delhi police

શૂટ આઉટ@દિલ્હી : પોલીસે 4 ગુનેગારોન ઠાર માર્યા, 6 પોલીસ જવાન ઘાયલ

રાજધાની દિલ્હીમાં પોલીસ અને ભારતીય ગેંગની વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં દિલ્હી પોલીસનાં જવાનોએ 4 અસામાજીક તત્વોને ઢાર કરી દીધા છે. જ્યારે એક હજી પણ ઘાયલ હોવાનું કહેવાઇ રહ્યું છે. સાઉથ દિલ્હીનાં છત્તરપુર વિસ્તારમાં ઘર્ષણ થયું. દિલ્હી પોલીસનાં સ્પેશ્યલ સેલ અંગેની માહિતી મળી હતી કે રાજેશ ભારતી પોતાની ગેંગ સાથે છતરપુરમાં કોઇ મોટી ધમાલ કરવા જઇ રહ્યો છે. ત્યાર બાદ પોલીસે ગુનેગારોને પકડવા માટે ગોઠવણી કરી હતી. જો કે પોલીસ અને ગુંડાઓ સામ સામે આવી જતા પોલીસ પર ફાયરિંગ કર્યું.

Jun 9, 2018, 04:32 PM IST

PM મોદીની સુરક્ષામાં 24 કલાક ખડે પગે રહે છે આ કમાન્ડો, જાણો 5 જબરદસ્ત સુરક્ષા કવચ અંગે

ભીમા કોરેગાંવ હિંસાના તાર નક્સલીઓ સાથે જોડાયા બાદ એક મોટો ખુલાસો થયો છે. પોલીસને ધરપકડ કરવામાં આવેલા આરોપીઓના લેપટોપમાંથી એક એવો ઈમેઈલ મળ્યો છે જેનાથી બધાના હોશ ઉડી ગયા છે.

Jun 9, 2018, 01:52 PM IST

મને જીવવાની કોઈ ઈચ્છા નથી, મોતના 9 દિવસ પહેલા સુનંદાએ થરૂરને કર્યો હતો ઈ-મેલઃ પોલીસ

સુનંદા પુષ્કર થરૂરનાં લગ્ન બાહ્ય સંબંધ મુદ્દે ડિપ્રેશનમાં હતા, મૃત્યુ પહેલા તેણે થરૂરને મેસેજ કરીને આત્મહત્યા અંગે વાત કરી હતી

May 28, 2018, 09:02 PM IST

પોલીસે દિલ્હીનાં નાયબ મુખ્યપ્રધાન સિસોદિયાની 3 કલાક મેરેથોન પુછપરછ કરી

પોલીસ દ્વારા પુછાયેલા કેટલાક સવાલોનાં જવાબ આપવાનું સિસોદિયાએ ટાળ્યું હતું

May 25, 2018, 11:50 PM IST

દિલ્હી પોલીસે કેજરીવાલને 3 કલાકમાં 150 સવાલો પુછ્યા: પોલીસે કહ્યું સંતુષ્ટ

દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દિલ્હી પોલીસે શુક્રવારે ત્રણ કલાક સુધી પુછપરછ કરી

May 18, 2018, 10:56 PM IST

મુખ્ય સચિવ સાથે મારપીટ મુદ્દે 2 કલાકથી ચાલી રહી છે કેજરીવાલની પુછપરછ

દિલ્હીનાં મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે અયોગ્ય વર્તન કરવા મુદ્દે કેજરીવાલની પુછપરછ ચાલી રહી છે

May 18, 2018, 08:06 PM IST

બર્ગર ખાતા પહેલાં જરૂર વાંચી લેજો આ સમાચાર, નહીતર તમારા પણ ગળાની થશે આ જ હાલત

દેશમાં તમામ સ્થળો પર જાણીતિ દુકાનોમાં ખાવાની ક્વોલિટીને લઇને સતત પ્રશ્નો ઉઠી રહ્યા છે. તાજા મામલે દિલ્હી મેટ્રોના રાજીવ ચૌક મેટ્રો સ્ટેશન પર એક જાણિતા આઉટલેટના બર્ગરમાંથી એક પ્લાસ્ટિક ટુકડો મળ્યો છે. 

