ડાયપર પહેરવાથી બાળકની કિડની ખરાબ થઈ જાય છે આ વાતો સત્ય વિહોણો છે. ડોક્ટર પ્રમાણે કિડની શરીરની અંદર હોય છે અને ડાયપર તેને કોઈ નુકસાન પહોંચાડતું નથી.
Older Population: આ દેશ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. એક સમયે તે અમેરિકા પછી વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી. 1990ના દાયકામાં એક સમય એવો હતો જ્યારે તે અમેરિકાને પણ પાછળ છોડી દેવાની દોડમાં હતું. પરંતુ આજે દેશમાં વૃદ્ધોની સંખ્યા ઝડપથી વધી રહી છે.