election commission

For Latest News of Gujarat Watch Around Gujarat PT21M20S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી જોવા માટે જુઓ "અરાઉન્ડ ગુજરાત"

મગફળી,તુવેર કૌભાંડ બાદ કયું કૌભાંડ સામે આવતા કોંગ્રેસ બની આક્રમક,મોરબીમાં પુસ્તક પ્રેમીઓ માટે બનાવાઈ અદ્યતન લાઇબ્રેરી,સાંજે 5 વગ્યા બાદ PM મોદી,રાહુલ ગાંધી અને મમતા બેનેરજી કેમ નહિ કરી શકે પ્રચાર. જુઓ "અરાઉન્ડ ગુજરાત" ઝી 24 કલાક પર

May 17, 2019, 11:10 AM IST
Around Gujarat Morning 16052019 PT20M50S

રાજ્યના તમામ સમાચારો વિસ્તારથી જોવા માટે જુઓ "અરાઉન્ડ ગુજરાત"

સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી,રાજ્ય સરકાર દ્વારા પાણીના મીટર પ્રથા લાગુ કરવી કે નહિ તે માટેની ચર્ચા માટે રાજસ્થાન જશે,બેઠક યોજવામાં આવશે. વડોદરામાં કોર્પોરેશને ટાંકીની સફાઈની કામગીરી શરૂ કરી. આસામમાં ગ્રેનેડ બ્લાસ્ટ, અમિત શાહે ઉઠાવ્યા ચૂંટણી પાંચ પર સવાલ. જુઓ "અરાઉન્ડ ગુજરાત" ઝી 24 કલાક પર

May 16, 2019, 09:10 AM IST
EC instructs Twitter India to delete Tweets related to LS Polls 2019 PT1M7S

ECના આદેશ, લોકસભા ચૂંટણી વિશેની ટ્વીટ્સ કરવામાં આવે ડીલીટ

લોકસભાની ચૂંટણી પૂર્વે ઈલેકશન કમિશને ટ્વીટર ઇન્ડિયાને આદેશ આપ્યા છે કે એક્ઝીટ પોલને લગતી તમામ ટ્વીટ દૂર કરવામાં આવે.

May 16, 2019, 08:55 AM IST

રમઝાન હોવાથી મતદાન સવારે 5 વાગ્યેથી શરૂ કરવાની માગ સુપ્રીમ કોર્ટે નકારી

રમઝાન હોવાથી મતદાન સવારે 5 વાગ્યેથી શરૂ કરવાની માગ સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. ચૂંટણી પંચ પણ આ માગને અવ્યવહારિક ગણાવતા નકારી ચૂકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમય નક્કી કરવો ચૂંટણી પંચનો અધિકારી છે.

May 13, 2019, 02:59 PM IST

PM મોદીએ કહ્યું- ભાજપમાં માત્ર એક જ વ્યક્તિ જે મને ખખડાવી શકે છે

લોકસભા અધ્યક્ષના રૂપમાં સુમિત્રા મહાજનને કુશળ સદન સંચાલનની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રમૂજી અંદાજમાં કહ્યું કે, ભાજપમાં માત્ર મહાજન જ છે જે મને ખખડાવી શકે છે.

May 13, 2019, 08:42 AM IST

છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર ચૂંટણી પંચની કાર્યવાહી, બાંકુરા DMને હટાવ્યા

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election 2019)ના છઠ્ઠા તબક્કામાં પશ્ચિમ બંગાળના બાંકુરામાં મતદાન દરમિયાન થયેલી હિંસાના મામલે ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે. પંચે બાંકુરાના ડીએમને હટાવી દીધા છે.

May 13, 2019, 08:10 AM IST

કોર્ટે કહ્યું રમઝાનમાં સવારે 5 કલાકે વોટિંગ શરૂ કરવા પર વિચાર કરો, ઇસીએ માગ નકારી

સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ચૂંટણી પંચને કહ્યું હતું કે, 'લુ' અને રમઝાનને ધ્યાનમાં રાખી લોકસભા ચૂંટણીના બાકીના તબક્કામાં મતદાન શરૂ થવાનો સમય સવારે 7 વાગ્યા પહેલા સવારે 5 વાગ્યે કરવાનો જરૂરી આદેશ ઇશ્યૂ કરો.

