donald trump

શપથ ગ્રહણ પહેલાં ભાવુક થયા જો બાઇડેન, સંબોધન દરમિયાન ઘણીવાર છલક્યા આંસૂ

અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે આજે શપથ ગ્રહણ કરવા જઇ રહેલા જો બાઇડેન (Joe Biden) ડેલાવેયર (Delaware)થી વોશિંગટન રવાના થતાં પહેલાં ભાવુક જોવા મળ્યા હતા. જનતાને સંબોધિત કરતાં ઘણીવાર તેમની આંખોમાં આંસૂ છલકાયા. પોતાને ડેલાવેયરનો પુત્ર ગણાવતાં બાઇડેનએ આશા વ્યક્ત કરી કે દેશ પર છવાયેલો અંધકાર જરૂર દૂર થશે. 

Jan 20, 2021, 09:54 AM IST

Americaના 46મા રાષ્ટ્રપ્રમુખ તરીકે Joe Biden આજે શપથ લેશે

  • અમેરિકાના 46માં રાષ્ટ્રપ્રમુખ તરીકે જો બાઈડેન અને ભારતીય મૂળના કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ પદે આજે લેશે શપથ
  • કોરોનાના કારણે મોટી સંખ્યામાં લોકો આ સમારોહ ઓનલાઈન જોઈ શકશે

Jan 20, 2021, 07:30 AM IST

Melania Trumpનો Farewell મેસેજ, 'હિંસા કોઈ પણ સ્થિતિમાં માન્ય નથી'

20 જાન્યુઆરીના અમેરિકા (America)માં ભાવી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Jo Biden) શપથ લેવા જઈ રહ્યા છે. આ પહેલાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે (Melania Trump) તેમના વિદાય ભાષણમાં મોટું નિવેદન આપ્યું છે. મેલાનિયા ટ્રમ્પે કહ્યું છે કે, હિંસાને (Violence) ક્યારેય ન્યાયી ઠેરવી શકાતી નથી

Jan 19, 2021, 10:35 AM IST

Coronavirus: તપાસ ટીમે China અને WHOનો કર્યો ઘેરાવો, જાણો શું કહ્યું રિપોર્ટમાં

ચીન (China) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) જો ઇચ્છે તો કોરોના વાયરસને (Coronavirus) સમયસર નિયંત્રિત કરી શક્યા હોત. આ સ્વતંત્ર પેનલ ફોર પેન્ડેમિક પ્રિપેયર્ડનેસ એન્ડ રિસ્પોન્સનું (IPPR) કહેવું છે

Jan 19, 2021, 09:13 AM IST

USA: બાઈડેનના શપથ ગ્રહણ પહેલા હાઈ એલર્ટ, અમેરિકી સંસદ કેપિટલ બિલ્ડિંગ બંધ

એનબીસી ન્યૂઝ પ્રમાણે હાલ કેપિટલ કોમ્પ્લેક્સની અંદર તમામ ઇમારતોની બારી અને દરવાજા બંધ રાખવાનું કહેવામાં આવ્યું છે. 
 

Jan 18, 2021, 10:19 PM IST

20મીએ અમેરિકાની સત્તા પલટાશે, હજારો સૈનિકોની ફોજ આવી Washington DC 

  • વોશિંગ્ટનમાં આગામી સપ્તાહની શરૂઆતમાં 25 હજારથી વધુ સૈનિકોના આવવાની શક્યતા છે
  • અનેક હજાર સૈનિકો બસ અને સેનાના ટ્રકમાં સવાર થઈને વોશિંગ્ટન આવી રહ્યાં છે

Jan 17, 2021, 02:56 PM IST

Capitol Hill riots: હિંસામાં સામેલ 'ટ્રમ્પ સમર્થક'ની ઓળખ થતા જ દુનિયા સ્તબ્ધ, જાણો કોણ છે

અમેરિકાની રાજધાની વોશિંગ્ટનના કેપિટલ હિલ્સમાં થયેલી હિંસા જોઈને આખી દુનિયા ચોંકી ગઈ હતી. આ હિંસા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ એવા સમયે કરી હતી કે જ્યારે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત નોંધાવનારા ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેનને વિજેતા જાહેર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ હિંસામાં 5 લોકોના મોત થયા હતા. જો કે હવે હિંસામાં સામેલ રહેલા લોકોની ઓળખ ધીરે ધીરે બહાર આવી રહી છે એમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં એક નામ ક્લેટ કેલરનું પણ સામેલ છે. 