May 16, 2018, 10:58 AM IST

CBSE પેપર લીક મુદ્દે હિમાચલ સ્કૂલનાં 3ની ધરપકડ

દિલ્હી પોલીસે સીબીએસઇ પ્રશ્નપત્રો લીક થવાનાં મુદ્દે પોલીસ દ્વારા બે ફરિયાદો દાખલ કરવામાં આવી છે

Apr 7, 2018, 04:22 PM IST

IPL : આજીવન પ્રતિબંધ હટાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા શિલ્પા શેટ્ટીના પતિ

ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2018)ના 11મી સિઝનનું આગાજ 7 એપ્રિલથી શરૂ થાય છે. પહેલો મુકાબલો ગત વર્ષની ચેમ્પિયન મુંબઇ ઇન્ડીયન્સ અને બે વર્ષની ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે. 

Mar 31, 2018, 06:02 PM IST

JNU જાતીય સત્તામણી મામલોઃ ધરપકડ કરાયેલા પ્રો.અતુલ જૌહરીને કોર્ટે આપ્યા જામીન

પોલીસે આરોપી પ્રોફેસરને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો, ત્યારબાદ ત્યાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. 

Mar 20, 2018, 06:23 PM IST

JNU જાતીય સતામણી કેસઃ આરોપી પ્રોફેસરની ધરપકડની માંગ પર છાત્રો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

જાતીય સતામણી કેસના આરોપી પ્રોફેસરની ધરપકડની માંગને લઈને જેએનયૂના વિદ્યાર્થીઓએ વસંત કુંજ પોલીસ સ્ટેશન બહાર પ્રદર્શન કર્યું. આ દરમિયાન પોલીસ અને છાત્રો વચ્ચે ઘર્ષણ થયું હતું. 

 

Mar 19, 2018, 08:54 PM IST

દિલ્હીમાં હોળીના નામે વિદ્યાર્થીની પર વીર્યથી ભરેલા ફુગ્ગા ફેંકાયા, પાંચ દિવસમાં બીજી ઘટના

દિલ્હીમાં હોળીના નામે અત્યંત ધૃણાસ્પદ કાર્ય સામે આવ્યું છે. દિલ્હીમાં છેલ્લા પાંચ દિવસમાં બીજીવાર વિદ્યાર્થીની પર વીર્ય ભરેલા ફુગ્ગા ફેંકવામાં આવ્યાં.

Mar 3, 2018, 06:47 AM IST

AAPનાં બંન્ને MLAનાં જામીન ફગાવાતા તિહાર જેલ મોકલાયા

તપાસ પુર્ણ નહી થઇ હોવાનાં કારણે બંન્નેનાં જામીન રદ્દ કરવાની દિલ્હી પોલીસે કરી હતી માંગ

Feb 22, 2018, 07:03 PM IST

દિલ્હી: મુખ્ય સચિવ અંશુ પ્રકાશના મેડિકલ રિપોર્ટમાં ખુલાસો, ચહેરા પર ઇજાના નિશાન અને સોજો

દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે કથિત રીતે મારપીટના મામલે આ વાત સામે આવી છે કે આ હાથાપાઇ દરમિયાન ચીફ સેક્રેટરીને ઇજા પહોંચી છે. મંગળવારે રાત્રે તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેમાં ખુલાસો થયો છે કે તેમના શરીર પર ઇજાના નિશાન છે. મેડિકલ રિપોર્ટમાં અંશુના માથાના જમણા ભાગ તરફ ઇજાના નિશાન, બંને કાનોની પાછળ સોજો, હોઠો પર ઇજાના નિશાન, ડાબા ગાલ પર સોજાની વાત કરવામાં આવી છે. 

Feb 21, 2018, 04:06 PM IST

ઇન્ડીયન મુજાહિદ્દીનનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની ધરપકડ, બાટલા હાઉસ એન્કાઉંટર પછી હતો ફરાર

દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઇન્ડીયન મુજાહિદ્દીનના આ સંદિગ્ધ આતંકવાદીને ભારત-નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરી છે. તેનું નામ જુનૈદ ઉપરાંત આરિજ પણ હોવાનું કહેવામાં આવે છે.

Feb 14, 2018, 04:57 PM IST

કિડનેપર્સના ચુંગલમાંથી છોડાવાયો દિલ્હીનો અપહ્રત વિદ્યાર્થી, ફાયરિંગમાં એક બદમાશ માર્યો ગયો

દેશની રાજધાનીના પૂર્વ દિલ્હી સ્થિત શ્રેષ્ઠ વિહાર વિસ્તારમાંથી અપહરણ કરાયેલા શાળાના વિદ્યાર્થીને પોલીસે સોમવારે મોડી રાતે અપરાધીઓના ચુંગલમાંથી છોડાવી લેતા બધાને હાશકારો થયો છે. 

Feb 6, 2018, 07:39 AM IST