May 6, 2019, 08:24 AM IST

ECની નોટિસ પર CM યોગીનો જવાબ, 'ચૂંટણીના મંચ પર ભજન કરવા નથી જતા'

ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચૂંટણી પંચની નોટિસનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે જ્યારે અમે કોઈ ચૂંટણીના મંચ પરથી પાર્ટીના ઉમેદવારના પક્ષમાં રેલી કરીએ છીએ ત્યારે અમારે જનતાને સંબોધિત કરવાની હોય છે. મંચ ઉપર કોઈ ભજન કરવા થોડી જાય છે?

May 4, 2019, 08:51 AM IST

આચારસંહિતા ઉલ્લંઘનઃ મોદી-શાહ અંગે સુપ્રીમે ચૂંટણી પંચને શું આદેશ આપ્યો જાણો

કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે આચારસંહિતાના ઉલ્લંઘનની ફરિયાદો અંગે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને જણાવ્યું છે કે તે આગામી સોમવાર(6 મે,2019)ના રોજ થનારી કોર્ટની આગામી સુનાવણી પહેલા પોતાનો નિર્ણય લઈ લે 

May 2, 2019, 07:00 PM IST
SC Order Election Commission To Clear Case Against Modi And Amit_Shah PT2M16S

સુપ્રીમ કોર્ટેનો 6 મે સુધીમાં પીએમ મોદી , અમિત શાહ સામે થયેલી ફરિયાદનો નિકાલ લાવવા આદેશ

ચૂંટણી પંચમાં પીએમ મોદી અને શાહ સામે થયેલી ફરિયાદના મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ કર્યો છેકે 6 મે સુધીમાં તમામ ફરિયાદનો નિકાલ કરવો. કોંગ્રેસના નેતા સુષ્મિતા દેવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, 31 દિવસોમાં માત્ર 2 અરજીનો જ નિકાલ કર્યાની કોંગ્રેસે રજૂઆત કરી છે

May 2, 2019, 06:50 PM IST

જીતુ વાઘાણી બાદ હવે બાબુ રાયકા પર પ્રતિબંધ, 72 કલાક નહિ કરી શકે ચૂંટણી પ્રચાર

ચૂંટણી પ્રચારમાં અશોભનીય શબ્દો બોલવા પર સુરત કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવ્યો છે. સુરતની એક સભામાં બાબુ રાયકાએ જીતુ વાઘાણી માટે હરામખોર શબ્દનો ઉપયોગ કરતા દિલ્હી ચૂંટણી પંચે તેમના પર 72 કલાક પ્રચાર ન કરવા પ્રતિબંધ લગાવ્યો છે. 

May 2, 2019, 03:45 PM IST

સુપ્રીમે ચૂંટણી પંચને કહ્યું, 'મતદાન 7ની જગ્યાએ 5 વાગ્યાથી શરૂ કરવા પર કરો વિચાર', જાણો કેમ? 

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે તેઓ રમજાનને ધ્યાનમાં લઈને ચૂંટણીના બાકીના તબક્કામાં વોટિંગ સવારે 7 વાગ્યાની જગ્યાએ 5 વાગ્યાથી કરાવવાની વિવિધ સંગઠનોની માગણી પર વિચાર કરે. ઉલ્લેખનીય છે કે જ્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ તો લોકસભા ચૂંટણી વખતે જ રમજાન હોવાને લઈને વિવાદ ઊભો થયો હતો. જેના પર લખનઉના મૌલાનાઓએ આપત્તિ જતાવતા ચૂંટણી પંચ પાસે તારીખોમાં ફેરફાર કરવાની માગણી કરી હતી. 

