delhi police

સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાને ગુજરાત હાઈકોર્ટે આપી રાહત

પીડિતા લીનું સિંહે કરેલી ફરિયાદમાં ગુજરાત પોલીસ તપાસ કરશે નહીં, માત્ર દિલ્હી પોલીસ જ તપાશ કરશે. એક જ ફરિયાદ અંગે બે પોલીસ તપાસ કરી શકે નહીં 
 

Aug 22, 2019, 07:15 PM IST

લાલ કિલ્લા પાસેથી ટાઈમ બોમ્બ મળી આવ્યો, 3 મિનિટમાં ફાટવાનો હતો પણ પછી જે થયું...

દિલ્હીની જામા મસ્જિદ પાસે મીના બજારના એક પાર્કમાં બોમ્બ પડ્યો હોવાની સૂચના મળ્યા બાદ રાજધાનીમાં હડકંપ મચી ગયો. જૂની દિલ્હીમાં અફડાતફડી મચી ગઈ. જાણ થતા જ સેના, દિલ્હી પોલીસની અનેક ટીમો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર વિભાગ ઉપરાંત અનેક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ.

Aug 12, 2019, 08:09 AM IST

દિલ્હીમાં માથા ફરેલા આશિકે રસ્તા વચ્ચે યુવતીની ચાકુ મારીને હત્યા કરી

માથાફરેલા આશિકે નિજામુદ્દીન વિસ્તારમાં એક યુવતીની જાહેરાતમાં ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી છે. દુર્ઘટના સમયે યુવતી પોતાની ઓફીસથી ઘરે જઇ રહી હતી. ત્યારે જ રસ્તા વચ્ચે આરોપીએ તેને અટકાવી અને ત્યાર બાદ ચાકુથી તેના પર ઉપરાછાપરી ઘા મારી દીધા હતા. ઘટના શુક્રવારે સાંજે 6 વાગ્યાની છે. જો કે સ્થળ પર હાજર લોકોએ આરોપીને ઘટના સ્થળ પર જ ઝડપી લીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. ત્યાર બાદ માહિતી પોલીસને અપાઇ. માહિતી મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ઘટના સ્થળ પર લોહીમાં લથબથ યુવતીને એમ્સ ટ્રોમાસેન્ટર પહોંચાડ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો. 

Jul 27, 2019, 05:24 PM IST

યુવકે દેખાડી હિમ્મત તો ચેન સ્નેચર પર આવી આફત, Video જોઇ કરશો સૈલ્યૂટ

રાજધાની દિલ્હીમાં ગુનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દિવસેને દિવસે દિલ્હીમાં લૂંટ, હત્યા, ચોરી અને સ્નેચિંગ જેવી ઘટનાઓ સતત વધી રહ્યો છે. એકવાર ફરી આવી જ ઘટના દિલ્હીના જનકપુર વિસ્તારમાં બની છે

Jul 22, 2019, 02:51 PM IST

દિલ્હીના દ્વારકામાં મહિલા પર જીવલેણ હુમલો, અસામાજીક તત્વોએ કર્યું ફાયરિંગ

દિલ્હીમાં અસામાજીક તત્વોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. તેનું ઉદાહરણ દ્વારકા વિસ્તારમાં જોવા મળ્યું. ઉત્તર દ્વારકામાં અસામાજીક તત્વોએ એક મહિલા પર જીવલેણ હુમલો કર્યો છે. અસામાજીત તત્વોએ તે દરમિયાન મહિલા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

Jul 11, 2019, 10:46 AM IST

22 વર્ષીય યુવતીને બંધક બનાવી 4 દિવસ સુધી આચર્યું દુષ્કર્મ, બે સગા ભાઇની ધરપકડ

22 વર્ષીય પીડિતા મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી છે. પોલીસને આપેલા નિવેદનમાં તેણે જણાવ્યું હતું કે, પારિવારીક ઝગડાથી કંટાળી પીડિતા ઘરથી ભાગી 16 મેના રોજ દિલ્હી આવી ગઇ હતી. તેણે તેના નિવેદનમાં કહ્યું કે, દિલ્હી પહોંચ્યા બાદ તે એક દિવસ નિઝામુદ્દીન વિસ્તારમાં રહી હતી.

Jun 24, 2019, 02:24 PM IST

CM કેજરીવાલે કહ્યું- ‘24 કલાકમાં 9 હત્યા’, પોલીસ પર ઉઠાવ્યો સવાલ, મળ્યો આ જવાબ...

શનિવારથી અત્યાર સુધીમાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં 9 હત્યા થઇ છે. આમ આદમી પાર્ટી (AAP)એ આ ઘટનાઓને લઇને કાયદો તેમજ વ્યવસ્થા માટે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજધાનીમાં ગુનાહિત ગુના વધી રહ્યાં છે.

Jun 24, 2019, 08:25 AM IST

Video: જૂની દિલ્હીમાં ધરાશાયી 4 માળની બિલ્ડિંગ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

મંગળવાર સવારે લગભગ 6:30 વાગે પોલીસને જાણકારી મળી હતી કે, બિલ્ડિંગની છત તૂટી રહી છે. આ સાથે ફાયર ડિપાર્ટમેન્ટને પણ કોલ કર્યો હતો. જ્યારે ફાયર ટીમ સ્થળ પર પહોંચી ત્યારે સમગ્ર બિલ્ડિંગને ધરાશાયી થઇ ગઇ હતી

