हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
flipkart
Flipkart News
flipkart
OFFER: iPhone 15 ને સૌથી સસ્તામાં ખરીદવાની તક, આ રીતે મળશે 50 હજારનું ડિસ્કાઉન્ટ
જો તમે iPhone 15 લેવા માંગો છો તો તમારા માટે આ સમાચાર છે. તેની કિંમત પહેલાં ₹79,900 હતી, પરંતુ હવે ફ્લિપકાર્ટ પર આ ફક્ત ₹65,999 માં મળી રહ્યો છે. એટલે કે સીધી તમને ₹13,000 ની બચત થશે અને વધુ બચત કરવા માટે તમારે તમારા જૂના ફોનને એક્સચેંજ કરી શકો છો.
Apr 15,2024, 18:51 PM IST
iPhone 14 Discount
Big Bachat Days: ફ્લિપકાર્ટ પરથી ઓછી કિંમતમાં મળશે iPhone 14, જાણો ઓફર
iPhone 14 Offer: Flipkart પરથી iPhone 14 નું 128 GB સ્ટોરેજ વેરિઅન્ટ ખરીદવાથી તમે સારું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો જે તમને ઘણું બચાવી શકે છે.
Feb 6,2024, 16:13 PM IST
RBI Lokpal
પ્રોડક્ટ રિટર્ન કરવા છતાં શોપિંગ એપ અથવા બેંક પાછા આપી રહી નથી તમારા રૂપિયા?
Online Shopping App: જો કોઇ પ્રોડક્ટને ઓનલાઇન શોપિંગ કરવી અને પછી રિટર્ન કર્યા છતાં તમારા પૈસા પરત મળી રહ્યા નથી, તો તમે ઘરેબેઠા વેબસાઇટના માધ્યમથી ફરિયાદ કરી શકો છો.
Jan 26,2024, 19:55 PM IST
flipkart
Flipkart માં થઈ શકે છે મોટી છટણી, 1500 કર્મચારીઓને કરવામાં આવી શકે છે બહાર
ઈ-કોમર્સ અગ્રણી ફ્લિપકાર્ટ 2024 ની શરૂઆતમાં તેના કર્મચારીઓને પાંચ-સાત ટકા ઘટાડવાની યોજના બનાવી રહી છે, જે લગભગ 1,500 કર્મચારીઓને અસર કરી શકે છે.
Jan 8,2024, 23:46 PM IST
AirPods Pro 2
Airpods Pro 2 જેવી ડિઝાઇન ફક્ત 490 રૂપિયામાં, આ Earbuds ના થઇ જશો ફેન
Earbuds in budget: Airpods Pro 2 ખરીદવા માટે ઘણા પૈસા ખર્ચવા પડે છે, જો કે આ પોસાય તેવા ઇયરબડ્સની કિંમત ઘણી ઓછી છે અને તેની ડિઝાઇન Airpods Pro 2 જેવી જ છે.
Dec 11,2023, 9:17 AM IST
Amazon
ઓનલાઈનમાં iPhone ખરીદ્યો અને ડિલિવરીમાં સાબુ મળ્યો? હવે શું કરશો? આ સ્ટેપ ફોલો કરો
Online Scam: જો તમે પણ આઈફોન ખરીદવા માટે ઘણા સમયથી પૈસા બચાવ્યા છે પરંતુ હવે ખોટી ડિલિવરી થવાનો ડર છે તો આ માહિતી તમારા માટે છે. અહીં અમે તમને જણાવીશું કે ઓનલાઈન ઓર્ડર કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને જો તમને ખોટું પાર્સલ મળે તો શું કરવું.
Oct 10,2023, 12:43 PM IST
flipkart
ફ્લિપકાર્ટ સેલ: રૂ. 15 હજારથી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે આ ફોન, જલદી કરજો
Flipkart Big Billion Days Sale: જો તમને સસ્તામાં મોબાઈલ ખરીદવો હોય તો ફ્લિપકાર્ટનો સેલ આવી ગયો છે... આ તક ગુમાવવી ન હોય તો જલ્દી કરો
Oct 7,2023, 15:27 PM IST
flipkart
સૌથી વધુ ડિસ્કાઉન્ટ! iPhone થી લઈને લેપટોપ સુધીની દરેક વસ્તુ સસ્તી!
Flipkart Sale 2023: ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેઝ સેલ 2023માં Apple, સેમસંગ અને Xiaomi જેવી લોકપ્રિય બ્રાન્ડ્સના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ જોવા મળશે.
