diu

Maha Cyclone બ્રેકિંગ : દરિયામાં ટર્ન લીધા બાદ વાવાઝોડાએ 100 કિમીનું અંતર કાપ્યું, આવતીકાલે સવારે ટકરાશે

મહા વાવાઝોડા (maha cyclone) અને ગુજરાતના દરિયાકાંઠા વચ્ચે હવે માત્ર 540 કિલોમીટરનું અંતર છે. ત્યારે દરિયા કિનારાના વિસ્તારો પર મહા વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ છે અને ભારે કરંટ પણ જોવા મળી રહ્યો છે.

Nov 6, 2019, 08:27 AM IST

દીવમાં પ્રવાસીઓ માટે 'No entry', હાજર સહેલાણીઓને નિકળવા સુચન

મહા વાવાઝોડુ પોરબંદરથી દીવની વચ્ચે ત્રાટકે તેવી શક્તયાઓને જોતા તંત્રએ તકેદારીના ભાગરૂપે હાજર સહેલાણીઓને નિકળી જવા અને નવા સહેલાણીઓને નહી આવવા અપીલ કરી હતી

Nov 5, 2019, 10:37 PM IST

Maha Cyclone અપડેટ : દિલ્હી-હરિયાણા-પંજાબની NDRFની ટીમ ગુજરાત પહોંચી

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘મહા’ વાવાઝોડાં (maha cyclone) ની વધુ અસર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ આ વાવાઝોડું 220 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. ત્યારે વાવાઝોડા સામે લોકોને રક્ષણ અપાવવા દિલ્હી અને હરિયાણાથી NDRFની ટીમ ગુજરાત પહોંચી છે. તો પંજાબની ટીમ ટૂંક સમયમાં જ પહોંચશે. આ ટીમોને ગુજરાતના વિવિધ દરિયા કાંઠાના શહેરોમાં તૈનાત કરી દેવાઈ છે.

Nov 5, 2019, 03:41 PM IST

અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું ‘મહા’ ગુજરાત તરફ વળ્યું, દીવના તમામ બીચ બંધ કરાયા

અરબી સમુદ્રના માર્ગે સંકટ બનીને આવી રહેલું મહા વાવાઝોડું (maha cyclone) આખરે ગુજરાત તરફ વળી ગયું છે. પરંતુ થોડા રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની તીવ્રતા સામાન્ય ઓછી થઈ છે. ગુજરાત કાંઠે આવતા સુધીમાં વધુ નબળું પડશે. 7 નવેમ્બરે સવારે ગુજરાત કાંઠે આ વાવાઝોડું ટકરાશે. તો 6 નવેમ્બરે ગીર-સોમનાથ, આણંદ, જૂનાગઢ, દીવ ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, ભરૂચ, રાજકોટ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 7 નવેમ્બરે ભરૂચ, વડોદરા, આણંદ, સુરતમાં વરસાદ થશે. આ સમયે પવનની ગતિ 70 થી 80 કિમિ પ્રતિ કલાકની રહેશે. જોકે, 8 તારીખ સુધીમાં વાવાઝોડું વધુ નબળું પડી જશે. 

Nov 5, 2019, 02:33 PM IST
NDRF Depart From Gandhinagar To Diu PT5M7S

મહા વાવાઝોડાના પગલે ગાંધીનગરથી NDRFની ટીમ દીવ જવા રવાના

મહા વાવાઝોડું ગુજરાત તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ગુજરાતના દરિયા કિનારે યેલો એલર્ટ જાહેર કરી દેવાયું છે. ગણતરીના કલાકોમાં NDRFની ટીમો ગુજરાતના દરિયા કિનારે ગોઠવી દેવામાં આવશે અને લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવશે.

Nov 5, 2019, 02:10 PM IST
Maha Cyclone Will Hit The Coast Of Gujarat In 48 hours PT4M47S

‘મહા’ વાવાઝોડું: 48 કલાકમાં ગુજરાતના દરિયા કિનારે ત્રાટકશે

‘મહા’ વાવાઝોડાનું સંકટ ફરી ગુજરાતમાં વધશે તેવા માઠા સમાચાર હવામાન ખાતાએ આપ્યા છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને વેરાવળથી 570 કિમી દૂર છે. ‘મહા’ વાવાઝોડું આગળ વધીને દીવ અને દ્વારકાના દરિયાને ક્રોસ કરશે અને વાવાઝોડું 6 નવેમ્બરના ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. જે દરમ્યાન પવનની ગતિ 100 થી 120 કીલોમીટર પ્રતિ કલાકની હશે. જે ગુજરાતમાં વરસાદનું સંકટ કહી શકાય. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે.

Nov 4, 2019, 09:25 AM IST
Gandhinagar: Today BJP Meeting At Gandhinagar PT1M21S

આજે ગજેન્દ્રસિંહ શેખાવતની આગેવાનીમાં ભાજપની યોજાશે મહત્વપૂર્ણ બેઠક

ગુરુવારે ભાજપની મહત્વની બેઠકો ગાંધીનગરમાં યોજાશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની આગેવાનીમાં પાંચ રાજ્યોની બેઠક યોજાશે. મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દાદરાનગર હવેલી અને દીવના સંગઠનના હોદ્દેદારો પ્રદેશ કાર્યાલય ખાતે હાજર રહેશે. કલમ 370 દૂર થયા બાદ જમ્મુ કાશ્મીર મુદ્દે ભાજપ હવે લોકો સુધી પહોંચશે અને તે માટે જનસંપર્ક અભિયાનની શરુઆત થઇ છે. કેન્દ્રીય સ્તરે ગૃહમંત્રી અને કાર્યકારી અધ્યક્ષે જનસંપર્ક અભિયાન શરુ કરાવ્યા બાદ હવે રાજ્યોમાં પણ આ સંપર્ક અભિયાન શરુ થશે જેમાં રાજ્યોના જાણીતા લોકો સુધી ભાજપ પહોંચશે.

