crpf

Pakistan PM Imran Khan on Pulwama attack: If Indian govt think you can attack us we will retaliate PT6M1S

પુલવામા હુમલા બાદ પહેલીવાર પાકિસ્તાન બોલ્યું, શું કહ્યું? જુઓ VIDEO

પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલીના માહોલ વચ્ચે મંગળવારે બપોરે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને પ્રેસ કોન્ફરન્સ કરી ભારત સરકારને સંદેશો આપતાં કહ્યું કે, પાકિસ્તાન પણ આતંકવાદથી પીડિત છે. આ નવું પાકિસ્તાન છે. નવો વિચાર છે. જે જે કંઇ પણ તપાસ કરાવવા ઇચ્છો છો એ અમને મંજૂર છે. અમને પુરાવા આપશો તો અમે કાર્યવાહી કરીશું

Feb 19, 2019, 02:25 PM IST

પુલવામા હુમલા બાદ પાકિસ્તાની પીએમની પહેલી પ્રતિક્રીયા, આતંકીઓનો કર્યો લુલ્લો બચાવ

પુલવામા હુમલા બાદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પહેલી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેણે પોતાનો દેશ નિર્દોષ હોવાનો લુલ્લો બચાવ કર્યો છે. પાકિસ્તાને પીએમએ એમ પણ કહ્યું કે, મને આ હુમલાના પુરાવા આપો, હું એક્શન લઈશ. તમારી પાસે પાકિસ્તાનની સંડોવણી હોવાનો પુરાવો હોય તો અમને આપો.  

Feb 19, 2019, 01:47 PM IST

પુલવામા હુમલો : ISIની છત્રછાયામાં એક દિવસ પહેલા રચાયું હતું આતંકી પ્લાનિંગ

 ગત 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલ મોટા આતંકી હુમલાની આખી કહાની એક દિવસ પહેલા પાકિસ્તાનમાં બેસીને લખવામાં આવી હતી. આ હુમલામાં આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ સાથ આપ્યો હતો. આ બેઠકમાં પુલવામા હુમલો અને તેના બાદ કાશ્મીરમાં શુ કરવામાં આવશે, તેના પર નાપાક રણનીતિ બનાવવામાં આવી હતી. આ જાણકારી સૂત્રોના હવાલાથી મળી હતી.

Feb 19, 2019, 01:19 PM IST
Pakistani hackers hack india's more than 300 websites PT4M38S

પાકિસ્તાને ભારતની 300થી વધુ વેબસાઈટ હેક કરી, ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષનો બ્લોગ પણ ન બચ્યો

પુલાવામા એટેક બાદ ભારતીય હેકર્સ પાકિસ્તાનની 200થી વધુ વેબસાઈટ હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો તેની સામે ભારતની પણ કેટલીક વેબસાઈટ હોવાની માહિતી સામે આવી હતી. જેમાં ગુજરાતની પણ વેબસાઈટ હોવાનું કહેવાય છે. ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનું પણ બ્લોગ એકાઉન્ટ હેક કરાયું છે.

Feb 19, 2019, 12:10 PM IST
security forces joint press confress on pulwama attack and encounter PT12M47S

પુલવામા હુમલો : હવે બંદૂક ઉપાડી તો ખેર નથી...

પુલવામા હુમલામાં ભારતીય સીઆરપીએફના જવાનોની શહાદતને પગલે દેશભરમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે ઉગ્ર રોષ પ્રવર્તિ રહ્યો છે. આ સંજોગમાં સેનાએ પણ મક્કમ વલણ દાખવતાં આજે પ્રેસ કોન્ફરન્સ કરી જમ્મુ કાશ્મીરના તોફાની તત્વોને તાકીદ કરતાં ચીમકી આપી છે કે, હવે જો બંદૂક ઉપાડી તો ખેર નથી.

Feb 19, 2019, 11:50 AM IST

પુલવામા હુમલા બાદ સેના લાલઘૂમ, કહ્યું- દેશ સામે બંદૂક ઉઠાવનારાઓની હવે ખેર નથી

પુલવામા હુમલા બાદ ભારતીય સેના વધુ સખ્ત બની છે. દેશની રક્ષા કરતા જવાનોના બલિદાનથી દેશભરમાં આતંકીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. તો બીજી તરફ સેના પણ લાલઘૂમ જોવા મળી રહી છે અને જમ્મુ કાશ્મીરની માતાઓને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તમારા સંતાનોને સમજાવો કે દેશ વિરોધી પ્રવૃતિમાં જોડાય નહીં કારણ કે દેશ સામે બંદૂક ઉપાડનારાઓને હવે છોડવામાં નહીં આવે, ઠાર કરાશે. 

Feb 19, 2019, 11:30 AM IST

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનો બ્લોગ હેક, પાકિસ્તાન જિંદાબાદના સ્લોગન દેખાયા

 પુલાવામા એટેક બાદ ભારતીય હેકર્સ પાકિસ્તાનની 200થી વધુ વેબસાઈટ હેક કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તો તેની સામે ભારતની પણ કેટલીક વેબસાઈટ હોવાની માહિતી સામે આવી હતી. જેમાં ગુજરાતની પણ વેબસાઈટ હોવાનું કહેવાય છે. ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનું પણ બ્લોગ એકાઉન્ટ હેક કરાયું છે.