Jan 14, 2021, 10:07 PM IST

USનું એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ થયું લીક, ભારતને લઇને કહી આ વાત

આ 10 પાનાના દસ્તાવેજને અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ'બ્રાયન (Robert O'Brien)એ સાર્વજનિક કર્યું હતું કે હવે તેને વ્હાઇટ હાઉસ (White House)ની વેબસાઇટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે.

Jan 14, 2021, 10:35 AM IST

પ્રતિનિધિ સભામાં ટ્ર્મ્પ વિરૂદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મંજૂર, જાણો આગળ શું થશે?

પ્રતિનિધિ સભામાં પ્રસ્તાવ મંજૂર થયા બાદ હવે તેને 19 જાન્યુઆરીને સીનેટ રજૂ કરવામાં આવશે. જો અહીં પણ પ્રસ્તાવને બહુમત મળ્યો છે.

Jan 14, 2021, 09:24 AM IST

મહાભિયોગ પ્રસ્તાવ: Donald Trump ને મળ્યો Mike Pence નો સાથ, પરંતુ અનેક રિપબ્લિકન સાંસદોએ મુશ્કેલી વધારી

કેપિટલ હિલ હિંસા મુદ્દે ટીકાનો સામનો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. અમેરિકી સંસદમાં મહાભિયોગના પક્ષ અને વિરોધમાં દલીલો થઈ રહી છે. આ બધા વચ્ચે ડેમોક્રેટ્સના ભારે દબાણ છતાં ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સે(Mike Pence) ટ્રમ્પને પદ પરથી હટાવવા માટે બંધારણના 25માં સંશોધનનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પેન્સે હાઉસ સ્પીકર નેન્સી પેલોસી (Nancy Pelosi)ને પત્ર લખીને સ્પષ્ટ કરી દીધુ કે તેમનો એવો કોઈ ઈરાદો નથી. 

Jan 13, 2021, 01:32 PM IST

રાષ્ટ્રપતિ પદ છોડતાની સાથે જ ટ્રમ્પ પર તૂટી પડશે મુસિબતોનો પહાડ!, આ બેન્કે તો શરૂઆત પણ કરી દીધી

અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump)નો કાર્યકાળ ખતમ થવામાં હવે બસ એક અઠવાડિયા જેટલો સમય બચ્યો છે અને આગળ તેમના રસ્તામાં મુસિબતોના પહાડ તૂટી શકે છે.

Jan 13, 2021, 10:19 AM IST

US: જો બાઈડેનના શપથ ગ્રહણમાં હિંસાનો ખતરો, ટ્રમ્પે વોશિંગ્ટનમાં લગાવી ઈમરજન્સી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજધાનીમાં ઇમરજન્સીની સ્થિતિ જાહેર કરી છે. તેમણે આ જાહેરાત તેમના સમર્થકોની સંભવિત ખળભળાટને ધ્યાનમાં રાખીને કરી છે. આવતા અઠવાડિયે જો બાઈડેન રાષ્ટ્રપતિ પદના શપથ લેશે

Jan 12, 2021, 10:42 PM IST

શપથ પહેલા જ આ મામલે વિવાદોમાં ઘેરાયા જો બાઈડેન, ટ્રમ્પ સમર્થકોએ ખોલ્યા મોરચા

અમેરિકા (America)ના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) સત્તા સંભાળતા પહેલા જ વિવાદોમાં ઘેરાયા છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બાઈડેનની પત્ની માટે વ્હાઈટ હાઉસ (White House)માં 1.2 મિલિયન ડોલર એટલે કે લગભગ 9 કરોડ રૂપિયાના ખર્ચથી ટોયલેટ બનાવવામાં આવી રહ્યાં છે. આ ખુલાસાએ ટ્રમ્પ સમર્થકોને નવા રાષ્ટ્રપતિ પર હુમલો બોલવાની તક આપી છે. તેમનું કહેવું છે કે ટોયલેટ પર આટલો ખર્ચો કરવા સીધી રીતે કરદાતાઓના પૈસા બરબાદ કરવા છે. જો કે, આ મુદ્દા પર બાઈડેન તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Jan 11, 2021, 02:12 PM IST

