firing

અમદાવાદના પોશ વિસ્તારમાં યુવકે પત્ની અને 2 પુત્રીને ગોળી મારી કરી હત્યા

અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં આવેલા રત્ન ફ્લેટમાં ફાયરિંગ કરી પરિવાર 3 લોકોની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આ ઘટના સર્જાઇ છે. 

May 22, 2018, 10:00 AM IST

બીએસએફની જવાબી કાર્યવાહીથી ગભરાયું: ફોન કરીને ગોળીબાર અટકાવવા વિનંતી કરી

અટકચાળા કરવાની આદત ધરાવતું પાકિસ્તાન ભારતીય સેનાની જવાબી કાર્યવાહીનો તાપ સહન નહી કરી શકતા ઘૂંટણીયે પડ્યું

May 20, 2018, 04:08 PM IST

અમેરિકા : રેસ્ટોરન્ટની બહાર નગ્ન ગનમેનનાં ફાયરિંગમાં 4નાં મોત

રેસ્ટોરન્ટ બહાર અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ નિર્વસ્ત્ર હાલતમાં આવેલ આરોપી ભાગી છૂટ્યો હતો

Apr 22, 2018, 08:59 PM IST

રાજકોટમાં જાહેરમાં ધડાધડ થયું ફાયરિંગ...પછી...?

એક સમયે રાજકોટની ગણતરી શાંત અને રંગીલા શહેરમાં થતી હતી

Apr 3, 2018, 02:04 PM IST

Video : ડાયરામાં નોટોની સાથે ગોળીઓનો વરસાદ

આ ઘટના ક્ષત્રિય પરિવારના એક લગ્નપ્રસંગમાં બની છે

Mar 20, 2018, 01:13 PM IST

અમદાવાદ: આશ્રમ રોડ પર ગૂજરાત વિદ્યાપીઠ પાસે ફાયરિંગ, એકનું મોત

શહેરના ધમધમતા એવા આશ્રમરોડના ગૂજરાત વિદ્યાપીઠ પાસે આજે વહેલી સવારે ફાયરિંગનો બનાવ બન્યો છે.

Mar 16, 2018, 09:17 AM IST

અમદાવાદઃ બીડી કંપનીના માલિકે લમણે ગોળી મારી કરી આત્મહત્યા

જસવંત છાપ સ્પેશિયલ બીડીના માલિક જિતેંદ્ર પટેલે લમણે ગોળી મારી આત્મહત્યા કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. અમદાવાદ શહેરના એસ.જી. હાઇવે પર આવેલી કર્ણાવતી ક્લબની પાછળ સ્પિંગ વેલીના બંગલાના બંગલા નંબર 15માં જસવંત છાપ સ્પેશિયલ બીડીના જાણીતા વેપારી જિતેંદ્ર પટેલે આત્મહત્યા કરી લીધી હતી. 

Mar 11, 2018, 12:41 PM IST

જમ્મુ - કાશ્મીર: ઉરી સેક્ટરમાં પાકિસ્તાનનો ગોળીબાર, 3 નાગરિક ઘાયલ

પુંછ જિલ્લામાં પાકિસ્તાની લશ્કર દ્વારા કરાયેલા હૂમલાનો નિષ્ફળ બનાવી દેવાયો હતો

Feb 19, 2018, 10:23 PM IST

રાજકોટમાં 'રૈયાણી'રાજ : નાના ઝઘડામાં બીજેપી MLAના ભાઈનું ખુલ્લેઆમ ફાયરિંગ, જુઓ Video

રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું નામ બહુ કુખ્યાત ગણાય છે.

Feb 15, 2018, 11:17 AM IST

વડોદરા : શાર્પ શૂટરે કર્યું બિલ્ડર પર ફાયરિંગ, પગમાં પડી ગયું મોટું કાણું અને નીકળી લોહીની ધાર

આ ફાયરિંગના પગલે કારનો દરવાજો તૂટી ગયો હતો અને તેમને પગમાં ગોળી વાગી હતી. 

Nov 18, 2017, 06:09 PM IST