Feb 19, 2019, 11:04 AM IST

કાશ્મીરના લોકોને હેરાનગતિના નામે શહેલા રશીદનું નવું જુઠાણું, મેવાણીએ કર્યું સમર્થન

પુલવામા હુમલા બાદ દેશમાં જે શત્રુઓ વિરુદ્ધ આક્રોશ છે. આતંકવાદ વિરૂદ્ધ એક સૂરમા દેશનો અવાજ આવી રહ્યો છે. જો કે જેએનયુના કેટલાક અલગાવવાદી વિચારધારા સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતાઓ દ્વારા ફરી વાતને તોડી મરોડીને રજૂ કરવાનો સોશિયલ મીડીયા પર પ્રયાસ થઇ રહ્યો છે. કેટલાક જુઠાણું સોશિયલ મીડિયામાં ફેલાવવમાં આવી રહ્યું છે. ભારતના ટુકડા કરવાની માંગ કરનારી ગેંગની સદસ્ય શહેલાં રશીદ દ્વારા આવી અફવા ફેલાવવમાં આવી રહી છે કે દેશભરમાં કાશ્મીરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 
 

Feb 18, 2019, 09:11 PM IST

પુલવામા 18 કલાકથી ઘર્ષણ: 5 જવાન શહીદ, DIG, લેફ્ટિનેંટ, બ્રિગેડિયર ઘાયલ

પુલવામા હૂમલાનો માસ્ટર માઇન્ડ કામરાન સહિત 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, જો કે ભારતીય સૈન્યએ પણ પોતાનાં 5 સપૂતો ગુમાવ્યા છે

Feb 18, 2019, 06:34 PM IST

સુરત : સમૂહ લગ્નનો 65 લાખનો ચાંદલો કર્યો શહીદોના નામે

 સુરતને દાન અને કર્મની ભૂમિ ગણવામાં આવે છે, ત્યારે ફરી એક વાર સુરતીલાલાઓએ સમૂહ લગ્નમાં આવેલો 65 લાખ રૂપિયાનો ચાંદલો શહીદોના પરિવારને સહાય પેટે આપવાનુ નક્કી કર્યુ છે. સમૂહ લગ્ન પહેલા બે મિનિટ સુધી લોકોએ મૌન ધારણ કરી રાષ્ટ્રગીત ગાઇને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Feb 18, 2019, 03:49 PM IST

ભારતે બદલાની શરૂઆત કરતા ડર્યું પાકિસ્તાન, પોતાના હાઈ કમિશનરને પરત બોલાવ્યા

 પુલવામા આતંકી હુમલા બાદ બંને પક્ષોની વચ્ચે તણાવ વધશે તે બાબતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભારત સ્થિત પોતાના ઉચ્ચાયુક્તને વાતચીત કરવા માટે પરત બોલાવી લીધા છે. 

Feb 18, 2019, 03:17 PM IST

PHOTOS: પુલવામામાં આજે શહીદ થનાર મેજરના હાર્ટ પેશન્ટ માતાને ન અપાયા દીકરાના મોતના ખબર

 પુલવામામાં જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે આતંકવાદીઓ સાથે થયેલ અથડામણમાં દહેરાદૂનના વધુ એક યુવાને શહીદી વહોરી. આજે પુલવામાના પિંગલીના વિસ્તારમાં દહેરાદૂનના ચૂક્કુવાલામાં રહેતા મેજર વીએસ ઢૌડિંયાલ વીરગતિને પ્રાપ્ત થયા છે. વી.એસ.ઢૌડિંયાલની સાથે અન્ય ત્રણ જવાનો પણ પુલાવામાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. મેજલ ઢૌંડિયાલના શહીદ થવાના સમાચાર મળતા જ ઉત્તરાખંડ વિધાનસભામાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. જ્યાં સંસદીય કાર્યમંત્રી પ્રકાશ પંતે વિધાનસભામાં શોક સંદેશ વાંચ્યો હતો. 

Feb 18, 2019, 02:48 PM IST

વી.કે.સિંઘ બોલ્યા, ‘પુલવામાના ગુનેગારોને સજા આપવા યોગ્ય સમય અને સ્થળ અમે પસંદ કરીશું’

 પુલવામા આતંકી હુમલા પર કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંહે કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ હવે જે પણ રણનીતિ બનાવવામાં આવશે, તે પ્રભાવી હશે. પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે, પુલવામાં હુમલાના ગુનેગારોને સજા મળશે. આતંકીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે યોગ્ય જગ્યા અને યોગ્ય સમય પસંદ કરીશું. જનરલ વી.કે.સિંહે ઝી મીડિયાની સાથે એક્સક્લુસિવ વાતચીતમાં કહ્યું કે, આ ઘટના બાદ વિપક્ષ પ્રયાસોમાં છે કે, તે ભૂલો કાઢવામાં લાગ્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષને શાંતિની સાથે સૈનિકો અને કેન્દ્રનો સાથ આપવો જોઈએ. ન કે હલકી વાતો અને છીંદા કાઢવા જોઈએ. 

