close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

cyclone vayu

Cyclone Effect Start In Gujarat PT26M7S

ગુજરાતમાં 'વાયુ વાવાઝોડા'ની અસર શરૂ, જુઓ ખાસ અહેવાલ

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 09:35 AM IST

વાયું વાવાઝોડું વેરાવળથી માત્ર 350 કિમી દૂર, રૌદ્ર રૂપ દેખાયું, 23 તાલુકામાં પડ્યો વરસાદ

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. 

Jun 12, 2019, 08:16 AM IST
Changes in Date of GTU Exams Due To Cyclone Vayu PT1M36S

વાયુ વાવાઝોડાનાં પગલે GTUની પરીક્ષામાં ફેરફાર, જુઓ વિગત

વાયુ વાવાઝોડાનાં પગલે GTUએ હસ્તક આવેલી 452 જેટલી કોલેજોમાં 12 અને 13 જૂને લેનારી તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. 14 જૂનથી તમામ પરીક્ષાઓ રાબેતા મુજબ લેવામાં આવશે. રદ કરાયેલી તમામ પરીક્ષાનો આગામી કાર્યક્રમ GTUની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

Jun 11, 2019, 09:15 PM IST
CM Rupani's Decision To Delay Shada Praveshotsav PT1M56S

વાવાઝોડાને લઈને મુખ્યમંત્રીનો નિર્ણય ,રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ રખાયો મોકૂફ

વાયુ વાવાઝોડાના પગલે મુખ્યમંત્રીનો નિર્ણય,13 થી 15 જૂન સુધી યોજાવાનો હતો કાર્યક્રમ.મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નિર્ણય,તમામ 11 જિલ્લામાં 3 દિવસ શાળા બંધ રહેશે.

Jun 11, 2019, 08:50 PM IST
Kutch: Zee 24 Kalak Team Visits Jakhau Harbour PT2M31S

વાવાઝોડા પૂર્વે Zee 24 કલાકની ટીમે લીધી જખૌ બંદરની મુલાકાત, જુઓ વીડિયો

ગુજરાતમાં સંભવિત વાયુ વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે. વાયુ નામનું વાવાઝોડું કચ્છ દરિયાકાંઠા વિસ્તાર તરફ ફંટાય તેવી શકયતા છે ત્યારે Zee 24 કલાકની ટીમે જખૌ બંદર મુલાકાત લીધી લોકો સાથે વાતચીત કરી .

Jun 11, 2019, 08:35 PM IST
Rainfall ahead of Cyclone in Navsari and Dang PT3M29S

નવસારી અને ડાંગ વિસ્તારમાં વરસાદ, જુઓ વીડિયો

નવસારી: વાંસદા તાલુકામાં વાતાવરણમાં પલટો,વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત.વાંસદા તાલુકામાં વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં.

Jun 11, 2019, 05:20 PM IST