Jun 18, 2019, 11:21 AM IST

શીખ ડ્રાઈવરને પોલીસે માર માર્યો, મુખર્જી નગરમાં હજારો લોકોએ કર્યો સ્ટેશનનો ઘેરાવો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખર્જી નગરમાં એક શીખ રીક્ષા ડ્રાઇવરે માર મારવાના મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. સોમવાર રાત્રે મુખર્જી નગર પોલીસ સ્ટેશનનો મોટી સંખ્યામાં લોકોએ ઘેરાવો કર્યો હતો. લોકોએ રીક્ષા ડ્રાઇવરને માર મારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

Jun 18, 2019, 08:15 AM IST

જૈશના કૂખ્યાત આતંકવાદીને દિલ્હી પોલીસે શ્રીનગર જઈને ઝડપ્યો, આજે લાવશે દિલ્હી

પકડવામાં આવેલા આ આતંકવાદી સામે પોલીસ સ્ટેશનમાં 07/07 નંબરની ફરિયાદ દાખલ કરેલી હતી અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેના વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પડાયું હતું 
 

May 14, 2019, 11:36 AM IST

LRD પેપરલીક કાંડમાં ગુજરાત ATSએ કરી મુખ્ય આરોપી વિનોદ ચિખારાની ધરપકડ

પેપરલીક કાંડ મામલે ગુજરાત એટીએસે વિનોદ ચિખારાની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હીના ગુડગાવથી વિનોદ ચીખારાની અમદાવાદ એટીએસે ઝડપી લીધો છે. વીરેન્દ્ર માથુરે વિનોદ ચિખારા સાથે એલઆરડી પેપર લીક કરવા માટે રૂપિયા 1 કરોડમાં સોદો કર્યો હતો.

May 7, 2019, 07:37 PM IST

એનડી તિવારીના પુત્રના મોતનો મુદ્દો ગુંચવાયો, ક્રાઇમબ્રાંચને સોંપાઇ તપાસ

યૂપી-ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી રહેલા દિવંગત એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીનુ શંકાસ્પદ સ્થિતીમાં મોત મુદ્દાની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપાયું છે

Apr 19, 2019, 05:50 PM IST

ગણતંત્ર દિવસ પર હુમલાનું કાવતરું! દિલ્હી પોલીસે જૈશના બે આતંકીઓને દબોચ્યા

દિલ્હી પોલીસે મોટી સફળતા મેળવતા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના બે આતંકીઓની ધરપકડ  કરી લીધી છે.

Jan 25, 2019, 08:54 AM IST

JNU દેશદ્રોહ મામલોઃ કન્હૈયા કુમાર તથા અન્ય વિરુદ્ધ પટિયાલા હાઉસ કોર્ટમાં હવે 19 જાન્યુઆરીએ સુનાવણી

પોલીસે દાવો કર્યો કે તેની પાસે ગુનો સાબિત કરવા માટે વીડિયો ક્લિપ છે, જેની સાક્ષીઓના નિવેદનોથી ખાતરી કરી છે.
 

Jan 15, 2019, 11:48 AM IST

JUN દેશદ્રોહ કેસ: દિલ્હી પોલીસે 11 આરોપીઓ વિરૂદ્ધ દાખલ કરી 1200 પેજની ચાર્જશીટ

2016માં જવાહરલાલ નહેરૂ વિશ્વવિદ્યાલય (જેએનયૂ)માં થયેલા દેશ વિરોધી નારા મામલે દિલ્હી પોલીસે સોમવારે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસની તરફથી 11 આરોપીઓ વિરૂદ્ધ 1200 પેજની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

Jan 14, 2019, 04:17 PM IST

26 જાન્યૂઆરી પહેલા દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, હિજબૂલના બે આતંકવાદીની ધરપકડ

પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને આતંકી વર્ષ 2017માં કાશ્મીર પોલીસથી આતંકી બન્યા અને એરિયા હિજબૂલના કમાંડર નાવેદના સંપર્કમાં હતા. આ બંનેમાંથી એક આતંકીની મૂવમેન્ટ એનસીઆરમાં જોવા માળી હતી.

Jan 13, 2019, 10:05 PM IST

JNU કાંડ, કનૈયા કુમાર અને ઉમર ખાલીદ વિરુદ્ધ દાખળ થશે ચાર્જશીટ: સુત્રો

દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલના સુત્રો અનુસાર જેએનયુ મુદ્દે દિલ્હી પોલીસ ઝડપથી પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે

Dec 21, 2018, 02:33 PM IST

નિર્ભયાકાંડની વર્ષીએ જ દિલ્હીમાં 3 વર્ષની બાળા સાથે દુષ્કર્મ, સ્થિતી અત્યંત નાજુક

પીડિત બાળકીનો પરિવાર મજુરી કરીને ગુજરાન ચલાવે છે જ્યારે આરોપી પણ ગાર્ડની નોકરી કરે છે અને પીડિતાનાં પરિવારની બાજુમાં ભાડે રહેતો હતો

Dec 17, 2018, 10:45 AM IST

દિલ્હી પોલીસે જેને આતંકવાદી ગણાવ્યા, તે પાક.ના વિદ્યાર્થી નિકળ્યાં

દિલ્હી પોલીસ દ્વારા તસ્વીર જાહેર કરીને તે બંન્નેની કોઇ માહિતી મળે તો પહાડગંજ પોલીસને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું

Nov 26, 2018, 09:26 PM IST

મોટા આતંકવાદી હૂમલાનો પર્દાફાશ, દિલ્હીમાંથી 3 ISJKનાં 3 આતંકવાદી ઝડપાયા

પોલીસ દ્વારા ત્રણેય આતંકવાદીઓ પાસેથી હથિયાર અને હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કર્યા છે, તેઓ કોઇ મોટા કાવત્રાને અંજામ આપવાની ફિરાકમાં હતા

Nov 25, 2018, 05:46 PM IST