election commission

Mahamanthan on LS Election Voting PT53M43S

ગુજરાતમાં મતદાન પર મહામંથન

Mahamanthan on LS Election Voting

Apr 23, 2019, 11:50 PM IST

મધ દરિયે મતદાન: ખંભાળિયા નજીક આવેલા ટાપુ પર ચૂંટણી પંચની અનોખી વ્યવસ્થા

દ્વારકા જિલ્લાના માનવ વસ્તી ધરાવતા મધ દરિયે આવેલા એક ટાપુ પર મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 44 મતદારો માટે 11લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો હતો. આ બૂથ પર 66 ટકા મતદાન થયું છે. ખંભાળિયા નજીક મધ દરિયમાં આવેલા ટાપુમાં મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Apr 23, 2019, 11:29 PM IST

લોકસભા Live: પ.બંગાળમાં બોમ્બ ફેંકાયા, ઘર્ષણમાં મતદાતાનું મોત, પોલિંગ એજન્ટનું શબ મળ્યું

લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019)  હેઠળ ત્રીજા તબક્કાનું મતદાન આજે (23 એપ્રીલ) ચાલી રહ્યું છે. આજે 13 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 116 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. અનેક દિગ્ગજોનાં ભાગ્ય આજે ઇવીએમમાં કેદ થશે. વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ મંગળવારે સવારે મતદાન કર્યું. વડાપ્રધાને માં હીરાબેને પણ અમદાવાદ ખાતે મતદાન કર્યું હતું. 

Apr 23, 2019, 06:06 PM IST
Election Commission's PC On Loksabha Election 2019 PT11M5S

જુઓ ચૂંટણી કમિશનર એસ.મુરલીક્રિષ્ણાની પ્રેસ કોન્ફરન્સ

આવતીકાલે ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે રાજ્યમાં ચૂંટણીને લઈ તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યના ચૂંટણી કમિશનર એસ.મુરલીક્રિષ્ણાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે માહિતી આપી હતી

Apr 22, 2019, 03:00 PM IST

આણંદ એસપીની બદલી ન કરવા પૂર્વ સાંસદે સીએમને પત્ર લખતા સર્જાયો વિવાદ

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. અને હવે કોઇ પણ પોલીસ અધિકારીઓની બદલી પણ ન થઇ શકે, ત્યારે આણંદ એસપીની બદલી ન કરવા પૂર્વ સાંસદ દિલીપ પટેલે સીએમ વિજય રૂપાણી અને ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. જેનાથી વિવાદ સર્જાયો છે.

Apr 20, 2019, 09:15 PM IST

શહીદ પર વિવાદાસ્પદ ટિપ્પણી: સાધ્વી પ્રજ્ઞાને ECની કારણદર્શક નોટિસ

ચૂંટણી પંચે ભોપાલથી ભાજપ ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાને તેમનાં નિવેદન માટે કારણ દર્શક નોટિસ ઇશ્યું કરી છે

Apr 20, 2019, 05:34 PM IST

ચૂંટણી પંચે પીએમ મોદી પર બનેલી વેબ સિરીઝ પર લગાવ્યો પ્રતિબંધ

'મોદી'- જર્ની ઓફ અ કોમન મેન' પીએમ નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત છે. આ વડાપ્રધાનના બાળપણથી લઈને યુવાવસ્થા સુધી ઘટનાઓને દર્શાવવામાં આવી છે.

Apr 20, 2019, 04:47 PM IST

કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને ચૂંટણી પંચે આપી નોટીસ, માગ્યો ખુલાસો

વિજયનગરમાં કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે સબસ્ટેશનને સળગાવી દેવાની ધમકી આપતા ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારી ખુલાસો માગ્યો છે.

Apr 20, 2019, 11:50 AM IST

લોકસભા 2019: બીજા તબક્કામાં 95 સીટો પર સરેરાશ 63 ટકા મતદાન, પ.બંગાળમાં 75%

ઉત્તરપ્રદેશનાં એક ગામે વિવિધ સવલતો મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કરતા એક પણ મત પડ્યો નહોતો. બીજી તરફ છત્તીસગઢમાં આઇઇડી બ્લાસ્ટ થયો હતો, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપનાં કાર્યકરો બાખડ્યા હતા

Apr 18, 2019, 05:22 PM IST

લોકસભા ચૂંટણી 2019: ગુજરાતના આ શહેરમાં નોંધાયા સૌથી વધુ થર્ડ જેન્ડર મતદારો

લોકસભાની ચૂંટણીની અંદર આ વખતે મતદારોની સંખ્યામાં વધારો તો થયો જ છે. તો સાથે સાથે આનંદની વાત એ પણ છે કે, સુપ્રીમ કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદા બાદ હવે થર્ડ ઝેન્ડર કોમ્યુનિટી પણ આ વખતની ચૂંટણીમાં ભારે ઉત્સાહ સાથે મતદાન કરી શકશે વડોદરાની જ વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધુ થડ જેન્ડર મતદારો વડોદરામાં રહેલા છે અને આ વખતે તેઓ પણ લોકસભાના ઇલેક્શનમાં મતદાન કરવાના છે.

