Cyclone Shakti Alert: અરબ સાગરમાં વાવાઝોડું 'શક્તિ' સક્રિય થયું છે, જે હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર વાવાઝોડું શક્તિ 6 ઓક્ટોબરથી ગુજરાત તરફ યુ-ટર્ન લે તેવી શક્યતા છે, ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સહિતના સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દીવ-વેરાવળ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે.
Ahmedabad Rain: અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. એક કલાકના તોફાની તાંડવમાં તો જાણે અમદાવાદ મહાપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરી કર્યાના તમામ દાવાઓની પોલ ખૂલી પડી ગઈ હતી.
Ambalal Patel Rain Forecast: એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આજની વાત કરીએ તો આજે અમરેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવાય ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા અને તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
Amabalal Prediction of Rain: ગુજરાતમાં આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના કયા જિલ્લામાં IMD એ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને કયા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. IMD એ 30 મે સુધી રાજ્યમાં ભારે વરસાદ અંગે ચેતવણી જાહેર કરી છે.
IMD Prediction Monsoon: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીના ચોમાસાની આગાહીમાં ફેરફાર કર્યો છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં 106 ટકા વધુ વરસાદ પડવાની ધારણા છે, જે અગાઉના 105 ટકાના અંદાજ કરતાં એક ટકા વધુ છે. હવામાન વિભાગનું માનીએ તો આ વખતે સમગ્ર દેશમાં સારો વરસાદ એટલે કે સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે. આ સાથે, હવામાન વિભાગે કૃષિ માટે પણ સારા સમાચાર આપ્યા છે.
Gujarat weather update: ગુજરાતમાં આગામી 24 કલાક ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત અન્ય ત્રણ સિસ્ટમો સક્રિય થતાં દક્ષિણ ગુજરાત સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે.
GujaratMonsoon 2025 Alert : કેરળ અને મહારાષ્ટ્ર પછી હવે ચોમાસું ક્યાં સક્રિય થશે? હવામાન વિભાગે આ અંગે ચેતવણી જાહેર કરી છે. દિલ્હી-બિહાર સહિત આ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ પડશે.
Gujarat Weather Update: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 2025 કેરળમાં 8 દિવસ વહેલું આવી ગયું. હવે ચોમાસુ અન્ય રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. દિલ્હી એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે, જેના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે. ચાલો જાણીએ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ શું ચેતવણી જાહેર કરી છે.
Gujarat Weather Update:ગુજરાતમાં આગામી 29 મે સુધી રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે આજે 24મીએ પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લામાં આપવામાં આવી છે.
Gujarat weather alert: ગુજરાતમાં હાલ વાવાઝોડાનું જોખમ તો ટળી ગયું છે. ત્યાં રાજ્યના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો-પ્રેશર સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. ત્યાં હવામાન વિભાગે 24થી 27 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ આપ્યું છે.
Gujarat weather alert: આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના બદલાતા વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદનું યેલો અલર્ટ આપવામાં આવ્યું છે, માછીમારોને આજ સાંજ સુધીમાં પાછા ફરવાની સૂચના આપી દેવામાં આવી છે.
Gujarat Weather Update: ગુજરાતમાં ગરમી વચ્ચે ચોમાસાનું આગમન થયું છે. કમોસમી વરસાદથી સામાન્ય લોકોને રાહત મળી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વાવાઝોડાની આગાહી કરી છે. ચાલો જાણીએ IMD દ્વારા શું અપડેટ આપવામાં આવ્યું છે.
Ambalal Patel Monsoon Prediction: ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હજુ સાત દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે.ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. કેટલાક વિસ્તારોમાં તો 12થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. વિધિવત રીતે ગુજરાતમાં 15 જુનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસુ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
Ambalal Patel Monsoon Prediction: ગુજરાતમાં ફરી એકવાર આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળશે. 21મેથી હવામાનમાં પલટો આવવાનો છે. એટલું જ નહીં, રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળની પણ આગાહી કરાઈ છે. હાલમાં પણ આંધી વંટોળની શક્યતા રહેલી છે.
Ambalal Patel Monsoon Prediction: હજુ પણ 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
Ambalal Patel Monsoon Prediction: ગુજરાતના ખેડૂતોની ચિંતા વધારતા સમાચાર હવામાન વિભાગે આપ્યા છે. હજુ સાત દિવસ માટે માવઠાની આગાહી કરવામાં આવી છે.ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે.કેટલાક વિસ્તારોમાં તો 12થી 15 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. વિધિવત રીતે ગુજરાતમાં 15 જુનની આસપાસ ચોમાસાનો પ્રારંભ થશે. મુંબઈમાં 10 જુનની આસપાસ ચોમાસુ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
Ambalal Patel Monsoon Prediction: ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ગાજવીજ અને ભારે પવનની આગાહી છે. ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં દક્ષિણ ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ સક્રિય છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી વરસાદની સંભાવના છે. અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી આસપાસ રહે અને વાદળ છાયું વાતાવરણ રહેશે. રાજ્યમાં તાપમાનમાં વધુ ફેરફાર નહીં જોવા મળે છે.