Accident On Showroom: કારની પૂજા કર્યા પછી, મહિલાએ પહેલા માળેથી ગાડી નીચે પડી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે એ સવાલ થાય છે કે કારની ડિલીવરી સમયે કોઈ એક્સિડન્ટ થાય તો તેની જવાબદારી કોની રહેશે.