May 2, 2019, 11:57 AM IST

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર 72 કલાકનો પ્રચાર પર પ્રતિબંધ લગાવતું ચૂંટણી પંચ

ચૂંટણી પંચે જણાવ્યું કે, પ્રજ્ઞાએ દિવંગત આઈપીએસ અધિકારી સંબંધિત ટિપ્પણી પર માફી માગી લીધી છે, પરંતુ પંચને લાગે છે કે તેમનું આ નિવેદન 'અનુચિત' છે
 

May 1, 2019, 11:42 PM IST
Delhi BJP Delegation Complain To Election Commission PT2M15S

જુઓ દિલ્હીમાં ભાજપના ડેલિગેશને કેમ કરી ચૂંટણીપંચને ફરિયાદ

દિલ્હીમાં ભાજપના ડેલિગેશન કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, અનિલ બલુનીએ કરી ચૂંટણીપંચને ફરિયાદ, દિલ્હી, ઓડિશા, પ.બંગાળ અને ત્રિપુરામાં સરકારી અધિકારી પર પોલિંગમાં મદદ કરવાનો આરોપ

May 1, 2019, 04:20 PM IST
Election Commission Gave Instruction To CS To Take Stap Against Dhaval Jani In DHolka Vidhansabha_Cas PT3M25S

ધોળકા વિધાનસભા ચૂંંટણીમાં બેદરકારી બદલ અધિકારી સામે પગલા

ધોળકા વિધાનસભાની ચૂંટણીમાં બેદરકારી બદલ અધિકારી ધવલ જાની સામે પગલાં ભરવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવને સૂચના આપી છે, વિધાનસભા ચૂંટણી સમયે ધવલ જાની ફરજ પર હતાં

May 1, 2019, 04:15 PM IST

ગુજરાતમાં નેતાના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધનો પહેલો કિસ્સો, જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે મારી બ્રેક

લોકસભા ચૂંટણી 2019માં આદર્શ ઈલેક્શન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનારા નેતાઓ પર ચૂંટણી પંચ દ્વારા પ્રચાર પર પ્રતિબંધ લગાવવાનો સિલસિલો સતત ચાલુ છે. આ લિસ્ટમાં નવુ નામ ગુજરાત બીજેપીના અધ્યક્ષ જીતુ વાઘાણી પણ સામેલ થયા છે. 

May 1, 2019, 08:54 AM IST

PM મોદીને સેનાના રાજનીતિક ઉપયોગના આરોપ અંગે ચૂંટણી પંચની ક્લિન ચીટ

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેનાનાં નામે મત માંગવાનાં આરોપો અંગે ક્લિનચીટ આપી દીધી છે

Apr 30, 2019, 09:33 PM IST

PM મોદી વિરુદ્ધ લડી રહેલ સપા ઉમેદવાર તેજબહાદુરની ઉમેદવારી પર સંકટ

વારાણસી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજ બહાદુર યાદવે ચૂંટણી પંચે નોટિસ ઇશ્યું કરી છે. બીએસએફનાં બર્ખાસ્ત જવાન તેજ બહાદુર યાદવે પહેલા અપક્ષ ઉમેદવાર ફરીથી સપાના ચૂંટણી ચિન્હ પર ઉમેદવારી દાખલ કરી હતી. તેમાં એકમાં જણાવાયું હતું કે, તેમને ભ્રષ્ટાચારનાં કારણે સેનાનાં ફરજરિક્ત કરવામાં આવ્યા હતા પરંતુ બીજી ઉમેદવારીમાં તેમણે તેની માહિતી નહોતી આપી.

Apr 30, 2019, 06:05 PM IST

ગૌતમ ગંભીરની મુશ્કેલી વધી, મંજૂરી વગર જનસભા કરવા પર ECએ આપ્યો FIR નોંધવાનો આદેશ

આમ આદમી પાર્ટીએ શુક્રવારે દાવો કર્યો હતો પૂર્વી દિલ્હી લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરનું નામ મતદાર યાદીમાં બે વખત નોંધાયેલું છે. 

Apr 27, 2019, 07:30 PM IST