તબાહીના ચક્રવાતી તોફાન 'શક્તિ' વિશે હવામાન નિષ્ણાત હવામાન પટેલે મોટી આગાહી કરી છે. ચક્રવાત યુ-ટર્ન લેશે તેવી શક્યતા જણાય રહી છે. ગુજરાત તથા મહારાષ્ટ્રના ભાગોમાં અસર જોવા મળશે. હાલ શક્તિ વાવઝોડું 240 કિ.મી. દૂર છે.
Cyclone Shakti Alert: અરબ સાગરમાં વાવાઝોડું 'શક્તિ' સક્રિય થયું છે, જે હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું શક્તિ 6 ઓક્ટોબરથી ગુજરાત તરફ યુ-ટર્ન લે તેવી શક્યતા છે, ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સહિતના સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દીવ-વેરાવળ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે.
Gujarat Monsoon Prediction : ગુજરાતમાં હવે વરસાદી માહોલ યથાવત રહેશે. કારણ કે હવામાન વિભાગે કહી દીધુંક ે, ગુજરાત પર એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. જોકે, આ વરસાદને ચોમાસું સમજવાની ભૂલ ન કરતા. અસલી ચોમાસાની આગાહી તો અલગ છે.
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. એક કલાકના તોફાની તાંડવમાં તો જાણે અમદાવાદ મહાપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી કર્યાના તમામ દાવાઓની પોલ ખૂલી પડી ગઈ હતી.
Ambalal Patel Rain Forecast: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આજની વાત કરીએ તો આજે અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવાય ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Amabalal Prediction of Rain: ગુજરાતમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના કયા જિલ્લામાં IMD એ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને કયા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD એ 30 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ અંગે ચેતવણી જાહેર કરી છે.
IMD Prediction Monsoon: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસાની આગાહીમાં ફેરફાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં 106 ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે, જે અગાઉના 105 ટકાના અંદાજ કરતાં એક ટકા વધુ છે. હવામાન વિભાગનું માનીએ તો આ વખતે સમગ્ર દેશમાં સારો વરસાદ એટલે કે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ સાથે, હવામાન વિભાગે કૃષિ માટે પણ સારા સમાચાર આપ્યા છે.
Gujarat weather update: ગુજરાતમાં આગામી 24 કલાક ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત અન્ય ત્રણ સિસ્ટમો સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.
Gujarat Monsoon Update : ગુજરાતમાં પણ કેરળ અને મહારાષ્ટ્રની જેમ વહેલું ચોમાસું આવશે તો મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે... પરેશ ગોસ્વામીએ સંભાવના વ્યક્ત કરી
Cyclone Shakti Alert : કેરળ બાદ 75 વર્ષમાં પહેલીવાર ચોમાસાની મહારાષ્ટ્રમાં 12 દિવસ પહેલા એન્ટ્રી થઈ છે. આગામી કેટલાક દિવસો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. પરંતુ ત્યારબાદ તેનું જોર ઘટી શકે છે. ત્યારે જાણો ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોચશે? ચોમાસું ગુજરાતથી માત્ર 425 કિલોમીટર જ દૂર છે.
GujaratMonsoon 2025 Alert : કેરળ અને મહારાષ્ટ્ર પછી હવે ચોમાસું ક્યાં સક્રિય થશે? હવામાન વિભાગે આ અંગે ચેતવણી જાહેર કરી છે. દિલ્હી-બિહાર સહિત આ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડશે.
Ambalal Patel Ni Agahi : રાજ્યમાં આજે આંધી વંટોળ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી.... 28મેથી જૂનની શરૂઆત સુધી ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા.... આંધી વંટોળ અને ગાજવીજ સાથે થઈ શકે વરસાદ.... અરબી સમુદ્ર તોફાની બનશે અને કરંટ જોવા મળશે
Cyclone Shakti Alert : રાજ્યમાં આજથી ત્રણ દિવસ વરસાદ પડવાની આગાહી... દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા... આગામી 7 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે... અમદાવાદમાં પણ છૂટોછવાયો વરસાદ થવાની આગાહી....50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
Ambalal Patel Ni Agahi : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી... ડિપ્રેશનના કારણે રત્નાગિરી અને કોંકણમાં પડશે ભારે વરસાદ... ડિપ્રેશન આગળ વધતાં મુંબઈમાં પડશે ભારે વરસાદ
Cyclone Shakti Alert : રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી,,, 40થી 45 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન,,,ગીર-સોમનાથ, દીવ, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અનેં દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી,
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 10 જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની હવામાનની આગાહી... સંભવિત વાવાઝોડાના પગલે જૂનાગઢના માંગરોળ અને ભાવનગરના 3 બંદર પર લાગ્યું 1 નંબરનું સિગ્નલ... માછીમારોને દરિયામાં ન જવા માટે અપાઈ સૂચના
Gujarat Weather Update: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 2025 કેરળમાં 8 દિવસ વહેલું આવી ગયું. હવે ચોમાસુ અન્ય રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. દિલ્હી એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે, જેના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે. ચાલો જાણીએ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ શું ચેતવણી જાહેર કરી છે.
Gujarat Weather Update:ગુજરાતમાં આગામી 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આજે 24મીએ પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લામાં આપવામાં આવી છે.
Gujarat weather alert: ગુજરાતમાં હાલ વાવાઝોડાનું જોખમ તો ટળી ગયું છે. ત્યાં રાજ્યના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો-પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. ત્યાં હવામાન વિભાગે 24થી 27 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે.
Cyclone Shakti Alert : અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન સિસ્ટમે અચાનક નાટકીય વળાંક લીધો છે. લેટેસ્ટ અપડેટ મુજબ, 'વેલમાર્ક લો પ્રેશર' સિસ્ટમ છેલ્લા ૧૨ કલાકમાં દક્ષિણ-પૂર્વ દિશામાં ફંટાઈ ગઈ છે. આ કારણે ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે, પરંતુ માથા પરથી ઘાત ઓછી થઈ નથી. કારણ કેઅનેક જિલ્લાઓને મોટું એલર્ટ છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારામાં ભારે કરંટ જોવા મળ્યો છે.
Cyclone Shakti Alert : અરબ સાગરમાં ઉદભવેલુ સક્તિ વાવાઝોડુ ક્યાં, ક્યારે અને કેવી રીતે ત્રાટકશે તે વિશે હજી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. પરંતું ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી આવી છે કે, હાલ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે.
Gujarat weather alert: આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના બદલાતા વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે, માછીમારોને આજ સાંજ સુધીમાં પાછા ફરવાની સૂચના આપી દેવામાં આવી છે.