gir forest

જૂનાગઢ: ગીરની દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહ બાળનું મોત

ગીરના પૂર્વના દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક સિંહ બાળનું મોત થયું છે. વન વિભાગ દ્વારા આ મૃત સિંહ બાળનું પેનલથી પોસ્ટ મોર્ટમ કરી તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

May 28, 2019, 02:40 PM IST

ગીરનો નાગરાજ હવે ભૂતકાળ બન્યો, મિત્ર વગર જંગલમાં એકલા પડેલા સિંહનું મોત

ગીર જંગલમાં થોડા વર્ષો પહેલા બાડા અને નાગરાજ નામના બે સિંહોની જોડી હતી. અને હવે આ જોડી લોકોની યાદોમાં જ રહી ગઈ છે. ગત વર્ષે સિંહના મોત બાદ હવે સિંહનું પણ મોત થયું છે.

May 22, 2019, 01:50 PM IST

Video : જંગલના રાજાની હાલત કૂતરાની જેમ કરી નાંખી, બેખોફ બની ગયેલા લોકોએ સિંહને બાઈક પાછળ દોડાવ્યો

ગીર વિસ્તારમાં સિંહોની સતામણીની ઘટના ફરી સામે આવી છે. સ્થાનિક લોકો બેખોફ સિંહદર્શનના નામે રૂપિયા લૂંટવા સિંહોની પજવણી કરતા હોય છે, તો બીજી તરફ તંત્ર દ્વારા આવા લોકો સામે કોઈ પગલા લેવાઈ નથી રહ્યાં છે. ત્યારે બાઈક પાછળ મૃત પશુ બાંધીને સિંહને લલચાવવામાં આવ્યો અને પછી બાઈકને ભગાડવામાં આવી છે. 

May 16, 2019, 09:00 AM IST

Video : ગીર જંગલમાં બની અદભૂત ઘટના, શક્તિશાળી સિંહણ અને બચ્ચા જેવડા શ્વાન વચ્ચે થયું યુદ્ધ

‘જબ કુત્તે કે સસ્સા આયા...’ જોશીલા અમદાવાદીઓની જ્યારે પણ વાત થાય ત્યારે આ કૂતરા-સસલાની વાત અચૂક નીકળે છે. કેવી રીતે એક સસલુ કૂતરા પર ભારે પડે છે. ત્યારે હવે ગીરમાંથી કૂતરાના સાહસનો વીડિયો સામે આવ્યો છે. એક કૂતરાએ સિંહણ સામે બાથ ઝીલી હતી. ગીરના જંગલનો આ અદભૂત વીડિયો તમને દંગ કરી દેશે. કેવી રીતે એક શ્વાસ પોતાનાથી તાકાતમાં અનેકગણી બળવાન એવી સિંહણને હંફાવે છે અને સિંહણને પીછેહઠ કરવી પડે છે.

May 2, 2019, 01:30 PM IST
Lion Dog Video: Gir Lion Fight With Dog PT57S

ગીર જંગલના રાજા સાથે બાથ ભીડી, જુઓ વીડિયો

હિંમતે મર્દા તો મદદે ખુદા... આ કહેવત કરતાં પણ એક ડગલું આગળ કહી શકાય એવી ઘટના ઘટી છે. ગીર જંગલના રાજા સાથે એક શ્વાને બાથ ભીડી, સિંહણ સાથે શ્વાને ભારે હિંમત બતાવી અને છેવટે સિંહણે પાછી પાની કરવી પડી પડી. રેર ઓફ ધ રેર કહી શકાય એવી આ ઘટનાનો રેર ઓફ ધ રેર વીડિયો જોવો જ રહ્યો...જુઓ વીડિયો

May 2, 2019, 01:15 PM IST

ગીરમાં રાત્રિ સિંહ દર્શન બંધ છે, તો પછી જંગલમાં જિપ્સીઓ ગઈ કેવી રીતે?

ગીર જંગલમાં ચાંપતી સુરક્ષા બંદોબસ્તના વનવિભાગનો દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે. ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવાના પુરાવા વીડિયોરૂપે સામે આવી રહ્યા છે. આ સિલસિલો અટકતો નથી. ત્યારે હવે જંગલમાં રાત્રિના સમયે

Mar 31, 2019, 04:00 PM IST
illegal lion show video in Gir Forest PT8M21S

જિપ્સીમાં બેસાડીને રાત્રે ગેરકાયદેસર રીતે કરાવાયું સિંહ દર્શન

ગીર જંગલમાં ચાંપતી સુરક્ષા બંદોબસ્તના વનવિભાગનો દાવો પોકળ સાબિત થઈ રહ્યો છે. ગેરકાયદેસર સિંહ દર્શન કરાવવાના પુરાવા વીડિયોરૂપે સામે આવી રહ્યા છે. આ સિલસિલો અટકતો નથી. ત્યારે હવે જંગલમાં રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવવાનો વીડિયો સામે આવ્યો છે.

