delhi police

દિલ્હી પોલીસે જેને આતંકવાદી ગણાવ્યા, તે પાક.ના વિદ્યાર્થી નિકળ્યાં

દિલ્હી પોલીસ દ્વારા તસ્વીર જાહેર કરીને તે બંન્નેની કોઇ માહિતી મળે તો પહાડગંજ પોલીસને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું

Nov 26, 2018, 09:26 PM IST

મોટા આતંકવાદી હૂમલાનો પર્દાફાશ, દિલ્હીમાંથી 3 ISJKનાં 3 આતંકવાદી ઝડપાયા

પોલીસ દ્વારા ત્રણેય આતંકવાદીઓ પાસેથી હથિયાર અને હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કર્યા છે, તેઓ કોઇ મોટા કાવત્રાને અંજામ આપવાની ફિરાકમાં હતા

Nov 25, 2018, 05:46 PM IST

મુશ્કેલી વઘશે: દિલ્હી પોલીસ દ્વારા કચ્છના પૂર્વ ધારાસભ્યની છબીલ પટેલની કરાશે અટકાયત

કચ્છનાં અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની આજે પુછપરછ થઈ શકે છે.

Nov 11, 2018, 02:17 PM IST

પોતાના અધિકારીઓ સાથે આવી ગેરવર્તણૂંકથી IB એકદમ કાળઝાળ, ડોભાલને કરી ફરિયાદ 

સીબીઆઈ ચીફ આલોક વર્માના ઘરની બહાર ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના ઓફિસરો સાથે થયેલી ગેરવર્તણૂંક મામલે આઈબી ખુબ નારાજ છે.

Oct 27, 2018, 10:02 AM IST

આલોક વર્માના ઘરની બહાર ફરી રહેલા લોકો IBની નિયમિત ડ્યુટી પર હતા: ગૃહમંત્રાલય

ગૃહમંત્રાલયનાં અધિકારીઓએ જણાવ્યું કે, આલોક વર્માનાં 2 જનપથ આવાસની બહાર ઉચ્ચ સુરક્ષા ધરાવતા વિસ્તારમાં 4 અધિકારીઓ નિયમિત ગુપ્ત ડ્યુટી પર હતા

Oct 25, 2018, 07:26 PM IST

દિલ્હી: 5 સ્ટાર હોટલમાં BSP નેતાના પૂત્રની દાદાગીરી, પિસ્તોલ દેખાડી આપી ધમકી

દિલ્હીની 5 સ્ટાર હોટલથી જે વીડિયો વાયરલ થયો છે. આ ઘટના રાજધાની દિલ્હી સ્થિત હોટલ હયાતની છે. જ્યાં, બહુજન સમાજ પાર્ટી (BSP)ના પૂર્વ સાંસદના પૂત્રએ પિસ્તોલ લઇને હંગામો કર્યો હતો.

Oct 16, 2018, 02:43 PM IST

દિલ્હી પોલીસની મોટી સફળતા, ISJKના 2 આતંકવાદીઓ ઝડપાયા

ધરપકડ કરાયેલા આતંકવાદીઓ જમ્મુ - કાશ્મીરના ઇસ્લામીક ગ્રુપના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

Sep 7, 2018, 06:59 PM IST

ફેશન ડિઝાઇનર 22 વર્ષની યુવતીએ દુબળાશથી કંટાળીને કરી લીધી આત્મહત્યા

પરિવારનાં લોકોનું કહેવું છેકે તે પોતાની કૃષકાય શરીરથી ખુબ જ પરેશાન રહેતી હતી, પાતળી હોવાનાં કારણે કોમ્પલેક્સમાં જીવી રહી હતી

Aug 24, 2018, 09:50 PM IST

દિલ્હી: મુખ્ય સચિવ સાથે મારપીટ મુદ્દે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત 11 MLA આરોપી

દિલ્હી પોલીસ દ્વારા સીલબંધ કવરમાં 1533 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી અને નાયબમુખ્યમંત્રી પણ આરોપી

Aug 13, 2018, 04:13 PM IST

સ્વતંત્રતા દિવસ પુર્વે લાલકિલ્લાની આસપાસનો વિસ્તાર ગઢમાં ફેરવાયો: પાતાળથી માંડી ગગન સુધી અભેદ્ય કિલ્લો

લાલકિલ્લાની આસપાસની ઉંચી ઇમારતો પર સ્નાઇપર ગોઠવી દેવાયા, સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો

Aug 12, 2018, 11:14 PM IST

ગાંધીનગરમાંથી હથિયાર અને દારૂગોળા સાથે આતંકવાદીની ધરપકડ, થયા ચોંકાવનારા ખુલાસા

ગુરૂવારે દિલ્હી પોલીસે હથિયારો અને દારૂગોળા સાથે બે શંકાસ્પદ હથિયાર સપ્લાયર્સની ધરપકડ પણ કરી હતી

Aug 9, 2018, 04:53 PM IST

કીકી ડાન્સ ચેલેન્જ લઈને ગુજરાત પોલીસનું ટ્વિટ, આ ચેલેન્જ બની શકે છે તમારા માટે જીવલેણ

આ કેમ્પેનમાં લોકોને ડાંસના ખતરનાક ડાંસ સ્ટેપ ન કરવા અને રસ્તા પર સાવધાની વર્તવા માટે કહેવામાં આવ્યું છે.

