delhi police

દિલ્હી: પોલીસે અટકાયતમાં લીધેલા 40 પ્રદર્શનકારીઓને છોડી મૂક્યા, ભીમ આર્મી ચીફની અટકાયત

શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવાયેલા 40 લોકોને દિલ્હી પોલીસે અડધી રાત પછી છોડી મૂક્યા છે. એવું કહેવાય છે કે આ લોકોને શનિવારે વહેલી સવારે છોડી મૂકવામાં આવ્યાં.

Dec 21, 2019, 08:56 AM IST

CAA: દિલ્હી પોલીસ મુખ્યમથક પાસે પ્રદર્શનકારીઓના ધરણા, અટકાયતમાં લેવાયેલા લોકોને છોડવાની માંગ

પ્રદર્શનકારીઓ મોડી રાતે દિલ્હી પોલીસ મુખ્યમથક પર ધરણા ધરીને બેસી ગયા. પ્રદર્શનકારીઓ અટકાયતમાં લેવાયેલા લોકોને છોડવાની માગણી કરી રહ્યાં છે. 

Dec 21, 2019, 07:52 AM IST

જામિયા હિંસા: પોલીસે શોધી કાઢ્યા 4 બદમાશ ચહેરા, આ લોકો પર છે ઉપદ્રવ ફેલાવવાનો આરોપ

રાજધાની દિલ્હીમાં આવેલી જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની પાસે આવેલી ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ રવિવારે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તાઓ પર વાહનોને આગચંપી કરવાની ઘટનાઓમાં સંડોવાયેલા 10 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે.

Dec 19, 2019, 08:01 AM IST

31 પોલીસ અને 67 નાગરિક ઘાયલ, 35 વાહનોને લગાવાઈ આગઃ દિલ્હી પોલીસનો રિપોર્ટ

નાગરિક્તા સુધારા કાયદો(Citizenship Amendment Act) લાગુ થયા પછી રવિવારે ન્યુ ફ્રેન્ડ કોલોની ખાતે ચાર બસને આગ લગાડવાની ઘટના સાથે હિંસાની શરૂઆત થઈ હતી. તેમાંથી કેટલાક લોકો જામિયા મિલિય ઈસ્લામિયા યુનિવર્સિટીના(Jamia Milia Islamia Campus) કેમ્પસ ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
 

Dec 17, 2019, 05:47 PM IST

જામિયા-AMU હિંસા: સુપ્રીમમાં દોડી આવેલા અરજીકર્તાઓની CJIએ બરાબર ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું? 

નાગરિકતા કાયદા વિરુદ્ધ જામિયા અને એએમયુમાં થયેલા વિરોધ પ્રદર્શન સામે થયેલી પોલીસ કાર્યવાહીને લઈને સુપ્રીમમાં અરજીઓ દાખલ થઈ હતી જેના પર આજે સુનાવણી થઈ. 

Dec 17, 2019, 04:21 PM IST

જામિયા-AMU હિંસા મામલે સુપ્રીમનો હસ્તક્ષેપનો ઈન્કાર, અરજીકર્તાઓને કહ્યું- હાઈકોર્ટમાં જાઓ

Jamia Millia Islamia University અને એએમયુમાં થયેલી હિંસાના મામલે સુપ્રીમ કોર્ટે કોઈ પણ પ્રકારના હસ્તક્ષેપની ચોખ્ખી ના પાડી દીધી છે. એટલું જ નહીં સુપ્રીમે અરજીકર્તાઓને સંબંધિત હાઈકોર્ટ્સમાં જવાનું કહ્યું છે. મંગળવારે આ અરજીઓ પર સુનાવણી દરમિયાન સીજેઆઈ એસ.એ.બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે અરજીકર્તાઓને પૂછ્યું કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યાં. હાઈકોર્ટમાં કેમ ગયા નહીં. 

Dec 17, 2019, 02:03 PM IST

જામિયા હિંસા: DCP-ACP સહિત ઘણા અધિકારી થયા ઘાયલ, એક હેડ કોન્સટેબલ ICUમાં ભરતી

NRC and CAB: નાગરિકતા સંશોધન બિલ (CAA)ના વિરૂદ્ધ રવિવારે દિલ્હીના જામિયા નગરમાં થયેલી હિંસામાં ઘણા પોલીસવાળાને ઇજા પહોંચી હોવાના સમાચાર છે.છે. દિલ્હી પોલીસના અનુસાર જામિયા નગરમાં થયેલા હિંસક પ્રદર્શનમાં ડીસીપી સાઉથ ઇસ્ટ, એડિશનલ ડીસીપી સાઉથ, 2 એસપી, 5 એસએચઓ, ઇન્સ્પેક્ટર અને ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

Dec 16, 2019, 09:23 AM IST

દિલ્હી પોલીસે કરોડપતિ ભાઇની જોડીની કરી ધરપકડ, 1 કરોડનું સોનું અને લાખોની કેશ જપ્ત

દિલ્હી પોલીસે 2 એવા કરોડપતિ ચોર ભાઇઓની જોડીની ધરપકડ કરી છે જેને ઇસ્ટ દિલ્હીમાં ગત કેટલાક સમયથી ચોરીની ઘટનાઓથી આતંક મચાવ્યો હતો. આરોપીઓની ઓળખ કય્યૂમ (30) અને અય્યૂબ (40)ના રૂપમાં કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 27 લાખ રૂપિયા કેશ અને એક કરોડ રૂપિયાનું સોનું (2.25 કિલોગ્રામ), 53 માસ્ટર કી, લાખોનો સામાન જપ્ત કર્યો છે.

