crpf

સર્જીકલ સ્ટ્રાઇક નહી આ ચારને કરો સાફ, આતંકવાદીઓનું કામ થશે તમામ !

પુલવામા હૂમલા બાદ આપણા જવાનોની શહાદતનો બદલો શું હોઇ શકે છે ? ઉરી હૂમલા બાદ આપણે LoC ક્રોસ કરીને આતંકવાદી કેમ્પને નિશાન બનાવીને સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. 

Feb 17, 2019, 07:03 PM IST

આ 2 ક્લુની થઇ હોત તપાસ તો આજે 40 CPRF જવાનો ન થયા હોત શહીદ

પ્રાથમીક તપાસમાં માહિતી મળે કે જૈશ એ મોહમ્મદ વર્ષ 2017થી જ પુલવામાં જેવી મોટી હોનારત સર્જવાની ફિરાકમાં હતું

Feb 17, 2019, 06:30 PM IST

અમિતાભ બચ્ચને પુલવામાના શહીદો માટે ખોલી દીધી તિજોરી, કરી મોટી જાહેરાત

14 ફેબ્રુઆરીએ સાંજે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર આતંકી હુમલો થયો જેમાં 40 જવાનોએ જીવ ગુમાવ્યા

Feb 17, 2019, 11:06 AM IST

પુલવામા એટેક બાદ ચીફ ઓફ ડિફેન્સની પ્રબળ થતી માંગ: જાણો શું છે CDS ?

સંરક્ષણ નિષ્ણાંતોનું કહેવું છે કે, હવે સમય આવી ગયો છે કે સરકારને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિ કરવી જોઇએ

Feb 16, 2019, 09:36 PM IST

પાકિસ્તાનની નફ્ફટાઇ LoC પર કર્યુ ફાયરિંગ, સેનાનું બમણા જોશથી ફાયરિંગ

પુલવામાના આતંકવાદી હૂમલા બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ઉંચા નથી આવી રહ્યા. શનિવારે સાંજે 4 વાગ્યે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની આ પ્રકારની હરકતનો સેનાએ મુંહતોડ જવાબ આપ્યો. પાકિસ્તાનનાં આ ગોળીબારમાં એક ભારતીય સૈનિક ઘાયલ થયો છે. બીજી તરફ પુલવામા હૂમલામાં પોતાનો હાથ હોવાથી પાકિસ્તાને સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. 

Feb 16, 2019, 07:45 PM IST

આ દેશની પાકિસ્તાનને ધમકી આતંકીઓને સમર્થન બંધ કરે નહી તો આપીશું મુંહતોડ જવાબ

કમાંડર મેજર જનરલ મોહમ્મદ અલી જાફરીએ કહ્યું કે, જો પાકિસ્તાન સરકારે તેમને દંડિત નથી કર્યા તો અમે આ જેહાદી સમુહને મુંહતોડ જવાબ આપશું

Feb 16, 2019, 06:26 PM IST

દેશનાં એકે-એક આંસુનો જવાબ લેવામાં આવશે: PMનો ધુલેમાં હુંકાર

મહારાષ્ટ્રનાં ધુલેમાં આયોજીત વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, આપણા સુરક્ષાદળો બંદુક ચલાવનારા, બંદુક પકડનારા, બોમ ફેંકનારા અને બોમ્બ પુરો પાડનાર કોઇને નહી છોડે

Feb 16, 2019, 05:57 PM IST

જમ્મુ કાશ્મીર: IEDને ડિફ્યુઝ કરતા સમયે થયો બ્લાસ્ટ, મેજર શહીદ

 Pulwama martyrs જમ્મુ કાશ્મીરના પુલવામાં શહીદ થનારા 40 જવાનોને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે. આજે આ જવાનોનાં પાર્થિવ શરીર પૈતૃક આવાસ પહોંચી રહ્યા છે, જ્યાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર અને તપાસ એજન્સીઓ પુલવામા એટેકનો જવાબ આપવા માટે એક્શન પ્લાન પર મંથન કરી રહી છે. 

Feb 16, 2019, 05:37 PM IST

અમારી તરફથી ક્યારે પણ હિંસા નથી થઇ, અમારા પર આરોપ લગાવવો સરળ: પાકની લુચ્ચાઇ

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ ભારત દ્વારા લગાવાયેલા આરોપોનો જવાબ આપતા કહ્યું કે, પાકિસ્તાન પર આરોપ લગાવવો ખુબ જ સરળ છે

Feb 16, 2019, 05:16 PM IST

અમારી તરફથી ક્યારે પણ હિંસા નથી થઇ, અમારા પર આરોપ લગાવવો સરળ: પાકની લુચ્ચાઇ

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ ભારત દ્વારા લગાવાયેલા આરોપોનો જવાબ આપતા કહ્યું કે, પાકિસ્તાન પર આરોપ લગાવવો ખુબ જ સરળ છે

Feb 16, 2019, 05:15 PM IST

પુલવામા હુમલા અંગે રાજનાથ કરી રહ્યા છે હાઇ લેવલ મીટિંગ, NSA ડોફાલ અને રો ચીફ પણ હાજર

આ બેઠકમાં પાકિસ્તાન હૂમલા અંગે મહત્વની રણનીતિ ઘડવામાં આવી શકે છે

Feb 16, 2019, 05:05 PM IST

અત્યંત ભયાનક હતો પુલવામા હુમલો, શહીદ જવાનોના મૃતદેહોની ઓળખ આ રીતે કરવી પડી

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ગુરુવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 40 જવાનોના મૃતદેહોની ઓળખ તેમના આધાર કાર્ડ, આઈડી કાર્ડ અને કેટલાક સામાનના આધારે કરવામાં આવી હતી. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે ભીષણ વિસ્ફોટથી જવાનોના મૃતદેહો ક્ષત-વિક્ષત થઈ ગયા હતાં. આથી તેમની ઓળખ ખુબ મુશ્કેલ બની હતી. 

