daily horoscope

સાપ્તાહિક રાશિફળ 12થી 18 જુલાઈ: ઉત્તમ ફળ પ્રદાન કરનારું સાબિત થશે આ સપ્તાહ

Weekly Horoscope 5 to 11 July 2021 (By Astro Friend Chirag -  Son of Astrologer Bejan Daruwalla): આ સપ્તાહ તમારા માટે કેવું રહેશે તે ખાસ જાણો.

Jul 11, 2021, 04:01 PM IST

Horoscope 11 July: આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, સમજી-વિચારીને નિર્ણય લેવો

Horoscope 11 July 2021 (By Astro Friend Chirag – Son of Astrologer Bejan Daruwalla): ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે. ક્યારેક આપણને સફળતા મળે છે અને ક્યારેક દિવસ સામાન્ય પસાર થાય છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ.

Jul 11, 2021, 06:33 AM IST

Horoscope Today 4 July: આ રાશિના જાતકોને મળશે સફળતા, અધૂરા કામ થશે પુરા

જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.

Jul 4, 2021, 06:41 AM IST