Sep 24,2023, 11:18 AM IST
flipkart
Flipkart પરથી ઓર્ડર કર્યું 76 હજારનું Apple Laptop, બોક્સ ખોલ્યું તો ઉડી ગયા હોશ
આ વ્યક્તિએ ઓનલાઈન રિટેલર ફ્લિપકાર્ટ પાસેથી રૂ. 76,000માં મેકબુકનો ઓર્ડર આપ્યો હતો. જ્યારે તેણે પેકેજ ખોલ્યું ત્યારે તે ચોંકી ગયો હતો અને તેમાં માત્ર 3,000 રૂપિયાની કિંમતના બોટ સ્પીકર્સ જ મળ્યા હતા.
Aug 24,2023, 8:13 AM IST
iPhone 14
ઘટી ગઈ iPhone 14 ની કિંમત! અહીં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો વિગત
iPhone 14 Deal: એપ્પલ આઈફોન 14 ખરીદવા માટે ઘણા સમયથી બજેટ બનાવી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે તમે એન્ડ્રોયડ ફોનની કિંમતમાં આઈફોન 14 ખરીદી શકો છો.
Jul 12,2023, 18:31 PM IST
Ahmedabad
આ વર્ષે ઉનાળામાં ACના વેચાણમાં અધધ ઘટાડો, શું મોંઘવારીએ લોકોને ગરમી સહન કરતા શીખવ્યુ
કેલેન્ડમાં એક પછી એક મહિનાઓ વિતી રહ્યા છે, હવે મે મહીનો પણ શરુ થઇ ગયો છે. પરંતુ ગુજરાતમાં ક્યાય હજી કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો નથી. જેનું સૌથી મોટું કારણ છે આ વર્ષે વાતાવરણમાં સમયાંતરે આવી રહેલો સતત બદલાવ.
May 3,2023, 16:56 PM IST
amazone
Amazon, Flipkart ને પડતા મુકીને કેમ આ સરકારી App પાછળ પાગલ થઈ છે પબ્લિક? જાણો
જ્યારે લોકો ઓછી કિંમતે ખરીદી કરવા ઈચ્છે છે, ત્યારે તેઓ આ વેબસાઈટની મુલાકાત લેવાનું પસંદ કરે છે. જો કે, શું તમે જાણો છો કે એક એવી વેબસાઈટ છે જેમાં અમેઝોન અને ફ્લિપકાર્ટ કરતા પણ સસ્તો સામાન મળે છે. આવો જાણીએ કઈ છે આ વેબસાઈટ...
Apr 24,2023, 13:38 PM IST
Amazon
પહેલા બિઝનેસ ફેલ થયો અને પાઠ મળ્યો : 2 છોકરાઓએ 40,000 કરોડની કંપની બનાવી દીધી
વિદિત આત્રેય અને સંજીવ બરનવાલે સોશિયલ મીડિયા દ્વારા સામાન વેચનાર વેપારીઓને વધુ સારૂ પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે 2015માં મીશોની સ્થાપના કરી હતી.
Apr 11,2023, 21:09 PM IST
iPhone 14
માત્ર 38 હજારમાં iPhone 14!લોકો ફોન ખરીદવા માટે કરી રહ્યા છે પડાપડી; જાણો સુપર ઓફર
iPhone 14ને ફ્લિપકાર્ટ પર 37,999 રૂપિયામાં ખરીદી શકાય છે. સાંભળીને તમને પણ નવાઈ લાગી હશે. આ ફોન અડધાથી પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. iPhone 14 ભારતમાં 128GB વેરિઅન્ટ માટે 79,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો.
Apr 3,2023, 8:50 AM IST
Readme 9i 5G
માત્ર 599 રૂપિયામાં મળે છે Realme નો 18,000 રૂપિયાનો સ્માર્ટફોન, ખરીદવા માટે પડાપડી!
Flipkart Smartphone Discount: Realme 9i 5G એક દમદાર સ્માર્ટફોન છે જેના પર ફ્લિપકાર્ટ તરફથી અત્યાર સુધીનું સૌથી ભારે ભરખમ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. જો તમે આ ઓફરનો લાભ લેવા માંગતા હોવ તો જલદી કરજો કારણ કે તમારી પાસે વધુ સમય નથી.
Mar 26,2023, 15:17 PM IST
realme
મોકો ચૂકતા નહી!! 20 હજાર રૂપિયાનો Realme નો 5G સ્માર્ટ ફોન માત્ર 649 રૂપિયામાં
Realme 10 સિરીઝનો Realme 10 પ્રો 5જી લોન્ચ થયો છે. જેને ઘણા સસ્તામાં મેળવી શકો છો. 20 હજાર રૂપિયાનો ફોન તમે માત્ર 649 રૂપિયામાં મેળવી શકો છો.
