crpf

IPL 2019: કિંગ્સ ઈલેવન પંજાબની દરિયાદિલી, શહીદોની મદદ માટે કર્યું આ કામ

જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થઈ ગયા હતા. 
 

Mar 20, 2019, 03:59 PM IST

છત્તીસગઢઃ CRPFની પેટ્રોલિંગ ટૂકડી પર નક્સલીઓનો હુમલો, 1 જવાન શહીદ

રોડ સિક્યોરિટી પર તૈનાત CRPFના જવાન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા નિકળ્યા હતા, આ દરમિયાન ઘાત લગાવીને બેસેલ નક્સલવાદીઓએ જવાનો પર હુમલો કરી દીધો હતો 

Mar 18, 2019, 08:53 PM IST

પુલવામા હુમલો: કાફલા સાથે જનારી CRPFની મહિલા ASIએ કહ્યું મનમાં આજે પણ ગુસ્સો

આસિસ્ટેંટ સબ ઇંસ્પેક્ટર સોકવાર 14 ફેબ્રુઆરીએ તેઓ પણ તેના કાફલાનો હિસ્સો હતી, જેને આતંકવાદીઓએ પોતાનું નિશાન બનાવ્યા હતા

Mar 8, 2019, 10:46 PM IST

ચૂંટણી પહેલા PM મોદીને મળ્યો પાટીદારોનો સાથ, બોલ્યા, ચિંતા ના કરતા 2019 પછી પણ હું જ છું 

 જામનગરમાં કરોડોના કામોનું લોકાર્પણ કર્યા બાદ હવે પીએમ મોદી અમદાવાદ પહોંચ્યા છે. જામનગરમાં સભાને સંબોધનમાં કોંગ્રેસ અને પાકિસ્તાન પર સીધો વાર કરનાર પીએમ મોદી હવે અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપવાના છે. જેના બાદ તેઓ જાસપુરમાં આકાર લઈ રહેલ ઉમિયા માતાના મંદિરનું પણ ભૂમિ પૂજન કરાવશે. 

Mar 4, 2019, 03:02 PM IST
PM Narendra Modi addressed Public meeting in Jamnagar PT33M

PM મોદીએ જામનગરની જનતાને શું કહ્યું, જુઓ Video

કરોડોના કામનું લોકાર્પણ તથા ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેન તથા વિશ્વપ્રસિદ્ધ ઉમિયા મંદિરના ભૂમિ પૂજન માટે પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થયું છે. બે દિવસના તેમના મિશન ગુજરાતમાં તેઓ ગુજરાતવાસીઓને અનેક ભેટ આપશે. ત્યારે જામનગરના એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.

Mar 4, 2019, 02:50 PM IST

PMના ગુજરાત પ્રવાસ ટાંણે જ અમદાવાદમાંથી પકડાયો નકલી SPG અધિકારી

 હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે અમદાવાદમાંથી નકલી એસપીજી અધિકારી ઝડપાયો છે. જેની પાસેથી 6 બનાવટી આઈ કાર્ડ પણ મળી આવ્યા છે. 

Mar 4, 2019, 01:52 PM IST

જામનગરમાં પીએમ મોદીનો હુંકાર, 2019માં ફરી મોદી સરકાર આવવાની જ છે

 કરોડોના કામનું લોકાર્પણ તથા ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો ટ્રેન તથા વિશ્વપ્રસિદ્ધ ઉમિયા મંદિરના ભૂમિ પૂજન માટે પીએમ મોદીનું ગુજરાતમાં આગમન થયું છે. બે દિવસના તેમના મિશન ગુજરાતમાં તેઓ ગુજરાતવાસીઓને અનેક ભેટ આપશે. ત્યારે જામનગરના એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 

Mar 4, 2019, 11:34 AM IST

અમદાવાદમાં આજથી દોડનારી મેટ્રો ટ્રેનની ફ્રી મુસાફરીની માહિતી મેળવવા ઝડપથી કરો ક્લિક

 14 વર્ષથી અમદાવાદની જનતા જેની રાહ જોઈ રહી હતી, તે મેટ્રો પ્રોજેક્ટ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકશે. આજે વસ્ત્રાલથી એપેરલ પાર્ક સુધીના રુટ પર પહેલી મેટ્રો ટ્રેન દોડશે. 

