Ganga Saptami 2026 Gangajal Upay: ગંગા સપ્તમીનો દિવસ પુણ્યદાયિની માં ગંગાને સમર્પિત છે. આ વર્ષે ગંગા સપ્તમી 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પુણ્ય કાળ સવારે 11:28થી બપોરે 2:01 વાગ્યા સુધી રહેશે. તો ચાલો જાણીએ કે, આ દિવસે ગંગાજળના કયા ઉપાયો કરવાથી ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિ આવશે.