Sep 5, 2019, 11:40 AM IST

જન્માષ્ટમી પર દીવના આકાશમાં સૂર્ય ફરતે વર્તુળ દેખાયું, લોકોએ ચમત્કાર ગણાવ્યું

આજે જન્માષ્ટમીનો પર્વ છે. ગુજરાતભરમાં તેની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ભક્તો મંદિરોમાં દર્શન કરવા ઉમટી પડ્યા હતા. ત્યારે દીવના આકાશમાં ખાસ ઘટના જોવા મળી હતી. દીવના આકાશમાં સૂર્યની ફરતા વર્તુળ જોવા મળ્યું હતું. આ જોઈને લોકોમાં અચરજ છવાયું હતું. એક તરફ કૃષ્ણ જન્મોત્સવ, ને બીજી તરફ સૂર્ય ફરતે આવુ વર્તુળ દેખાતા લોકો રોમાંચિત થયા હતા. લોકોએ આ ઘટનાને ચમત્કાર સાથે સરખામણી કરી હતી. પરંતુ હકીકતમાં આ એક વૈજ્ઞાનિક ઘટના છે.

Aug 24, 2019, 02:34 PM IST
Viral video of Diu PT1M8S

ચેતવણીની ઐસીતૈસી : દિવના પ્રવાસીઓનો વીડિયો વાઇરલ

ચેતવણીની ઐસીતૈસી : દિવના પ્રવાસીઓનો વીડિયો વાઇરલ

Jun 15, 2019, 12:00 PM IST
CM Rupani PC PT12M56S

વાયુ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પત્રકાર પરિષદ...

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાયુ વાવાઝોડા અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, વાયુનો ખતરો ટળી ચુક્યો છે. જો કે તેમણે ભારે વરસાદની આગાહી હોવાનાં કારણે તેમણે આજની રાત હજી પણ તંત્રને સ્ટેન્ડ ટુ રહેવા માટેનાં નિર્દેશો આપ્યા હતા. સાથે જ સવાર સુધી સ્થળાંતરીત થયેલા લોકોને પણ શિબિરમાં જ રહેવા માટે અપીલ કરી હતી.

Jun 13, 2019, 11:50 PM IST
CM Rupani Visits Disaster Control Room PT2M20S

CM રૂપાણી પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ, જુઓ વીડિયો

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 06:40 PM IST
Vadodra: Bus Services Cancelled PT4M39S

વડોદરા: વાયુ વાવાઝોડાના પગલે વાહન વ્યવહારને પહોંચી અસર

ગુજરાતમાં વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનો રોકી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસો રોકી દેવામાં આવી છે.

Jun 13, 2019, 03:30 PM IST
Porbandar: Building Collapses, Villagers Injured PT2M14S

વાયુ વાવાઝોડું : માધવપુરમાં મકાન ધરાશાયી, જુઓ વીડિયો

વાયુ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. માધવપુરમાં મકાન ધરાશાયી થતા લોકો ઈજાગ્રસ્ત.

Jun 13, 2019, 02:35 PM IST
In Conversation With Climate Dept. Director PT3M24S

વાયુ વાવાઝોડાનો ભય, હવામાન વિભાગના ડિરેક્ટર સાથે ખાસ વાતચીત

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 02:30 PM IST
Jitu Vaghani Visits Veraval Sea Coast PT3M6S

જીતુ વાઘાણીએ લીધી વેરાવળના દરિયાકાંઠાની મુલાકાત , જુઓ શું કહ્યું

જીતુ વાઘાણીએ લીધી વેરાવળના દરિયાકાંઠાની મુલાકાત.

Jun 13, 2019, 01:50 PM IST
Vadodra: Train Services Cancelled PT2M43S

વડોદરા: વાયુ વાવાઝોડાના પગલે વાહન વ્યવહારને પહોંચી અસર

ગુજરાતમાં વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનો રોકી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસો રોકી દેવામાં આવી છે.

Jun 13, 2019, 01:20 PM IST
Navsari Water Enters Village, Villagers Distressed PT2M11S

નવસારીના ક્યાં ગામમાં ઘૂસ્યું દરિયાનું પાણી , જુઓ વિડીઓ

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર કલાકોની વાર છે.

Jun 13, 2019, 01:20 PM IST
Adhik Mukhya Sachiv Press Conference on Cyclone Vayu PT16M52S

વાયુ વાવાઝોડાને લઈને અધિક મુખ્ય સચિવે શું કહ્યું, જુઓ વીડિયો

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 12:20 PM IST
BJP Leader Jitu Vaghani Holds Press Conference PT7M25S

ભાજપ નેતા જીતુ વાઘાણીએ યોજી પત્રકાર પરિષદ, જુઓ શું કહ્યું

ભાજપ નેતા જીતુ વાઘાણીએ યોજી પત્રકાર પરિષદ.

Jun 13, 2019, 12:20 PM IST
BJP leader Jitu Vaghani Visits Somnath Temple PT5M34S

ભાજપ નેતા જીતુ વાઘાણીએ કર્યા સોમનાથમાં દર્શન, જુઓ વીડિયો

ભાજપ નેતા જીતુ વાઘાણીએ કર્યા સોમનાથ દાદાના દર્શન.

Jun 13, 2019, 12:15 PM IST