મુશ્કેલીમાં ટ્રમ્પ: સમય પહેલા થશે ટ્રમ્પની વિદાય? Nancy Pelosiએ મહાભિયોગની કરી ઘોષણા

અમેરિકાના સંસદ ભવનમાં ભડકેલી હિંસા પર ડેમોક્રેટ્સને કેટલાક રિપબ્લિકન નેતાઓનો સાથ મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ઉપ રાષ્ટ્રપતિ માઈક પેન્સ (Mike Pence) પણ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)થી નારાજ છે

Jan 11, 2021, 09:22 AM IST

Apple-Amazon એ 'પાર્લર' એપને પોતાના પ્લેટફોર્મ પર હટાવી,જણાવ્યું આ કારણ

આઇટી સેક્ટરની દિગ્ગજ કંપનીઓ એપલ (Apple) અને અમેઝોન (Amazon)એ માઇક્રો બ્લોગિંગ સોશિયલ મીડિયા એપ પાર્લર (Parler)ને હિંસાની ધમકીઓ તથા અવૈધ ગતિવિધિઓના લીધે પોત-પોતાના પ્લેટફોર્મ પરથી દૂર કરી દીધી છે. 

Jan 11, 2021, 12:04 AM IST

ડોનાલ્ડ ટ્રમ્પ વિશે અમેરિકામાં વિપક્ષને સતાવી રહ્યો છે આ એક ડર, ક્યાંક જતા જતા...

અમેરિકી સેનેટના સ્પીકર નેન્સી પેલોસીએ મિલેટ્રી ચીફને ચેતવ્યા છે કે ટ્રમ્પથી ન્યૂક્લિયર કોડ દૂર રાખવામાં આવે.

Jan 10, 2021, 03:43 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પનું Twitter એકાઉન્ટ બંધ, હવે પોતાનું Platform લાવશે

કંપનીની આ કાર્યવાહીનો જવાબ આપવા માટે ટ્રમ્પે સત્તાવાર ટ્વિટર હેન્ડલનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યું કે 'હું લાંબા સમયથી કહેતો હતો કે ટ્વિટર 'ફ્રી સ્પીચ'ને બેન કરી રહ્યું છે. 

Jan 9, 2021, 11:16 AM IST

VIDEO: એકતરફ Capitol Hill પર થવાની હતી હિંસા, બીજી તરફ પાર્ટી કરી રહ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પ

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 3 નવેમ્બરને ચૂંટણી થઇ હતી, જેમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેનને 306 ઇલેક્ટોરલ કોલેજ વોટ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્ર્મ્પને 232 વોટ મળ્યા હતા.

Jan 8, 2021, 11:17 PM IST
In the United States, lawmakers are demanding the removal of the current president PT6M1S

અમેરિકામાં સાંસદોએ વર્તમાન રાષ્ટ્રપતિ હટાવાની કરી માંગ

In the United States, lawmakers are demanding the removal of the current president

Jan 8, 2021, 03:20 PM IST

US Capital Building Attack: ડોનાલ્ડ ટ્રમ્પે હિંસાની આકરા શબ્દોમાં કરી ટીકા, સત્તા છોડવા અંગે કરી આ વાત 

અમેરિકી સંસદમાં થયેલી હિંસા અને પ્રદર્શનો અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી છે અને કહ્યું કે હિંસા કરનારા દેશને પ્રેઝન્ટ કરતા નથી અને હિંસા કરનારાઓએ લોકતંત્ર પર ધબ્બો લગાવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે એક વીડિયો સંદેશ બહાર પાડીને આ વાત કરી. 

Jan 8, 2021, 10:35 AM IST