Mar 31, 2019, 04:00 PM IST

આ છે દેશના એકમાત્ર મતદાતા, જેમના માટે ચૂંટણી પંચ કરે છે ખાસ વ્યવસ્થા

દેશમાં એકમાત્ર મતદાતા ગણાતા મહંત ભરતદાસબાપુ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાનની સંપૂર્ણ વ્યવસ્થા ઉભી કરવામાં આવનાર છે. ગીરના મધ્ય જંગલમાં આવેલ બાણેજની જગ્યાના મહંત ભરતદાસબાપુ ભારતના ચૂંટણી પંચનો આભાર માની સૌને મતદાન કરવાની અપીલ કરે છે.

Mar 14, 2019, 03:43 PM IST

મહંતના એક મત માટે ઉભું કરાઇ છે બૂથ, પીએમ મોદીએ મન કી બાતમાં કરી વાત

સમગ્ર દેશમાં એક મતદાન મથક એવું છે જે મતદાન મથક પર એક જ વોટ પડે એટલે 100 ટકા મતદાન થઇ જાય. ગુજરાતનું આ મતદાન મથક ગીરના ગાઢ જંગલમાં આવેલુ છે. જ્યાં રહેતા મહંતના એક વોટની કિંમત એટલી છે કે તેના માટે ખાસ મતદાન મથક ઉભું કરવામાં આવે છે. આ અંગે મોદીએ આજે મન કી બાતમાં વાત કરી હતી. 

Jan 27, 2019, 07:48 PM IST
lioness click with 6 lion cubs in Gir Somnath PT45S

સિંહણ સાથે ગેલ કરતા 6 બાળ સિંહનો વીડિયો જોઈ તમારો રવિવાર બની જશે, Video

ગીર સોમનાથમાંથી વધુ એક સિંહનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં એકસાથે 6 સિંહ બાળ સિંહણ સાથે ગેલ કરી રહેલા જોઈ શકાય છે.

Jan 6, 2019, 10:30 AM IST

Video: વન કર્મચારીની દરિયાદિલી, 5 સિંહ બાળને પીવડાવ્યું પાણી

 ગીરના જંગલોમાં નેસડા અને સિંહની જુગલબંધી વિશે આપણે સાંભળ્યુ છે. પરંતુ આજે અમને તેમને વન કર્મચારી અને સિંહની જુગલબંધી વિશે બતાવવા જઈ રહ્યાં છે. સિંહના બચ્ચાને પાણી પીવડાવતો એક વીડિયો વાઈરલ થયો છે. જેમ પશુપાલક ઢોરને પાણી પીવડાવે તે રીતે આ વન કર્મચારી સિંહના બચ્ચાઓની તરસ મિટાવી રહ્યો છે. એ એક-બે નહીં પણ પાંચ પાંચ સાવજને. સિંહના પાંચ બચ્ચાઓને તે કુવામાંથી પાણી કાઢીને પીવડાવી રહ્યો છે. તરસ્યા સિંહોને કાળજી પૂર્વક પાણી કાઢીને આ કર્મચારી પીવડાવી રહ્યો છે. 

Dec 16, 2018, 03:14 PM IST

સિંહોના મોત અંગે વિરોધ પક્ષે રૂપાણી સરકાર સામે કર્યા આકરા સવાલો

ગીર મેનેજમેન્ટ પ્લાન અને ગીર રક્ષીત જંગલમાં વન અધિકારીને ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે. આ અધિકારીઓ ચાલીને જંગલમાં પેટ્રોલીંગ કરતા નથી.

Oct 18, 2018, 02:02 PM IST

જૂનાગઢઃ વિસાવદર નજીક કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો

સિંહનું કુદરતી રીતે મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.

Oct 15, 2018, 01:22 PM IST

11 સિંહનાં મોતઃ રાજ્યથી માંડીને કેન્દ્રીય ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

ગીરના જંગલમાં 12 દિવસમાં 11 સિંહના મોતના સમાચાર બાદ રાજ્ય અને કેન્દ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે, રાજ્ય દ્વારા ટીમો ગીરના જંગલમાં દોડાવાઈ છે તો શનિવારે દિલ્હીથી પણ કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ માટે મોકલવામાં આવ્યા છે,રવિવારે પત્રકાર પરિષદનું આયોજન

Sep 22, 2018, 11:05 PM IST

ગુજરાત : અમદાવાદ એરપોર્ટ ખાતે જોવા મળશે ગીરનું જંગલ, VIDEO

Replica of Gir forest installed at Ahmedabad airport

Stay connected with us on social media platforms:

Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ

Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/

Jun 27, 2018, 12:11 PM IST