Mar 4, 2019, 10:40 AM IST

અમદાવાદમાં આજે મેટ્રોને લીલીઝંડી આપશે પીએમ મોદી, ખુદ મુસાફરી પણ કરશે

 વડાપ્રધાન આજે ગુજરાતના પ્રવાસે છે. બે દિવસના ગુરજાત પ્રવાસમાં તેઓ અસંખ્ય કામોનું લોકાર્પણ કરશે. જેમાં ગુજરાતનો સૌથી મોટા એવા મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે. જેના બાદ મેટ્રો ટ્રેન સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકવામા આવશે. 

Mar 4, 2019, 08:49 AM IST

PM મોદીના ગુજરાત પ્રવાસને લઇને પોલીસનું ગ્રાન્ડ રીહર્સલ, ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય અમદાવાદ પ્રવાસ છે. જેને લઇ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બીજી તરફ દેશની હાલની તણાવ ભરી સ્થિતિને લઈ વડાપ્રધાનની મુલાકાત સ્થળે રાજયની પોલીસ તૈનાત કરવામાં આવી છે. વડાપ્રધાન બે દિવસ દરમ્યાન સિવિલ કેમ્પસ, વિશ્વ ઉમિયાધામ, અડાલજ, વસ્ત્રાલ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપનાર છે.

Mar 3, 2019, 09:17 PM IST

વાઘોડિયાના MLAનું મોટું નિવેદન, સ્યુસાઈડ બોમ્બર બની પાકિસ્તાન જવા માંગું છું

 પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોનો બદલે દેશની વાયુસેનાએ બખૂબી લીધો છે, પરંતુ આ ઘટનાએ દેશભરમાં દેશભક્તિની ભાવના ફરીથી પેદા કરી છે. એક તરફ લોકોને દેશપ્રેમ જાગ્યો છે, તો બીજી તરફ લોકોને પાકિસ્તાન પ્રત્યે નફરતના ભાવના પેદા થઈ રહી છે. દેશભરમાં લોકો એક જ રાગ આલાપી રહ્યા છે કે, નફ્ફટ પાકિસ્તાન પર હુમલો કરવો. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દેશદાઝ બતાવતા કહ્યું કે, હું આત્મઘાતી બની પાકિસ્તાન જઈ સુસાઇડ બોમ્બર બની બદલો લેવા માંગુ છું. 

Mar 2, 2019, 02:10 PM IST
PT3M28S

J&K: જાણો સુરક્ષાદળોના ઓપરેશન -60 વિશે

સૂત્રોના જણાવ્યાં મુજબ કાશ્મીર ઘાટીમાં લગભગ 60 આતંકીઓ સક્રિય છે. તેમાં 35 પાકિસ્તાની આતંકીઓ છે. આ આતંકીઓ વિરુદ્ધ સુરક્ષા દળોએ અભિયાન છેડ્યું છે. આ અભિયાનનું નામ ઓપરેશન 60 રાખવામાં આવ્યું છે. 

Feb 25, 2019, 03:55 PM IST

મોટી કાર્યવાહીનો સંકેત?, CRPF, BSF સહિત અન્ય સુરક્ષાદળોની 100 કંપનીઓ જમ્મુ-કાશ્મીર રવાના

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા બાદ દેશની સરહદો અને લોકોને સુરક્ષિત રાખવાને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હવે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોની વધારાની કંપનીઓ તહેનાત કરવાના આદેશ આપ્યાં છે. 

Feb 23, 2019, 01:51 PM IST

CRPFનો આક્રોશ, કહ્યું- 'શહીદોનું અપમાન ન કરો, અમે ભારતીય, જાતિ ધર્મનું વિભાજન અમારા લોહીમાં નથી'

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોની જાતિને લઈને એક મેગેઝીનમાં અહેવાલ છપાયો હતો. આ અહેવાલ પ્રત્યે સીઆરપીએફ દ્વારા કડક આપત્તિ વ્યક્ત કરવામાં આવી છે. દુનિયાના સૌથી મોટા અર્ધસૈનિક દળે પોતાના મુખ્ય પ્રવક્તાના ટ્વિટર હેન્ડલ દ્વારા કહ્યું છે કે 'સીઆરપીએફમાં અમારી ઓળખ એક ભારતીય તરીકે છે. જાતિ ધર્મનું કોઈ મહત્વ નથી.'

