delhi police

દિલ્હી પોલીસે તોફાની તત્વોનો સામનો કરતા સમયે શાંત બન્યા રહેવું જોઈએઃ અમિત શાહ

બીજીતરફ દિલ્હી પોલીસના સ્થાપના દિવસ સમારોહમાં ગૃહ પ્રધાન અમિત શાહે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલે 1950માં આપેલા એક ભાષણનો હવાલો આપતા કહ્યું, 'ગુસ્સો અને ઉશકેરણી બાદ પણ દિલ્હી પોલીસે શાંત રહેવું જોઈએ. 
 

Feb 16, 2020, 05:19 PM IST

ભજનપુરા કેસ: દંપત્તિ અને 3 બાળકોની નિર્મમ હત્યાના કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો 

ભજનપુરામાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાના મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યાં મુજબ ઘરના મોભી શંભુના મામ પ્રભુ મિશ્રાએ આ હત્યાકાંડને અંજામ આપ્યો છે. કહેવાય છે કે પૈસાની લેતીદેતીને લઈને પરિવારમાં વિવાદ હતો. ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. 

Feb 13, 2020, 05:40 PM IST

દિલ્હીઃ રોહિણીમાં મહિલા સબ ઇન્સપેક્ટરની હત્યા, થોડા સમય બાદ આરોપીએ કરી આત્મહત્યા

દિલ્હીના રોહિણી વિસ્તારમાં મહિલા સબ ઇન્સપેક્ટરની શુક્રવારે રાત્રે હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાના આરોપી પીએસઆઈ દીપાંશુએ પણ આત્મહત્યા કરી લીધી છે. કરનાલની પાસે એક ગાડીમાં દીપાંશુની લાશ મળી છે. 
 

Feb 8, 2020, 09:32 AM IST

દિલ્હીમાં મતદાન પહેલા મહિલા સબ ઇન્સપેક્ટરની ગોળી મારીને હત્યા

દિલ્હીના રોહિણી વિસ્તારમાં પ્રીતિ અહલાવત નામની મહિલા સબ ઇન્સપેક્ટરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. એસઆઈ પ્રીતિ પટપડગંજ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં તૈનાત હતી. 

Feb 8, 2020, 06:57 AM IST

આવતીકાલે દિલ્હીમાં ચૂંટણી, પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જ 545 સંવેદનશીલ પોલિંગ બૂથ

દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly elections 2020) ને લઈને દિલ્હી પોલીસે પોતાની તૈયારીઓ કરી લીધી છે. દિલ્હી પોલીસ (Delhi Police) ની જણાવ્યા અનુસાર, કુલ 2689 પોલિંગ બૂથમાંથી 545 પોલિંગ બૂથ સંવેદનશીલ માનવામાં આવે છે. 21 કાઉન્ટિંગ સેન્ટર સ્કોરની મલ્ટી લેયર સિક્યોરિટી (Delhi security) ની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ આતંકી ઘટનાને રોકવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. પહેલીવાર ઈવીએમ મશીનને પહેલા જ પોલિંગ બૂથ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે.

Feb 7, 2020, 05:13 PM IST

દિલ્હી: અમેરિકી દૂતાવાસમાં 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ

દિલ્હી સ્થિત અમેરિકી દૂતાવાસની અંદર પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઘટના શનિવારે સવારની હોવાનું કહેવામાં આવ્યું છે. આ મુદ્દે આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. 

Feb 6, 2020, 09:07 AM IST

શરજિલ ઇમામના લેપટોપમાંથી મળ્યું 'પોસ્ટર', તોફાન કરો, ત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયા આપશે ધ્યાન

શરજિલના મોબાઇલ અને લેપટોપની તપાસમાં જામિયા હિંસાના મહત્વના પૂરાવા હાથ લાગ્યા છે. 

Feb 3, 2020, 10:14 PM IST

જામિયા ફાયરિંગઃ આરોપીને હથિયાર વેંચનાર વ્યક્તિની ધરપકડ

જામિયામાં ફાયરિંગ કરનાર સગીરને જે વ્યક્તિએ હથિયાર આપ્યું હતું. પોલીસે તેની ધરપકડ કરી છે. 
 