Dec 8, 2019, 08:45 AM IST

ગેંગસ્ટરની સાથે ચિકન પાર્ટી કરી રહ્યા પોલીસકર્મીઓ, હોટલમાં રેડ પાડી ખુલ્યું રહસ્ય

દિલ્હી પોલીસ (Delhi Police) કસ્ટડીમાં હોટલમાં રોકાયેલો સીરિયલ કિલર સોહરાબ પકડાઇ ગયો છે. કાનપુર બાદ સોહરાબને ગુરૂવારે લખનઉ કોર્ટમાં હાજર થવાનું હતું. કુખ્યાત સોહરાબ હાજર થતાં પહેલાં જ લખનઉના એશબાગ સ્થિત એક હોટલમાં દિલ્હી પોલીસ સાથે એશ કરતા ઝડપાયો ગયો છે. 

Nov 21, 2019, 10:48 AM IST

JNU માં હોબાળો યથાવત, સંસદ સુધી માર્ચ કરશે વિદ્યાર્થીઓ: દિલ્હી પોલીસ એલર્ટ

જવાહર યુનિવર્સિટી (JNU)માં ફી વધારાને લઇને ચાલી રહેલા વિરોધ-પ્રદર્શની કડીમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આજે સંસદ સુધી પગપાળા માર્ચ કરશે. વિદ્યાર્થી સંઘની પ્રસ્તાવિત માર્ચ સવારે 10 વાગે શરૂ થશે. પ્રદર્શનકારીઓએ રોકવા માટે પોલીસે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરી છે,.

Nov 18, 2019, 07:46 AM IST

દિલ્હીઃ પોલીસ અને વકીલ વચ્ચેનો ઝઘડો પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટમાં

નવી દિલ્હીઃ દિલ્હીની તીસ હજારી કોર્ટમાં દિલ્હી પોલીસ(Delhi Police) અને વકીલો (Advocates) વચ્ચે થયેલી મારામારીની ઘટનાનો કેસ હવે દિલ્હી હાઈકોર્ટમાં(Delhi High Court) પહોંચ્યો છે.

Nov 6, 2019, 04:26 PM IST

LIVE: દિલ્હી પોલીસ બાદ હવે વકીલોનું પ્રદર્શન, સાકેત કોર્ટના ગેટ બંધ કર્યા

તીસ હજારી કોર્ટમાં થયેલી અથડામણ બાદ વકીલો અને દિલ્હી પોલીસ વચ્ચે વિવાદ અટકવાનું નામ લઇ રહ્યો નથી. મંગળવારે પોલીસકર્મીઓના વિરોધ પ્રદર્શન બાદ આજે વકીલોએ પણ રોહિણી અને સાકેત કોર્ટની બહાર હંગામો-પ્રદર્શન શરૂ કરી દીધું છે. 

Nov 6, 2019, 11:30 AM IST

દિલ્હી હાઇકોર્ટ કરશે પોલીસની અરજી પર સુનાવણી, વકીલોએ કર્યો કામનો બહિષ્કાર

તીસ હજારી કોર્ટ (Tis Hazari Court) પરિસરમાં વકીલો અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણના સંબંધમાં દાખલ એક અરજી પર દિલ્હી હાઇ કોર્ટ (Delhi High Court) આજે સુનાવણી કરશે. આ અરજી દિલ્હી પોલીસકર્મીઓએ 2 નવેમ્બરે દાખલ કરી હતી. આ અરજી પર બપોરે 3 વાગ્યાની આસપાસ સુનાવણી થશે.

Nov 6, 2019, 08:05 AM IST

IBનું એલર્ટ: ISIનો નવો પોસ્ટર બોય ‘અલ ઉમર મુઝાહિદીન’, ભારતમાં આતંકી હુમલાની તૈયારીમાં

ગુપ્તચર એજન્સીઓના અહેવાલ પછી ઇન્ટેલિજન્સ બ્યુરો (Intelligence Bureau)એ દિલ્હી પોલીસ (Delhi Police) ને NCRમાં સંભવિત આતંકિ હુમલાના ખતરાને લઇને એલર્ટ જાહેર કર્યું છે

Oct 3, 2019, 12:09 PM IST
IAS Gaurav Dahiyan Called Delhi Police Women Cell PT42S

