Tariff on Russia Oil: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે પોતાનું વલણ બદલશે તે ખબર નથી. ક્યારેક તેઓ ભારત સાથે વેપાર કરારની વાત કરે છે, તો ક્યારેક તેઓ મનસ્વી ટેરિફ લગાવે છે. તેઓ રશિયા પાસેથી તેલ ખરીદવા પર ખાસ કડક રહ્યા છે.
રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવમાં તીવ્ર વધારાને ટાંકીને એક એક્ઝિક્યુટિવ ઓર્ડર મુજબ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનેક વસ્તુઓ પર ટેરિફ ઘટાડી દીધા છે.
US Tariff War: વડા પ્રધાન માર્ક કાર્નેએ ભારત સાથે તેમની સરકારની પ્રગતિ પર ભાર મૂક્યો છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ પર વેપાર નિર્ભરતા ઘટાડવાની તેમની વ્યૂહરચનાનો એક અભિન્ન ભાગ છે. દક્ષિણ કોરિયામાં પત્રકારો સાથે વાત કરતા, કાર્નેએ કહ્યું કે પહેલની ગતિ ભારત સાથે અમારી પ્રગતિમાં સ્પષ્ટ છે.
Donald Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વધુ એક ટેરિફ બોમ્બ ફોડ્યો છે. તેમણે જાહેરાત કરતા કહ્યું કે, હવે વિદેશી ફિલ્મો પર 100 ટકા ટેક્સ લાગશે.
ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ વોરમાં હવે નવા સમાચાર આવ્યા છે. ટ્રમ્પે ફરીવાર ટેરિફનો બોમ્બ ફોડી નિકાસકર્તા દેશોને ઝટકો આપ્યો છે. જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ભારતના વિવિધ સેક્ટરમાં ટ્રમ્પે વધુ એકવાર ટેરિફમાં વધારો જાહેર કર્યો છે, જેના લીધે ચિંતાનો માહોલ સર્જાયો છે. જુઓ દરેક વિભાગોમાં અલગ-અલગ પ્રમાણમાં વધારો થયો છે. ટ્રમ્પના આ નિર્ણયની માઠી અસર જોવા મળશે, શું રહેશે પરિસ્થિતિ...જુઓ વીડિયો
Donald Trump Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે. આ ટેરિફની સૌથી વધુ અસર તમિલનાડુ રાજ્ય પર પડશે. રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને શનિવારે X પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી. તેમણે અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50% ટેરિફ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
Boycott America: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફના રથ પર સવારી કરી રહ્યા છે જેની બ્રેક્સ ફેલ થઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ફક્ત પોતાના નફા માટે નિર્ણયો લઈ રહ્યા છે. ટ્રમ્પ પહેલા મનસ્વી રીતે ટેરિફ લાદવાની ધમકી આપે છે અને પછી તે દેશો સાથે તેમની શરતો પર વેપાર સોદા કરે છે. ટ્રમ્પ ભારત સાથે પણ આવું જ કરવા માંગતા હતા.
Donald Trump Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટેરિફ વોરને સંપૂર્ણપણે વાજબી ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે જો અદાલતો ટેરિફ રદ કરે છે, તો 1929 જેવી મહામંદી આવશે. ટ્રમ્પ કહે છે કે આ પગલું સરકારી આવક વધારવા અને શેરબજારમાં રેકોર્ડબ્રેક ઉછાળા માટે એકદમ યોગ્ય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેની ગુરુવારે ભારતીય શેરબજાર પર નકારાત્મક અસર પડી શકે છે. કોટક એએમસીના એમડી નિલેશ શાહ સહિત ઘણા નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ નિર્ણય બજાર માટે આંચકો હોઈ શકે છે અને ભારતે તેની આર્થિક નીતિઓને ઝડપી બનાવવી પડશે.
Donald Trump Tariff Update: 1 ઓગસ્ટ 2025 થી વિશ્વભરના 100 દેશો પર ટ્રમ્પનો ટેરિફ બોમ્બ ફૂટવા જઈ રહ્યો છે. આ યાદીમાં ભારતનું નામ પણ સામેલ છે. યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે ટેરિફના નવા અપડેટની પુષ્ટિ કરી છે. હવે જોવાનું એ છે કે અમેરિકા ભારત પર કેટલો ટેરિફ લાદશે?