Feb 18, 2019, 02:39 PM IST

પુલવામામાં એન્કાઉન્ટર બાદ સ્થાનિકોએ સેના પર કર્યો પત્થરમારો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ (CRPF) કાફલા પર હુમલો કરનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના આતંકીઓ સાથે થયેલ અથડામણમાં સેના અને સુરક્ષાદળોએ એ બિલ્ડીંગને જ ઉડાવી દીધી છે, જેમાં આ આતંકી છુપાયેલા હતા. આ અથડામણમાં બે આતંકી માર્યા ગયા છે, જ્યારે કે બે આતંકીઓની શોધ ચાલુ છે. માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાન આતંકી અને જૈશ-એ-મોહંમદનો કમાન્ડર કામરાન હિલાલ માર્યો ગયો છે. તો આ એન્કાઉન્ટરમાં પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ અબ્દુલ ગાઝી પણ માર્યો ગયો છે. આ ઓપરેશનને સેનાની 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની 182/183 બટાલિયનની જોઈન્ટ ટીમે અંજામ આપ્યું હતું. 

Feb 18, 2019, 02:05 PM IST

ફારૂક અલ્દુલ્લા બોલ્યા- પુલવામા જેવા હુમલા રોકવા માટે સરકાર ઉઠાવે આ પગલા

નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દૂલ્લાએ રવિવારે કહ્યું કે કાશ્મીરની જનતા પુલવામા હુમલા માટે જવાબદાર નથી અને જ્યાં સુધી કાશ્મીર મુદ્દાને રાજકીય સમાધાન મળશે નહીં ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ બનતી રહેશે.

Feb 18, 2019, 09:51 AM IST

પુલવામા એન્કાઉન્ટર: જૈશ કમાન્ડર અબ્દુલ સહિતના આતંકીઓ ઠાર, સેનાએ બિલ્ડિંગમાં કર્યો બ્લાસ્ટ

પુલવામાના પિંગલીના વિસ્તારમાં ચાલી રહેલું એન્કાઉન્ટરમાં પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ આતંકવાદી અબ્દૂલ ગાઝી અને તેના સાથી આતંકી મોહમ્મદ ઇસ્માઇલ પણ માર્યો ગયો છે.

Feb 18, 2019, 07:57 AM IST

VIDEO: પુલવામા હુમલા વિરુદ્ધ લંડનમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા, પાક. પર ફિટકાર

સમગ્ર વિશ્વમાં આ આતંકવાદી હૂમલા બાદ પાકિસ્તાનની ટીકા થઇ રહી છે, જો કે પાકિસ્તાન પોતે પણ આ વાતનો સતત ઇન્કાર કરતું રહ્યું છે

Feb 17, 2019, 10:53 PM IST

ભારતનો દબદબો, સમગ્ર વિશ્વ પાકિસ્તાનને ભાંડી રહ્યું છે: અફઘાનીસ્તાનની UNમાં ફરિયાદ, ઇરાને ફટકારી નોટિસ

જમ્મુ કાશ્મીરનાંપુલવામાં થયેલા આતંકવાદી હૂમલા બાદ ભારત કૂટનીતિક રીતે પાકિસ્તાનને ઘેરવાનું ચાલુ કરી દીધું છે. આ મુદ્દે પાકિસ્તાનનાં પાડોશી દેશોની પણ મદદ મળી રહી છે. અફઘાનિસ્તાને આતંકવાદના ગઢ બની ચુકેલા પાકિસ્તાનની ફરિયાદ યૂનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC) માં કરી છે. બીજી તરફ ઇરાને આતંકવાદને ઉત્તેજન આપવા બદલ પાકિસ્તાનના એમ્બેસેડરને નોટિસ ફટકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ પુર્વી સિસ્તાન અને બલૂચિસ્તાનમાં થયેલા આતંકવાદી હૂમલામાં 27 રિવોલ્યુશનરી ગાર્ડ્સનાં મોત થયા હતા. 

Feb 17, 2019, 10:05 PM IST

best toilet paper in the world સર્ચ કરવાથી ગૂગલ દેખાડે છે પાકિસ્તાની ઝંડો

ગૂગલ પર વિશ્વના સૌથી સારા ટોઇલેટ પેપર સર્ચ કરવાથી પાકિસ્તાનનો ઝંડો સર્ચ રિઝલ્ટમાં શો થાય છે

Feb 17, 2019, 08:23 PM IST

ભારતનું એક પગલું અને પાકિસ્તાન વિશ્વ સમક્ષ ભીખ માંગતુ થઇ જશે, તૈયારી પુર્ણ

પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હૂમલા બાદ ભારત કૂટનીતિક અને રાજનીતિક સ્તર પર પાકિસ્તાનને વિશ્વમાં એકલું પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે

Feb 17, 2019, 08:09 PM IST