ભાઈને મારી નાંખ્યો છે. આ સાંભળી પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી

Mar 25, 2021, 09:49 AM IST

અમેરિકાના કોલોરાડોમાં અંધાધૂંધ ફાયરિંગ, પોલીસકર્મી સહિત અનેક લોકોના મોત

અમેરિકા (America) ના કોલોરાડોના બોલ્ડર શહેરમાં એક અજાણ્યા હુમલાખોર દ્વારા થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં એક પોલીસ અધિકારી સહિત અનેક લોકોના મોત થયા છે. 

Mar 23, 2021, 08:03 AM IST

UP: શકના કીડાએ પતિને બનાવ્યો હેવાન, તાંબાના તારથી પત્નીના પ્રાઈવેટ પાર્ટને પહેલા તો...

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના રામપુરથી એકદમ ચોંકાવનારા અને આઘાતજનક સમાચાર આવ્યા છે. અહીં એક પતિએ પત્ની સાથે હેવાનિયતની તમામ હદો પાર કરી નાખી.

Mar 21, 2021, 01:41 PM IST

રાજકોટ તરૂણી મર્ડર કેસના પડઘા ગાંધીનગર સુધી પડ્યા, મંત્રી રાદડિયાએ કહ્યું-મારી દીકરી હોય એમ કેસ હેન્ડલ થશે

 • ગુજરાત કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાએ જેતલસર ગામમાં જઈને મૃતક શ્રુષ્ટિ રૈયાણીના પરિવારની મુલાકાત લીધી હતી. તેમણે રાજકોટ તરૂણી શ્રદ્ધાંજલિ આપી હતી

Mar 21, 2021, 11:03 AM IST

વહુએ સાસુ પર સળગતો પ્રાઈમસ ફેંકવાની રાજકોટની ચકચારી ઘટનામાં સાસુનું મોત

 • વહુએ ઉશ્કેરાઈને સળગતો પ્રાઈમસ ઉપાડીને સાસુ પર ફેંક્યો હતો 
 • આગ ઠારવા દોડેલો વૃદ્ધાનો પુત્ર શંકર પણ દાઝયો હતો. 

Mar 18, 2021, 09:59 AM IST

સગીરાના હત્યા બાદ જેતલસર ગામ સજ્જડ બંધ, પરિવારે કહ્યું-હત્યારાને જાહેરમાં સરભરા કરો

 • જયેશ ઉપર એટલું જુનુન ચઢી ગયું હતું કે તેણે યુવતીને પીઠમાં 13 જેટલા છરીના ઘા માર્યા હતા. જેમા શ્રૃષ્ટિનું મોત નિપજ્યું હતું
 • શ્રૃષ્ટિના પરિવારજનોએ માંગ કરી કે, જ્યાં સુધી જયેશની જાહેરમાં સરભરા કરવામાં નહિ આવે ત્યાં સુધી મૃતક સગીરાની લાશ સ્વીકારાય 

Mar 17, 2021, 02:37 PM IST

પટેલ દંપતી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો, લાશ સાથે એક આરોપીએ લીધી હતી સેલ્ફી

 • સમગ્ર લૂંટ અને હત્યાનો કાંડ દહેજ માટે ખેલાયો હતો. બહેનના લગ્ન માટે દહેજ જોઈતુ હતું, અને તે માટે રૂપિયાની જરૂર હતી. જેથી ભરત ગૌડે આખો પ્લાન બનાવ્યો હતો

Mar 14, 2021, 05:26 PM IST

ક્રાઈમ પેટ્રોલ કરતા પણ સનસનીખેજ કિસ્સો, ઠંડા કલેજે પ્રેમી સાથે મળીને પત્નીએ કરી પતિની હત્યા

ગોધરાના ધોળાકુવા ગામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસ તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આડાસંબંધને લઈને યુવાનની પત્ની અને તેના પ્રેમીએ મળીને તેની હત્યા કરી છે. એટલુ જ નહિ, આ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે યુવાનના મૃતદેહને રિક્ષામાં લાવી રિક્ષાને પલ્ટી ખવડાવી હતી. જેના બાદ હત્યારો પ્રેમી ફરાર થઈ ગયો હતો. પત્ની અને તેના પ્રેમીએ મળીને યુવાનના ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યો હતો. 

Mar 14, 2021, 03:58 PM IST

આ છે રંગીલું રાજકોટ: ફ્રેન્ડ બનવાનું કહી મહિલાએ એકાંત માણવા બોલાવ્યો અને...

રાજકોટમાં હનીટ્રેપની ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે ત્યારે પોલીસ તપાસમાં આ બંનએ કબૂલાત આપી હતી કે, અશ્વિનના કહેવાથી બંને આવ્યા હતા, અશ્વિને ઓપરેશન પૂરું થયા બાદ રૂ.10-10 હજાર આપવાની ખાતરી આપી હતી.

Mar 14, 2021, 01:11 PM IST