મંગળ અને ગુરુ એક બીજાથી નિર્ધારિત સ્થિતિ પર આવીને દ્વિદ્વાદશ યોગનું નિર્માણ કરી રહ્યા છે. આ યોગનો પ્રભાવ કઈ 4 રાશિઓ પર સકારાત્મક પડી શકે છે તે ખાસ જાણો.
Dwidwadash Yog: સૂર્ય ગ્રહ 17 ઓગસ્ટે કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં ગોચર કર્યું છે. આ ગોચરના કારણે સૂર્ય-ગુરુ વચ્ચે દ્વિદ્વાદશ યોગનું નિર્માણ થયું છે. આ યોગના પ્રભાવથી કઈ રાશિના જાતકોના જીવનમાં બદલાવ આવી શકે છે, ચાલો જાણીએ.
બુધ ગ્રહ 7 જુલાઈએ વક્રી ચાલ ચાલતા રાશિ પરિવર્તન કશે. બુધ રાશિ પરિવર્તન કરી ગુરૂની સાથે દ્વિદ્વાદશ રાજયોગ બનાવશે. આ યોજનો પ્રભાવ ત્રણ રાશિઓ પર વિશેષ રૂપથી જોવા મળી શકે છે, આવો તે રાશિઓ વિશે જાણીએ.
Dwidwadash Yog 2026: 11 એપ્રિલ 2026ના બુધ જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરશે તો દ્વિદ્વાદશ રાજયોગનું નિર્માણ થઈ જશે. આ યોગ બુધના મીન રાશિમાં અને શુક્રના મેષ રાશિમાં રહેવાથી બનશે. આવો જાણીએ આ યોગથી ક્યા જાતકોને લાભ થશે.
ગણતરીના કલાકોમાં ગ્રહોના રાજા સૂર્ય અને યમનો એક એવો અદભૂત સંયોગ થઈ રહ્યો છે જે કેટલીક રાશિના જાતકોને 360 ડિગ્રી ભાગ્ય પલટી નાખે તેવો ફાયદો કરાવી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.
Dwidwadash Yog May 2025: 17 મે થી બુધ અને શુક્ર અત્યંત શુભ યોગ બનાવશે. આ યોગ 5 રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે. આ રાશિઓને કારોબાર અને કરિયરમાં લાભ કરાવશે. સાથે જ આર્થિક સ્થિતિને મજબૂત કરશે.
Dwidwadash Yog 2025: વૈદિક પંચાંગ અનુસાર 9 મે 2025 છી શનિ અને બુધ એ એકબીજાથી 30 ડિગ્રી પર સ્થિત થઈ દ્વિ દ્વાદશ યોગનું નિર્માણ કર્યું છે.બુધ અને શનિનો આ શક્તિશાળી યોગ બધી જ રાશિઓને અસર કરશે.
16 એપ્રિલ, 2025ના સવારે પિતા અને પુત્રની જોડી એટલે કે સૂર્ય અને શનિ એકબીજાથી 30 ડિગ્રીની કોણીય સ્થિતિમાં હશે, જેને જ્યોતિષ શાસ્ત્રમાં દ્વિદ્વાદશ યોગ કહે છે. આ એક શુભ યોગ છે, જેનાથી 5 રાશિઓના કષ્ટ અને સંકટોનું નિવારણ થવાનો યોગ છે. જાણો આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.