Gautam Gambhir on Virat and Rohit Test Retirement: ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા વિરાટ કોહલી અને રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ગંભીરને પૂછવામાં આવ્યું કે, શું તેને આ વિશે પહેલાથી ખબર હતી. જાણો તેમણે શું કહ્યું.