Feb 23, 2019, 07:47 AM IST

કાશ્મીરમાં સૈનિકોની સુરક્ષા માટે સરકારનો મહત્વનો નિર્ણય, હવે હવાઈ માર્ગે શ્રીનગર જશે જવાનો

પુલવામા આતંકી હુમલા બાદ શ્રીનગરમાં અર્ધસૈનિક દળોની સુરક્ષાને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ હવે બીએસએફ, અસમ રાઈફલ્સ, સીઆરપીએફ, સીઆઈએસએફ, એસએસબી, એનએસજી અને આઈટીબીપીના જવાનોને કાશ્મીર ઘાટીમાં તહેનાતી માટે હવાઈ માર્ગથી જ શ્રીનગર લઈ જવામાં આવશે. સૈનિકોની સુરક્ષાને જોતા હવે તમામ અર્ધસૈનિક દળોના જવાનોને પણ વિમાનથી જ શ્રીનગર લઈ જવાશે. 

Feb 21, 2019, 02:06 PM IST
Osman Mir presents in Dayro that held to pay tribute to Martyr PT8M24S

પુલવામાના શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ, સતત 31 કલાક સ્વરાંજલિ કાર્યક્રમ

ભૂજના નોબતવાદક શૈલેષ જાની દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 31 કલાક અવિરત નોબત મહામૃત્યુંજ્યના જાપ અને મંત્રોચ્ચાર સાથે કચ્છના નામી-અનામી કલાકારો જોડાયા હતા. શહીદ જવાનો માટે કાર્યક્રમમાં દાન પણ એકત્રિત કરાશે. આ કાર્યક્રમમાં જાણીતા લોકગાયક ઓસમાણ મીરે પણ ગીતસંગીત રજૂ કર્યું હતું.

Feb 21, 2019, 10:50 AM IST

દેશભરના શહીદ જવાનોના પરિવારોના આંખમાં આંસુ લાવી દે છે સુરતી લાલાની ‘ચિઠ્ઠીઓ’

 જ્યારે પણ સૈનિકો અને અર્ધસૈનિક દળ પર હુમલાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે દેશના લોકોમા દેશભક્તિ અચાનક જાગૃત થઇ જતી હોય છે. પરંતુ ઘટનાના થોડા દિવસ બાદ લોકો શહીદોની શહાદતને ભૂલી જતા હોય છે. ત્યારે સુરતમા એક વ્યકિત એવા છે કે જે દરરોજ આ શહીદોને યાદ કરે છે. 

Feb 20, 2019, 07:54 AM IST

11 મહિનાથી ચાલતું હતું CRPF હુમલાનું કાવત્રુ, આ રીતે તૈયાર કર્યો આત્મઘાતી આતંકવાદી

જુલાઇ 2018થી આરડીએક્સને એકત્ર કરવામાં આવી રહ્યો હતો, ગેસ સિલિન્ડર અને કોલસાની થેલીઓમાં છુપાવીને લાવવામાં આવેલ વિસ્ફોટક અને પુલવામાના ત્રાલના મિડોરા પહોંચ્યું

Feb 19, 2019, 10:08 PM IST

જમ્મુમાં પરિસ્થિતી તંગ: રાતો રાત હજારો કાશ્મીરીઓનું પોલીસ સુરક્ષા વચ્ચે પલાયન

પુલવામાં હૂમલા બાદ જમ્મુની સાયન્સ કોલેજ સહિત અનેક સ્થળો પર કથિત રીતે દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી જેના પગલે સમગ્ર જમ્મુનું વાતાવરણ બગડી ચુક્યું છે

Feb 19, 2019, 06:59 PM IST

પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ ગાઝી રશીદની આ તસવીરમાં છુપાયુ છે મોટું રહસ્ય

12 કલાક સુધી ચાલેલા એન્કાઉન્ટર બાદ ગાઝી રસીદ માર્યો ગયો હતો. આ સમાચાર દરેક મીડિયામાં અબ્દુલ રશીના એક ફોટો સાથે છપાયા હતા. પરંતુ આ તસવીર પાછળ છુપાયું છે એક રહસ્ય. 

Feb 19, 2019, 04:11 PM IST