Apr 17, 2019, 09:26 PM IST
Dahod Election Commission Notice To Both Candidate PT1M54S

દાહોદ લોકસભાના બંને ઉમેદવારને ચૂંટણીપંચની નોટિસ, જાણો કારણ

દાહોદ લોકસભાના ઉમેદવાર જગદીશ મેડા અને ધુળાભાઇ ભાભોરે આજદિન સુધી ચુંટણી ખર્ચના હિસાબો રજુ ન કરતા ચૂંટણીપંચે બંને ઉમેદવારોને નોટિસ ફટકારી

Apr 17, 2019, 03:15 PM IST

Video: હેલિકોપ્ટરથી ઉડાન ભરવાના હતા યદુયેરપ્પા, અચાનક પહોંચ્યું ચૂંટણી પંચ

ચૂંટણી પંચની ફ્લાઇગ સ્ક્વોર્ડ ટીમના અધિકારીઓએ મંગળવારે શિવમોગ્ગા હેલીપેડ પર અચાનક પહોંચી કર્નાટકના પૂર્વ મુખ્યમંત્રી વીએસ યદૂયેરપ્પાના સમાનની તપાસ હાથ ધરી હતી.

Apr 16, 2019, 02:48 PM IST

ચાના કપ પછી હવે રેલવે ટિકિટ પર જોવા મળી પીએમ મોદીની તસવીર, થઇ કડક કાર્યવાહી

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)માં ચૂંટણી આચાર સંહિતા ઉલ્લઘંનની કાર્યવાહી રેલવેના બે કર્મચારીઓ સુધી પહોંચી અને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ મામલો યૂપીના બારાબંકી રેલવે સ્ટેશનનો છે.

Apr 16, 2019, 12:03 PM IST

ચૂંટણી પંચના પ્રતિબંધનો CM યોગીએ નીકાળ્યો તોડ, હનુમાન સેતુ મંદિરમાં કરી પૂજા-અર્ચના

ચૂંટણી પંચની તરફથી સીએમ યોગીને ભાષણ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે અને તેમના આ પ્રતિબંધમાં મંદિરમાં જવું સામેલ નથી. પ્રચાર ન કરી શકવાના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે, સીએમ યોગીએ આ તોડ નીકાળ્યો છે.

Apr 16, 2019, 10:24 AM IST

ચૂંટણી પંચની કડક કાર્યવાહી આઝમ ખાન અને મેનકા ગાંધી પર પણ પ્રતિબંધ લગાવ્યો

ભાજપ ઉમેદવાર જયાપ્રદાની વિરુદ્ધ કરેલા વિવાદિત નિવેદન બાદ ચૂંટણી પંચે સમાજવાદી પાર્ટી નેતા આઝમ ખાન પર 72 કલાકનો પ્રતિબંધ લગાવી દીધો છે

Apr 15, 2019, 11:01 PM IST

યુવા મતદારોને પોસ્ટ-કાર્ડથી મતદાન પ્રેરક સંદેશ પહોંચાડશે ચૂંટણી તંત્ર

 જિલ્લાના નવા નોંધાયેલા 1,01,000 યુવા મતદારોને મતદાનની પ્રેરણા આપવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પોસ્ટ કાર્ડમાં અવશ્ય મતદાનના સંદેશા સાથે અનોખી પહેલ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ કરી છે. 

Apr 15, 2019, 08:33 PM IST

લોકસભા ચૂંટણી: દેશનું પ્રથમ કમળ ખીલ્યું મહેસાણામાં અને ગુજરાતે આપી મોટી જીત

આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરનારુ ભાજપ જ્યારે ભાંખોડીયા ભરતું બાળક હતું ત્યારે સૌપ્રથમ તેનો હાથ ગુજરાતે અને તેમાં પણ ઉત્તરગુજરાતે પકડ્યો હતો. 1980માં પાર્ટીની સ્થાપના બાદ પ્રથમ વખત 1984ની લોકસભા ચૂંટણી લડાઇ ત્યારે ભાજપને માત્ર 2 જ સીટો આવી હતી. તે બે પૈકીની એક સીટ મહેસાણા સીટ હતી. આ 2 સીટથી હાલ ભાજપ 284 સુધી પહોંચ્યું છે. જો કે ઉત્તરગુજરાત પર પહેલાથી જ ભાજપનું પ્રભુત્વ રહ્યું છે. ઉત્તરગુજરાતે દેશને બે વડાપ્રધાન પણ આપ્યા છે. એક વડાપ્રધાન મોદી જે હાલ વડાપ્રધાન છે. ઉપરાંત અટલ બિહારી વાજપેયી કે જેઓ ગાંધીનગર સીટ પરથી લોકસભા લડી ચુક્યા છે. 

Apr 15, 2019, 06:02 PM IST
Loksabha Election 2019 Election Commission Put Ben On Yogi Mayavati's Promotion PT12M30S

વિવાદીત બોલ પર યોગી અને માયાવતી પર મોટી કાર્યવાહી,જુઓ વિગત

વિવાદીત બોલ પર યોગી અને માયાવતી પર મોટી કાર્યવાહીચૂંટણી પંચે પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ, યૂપી સીએમ યોગી આદિત્યનાથ ત્રણ દિવસ અને માયાવતી બે દિવસ નહીં કરી શકે પ્રચાર

Apr 15, 2019, 04:35 PM IST

અલી-બજરંગબલી વિવાદ અંગે CM યોગીએ ચૂંટણી પંચને કહ્યું હવે નહી બોલું

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલી બજરંગ બલી વિવાદ અંગે પોતાનો જવાબ ચૂંટણી પંચને સોંપી દીધો છે

Apr 12, 2019, 10:37 PM IST