Feb 3, 2020, 06:44 PM IST

શરજીલ ઇમામે દિલ્હી પોલીસ પૂછપરછમાં સ્વિકાર્યું- AMU માં આપ્યું હતું ભડકાઉ ભાષણ

નાગરિકતા કાનૂનને લઇને ભડકાઉ ભાષણ આપનાર જેએનયૂ (JNU)ના વિદ્યાર્થી અને દેશદ્વોહના આરોપી શરજીલ ઇમામ (Sharjil Imam)એ પોલીસ સમક્ષ સ્વિકાર્યું છે કે વીડિયોમાં ભડકાઉ ભાષણ આપનાર વ્યક્તિ તે જ છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચના ઓફિસરે શરજીલને પૂછ્યું કે જે તમારા ભાષણનો વીડિયો ખાસકરીને અલીગઢવાળો વાયરલ થયો જેના પર એફઆઇઆર પણ નોંધાઇ છે. 

Jan 30, 2020, 11:47 AM IST

રાજદ્રોહના કેસના આરોપમાં ધરપકડ કરાયેલા શરજિલ ઇમામ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર

ડીસીપી રાજેશ દેવે કહ્યું, 'શરજિલની પૂછપરછ માટે બાકી રાજ્યોની પોલીસ ટીમો પણ દિલ્હી આવી શકે છે.' તેમણે કહ્યું કે, શરજિલ ઇમામને રિમાન્ડ પર લેવાની જરૂર તે માટે પણ છે, કારણ કે તેની લાંબી પૂછપરછ કરવાની છે. 

Jan 29, 2020, 07:28 PM IST

શરજિલ ઇમામની ભાષા કન્હૈયા કુમારથી વધુ ખતરનાક, હવે જેલની હવા ખાશેઃ અમિત શાહ

અમિત શાહે કહ્યું, 'શરજિલનું નિવેદન જુઓ, વીડિઓ જુઓ, જોઈ રહ્યાં છો ને તમે. કન્હૈયા કુમારથી પણ વધુ ખતરનાક બોલ્યો છે. ચિકન નેક કો કાટ દો, આસામ ભારતથી અલગ થઈ જશે. અરે તારી સાત પેઢી લાગી જશે.

Jan 28, 2020, 07:01 PM IST

શરજિલે આત્મસમર્પણ નથી કર્યું, તેની ધરપકડ કરવામાં આવી છેઃ દિલ્હી પોલીસ

દિલ્હી પોલીસે રાજદ્રોહના આરોપી જેએનયૂ વિદ્યાર્થી શરજિલ ઇમામના વકીલના તે દાવાને નકાર્યા છે કે તેણે પોલીસની સામે આત્મસમર્પણ કર્યું છે. દિલ્હી પોલીસે મંગળવારે સાંજે પત્રકાર પરિષદ કરીને કહ્યું કે, આત્મસમર્પણ કોર્ટની સામે થાય છે, તેની ધરપકડ કરવામાં આવી છે. 

Jan 28, 2020, 05:55 PM IST

JNU વિદ્યાર્થી શરજીલ ઇમામનો વધુ એક વીડિયો વાયરલ, જામિયાની બહાર આપી ધમકી

JNUના વિદ્યાર્થી શરજીલ ઇમામ (Sharjeel Imam)નો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જામિયા યૂનિવર્સિટીની બહારનો ગણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં શરજીલ ચક્કાજામ કરવા સહિત ઘણા ભડકાઉ વાતો કહી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ SITના ડીસીપી રાજેશ દેવના અનુસાર JNU વિદ્યાર્થી શરજીલ ઇમામ મૂળ રૂપથી બિહારનો રહેવાસી છે.

Jan 26, 2020, 05:41 PM IST

JNU હિંસાઃ દિલ્હી પોલીસે છાત્ર સંઘની અધ્યક્ષ આઇશી ઘોષની કરી પૂછપરછ

પોલીસે આ બધાને નોટિસ પાઠવી હતી. આ પહેલા દિલ્હી હાઈ કોર્ટે દિલ્હી પોલીસની સાથે રાજ્ય સરકાર, વોટ્સએપ, ગૂગલ અને એપલને જેએનયૂમાં 5 જાન્યુઆરીએ થયેલી હિંસા સંબંધિત ડેટા અને સીસીટીવી ફુટેજ સુરક્ષિત રાખવા  જવાબ માગ્યો હતો. 
 

