25 દિવસ બાદ પણ જ્યારે ગંભીરા પુલ પર ટેન્કર એમનું એમ જ લટકેલ છે ત્યારે હવે તેને કાઢવા માટે ખાસ તકનીકનો ઉપયોગ કરવામાં આવશે...જુઓ શું છે આ તકનીક અને ક્યાં દેશની સહાયતા મળવાની શક્યતા છે
ગંભીરા પુલ દુર્ઘટના બાદ છેવટે હવે 23 દિવસ પછી ટેન્કરને નીચે ઉતારવાનો નિવેડો આવ્યો છે. Z 24 કલાકએ આ મામલા અંગે અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો. દરમિયાન ટેન્કરને કાઢવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
Gambhira Bridge Tragedy: વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ 9 જુલાઈએ તૂટી પડતાં અનેક વાહનો નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 10 લોકોના પાર્થીવ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. હજુ પણ 7 લોકો ગુમ હોવાની વાત સામે આવી છે. જ્યારે દુર્ઘટનાને લઈને જવાબદાર સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધવા પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. દુર્ઘટનાને નજરે જોનારા અનેક લોકોએ સમગ્ર મામલે આપવીતી જણાવી હતી.
Gujarat Gambhira Bridge Collapses: આજે ફરી ગુજરાતમાં ચાલતા ભ્રષ્ટ તંત્ર અને બેદરકારીની પોલ ખુલી ગઈ છે. રાજ્યમાં વધુ એક બ્રિજ ધરાશાયી થતાં 10 લોકોના મોત થયા છે. તપાસના નામે નાટકો શરૂ થઈ ગયા છે. પરંતુ શું સરકાર ખરેખર તપાસ કરાવી દોષિતો સામે કાર્યવાહી કરશે?
Gambhira Bridge News: મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પર આવેલો ગંભીરા પુલ આજે વહેલી સવારે વચ્ચેથી તૂટી પડ્યો. આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જયારે 8ને બચાવી લેવામાં આવ્યા. દુર્ઘટના સમયે વાહનો પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. પુલ તૂટી પડ્યો ત્યારે બે ટ્રક, બે કાર અને એક રિક્ષા સહિત કુલ પાંચ વાહનો નદીમાં પડી ગયા. ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે PM નરેન્દ્ર મોદીએ વિગતો મેળવી છે.