IAS ગૌરવ દહિયાને દિલ્હી પોલીસ મહિલા સેલ બોલાવ્યા

IAS ગૌરવ દહિયા અને પીડિત મહિલાને દિલ્હી પોલીસ મહિલા સેલ બોલાવ્યા છે. પોલીસ તપાસ માટે બંનેને હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

Sep 24, 2019, 11:25 AM IST
Delhi Police Nabs Imposter Jayesh Patel, See What Action Will Be Taken Against Him PT5M32S

80 વર્ષના વૃદ્ધ બનીને અમેરિકા જઈ રહેલા જયેશ પટેલની થઈ ધરપકડ, જુઓ હવે શું કાર્યવાહી હાથ ધરાશે

અમદાવાદના જયેશ પટેલને લઈને દિલ્લી પોલીસ અમદાવાદ આવવા નીકળશે. જયેશને અમદાવાદના તમામ વિઝા એજન્ટ પાસે લઈ જઈ તપાસ કરવામાં આવશે. તે પહેલાં દિલ્લી એરપોર્ટ પોલીસ મથકના ડીસીપી સંજય ભાટિયાએ Zee 24 કલાક સાથેની વાતચીતમાં કહ્યું કે જયેશ પટેલને 80 વર્ષીય વૃદ્ધ બનાવનાર એવા તમામ લોકોની ધરપકડ કરાશે અને આખા રેકેટનો પર્દાફાશ કરાશે. જયેશ માત્ર પૈસા કમાવવા જઈ રહ્યો હતો કે નહીં તેની પણ તપાસ કરાશે.

Sep 11, 2019, 08:40 PM IST

પોર્ન દેખાડી કરતો ઘૃણાસ્પદ કામ, માસૂમ બાળકીઓને બનાવતો શિકાર, પોલીસે કરી ધરપકડ

દિલ્હી પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે માસૂમ બાળકીઓ સાથે અવારનવાર છેડછાડ કરતો હતો. આરોપી પીડોફીલિયા બીમારીનો શિકાર છે. પોલીસે ત્રણ બાળકીઓના નિવેદનના આધારે આરોપીની ધરપકડ કરી છે

Aug 27, 2019, 04:21 PM IST
IAS Gaurav Dahiya Present On Mahila Aayog On Linu Singh Case PT1M9S

કથિત પ્રેમ પ્રકરણ કેસમાં ગૌરવ દહિયા મહિલા આયોગમાં પહોંચ્યા

આઈએસએસ લોબીના અતિચર્ચાસ્પદ પ્રેમ પ્રકરણ કેસમાં સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા મહિલા આયોગમાં નિવેદન લખાવવા આજે બપોરે પહોંચ્યા હતા. મહિલા આયોગ દ્વારા દિલ્હીની પીડિતાના સંદર્ભે મહિલા આયોગમાં હાજર થવા માટે ગૌરવ દહિયાને બે વાર નોટિસ મોકલાવાઈ હતી, જેના બાદ આખરે આ નોટિસના આધારે ગૌરવ દહિયા મહિલા આયોગમાં હાજર થયા હતા.

Aug 26, 2019, 04:05 PM IST

IAS ગૌરવ દહિયા કેસ : કથિત પ્રેમ પ્રકરણ કેસમાં ગૌરવ દહિયા મહિલા આયોગ સામે હાજર

આઈએસએસ લોબીના અતિચર્ચાસ્પદ પ્રેમ પ્રકરણ કેસમાં સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી ગૌરવ દહિયા મહિલા આયોગમાં નિવેદન લખાવવા આજે બપોરે પહોંચ્યા હતા. મહિલા આયોગ દ્વારા દિલ્હીની પીડિતાના સંદર્ભે મહિલા આયોગમાં હાજર થવા માટે ગૌરવ દહિયાને બે વાર નોટિસ મોકલાવાઈ હતી, જેના બાદ આખરે આ નોટિસના આધારે ગૌરવ દહિયા મહિલા આયોગમાં હાજર થયા હતા. 

Aug 26, 2019, 03:29 PM IST

IAS દહિયાની કથિત પત્નીએ કર્યા ચોંકાવનારા આક્ષેપ, ‘તે મને અને મારી દીકરીને રસ્તામાંથી હટાવી પણ શકે છે’

સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયા કેસમાં રોજ નવા નવા વળાંકો આવી રહ્યાં છે. ગઈકાલે સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાને હાઈકોર્ટે મોટી રાહત આપી હતી. હવે, તેમની સામે કરવામાં આવેલા કેસમાં ગુજરાત પોલીસ તપાસ કરશે નહીં. માત્ર દિલ્હીની પોલીસ જ તપાસ કરશે. ત્યારે આજે પત્રકાર પરિષદમાં ફરિયાદી મહિલા લીનુ સિંહ મીડિયા સામે ચોંકાવનારા નિવેદનો આપ્યા હતા.  

Aug 23, 2019, 12:27 PM IST