Feb 16, 2019, 12:00 PM IST

LIVE: 40 શહીદ જવાનોને આજે અપાઈ રહી છે અંતિમ વિદાય, ઉમટ્યો જનસેલાબ

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના 40 જવાનોને આજે અંતિમ વિદાય અપાઈ રહી છે. તમામના પાર્થિવ દેહ શુક્રવારે દિલ્હી લાવવામાં આવ્યાં હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય મંત્રીઓ અને નેતાઓએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ શહીદોના પાર્થિવ દેહો તેમના વતન મોકલવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીએ ભાજપના તમામ મંત્રીઓ અને સાંસદોને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોત પોતાના રાજ્યોમાં આ જવાનોના અંતિમ સંસ્કાર સમયે હાજર રહે. 

Feb 16, 2019, 10:38 AM IST

2014માં સરકારે એક નિયમ બદલ્યો અને શહીદ થઈ ગયા CRPFના 40 જવાનો? 

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થવાથી દેશ ખુબ આક્રોશમાં છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી પણ આ હુમલાથી એકદમ કાળઝાળ છે. વિસ્ફોટકો ભરેલા કાર દ્વારા CRPFની બસને આત્મઘાતી હુમલામાં ઉડાવી દેવાની ઘટના માટે સ્વામીએ 2014માં સરકાર તરફથી બદલાયેલા એક નિયમને જવાબદાર ઠેરવ્યો. 

Feb 16, 2019, 09:16 AM IST

પુલવામા આતંકી હુમલાથી ઉકળી ગયું આ શક્તિશાળી દેશના PMનું લોહી, કહ્યું- 'ડિયર મોદી અમે તમારી સાથે'

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શુક્રવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે પુલવામા આતંકી હુમલા બાદ એકજૂથતા જાહેર કરતા કહ્યું કે ઈઝરાયેલ આ દુ:ખની ઘડીમાં ભારતની પડખે છે. જમ્મુ અને કાશ્મીરમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થઈ ગયાં. અનેક ગંભીર રીતે ઘાયલ થયા. જૈશ એ મોહમ્મદના આતંકી હુમલાખોરે 100 કિગ્રા વિસ્ફોટકો ભરેલી કારથી પુલવામામાં સીઆરપીએફની બસને ટક્કર મારી હતી. 

Feb 16, 2019, 08:47 AM IST

રાજનાથની અધ્યક્ષતામાં આજે સર્વપક્ષીય બેઠક, શહીદોના અંતિમ સંસ્કારમાં મંત્રીઓ પણ થશે સામેલ

જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની જાણકારી આપવા માટે આજે એક સર્વપક્ષીય બેઠક યોજાવવાની છે.

Feb 16, 2019, 07:45 AM IST

પુલવામાં એટેક: NIAએ તપાસના ગણત્રીના કલાકોમાં જ 7 લોકોની ધરપકડ

6 લોકોને સિંબા નબલ અને લારૂ વિસ્તારમાંથી ઝડપી લેવાયા છે જ્યારે એક વ્યક્તિની રામૂ ગાંમમાંથી ધરપકડ કરવામાં આવી છે

Feb 15, 2019, 11:50 PM IST

પુલવામા: ફિદાયી હુમલો કરતા પહેલા નરપિશાચ આદિલે પ્રેમથી દુર રહેવાની સલાહ આપી હતી

આતંકવાદીએ કહ્યું કે, આ સંદેશો તમારી સુધી પહોંચે તે પહેલા હું જન્નતમાં પહોંચી ગયો હઇશ, કાશ્મીરના લોકો માટે આ મારો અંતિમ સંદેશ છે

Feb 15, 2019, 11:32 PM IST

શહીદોના અંતિમ સંસ્કારમાં મંત્રીઓ, સાંસદોને હાજર રહેવા આદેશ, PMએ અર્પી શ્રદ્ધાંજલી

દિલ્હી પહોંચ્યા શહીદોના શબ, રાજનાથ અને રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલી અર્પી

Feb 15, 2019, 08:39 PM IST

J&K સેનાના કાફલા પસાર થાય ત્યારે સામાન્ય વાહન વ્યવહાર અટકાવાશે

ગૃહમંત્રીએ કહ્યું કે, ભારત સરકાર શહીદ જવાનોનાં પરિવાર સાથે છે, તમામ રાજ્ય સરકારોને અપીલ છે કે શહીદોનાં પરિવારને તમામ જરૂરી મદદ કરવામાં આવે

Feb 15, 2019, 07:05 PM IST