Jul 31, 2018, 02:59 PM IST

એર એશિયાની ફ્લાઇટમાં મળ્યું નવજાતનું શબ, પોલીસે શરૂ કરી તપાસ

એર એશિયા તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, જ્યારે વિમાન લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું ત્યારે ટોયલેટમાં એક નવજાત શિશુનું શબ મળ્યું. 
 

Jul 25, 2018, 09:20 PM IST

શું બુરાડીનું ભાટિયા પરિવાર હતો શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડરનો શિકાર? જાણો આ બિમારી વિશે

બુરાડીમાં એક જ પરિવારના 11 લોકો દ્વારા આત્મહત્યા કરી લેવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમે આ પરિવારની ગતિવિધિઓ વિશે મનોવૈજ્ઞાનિક સાથે ચર્ચા કરી તો ખબર પડી કે આ પરિવારના ક્રિયાકલાપ શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડર નામની બિમારી સાથે મેચ થાય છે. મનોવૈજ્ઞાનિકો સાથે આ કેસ અંગે ચર્ચા કર્યા બાદ ક્રાઇમ બાંચે વિશ્વાસ અપાવ્યો કે આ પરિવાર શેયર્દ સાયકોટિક ડિસઓર્ડરની બિમારીથી પીડાતો હતો. આ માનસિક બિમારીના લીધે આટલું મોટું પગલું ભર્યું. આવો તમને જણાવીએ કે શું છે શેયર્ડ સાયકોટિક ડિસઓર્ડર બિમારી અને આ બિમારીથી પીડિતા દરદીઓના શું લક્ષણો હોય છે.

Jul 4, 2018, 03:23 PM IST

નાના પુત્રનો ગુલામ હતો બુરાડીનો ભાટિયા પરિવાર, શું એના ઇશારે 11 લોકોએ મોત વ્હાલું કર્યું?

દિલ્હીના બુરાડીમાં 11 લોકોના સામુહિક મોત કેસમાં રજીસ્ટરમાં લખાયું છે કે, સમગ્ર પરિવારમાં લલિતના કહેવાથી જ બધુ થતું હતું, એ જેવું કહેતો એવું પરિવાર કરતો હતો. 

Jul 3, 2018, 10:59 AM IST

બુરાડી કેસ: 6 મોબાઇલ ફોનની ડિટેલ દ્વારા ખુલશે 11 રહસ્યમય મોતોનું રહસ્ય!

અહીં, બુરાડીના સંત નગર વિસ્તારમાં એક જ ઘરમાંથી 11 લોકોની રહસ્યમય સામૂહિક આત્મહત્યાના મામલે દિલ્હી પોલીસ ઘણા પાસાઓની તપાસ કરી રહી છે. ઘટનાસ્થળેથી મળેલા બે રજિસ્ટરોના પાના અંધવિશ્વાસના લીધે મોક્ષ પ્રાપ્તિ માટે મોતને ગળે લગાવવાની વાત કહી રહ્યા છે, તો મૃતક પરિવારના સંબંધીઓ તેને હત્યાકાંડ ગણાવી રહ્યા છે. જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ થઇ ચૂકી છે કે આ બધાના મોત ફાંસી લગાવવાના લીધે થઇ છે. કોઇપણ પ્રકારની બળજબરીના નિશાન નથી. ઘરનો સામાન વ્યવસ્થિત છે અને ક્યાંયથી પણ કોઇ વસ્તુ ગાયબ થવાના સંકેત મળ્યા નથી.

Jul 3, 2018, 09:14 AM IST

બુરાડીમાં મળેલી 11 લાશોનું રહસ્ય, રજિસ્ટરમાં લખ્યું છે- બધી જ ઇચ્છાઓની પુરી થાય

ઉત્તર દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યોના રહસ્યમયી પરિસ્થિતિમાં મૃતદેહ મળી આવવાના કેસમાં મળી આવેલા હાથથી લખેલી નોટ્સમાં કહેવામાં આવ્યું છે કે 'માનવ શરીર અસ્થાયી છે અને પોતાની આંખો અને મોઢું બંધ કરીને ડરથી બહાર આવી શકાય છે.'

Jul 2, 2018, 08:41 AM IST

પ્રેમસંબંધના લીધે પહેલાં પણ અપરાધી બન્યા છે સેનાના અધિકારીઓ, જાણો 5 પ્રેમકહાણીઓ

આ પહેલાં પણ અલગ-અલગ સમયે આ પ્રકારના ઘણા કેસ ચર્ચામાં આવ્યા છે. શૈલજા હત્યાકાંડ પહેલાં એવા ઘણા ચર્ચિત કિસ્સા થયા છે જેમાં આર્મી અધિકારીઓએ પ્રેમ સંબંધમાં હથિયાર ઉઠાવ્યા છે. 

Jun 26, 2018, 11:14 AM IST

મેજરની પત્નીની હત્યા મુદ્દે મેજરની ધરપકડ, આખરી વખત મૃતકા સાથે દેખાયો હતો: સુત્ર

શનિવારે 30 વર્ષનાં શૈલજા દ્વિવેદીની કારની અંદર સર્જીકલ બ્લેડથી ગળુ કાપીને હત્યા કરી દેવામાં આવી હતી

Jun 24, 2018, 05:29 PM IST

મહિલા પર લગ્ન માટે દબાણ કરવાનાં ઇરાદાથી બાળકનું અપહરણ કર્યું

પોતાની મહિલા મિત્ર સાથે લગ્ન કરવાનું દબાણ પેદા કરવા માટે બાળકનું અપહરણ કર્યું પરંતુ 6 કલાકમાં ઝડપાઇ ગયો

Jun 18, 2018, 07:14 PM IST