Jan 13, 2020, 05:57 PM IST

ISI ના કાવતરાનો ખુલાસો, દિલ્હી-ગુજરાતમાં મોટી ઘટનાને અંદાજ આપી શકે છે આતંકવાદી: સૂત્ર

દિલ્હી પોલીસના સૂત્રોનું માનીએ તો આગામી દિવસોમાં 26 જાન્યુઆરી પહેલાં દેશનો માહોલ બગાડવા માટે છમાંથી આતંકવાદીઓમાંથી 2 ફરાર થયેલા આતંકવાદીઓ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. દિલ્હે પોલીસની સ્પેશિયલ સેલે ગુરૂવારે એક એન્કાઉન્ટર બ આદ ત્રણ ISIS આતંકવાદીઓની ધરપકડ કરી હતી, ત્યારબાદ એક સાથીને ગુજરાત પોલીસે ધરપકડ કર્યો હતો.

Jan 13, 2020, 08:06 AM IST

JNU હિંસા: દિલ્હી પોલીસે 9 લોકોને આપી નોટીસ, પૂછપરછ માટે બોલાવ્યા

જેએનયૂ (JNU) હિંસા મામલે દિલ્હી પોલીસ (Delhi Police)ની એસઆઇટીએ જે 9 લોકોના ફોટા મીડિયામાં જાહેર કર્યા હતા તેમને હવે નોટીસ આપીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. 

Jan 12, 2020, 08:04 AM IST

JNU હિંસાનો વધુ એક Videoનો રાઝ ખૂલ્યો, હુમલાના ષડયંત્રની ખૂલી ગઈ પોલ

જેએનયુ હિંસા (JNU Violence) નો વધુ એક વીડિયો સામે આવ્યો છે. 5 જાન્યુઆરીના રોજ સાબરમતી હોસ્ટેલમાં થયેલી હિંસાથી પહેલા દંડાની પાસે પેરિયાર હોસ્ટલની બહાર બુકાનીધારી એકછા થયા હતા. પોલીસ ભીડને કાબૂ કરવાનો પ્રયાસ કરી રહી હતી. વીડિયોમા વિદ્યાર્થીઓ દંડા પકડેલા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો પેરિયાર હોસ્ટેલમાં થયેલા હુમલા પહેલાનો છે. અનેક વિદ્યાર્થીઓ હુમલાની તૈયારી કરી રહ્યાં છે. તે સમયે વર્દીમાં કેટલાક પોલીસવાળા દેખાઈ રહ્યાં છે. પોલીસવાળા ઉગ્ર વિદ્યાર્થીઓને રોકતા દેખાઈ રહ્યાં છે. વર્દીમાં જે પોલીસ છે, તે વિદ્યાર્થીઓને સમજાવીને તેઓની પાસેથી દંડા પરત લઈ રહ્યાં છે. એક વિદ્યાર્થીની સાથે ધક્કામુક્કી થઈ રહી છે, તે હાથ જોડી રહ્યો છે. 

Jan 11, 2020, 09:57 PM IST
delhi police declare accused of JNU attack PT3M19S

દિલ્હી પોલીસે JNUમાં હિંસાના આરોપીઓની ઓળખ કરી

દિલ્હી પોલીસે ગત રવિવારે JNU માં હિંસાના આરોપીઓની ઓળખ કરી છે. અત્યાર સુધી એક પણ આરોપીઓને ધરપકડમાં લેવાયા ન હતા. ત્યારે આવનારા દિવસોમાં તમામ ની અટકાયત કરી પૂછતાછ કરાશે તેવું દિલ્હી પોલીસે જણાવ્યું. ઓળખ કરાયેલ આરોપીઓમાં JNUSU અધ્યક્ષ આઇશી ઘોષનું નામ પણ સામેલ છે.

Jan 10, 2020, 09:30 PM IST

દિલ્હીના શાસ્ત્રી ભવન નજીક JNU વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

જેએનયુમાં 5 જાન્યુઆરીનાં રોજ થયેલી હિંસાના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે ગુરૂવારે સાંજે શાસ્ત્રી ભવન નજીક JNU ના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ ભવન સુધી જવા માંગતા હતા. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ ભવન નજીક સુધી માર્ચ કરવા માટેની પરવાનગી નથી. વિદ્યાર્થીઓ જેએનયુનાં વીસીને હટાવવાની માંગ કરી રહ્યા છે. જેએનયુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે, સરકારે તેમની માંગણીઓ સ્વિકારી નથી. જેથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિ ભવન સુધી કુચ કરી રહ્યા હતા.

Jan 9, 2020, 07:07 PM IST

Big News: દિલ્હીમાંથી ISISના 3 આતંકીઓ પકડાયા

દિલ્હી પોલીસ (Delhi Police) ના સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે આઈએસઆઈએસ (ISIS) સાથે જોડાયેલા ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. આ મામલે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. 

Jan 9, 2020, 03:40 PM IST