Mar 3,2023, 22:37 PM IST
Recession
ફ્લિપકાર્ટનો મોટો નિર્ણય, 4500 સિનિયર કર્મચારીઓને કોઈ ઈન્ક્રીમેન્ટ મળ્યું નહીં
ફ્લિપકાર્ટ કંપનીએ પોતાના 30 ટકા સિનિયર કર્મચારીઓના પગારમાં કોઈ વધારો કર્યો નથી. જાણો કંપનીએ આ નિર્ણયની પાછળ શું કારણ જણાવ્યું છે.
Feb 24,2023, 20:50 PM IST
Realme 10 Pro Plus 5G
જબરદસ્ત ઓફર! 25 હજારનો સ્માર્ટફોન માત્ર 5000 રૂપિયામાં, ફટાફટ ચેક કરો
Discount Offer: સ્પેસિફિકેશન અને ફીચર્સની વાત કરીએ તો Realme 10 Pro Plus માં 6.7 ઈંચની AMOLED કર્વ્ડ ડિસ્પ્લે ઓફર કરાઈ છે જે ફૂલ HD+ રિઝોલ્યૂશન સાથે આવે છે અને તેનો રિફ્રેશ રેટ 120Hz છે અને ટચ સેમ્પલિંગ રેટ 360 Hz છે. જો વાત કરીએ આ સ્માર્ટફોનના પરફોર્મન્સની તો ગ્રાહકોને તેમાં MediaTek Dimensity 1080 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Feb 13,2023, 11:17 AM IST
Ac
શિયાળો જાય તે પહેલા એસીની કિંમતમાં થયો ઘટાડો, કૂલરની કિંમતમાં ખરીદો AC
અત્યારે દેશભરમાં ભયંકર ઠંડી પડી રહી છે. એટલે કે એસીના વેચાણમાં ઘટાડો થઈ ગયો છે. પરંતુ શિયાળાની સીઝનમાં એસી ખરીદવુ સારૂ રહી શકે છે. અત્યારે એસીમાં ખુબ મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Jan 22,2023, 22:38 PM IST
iphone
સસ્તામાં પુરૂ થશે સપનું, 60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
Flipkart Big Saving Days સેલ ચાલુ છે. આ દરમિયાન iPhone સેલ ટ્રેન્ડમાં છે. iPhones સેલમાં ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. વેચાણ દરમિયાન રૂ. 60,000ની કિંમતનો iPhone માત્ર રૂ. 18,000માં ઉપલબ્ધ છે. ચાલો જાણીએ કયો iPhone અને કેવી રીતે સસ્તામાં ખરીદી શકાય છે….
Jan 19,2023, 16:43 PM IST
Trending news
Hyundai Exter
Tata Punch ની કટ્ટર 'દુશ્મન' આ SUV આપે છે 27km માઇલેજ, કિંમત પણ વધુ નથી
dividend stocks
શેરબજાર બંધ થયા બાદ રોકાણકારોને મજા મજા કરાવી દીધી, 4500% ડિવિડન્ડની આપી મોટી ભેટ
Gandhinagar news
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓનો સમય બદલાયો! ગાંધીનગરથી છૂટયો મહત્વપૂર્ણ આદેશ
breaking news
નઘરોળ તંત્રના પાપે ગુજરાતના લોકોને પાણીની પરેશાની? પાટણમાં પોકાર, વડોદરામાં વેડફાટ
gujarat
ભાજપનો વિવાદ ઠર્યો નથી ત્યા આ શું બોલ્યા ગુજરાત કોંગ્રેસ નેતા? આપ્યું વિવાદિત નિવેદન
fitness
કેરી ખાતા હો તો આ નુકસાન પણ જાણી લેજો, જાણો કોણે કેરી ના ખાવી જોઈએ
breaking news
7 તારીખે મતદાન કરો- 7 ટકા ડિસ્કાઉન્ટ મેળવો: ચૂંટણીને લઈ ગુજરાતમાં અહીં મોટી જાહેરાત
Dhaval Patel
મારિયો ગેમનો આ VIDEO ખુબ વાયરલ! ગુજરાતમાં ભાજપના ઉમેદવારનો અનોખો નુસખો
breaking news
24 કલાકમાં જ હત્યાની બે મોટી ઘટનાથી સમસમી ઉઠ્યું અ'વાદ, આ બે વિસ્તારમાં પોલીસ સતર્ક
Car Insurance Tips
સસ્તા પ્લાનના ચક્કરમાં ઠગાઈનો ભોગ ના બનતા, વીમો લેતાં પહેલાં આ 7 બાબતો ચકાસી લેજો